રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી ?
Anonymous Quiz
15%
ધારાકીય
26%
નાણાકીય
48%
ન્યાયવિષયક
11%
કારોબારી
દેવની મોરીમાંથી મળી આવેલી મંજુષા __________ ની બનેલી છે ?
Anonymous Quiz
12%
શીશી કાચ
63%
ટેરાકોટા
18%
ખડક
7%
સુવર્ણ
ચૌદમી સદીના જૈન સાધુ __________ લઘુચિત્રકળા માટે પ્રખ્યાત છે.
Anonymous Quiz
19%
કલકાચાર્ય
29%
વિક્રમાચાર્ય
43%
વીરભદ્રાચાર્ય
9%
ઉપરોક્ત એકપણ નહિ
'બંદો બદામી' તખલ્લુસ કોનું છે ?
Anonymous Quiz
8%
કલાપી
50%
વેણીભાઈ પુરોહિત
25%
રઘુવીર ચૌધરી
17%
ચુનિલાલ મડિયા
તમારું ઘર પૃથ્વીના કયા આવરણ ઉપર બાંધવામાં આવેલું છે ?
Anonymous Quiz
6%
જલાવરણ
22%
વાતાવરણ
46%
મૃદાવરણ
26%
જીવાવરણ
કુદરતી ખેતી દ્વારા લોકોને સ્વચ્છ આહાર મળે તથા ખેડૂતોના તેની ઉપજ સારી મળે તે માટે કયું અભિયાન શરુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
7%
ગ્રાહક
39%
સહારા
28%
અર્પિત
26%
ફેમિલી ફાર્મર
નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ?
- 'પ્રતિકૃતિ'
- 'પ્રતિકૃતિ'
Anonymous Quiz
17%
દર્શક
36%
ચિત્ર
27%
મિમયોગ્રાફી
20%
ફોટો કોપીયર
કયા રાજ્યમાં ભારતનું પ્રથમ હિમ તેંદુઆ સંરક્ષણ કેન્દ્ર ખોલવામાં આવશે ?
Anonymous Quiz
20%
જમ્મુ-કાશ્મીર
22%
ઉત્તરપ્રદેશ
40%
ઉત્તરાખંડ
18%
હિમાચલ પ્રદેશ
'લોક પસંદગીનો અભિગમ' વિચારધારાના સમર્થક કોણ છે ?
Anonymous Quiz
31%
હર્બટ સાયમન
21%
નરવિકસેસ
37%
વેન્સેન્ટ ઓસ્ટ્રોમ
11%
રિચાર્ડ કોમન
મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોક પઢવામાં આવતી પાંચ નામમાંજ પૈકી ઈશાની નમાજ એટલે ?
Anonymous Quiz
17%
સવારની નમાજ
27%
બપોરની નમાજ
43%
સાંજની નમાજ
13%
રાત્રિની નમાજ
નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?
Anonymous Quiz
44%
આમલી અગિયારસનો
22%
ગાય ગૌહાટીનો
16%
ગોળ ગધેડાનો
18%
કાત્યોકનો
રેઈનકોટની બનાવટમાં સામાન્ય રીતે કયું પ્લાસ્ટિક વપરાય છે ?
Anonymous Quiz
30%
પોલિથીન
25%
PVC
29%
થર્મોપ્લાસ્ટિક
16%
થર્મોસેટિંગ પ્લાસ્ટિક
'આશ્રમનો ઉલ્લું' તખલ્લુસ કોનું છે ?
Anonymous Quiz
24%
મહાદેવભાઈ દેસાઈ
22%
નારાયણ ખરે
47%
કિશોરલાલ મશરૂવાળા
7%
મોહનભાઇ પટેલ