પ્રભાસના પુત્ર અને ભૃગુના ભાણેજ કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
10%
બ્રહ્મા
47%
વિશ્વકર્મા
28%
વશિષ્ઠ
15%
કશ્યપ
વિશ્વકર્માનાં પાંચ પુત્રો માંથી સોની કામ કોણે સ્વીકાર્યું ?
Anonymous Quiz
17%
મયે
32%
મનુ
44%
તક્ષક-દેવક્ષ
7%
એકપણ નહિ
કૃદંત: 'કામિની ખાવાને મહત્વ આપે છે.' ?
Anonymous Quiz
25%
વર્તમાનકૃદંત
50%
વિધ્યર્થકૃદંત
18%
ભવિષ્યકૃદંત
7%
ભૂતકૃદંત
તાજેતર માં ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે પંજાબ નેશનલ બેન્ક દ્વારા કયું અભિયાન શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
21%
ડિજિટલ ઇન્ડિયા
28%
ડિજિટલ એજ્યુકેશન
19%
ડિજિટલ અપનાયે
32%
થિન્ક ડિજિટલ-થ્રો ડિજિટલ
મહુડી તીર્થમાં કયા દિવસે હોમ-હવન સાથે ભવ્ય પૂજા થાય છે ?
Anonymous Quiz
25%
આસો સુદ નોમ
44%
કાળી ચૌદસ
14%
દિવાળી
17%
ચૈત્ર સુદ પાંચમ
નીચેનામાંથી કયા ફંક્શનમાં આપવામાં આવેલ શરતોમાંથી કોઈપણ એક શરત સાચી હોય, તો પરિણામ TRUE મળે છે ?
Anonymous Quiz
21%
AND ( )
37%
OR ( )
17%
NOT ( )
25%
IF ( )
ગ્રામ પંચાયતના અંદાજપત્ર માટે કોણે ઠરાવ કરવો જરૂરી છે ?
Anonymous Quiz
21%
ગ્રામ પંચાયત
32%
ગ્રામ સભા
24%
તાલુકા પંચાયત
23%
તલાટી
ફળોના રસને સાચવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
16%
કેલ્શિયમ કાર્બોનેટ
22%
ડ્યૂટેરિયમ ઓકસાઈડ
28%
સોડિયમ કાર્બોનેટ
34%
બેન્ઝોઈક એસિડ
કયા ભરતકામમાં ઈરાની ભરતની કુમારા અને સફાઈની અસર જોવા મળે છે ?
Anonymous Quiz
16%
મોચી ભરત
41%
મહાજનીયા ભરત
28%
આભલા ભરત
15%
બન્ની ભરત
વિશ્વકર્માના પાંચ-પુત્રોંમાંના મયે દ્વારા કયું કામ સ્વીકારવામાં આવ્યું ?
Anonymous Quiz
17%
કંસારાકામ
39%
લુહારીકામ
26%
સોનીકામ
18%
સુથારીકામ
કૃદંત : 'પૂરીઓ વણતા વણતા મેં કહ્યું.'
'વણતા વણતા'
'વણતા વણતા'
Anonymous Quiz
8%
ભૂતકૃદંત
72%
વર્તમાનકૃદંત
10%
ભવિષ્યકૃદંત
9%
હેત્વર્થકૃદંત
તાજેતરમાં ૭૧માં વનમહોત્સવ અંતર્ગત 'રામવન' ક્યાં બનાવવામાં આવ્યું ?
Anonymous Quiz
19%
મહીસાગર
20%
બોટાદ
20%
ડાંગ
41%
રાજકોટ