મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
4%
વનરાજ ચાવડા
18%
સિદ્ધરાજ જયસિંહ
75%
ભીમદેવ-૧
4%
કર્ણદેવ
એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ્સ રિફાઇનરી કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
18%
ભરૂચ
61%
જામનગર
19%
વડોદરા
1%
અમદાવાદ
બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયેલ છે ?
Anonymous Quiz
4%
રાષ્ટ્રપતિ લોકશાહી
64%
પ્રજાસત્તાક લોકશાહી
6%
પ્રમુખીય લોકશાહી
26%
સંસદીય લોકશાહી
🎉1
ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બયોટૅક્નાૅલાૅજીના ઉપયોગને શું કહે છે ?
Anonymous Quiz
48%
ગ્રીન ટૅક્નાૅલાૅજી
30%
બ્લુ ટૅક્નાૅલાૅજી
16%
વાઈટ ટૅક્નાૅલાૅજી
6%
રેડ ટૅક્નાૅલાૅજી
નીચેના પૈકી કયો રોગ વાઈરસના કારણે થતો નથી ?
Anonymous Quiz
28%
ડિપ્થેરિયા
16%
ઓરી
29%
ગાલપચોળિયા
27%
હડકવા
CPUઅને Input/Output વચ્ચેની સિગ્નલને કયો યુનિટ કન્ટ્રોલ કરે છે ?
Anonymous Quiz
54%
કન્ટ્રોલ યુનિટ
33%
ALU
8%
મેમરી
5%
સ્ટોરેજ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૦ની થીમ જણાવો.
Anonymous Quiz
12%
yoga at home, yoga with kids
23%
yoga for health
57%
yoga at home and yoga with family
7%
yoga for fittness
'શરસંધાન કરવું' - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
Anonymous Quiz
5%
લક્ષ્ય ન મળવું
72%
લક્ષ્ય સાધવું
10%
લક્ષ્ય આપવું
13%
ધ્યેય સિદ્ધ ન કરવું.
'અવાજ વગરનું' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
18%
નિર્જન
9%
નિષ્કારણ
9%
મનોવીરા
64%
નિરવ
🤯1