ગુજરાતમાં મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો અને જિલ્લામાં કયું અસત્ય છે ?
Anonymous Quiz
50%
રંગપુર-અમદાવાદ
7%
રોઝડી-રાજકોટ
11%
લોથલ-અમદાવાદ
31%
ઉપરોક્ત તમામ સત્ય છે
'કૃષિજીવન' નામનું સામાયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે ?
Anonymous Quiz
25%
GSFC
31%
કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા
28%
GNFC
15%
કૃષિ વિભાગ દ્વારા
ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાર નાગરિકોની લગુત્તમ વયમર્યાદા ૨૧થી ઘટાડીને ૧૮ કરવામાં આવી ?
Anonymous Quiz
9%
૫૮મો સુધારો
60%
૬૧મો સુધારો
18%
૬૯મો સુધારો
13%
૪૨મો સુધારો
સુપર કમ્પ્યુટરમાં શબ્દની લંબાઈ કેટલી હોય છે ?
Anonymous Quiz
31%
૮-બીટ
23%
૧૬-બીટ
16%
૨૪-બીટ
30%
૬૪-બીટ
COVID-19 સામે શસ્ત્ર તરીકે કાર્યરત 'હેન્ડ સેનિટાઇઝર'ની શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
24%
લુપ હર્નાન્ડેઝ
31%
જે.વિનફિલ્ડ
19%
પેલેટીચર
26%
ફેલિક્સ હોફમેન
ભારતની સૌપ્રથમ પ્લાઝ્મા બેન્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
39%
દિલ્હી
22%
કેરળ
29%
અમદાવાદ
10%
મુંબઈ
રાષ્ટીય વિજ્ઞાન દિવસ-૨૦૨૦ની થીમ જણાવો.
Anonymous Quiz
14%
woman in science
27%
science for all
43%
science for common health
15%
science for pendemic
'રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી' : શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
26%
વાંસણી
39%
વાંગળી
13%
વાંસલા
23%
વાંસોડ
‘મીઠાનાં હળ હાંકવા’ - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
3%
માટીમાં મીઠું ભેળવવું
59%
વ્યર્થ મહેનત કરવી
26%
ખૂબ મહેનત કરવી
13%
ઉજ્જડ કરી નાખવું
અભેલ મંડપની બૌદ્ધ ગુફાઓ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
26%
રાજકોટ
24%
સાબરકાંઠા
36%
જૂનાગઢ
14%
ભાવનગર