ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે ?
Anonymous Quiz
37%
અણુ વિદ્યુતમથક
41%
જળ વિદ્યુતમથક
20%
લિગ્નાઈટ આધારિત
2%
ગેસ આધારિત
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદ્દત કેટલા સમય સુધી લંબાવાય ?
Anonymous Quiz
11%
૨ વર્ષ
8%
3 માસ
40%
૬ માસ
41%
૧ વર્ષ
વાર્ષિક ટી.બી. રિપોર્ટ-૨૦૨૦ પ્રમાણે ૫૦ લાખથી વધુ વસતી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?
Anonymous Quiz
27%
તમિલનાડુ
23%
કેરળ
43%
ગુજરાત
7%
ત્રિપુરા
કમ્પ્યૂટર કેવા પ્રકારનું યંત્ર છે ?
Anonymous Quiz
2%
મિકેનિકલ
15%
ઇલેક્ટ્રિકલ
48%
ઇલેક્ટ્રોનિક
36%
આપેલ તમામ
'ખાલી ઘોડા દોડાવવા' - કહેવતનો અર્થ જણાવો.
Anonymous Quiz
35%
ગપ્પા મારવા
2%
બધું ખાઈ જવું
4%
મર્યાદા ત્યજી દેવી
58%
નકામા વિચારો કરવા
કોશગૃહ હસ્તિકાશાળા, મદનશંકર પ્રસાદ ઘટિકાગૃહ પાટણમાં કોણે બંધાવ્યું હતું ?
Anonymous Quiz
31%
ભીમદેવ-૧
36%
કુમારપાળ
29%
દુર્લભરાજ
4%
અજયપાલ
નીચેનામાંથી કોને પ્લાસ્ટિક સર્જરીના જનક માનવામાં આવે છે ?
Anonymous Quiz
24%
ચરક
51%
સુશ્રુત
21%
જી.ડી.નાઈટ
5%
ઉપરોક્ત એકપણ નહિ
❤1