'શીવ પાર્વતી' અને 'વસંત' એ પ્રસિદ્ધ ચિત્રો કયા પ્રતિભાશાળી ચિત્રકારની કૃતિઓ છે ?
Anonymous Quiz
12%
જેમિની રોય
52%
રાજા રવિ વર્મા
25%
એમ.એફ. હુસેન
11%
નંદલાલ બોઝ
એક્સેલમાં ફંકશનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે ?
Anonymous Quiz
12%
Variable
33%
Argument
28%
Data
27%
Formula
નીચેનામાંથી કયા ફંડમાંથી ગ્રામ પંચાયતને લોન અપાય છે ?
Anonymous Quiz
10%
જિલ્લા સહકારી ફંડ
29%
જિલ્લા વિકાસ ફંડ
24%
જિલ્લા ગ્રામ ઉત્તેજન ફંડ
37%
ઉપરોક્ત તમામ
કોકોમાં કયો ઉત્તેજક પ્રદાર્થ હોય છે ?
Anonymous Quiz
19%
કાર્બન ડાયોકસાઇડ
29%
આલ્કોહોલ
27%
પોટેશિયમ નાઇટ્રેટ
25%
થીઓબ્રોમીન
વિશ્વકર્માના પંચપુત્રોમાં લોહકર્મ કોને સ્વીકાર્યું ?
Anonymous Quiz
9%
મયે
39%
મનુ
36%
ત્વષ્ટા
16%
તક્ષક
પટારાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી ?
Anonymous Quiz
15%
ચીમન સુથાર
32%
અણદા સુથાર
39%
તરભોવાન સુથાર
13%
કાળા સુથાર
નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ?
Anonymous Quiz
36%
તૃતીયા
23%
પ્રથમા
31%
દ્રિતીયા
10%
ચતુર્થી
કૃદંત : 'ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે'
Anonymous Quiz
8%
ભૂતકૃદંત
75%
વર્તમાનકૃદંત
10%
ભવિષ્યકૃદંત
7%
વિધ્યર્થકૃદંત
તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી કમિશનર અશોક લવાસાની જગ્યાએ કોની નિમણૂક કરવામાં આવી ?
Anonymous Quiz
29%
ગિરીશચંદ્ર મુર્મૂ
27%
કે.કે. વેણુગોપાલ
18%
પ્રદીપ છિબર
25%
રાજીવકુમાર
ચૈતન્યજીએ નીચેના માંથી કયું શિક્ષણ આપ્યું ?
Anonymous Quiz
20%
સૂફી બનવાનું
17%
શક્તિનું
35%
જ્ઞાનનું
28%
વૈરાગ્યનું
ફંક્શનની અંદર ફંક્શન લખવાની પદ્ધતિને ...........ફંક્શન કહે છે ?
Anonymous Quiz
28%
Multipal
21%
Connecting
40%
Nesting
11%
Stiching
જો કોઈ વેરા ન ભરે તો તેની મિલકતની જપ્તી નો હુકમ કોણ કાઢે છે ?
Anonymous Quiz
40%
કલેકટર
30%
મામલતદાર
18%
ગ્રામ પંચાયત
13%
તાલુકા વિકાસ અધિકારી