Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે ?
Anonymous Quiz
27%
રાજકીય
42%
વહીવટી
18%
સામાજિક
13%
કાયદાકીય
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક __________ થી પ્રેરિત છે ?
Anonymous Quiz
35%
એન્ટોની અને કલઓપેટ્રા
24%
ઇલેક્ટ્રા
23%
ધ ચેર્સ
19%
પિગ્મેલિઅન
ગાંધીજીનું પ્રિયગીત, " થાકે ન થાકે છતાંય હો માનવી, ન લે જે વિસામો." - કોના દ્વારા લખાયેલ છે ?
Anonymous Quiz
19%
બાલમુકુન્દ દવે
38%
ઝવેરચંદ મેઘાણી
37%
વેણીભાઈ પુરોહિત
6%
સુરેશ દલાલ
નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણબળ સૌથી વધુ છે ?
Anonymous Quiz
18%
બુધ
59%
ગુરુ
18%
શુક્ર
6%
શનિ
કંટ્રોલ પેનલમાં શું પ્રાપ્ત નથી ?
Anonymous Quiz
12%
ડેટ એન્ડ ટાઈમ
35%
રિનેમ ઓપ્શન
36%
ઈન્ટરનેટ
16%
પાવર ઓપ્શન
નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ?
'રુગ્ણાલય'
Anonymous Quiz
19%
સર્જરી
40%
સ્વાગતી
28%
દર્દી
13%
રોગ
તાજેતરમાં વિશ્વના સૌથી વધુ સર્વેલન્સવાળા ટોચના-૨૦ શહેરોમાં ભારતના કયા શહેરનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
21%
મુંબઈ
41%
ગાંધીનગર
28%
હૈદરાબાદ
10%
દિલ્હી
સંધિ જોડો : 'અભિ + અંતર' -
Anonymous Quiz
15%
અભિઅંતર
62%
અભ્યંતર
15%
આભ્યંતર
8%
અભિન્નતર