ક્રાયોજેનિક એન્જીનમાં કયું બળતણ વપરાય છે ?
Anonymous Quiz
19%
ઘન હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન
25%
પ્રવાહી હાઇડ્રોજન અને ઘન ઓક્સિજન
47%
પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન
9%
ઘન હાઇડ્રોજન અને ઘન ઓક્સિજન
તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે કયું વિવાદિત સ્થળ રહેલ છે ?
Anonymous Quiz
65%
ગલવાન
10%
કાલાપાની
19%
સિલિગુડી
5%
ઉરી
'પીમળવું' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
Anonymous Quiz
5%
પીવું
72%
સુગંધ ફેલાવવી
11%
બહાર જવું
12%
ફરીવાર
'ઉવેખી' - તળપદા શબ્દનો અર્થ શું થાય ?
Anonymous Quiz
15%
ઊલટાવીને
29%
ઉલેચીને
26%
ક્રોધિત કરીને
30%
અવગણીને
કહેવત : 'આગે આગે ગોરખ જાગે'
Anonymous Quiz
4%
ગોરખનાથ આખી રાત જાગે
9%
આગળ જઈને ભિક્ષા માંગો
34%
ભગીરથ પ્રયત્ન કરવો
53%
કાલની ચિંતા આજે ન કરવી
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. : 'શું કરવું તે સૂઝે નહિ તેવી અવસ્થા'
Anonymous Quiz
41%
દિગ્મૂઢ
37%
કિંકર્તવ્યમૂઢ
12%
અકલમૂઢ
10%
ચકળવકળ
Give one word substitute for : 'A thing that is no longer in use.'
Anonymous Quiz
24%
Abandoned
41%
Obsolete
25%
Ancient
10%
Broken
Idiom : They meet each other 'once in a blue moon.'
Anonymous Quiz
17%
Frequently
31%
In the night
40%
Very Seldom
12%
In right of a blue moon