નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે ?
Anonymous Quiz
49%
સાતપૂડા
39%
વિંધ્યપર્વત
5%
હિમાલય
7%
આરાસૂરની ટેકરીઓ
બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ?
Anonymous Quiz
8%
૧૯
16%
૧૮
70%
૧૭
5%
૧૬
પરમ સુપર કમ્પ્યૂટરના શોધક કોણ ?
Anonymous Quiz
12%
શ્રી નારાયણમૂર્તિ
74%
શ્રી વિજય ભાટકર
5%
શ્રી રામદોરાય
9%
એકપણ નહિ
૨૦૧૫ના સિંહની વસતીના સરખામણીમાં ૨૦૨૦માં સિંહોની વસતીમાં કેટલા ટકાનો વધારો થયો છે ?
Anonymous Quiz
20%
૨૦ ટકા
33%
૧૫ ટકા
25%
૩૦ ટકા
21%
૨૮ ટકા
શબ્દસમૂહ માટે એક શબ્દ : ''જેમાં બધા પ્રકારનો મેળ હોય''
Anonymous Quiz
15%
સમકરણ
11%
ભરપૂર
38%
સામંજસ્ય
36%
બહુમેળ
‘બાકી બાંધવી’ : રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
Anonymous Quiz
7%
પૈસાવાળા થવું
33%
દેવાદાર થવું
56%
દુશ્મની કરવી
4%
અંદર પહોંચવું
જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?
Anonymous Quiz
5%
બોટાદ અને ગઢડા
9%
તળાજા અને સારંગપુર
81%
દાંતા અને પાલનપુર
5%
ઉપરોક્ત એકપણ નહિ
ભારતની સંચિતનીધિમાંથી વિધિ ઉપાડવા માટે કોની મંજૂરી ફરજીયાત છે ?
Anonymous Quiz
51%
રાષ્ટ્રપતિ
8%
વડાપ્રધાન
11%
નાણામંત્રી
30%
સંસદ
નીચેના પૈકી કોના ઝેરના કારણે ઇટાઇ-ઇટાઇ રોગ થાય છે ?
Anonymous Quiz
17%
પારો
25%
નાઇટ્રેટ
42%
કેડમિયમ
16%
આર્સેનિક