Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
પ્રશિષ્ટ અભિગમના પિતા તરીકે કોણ જાણીતા છે ?
Anonymous Quiz
20%
હર્બટ સાયમન
36%
વુડ્રો વિલસન
31%
ફ્રેન્ક જે ગુડનાઉ
13%
હેન્રી ફેયોલ
ગુજરાતની પ્રથમ નાટ્ય મંડળી, પારસી નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
45%
ફરામજી ગુસ્તાદજી દલાલ
18%
વાઘજી ઓઝા
29%
રણછોડલાલ દવે
8%
કે.એમ. મુન્શી
મોટા પશુની અંશાક્તિ પામની દગ્ધ પાંસળી નીચેના પૈકી કયા સ્થળે મળી આવેલ છે ?
Anonymous Quiz
23%
લાંઘણજ
33%
રોજડી
28%
ધોળાવીરા
15%
મોટી પીપલી
'તથાસ્તુ' વાર્તાસંગ્રહ કોનો છે ?
Anonymous Quiz
18%
રાધેશ્યામ શર્મા
34%
મધુરાય
33%
જેની પાઠક
15%
સરોજ પાઠક
MS WORDમાં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
14%
F1
32%
F2
28%
F3
26%
F4
લિપ વર્ષમાં ૫૩ ગુરુવાર હોય તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
19%
1
27%
3/7
34%
2/7
20%
1/7
તાજેતરમાં WTOમાં ૨૫માં ઓબ્ઝર્વર દેશ તરીકે કયો દેશ સામેલ થયો છે ?
Anonymous Quiz
22%
તુર્કેમેનિસ્તાન
43%
ઉઝબેકિસ્તાન
24%
તઝાકિસ્તાન
11%
અફઘાનિસ્તાન
અરજદારે માંગેલ માહિતી જે તે જાહેર અધિકારીની હકૂમતતા હેઠળ આવતી ન હોય તો એ અરજીને કેટલા દિવસમાં તબદીલ કરવી પડશે ?
Anonymous Quiz
17%
5
35%
10
40%
15
8%
20
મસ્જિદમાં મહેરાબ કિંબલા (દીવાલ)માં બનેલા ભાગને કહે છે. તે મક્કા તરફની સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે ?
Anonymous Quiz
23%
પૂર્વ
51%
પશ્ચિમ
20%
ઉત્તર
7%
દક્ષિણ
ગુજરાત રાજ્યમાં અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
18%
વડોદરા
35%
નર્મદા
32%
દાહોદ
15%
ભરૂચ