Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતના માર્ટિન લ્યૂથર નીચેનામાંથી કોને કહેવામાં આવ્યા ?
Anonymous Quiz
19%
સ્વામી વિવેકાનંદ
27%
દયાનંદ સરસ્વતી
33%
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
21%
રાજા રામમોહનરાય
નીચેનામાંથી કયા ફંકશનમાં આપવામાં આવેલ તમામ શરતો સાચી હોય, તો પરિણામ TRUE મળે છે ?
Anonymous Quiz
20%
AND ( )
38%
OR ( )
17%
NOT ( )
24%
IF ( )
ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ?
Anonymous Quiz
30%
15 %
34%
5 %
24%
20 %
12%
10 %
ભારતમાં સૌપ્રથમ ડાઇ (પાસા) આધારિત સિક્કા બનાવવાની પદ્ધતિ કોને વિકસાવી હતી ?
Anonymous Quiz
20%
કુષાણ
30%
ગુપ્તો
40%
ઈન્ડો-બેક્ટેયિન
10%
શકો
સૌથી વધુ મજબૂત મગજ અને હૃદય ધરાવતું પ્રાણી કયું છે ?
Anonymous Quiz
27%
મનુષ્ય
25%
વાનર
41%
ઘોડો
8%
સિંહ
આરી ભરતભરા મોચી કયા નામે જાણીતા છે ?
Anonymous Quiz
11%
રાવલ
31%
પાટલિયા
40%
સતવારા
18%
જણસાળી
સૌરાષ્ટ્રની લોકભરતની શ્રેણીમાં ભરતકામની કઈ શ્રેણી સૌથી જૂની છે ?
Anonymous Quiz
26%
આભલા ભરત
25%
મોતી ભરત
18%
કેનવાસ ભરત
31%
કાઠી ભરત
તાજેતરમાં વડાપ્રધાન દ્વારા ડોલ્ફીનના સંરક્ષણ માટે કયા પ્રોજેક્ટની જાહેરાત કરી ?
Anonymous Quiz
12%
ડોલ્ફિન સુરક્ષા
39%
પ્રોજેક્ટ ડોલ્ફિન
16%
સુરક્ષા ડોલ્ફિન
33%
ડોલ્ફિન : રાષ્ટ્રીય જળચર
Photo from shahezad Kazi
મુનિ સિદ્ધિશ્રીગણીએ નવમી સદીમાં લખેલ "ઉપમિતિભવ પ્રપંચા ગ્રંથ" કે જે જૈન ધર્મના સિદ્ધાંતોને અલંકારિત કરે છે, તે કઈ ભાષામાં લખાયેલી છે ?
Anonymous Quiz
15%
માગધી
43%
પાલી
33%
પ્રાકૃત
9%
સંસ્કૃત
એક્સેલ સૂત્રમાં સરવાળો તથા બાદબાકી બેનો સમાવેશ કરેલ હોય, તો ગણતરી કયા ક્રમમાં થશે ?
Anonymous Quiz
27%
જમણેથી ડાબે
56%
ડાબેથી જમણે
15%
વચ્ચેથી જમણે
3%
વચ્ચેથી ડાબે
ગ્રામ વન ઊભું કરવા માટે કોણે ઠરાવ કરવાનો હોય છે ?
Anonymous Quiz
13%
તાલુકા પંચાયત
54%
ગ્રામ પંચાયત
16%
જિલ્લા પંચાયત
17%
ગ્રામ સભા
રેડિયો-કાર્બનડેટિંગ (C-14) પદ્ધતિમાં કયા એકમનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
22%
વ્યાસમાપન
37%
પ્રકાશવર્ષ
30%
પારસેક
12%
ક્યૂસેક