કયા બંધારણ સુધારાથી કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઇ શકે એવી જોગવાઈ કરાઈ ?
Anonymous Quiz
38%
7
27%
12
22%
27
13%
37
ક્યાંના આદિવાસીઓ દિવાળી સમયે 'ખોખોહલો' કાઢે છે ?
Anonymous Quiz
37%
ડાંગ
44%
પંચમહાલ
14%
તાપી
5%
નર્મદા
પંચમહાલ અને વડોદરા વિસ્તારની આદિવાસી કન્યાઓ આલેણિયા ગીતો ગાઈને કઈ ઋતુને વધાવે છે ?
Anonymous Quiz
13%
હેમંત
55%
વસંત
21%
ગ્રીષ્મ
11%
શરદ
'લખાભગત' કોનું ઉપનામ છે ?
Anonymous Quiz
31%
વેણીભાઈ પુરોહિત
35%
દુલાભાયા કાગ
26%
શિવકુમાર જોશી
9%
અરદેશર ખબરદાર
"પિંગ પોંન્ગ" કઈ રમતનું બીજું નામ છે ?
Anonymous Quiz
33%
ટેબલ ટેનિસ
32%
આઈસ હોકી
23%
લોન ટેનિસ
12%
કેરમ
વેબ સર્વર અને અન્ય નેટવર્ક સર્વર માટે ઉત્તમ પસંદગી કઈ છે ?
Anonymous Quiz
30%
Unix
30%
Windows NT
28%
Windows 2000
11%
Windows 95
A, B, C, D ચાર ક્રમાનુસાર મહિનાના નામ છે, જેમાં D ૨૯ દિવસનો મહિનો હોય તો A કયો મહિનો થશે ?
Anonymous Quiz
10%
ડિસેમ્બર
21%
ફેબ્રુઆરી
13%
માર્ચ
56%
નવેમ્બર
તાજેતરમાં ભારતે કયા રોગ માટેની પ્રથમ સ્વદેશી રસી 'ન્યુમોકોકલ પોલીસેકરાઈડ કંજુગેટે વેક્સીન' વિકસાવામાં આવી છે ?
Anonymous Quiz
54%
COVID-19
14%
ટાઈફોઈડ
10%
ધનુર
22%
ન્યુમોનિયા
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
Anonymous Quiz
19%
ઉત્પ્રેક્ષા
54%
રૂપક
16%
વ્યતિરેક
12%
ઉપમા
રાજ્યપાલનો હોદ્દો બંધારણ હેઠળના રાજ્યના કેવા માળખાનું પ્રતિબિંબ પડે છે ?
Anonymous Quiz
14%
એકતંત્રી સરકાર
37%
સમવાયતંત્રી સરકાર
26%
લોકશાહી સરકાર
23%
રાજ્ય સ્તરની સ્વતંત્ર સરકાર
પાદરમાં ઈન્ડું મૂકી તેના ઉપર ગાયોનું ધણ દોડાવીને આગામી વર્ષના રોગચાળા અંગેની આગાહી કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
18%
ડાંગી
28%
રાઠવા
32%
ગામીત
23%
હળપતિ
સુરત જિલ્લાના ગામીતો વસંતોત્સવ દરમિયાન જે ગીતો ગાય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
19%
સરજૂ
42%
સલુકા
21%
લોલ
18%
રાજિયા
'શિયાળો સૂળે ગયો,ઉનાળો ધૂળે વહ્યો' પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?
Anonymous Quiz
21%
રમણભાઈ નીલકંઠ
23%
એલેક્ઝાન્ડર ફાર્બસ
36%
નવલરામ પંડયા
20%
અરદેશર ખબરદાર
મધ્યપ્રદેશનો 'ચિત્રકૂટ ફેસ્ટિવલ' એ વિષ્ણુ ભગવાનના કયા અવતાર સાથે અવિશેષ સંબંધિત છે ?
Anonymous Quiz
12%
કૃષ્ણ
22%
રામ
48%
નૃહસિંહ
17%
કલ્કી