😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 263th Rankમાં સફળ ઉમેદવાર...
🏅 રાકેશ ગોસાઈ 🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/twfTCc1Yi34
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 263th Rankમાં સફળ ઉમેદવાર...
🏅 રાકેશ ગોસાઈ 🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/twfTCc1Yi34
YouTube
Kiswa Successful Candidate-2 | Rakesh Gosai | GPSC | STI 2020
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-2
Rank-263
Rakesh Gosai
STI 2020 Successful Candidate
#GPSC
#STI
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-2
Rank-263
Rakesh Gosai
STI 2020 Successful Candidate
#GPSC
#STI
ભારતીય સ્પર્ધા પંચના અધ્યક્ષ અને સભ્યોના નામોની ભલામણ કરનારી પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
Anonymous Quiz
40%
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ કે તેઓ સૂચવે તે
42%
વડાપ્રધાન
15%
નાણાંપ્રધાન
4%
ઉદ્યોગપ્રધાન
પંચબલીની પૂજા નીચેના પૈકી કયો ઉત્સવ સૂચવે છે ?
Anonymous Quiz
11%
નવરાત્રી
33%
પલ્લી
25%
મહાશિવરાત્રી
32%
ઋષિપંચમી
'સરજુ' નું ગાન નીચે પૈકી કયા લોકસમુદાય સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
26%
કાઠી દરબાર
32%
મેર
31%
કણબી
11%
રબારી
ઝવેરબાપુએ લોકભારતીમાં ઘઉંની નવી જાત 'લોકવન' વિકસાવી તેનો ઉલ્લેખ સદભિઃ સંગમાં છે તેના લેખક કોણ છે ?
Anonymous Quiz
16%
યશવંત શુક્લા
32%
જોસેફ મેકવાન
42%
મનુભાઈ પંચોલી
9%
સુરેશ જોશી
નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ?
Anonymous Quiz
47%
શુક્ર
28%
મંગળ
12%
ગુરુ
12%
શનિ
DOS કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ?
Anonymous Quiz
23%
સિંગલ યુઝર સિંગલ ટાસ્કીંગ
38%
સિંગલ યુઝર મલ્ટીટાસ્કીંગ
25%
મલ્ટીયુઝર મલ્ટીટાસ્કીંગ
14%
રિયલ ટાઈમ ઓપરેરટિંગ સિસ્ટમ
ફિલ્મના બે કલાકારો છે એમાંથી એક, બીજાના પુત્રનો પિતા છે . તો એ બંને વચ્ચે કયો સબંધ છે ?
Anonymous Quiz
38%
દાદા અને પુત્ર
21%
પતિ અને પત્ની
34%
પિતા અને પુત્ર
6%
દાદા અને પૌત્રી
NASA એ મંગળ ગ્રહના રિસર્ચ માટે કયું રોવર લોન્ચ કર્યું છે ?
Anonymous Quiz
34%
એરો - 2
35%
પેરસેવેરન્સ
25%
ધુવાસ્ત્ર
6%
જેઝેરો
અલંકાર ઓળખવો : "ક્યારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો"
Anonymous Quiz
31%
ઉપમા
15%
અનન્વય
41%
સજીવારોપણ
13%
રૂપક