‘કાયદાની નજરે સૌ સરખા’ - એવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?
Anonymous Quiz
15%
૧૮
20%
૧૬
12%
૧૨
54%
૧૪
સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કઇ પદ્ધતિથી કરવામાં આવે છે ?
Anonymous Quiz
9%
ફારા પદ્ધતિ
58%
હેબર પદ્ધતિ
15%
સંપર્ક પદ્ધતિ
18%
ઑસ્વાલ્ડ પદ્ધતિ
કયા રાજ્યને ઇ-પંચાયત પુરસ્કાર-૨૦૨૦ મળ્યો ?
Anonymous Quiz
42%
ગુજરાત
32%
હિમાચલપ્રદેશ
17%
તમિલનાડુ
8%
આસામ
નેટવર્કમાં ફિઝિકલ અથવા લોજીકલ ગોઠવણીને શું કહેવાય છે ?
Anonymous Quiz
49%
ટોપોલોજી
23%
રાઉટીંગ
26%
નેટવર્કિંગ
2%
એકપણ નહિ
શબ્દસમૂહ માટે એક શબ્દ : ‘તાકેદની સખત ઉઘરાણી’
Anonymous Quiz
21%
નોટિસ
17%
તીવ્ર ઉઘરાણી
60%
તકાજો
2%
એકપણ નહિ
રૂઢિપ્રયોગ : 'રીગડી કરવી'
Anonymous Quiz
13%
અરજી કરવી
43%
વિનંતી કરવી
25%
હેરાન કરવું
19%
માંગણી કરવી
ડૉ. બાબાસાહેબ આંબેડકર ગુજરાતનાં કયા દેશી રજવાડામાં દિવાન તરીકે સેવા આપી હતી ?
Anonymous Quiz
21%
ભાવનગર
13%
રાજકોટ
54%
વડોદરા
12%
લીંબડી
એરોપ્લેનના 'બ્લેક બોક્સ'નો રંગ કેવો હોય છે ?
Anonymous Quiz
31%
કાળો (Black)
24%
લાલ (Red)
26%
વાદળી (Blue)
19%
નારંગી (Orange)