Kiswa Career Academy
39.8K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
Windows Explorer એ શું છે ?
Anonymous Quiz
56%
Web Browser
13%
Drive
25%
File Manager
6%
Network
નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?
Anonymous Quiz
19%
440
41%
1800
24%
1980
16%
2008
તાજેતરમાં દેશનો પ્રથમ CNG બાયોગેસ પંપ ક્યાં શરુ કરવામાં આવશે ?
Anonymous Quiz
14%
લખનૌ
31%
ગંગટોક
38%
ગાંધીનગર
18%
બનાસકાંઠા
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 ગુજરાતી વ્યાકરણ : 'સંધિ' 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/tR3Zam-V9_Y
💥💥 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 💥💥

✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅

👉 GPSC ક્લાસ 1/2 , DySO, STI, PI, PSI
👉 બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી જેવી વર્ગ-૩ ની પરીક્ષા માં ઉપયોગી.

⚡⚡ફ્રી લેક્ચર⚡⚡

📚 ગુજરાતી સાહિત્ય : 'સાહિત્ય સ્વરૂપો' 📚

✍️✍️...સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આ ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે.

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar

✨ તો આ લેક્ચર જોવાનું ભૂલશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/lrqpofyPdvc
સૌપ્રથમ જાહેર વહીવટની વ્યાખ્યા કોણે આપી હતી ?
Anonymous Quiz
61%
વુડ્રો વિલસન
16%
હેમિલ્ટન
14%
જોન ફિફનર
9%
હર્બર્ટ સાયમન
ગુજરાતની હવેલીઓ પર __________ સ્થાપત્ય શૈલીની અસર છે ?
Anonymous Quiz
26%
ચાલુક્ય
37%
મારુ ગર્જર
27%
નાગર
11%
નીઓ - ગોથિક
ભાગવત પુરાણમાં કુલ કેટલા અવતારોનો ઉલ્લેખ છે ?
Anonymous Quiz
25%
22
43%
12
25%
32
7%
13
કયા પ્રકારના પ્રાણીઓમાં આંખો અલ્પવિકસિત હોય છે ?
Anonymous Quiz
30%
દરવાસી
25%
રણવાસી
21%
વૃક્ષારોહી
24%
ખેચર
છપ્પાની છ પંક્તિઓના કાવ્યપ્રકારમાં રોળા છંદની કેટલી પંક્તિ હોય છે ?
Anonymous Quiz
24%
2
44%
4
30%
6
3%
1
'ટી. બી. હારેગા દેશ જીતેગા' અભિયાન અંતર્ગત કયા સુધીમાં ભારતને ટી. બી. મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ?
Anonymous Quiz
27%
2022
28%
2030
39%
2025
7%
2021
ઘડિયાળમાં ૬ વાગ્યા છે. જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હોય છે ?
Anonymous Quiz
36%
નૈઋત્ય
28%
અગ્નિ
29%
વાયવ્ય
7%
ઈશાન
તાજેતરમાં રાજ્યક્ષાના ૭૧માં વનમહોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવી ?
Anonymous Quiz
32%
ગાંધીનગર
15%
કચ્છ
19%
જૂનાગઢ
34%
રાજકોટ
Forwarded from Kiswa Career Academy