વડોદરા પાસે કડીપાણીમાં શાના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે ?
Anonymous Quiz
4%
આર્યન
84%
ફ્લોરસ્પાર
4%
એલમ
7%
લિગ્નાઈટ
તમાકુનો પાક ભારતમાં લાવનાર પ્રજા કઈ હતી ?
Anonymous Quiz
12%
ફ્રેન્ચ
5%
ચીની
77%
પોર્ટુગીજ
7%
અંગ્રેજ
પ્રથમ કેલ્ક્યુલેટરનું નામ જણાવો.
Anonymous Quiz
13%
હોર્લોરથ કાર્ડ
11%
પલ્ટિપ્લાયર
68%
પાસ્કલાઈન
8%
IBM કાર્ડ
કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?
Anonymous Quiz
49%
લોક અદાલત
6%
વડી અદાલત
3%
જિલ્લા અદાલત
42%
સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેટલા રૂપિયા ફાળવામાં આવ્યા છે ?
Anonymous Quiz
15%
૨ લાખ કરોડ
56%
૨૦ લાખ કરોડ
24%
૨૦ હજાર કરોડ
4%
૪૦ લાખ કરોડ
ISROના પ્રથમ સ્વદેશી પ્રયોગિક સંચાર ઉપગ્રહનું નામ................છે.
Anonymous Quiz
46%
આર્યભટ્ટ
30%
રોહિણી
18%
INSAT-1A
6%
એપલ
કેમીયોથેરાપી ઉપચાર કયા રોગ માટે કરવામાં આવે છે ?
Anonymous Quiz
4%
ડેન્ગ્યુ
11%
ડાયાબિટિસ
7%
એઈડ્સ
78%
કેન્સર
'જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર' -
Anonymous Quiz
70%
રૂઢિચૂસ્ત
8%
પ્રખરવાદી
4%
ઝનૂની
18%
પરંપરાગત
'પાણી વલોવે માખણ ન નીકળે' : કહેવતનો અર્થ આપો.
Anonymous Quiz
5%
છેતરાવું
5%
છાશ ન વળવી
2%
નાસી જવું
89%
વ્યર્થ મહેનત કરવી
👍1
ગાંધીજીને અમદાવાદ આવવાનું નિમંત્રણ સૌપ્રથમ કોણે આપ્યું હતું ?
Anonymous Quiz
45%
અનસુયાબેન બેન સારાભાઈ
18%
ડૉ.હરિપ્રસાદ દેસાઈ
23%
મોહનલાલ પંડ્યા
15%
મનસુખભાઇ મહેતા
ગુજરાતનો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક અયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?
Anonymous Quiz
33%
મહમૂદ બેગડો
38%
મુજફ્ફરશાહ-૨
22%
બહાદુરશાહ
7%
મહમૂદશાહ