Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ગુજરાતમાં પ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો ?
Anonymous Quiz
16%
વધઈ
19%
વાલોડ
37%
વ્યારા
28%
સાબરમતી આશ્રમ, અમદાવાદ
એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ્સ રિફાઈનરી કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
12%
ભરૂચ
75%
જામનગર
12%
વડોદરા
1%
અમદાવાદ
ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
79%
ફેફસા
12%
કિડની
5%
ચામડી
3%
હૃદય
નીચેનામાંથી કઈ દવા મેલેરિયામાં વપરાય છે ?
Anonymous Quiz
52%
ક્વિનાઈન
23%
પેરાસીટામોલ
22%
પેનિસિલિન
4%
એનાસીન
તાજેતરમાં કયા રાજ્યની ‘સોહરાઈ ખોવર પેઇન્ટિંગન’ને GI ટેગ આપવામાં આવ્યો છે ?
Anonymous Quiz
24%
આસામ
35%
મેઘાલય
30%
ઝારખંડ
12%
ઓડિશા
ગાણિતીક અને તાર્કિક કાર્યો શેમાં થાય છે ?
Anonymous Quiz
14%
RAM
67%
ALU
12%
CU
7%
REGISTER
‘રોગનું નિદાન કરવું તે’ - આ શબ્દસમૂહ માટે કયો સામાસિક શબ્દ વાપરી શકાય ?
Anonymous Quiz
46%
ઉપચાર
50%
ચિકિત્સા
2%
દીક્ષા
1%
પ્રતીક્ષા
'કથીર' - વિરુદ્ધાર્થી શબ્દ આપો.
Anonymous Quiz
7%
કુધીર
33%
સુધીર
27%
અધીર
33%
કંચન
‘દાંતે દસ આંગળી લેવી’ - કહેવતનો અર્થ આપો.
Anonymous Quiz
15%
વગોવવા
16%
સ્વાદ લાવવો
52%
શરણાગત કબૂલવી
17%
અણગમો થવો
'પતિયાર' - સમાનાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
13%
પતન
18%
પતિનો મિત્ર
22%
પ્રમાણ
47%
વિશ્વાસ