કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગકર્તા શાબ્દિક રીતે આદેશ ટાઈપ કરીને ઓપરેટિંગ સિસ્ટમે શું કરવાનું છે તેની જાણ કરે છે ?
Anonymous Quiz
17%
CLI
28%
GUI
50%
A & B બંને
4%
એક પણ નહિ
એક દિવસમાં ઘડિયાળના બંને કાંટાઓ એક સાથે કેટલી વખત ભેગા થશે ?
Anonymous Quiz
6%
20
19%
21
48%
22
27%
24
ભારતે કયા દેશ સાથે 'ઓપન સ્કાય એગ્રીમેન્ટ' માટે હસ્તાક્ષર કર્યા છે ?
Anonymous Quiz
18%
અમેરિકા
30%
સાઉદી અરેબિયા
35%
ઈઝરાઈલ
17%
સંયુક્ત આરબ અમીરાત
અલંકાર ઓળખવો : 'સાટે આજે ગાજે ઓલું હાલરડું'
Anonymous Quiz
52%
શબ્દાનુપ્રાસ
21%
અનન્વય
19%
રૂપક
8%
વ્યતિરેક
IPCની કઈ કલમ મુજબ દવાઓમાં ભેળસેળ કરવો ગુનો બને છે
Anonymous Quiz
30%
કલમ - 274
35%
કલમ - 174
27%
કલમ - 374
8%
કલમ - 474
IPC મુજબ ખૂન એ ...........
Anonymous Quiz
27%
બિનજામીનપાત્ર ગુનો છે
7%
બિનસમાધાન લાયક ગુનો છે
14%
વ્યકિનો મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય છે
52%
આપેલ તમામ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ગાંધીનગર 😍
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 394th Rankમાં સફળ ઉમેદવાર...
🏅 મૌલિક કટારા 🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/EclwZ1xZxmk
✨ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી શ્રેષ્ઠતમ સંસ્થા...🏅🏅🏅
⚡⚡ ઇન્ટરવ્યૂ સીરીઝ⚡⚡
👉STI ની જાહેરાત ક્રમાંક 80/2018-19 ફાઈનલ સિલેક્શનમાં 394th Rankમાં સફળ ઉમેદવાર...
🏅 મૌલિક કટારા 🏅
✨ સફળ ઉમેદવાર પાસેથી જાણો સફળતાનો મંત્ર ✨
✨ તો આ ઇન્ટરવ્યૂ જોવાનું ચૂકશો નહીં તેમજ આપના મિત્રોને લિંક શેર કરજો...
👇👇👇🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
https://youtu.be/EclwZ1xZxmk
YouTube
Kiswa Successful Candidate-3 | Maulik Katara | GPSC | STI 2020
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-3
Rank-394
Maulik Katara
STI 2020 Successful Candidate
#GPSC
#STI
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
Interview Series-3
Rank-394
Maulik Katara
STI 2020 Successful Candidate
#GPSC
#STI
બંધારણની કઈ કલમને આધારે કેન્દ્ર સરકાર રાજ્યપાલની બદલી કરે છે ?
Anonymous Quiz
15%
અનુચ્છેદ - ૧૫૧
38%
અનુચ્છેદ - ૧૫૬
33%
અનુચ્છેદ - ૧૫૫
13%
અનુચ્છેદ - ૧૬૧
'પંચવી' શું છે ?
Anonymous Quiz
21%
એક પ્રકારનું વાદ્ય
18%
સાડીની એક જાત
32%
એક પ્રકારનું સમૂહગાન
30%
નાગપૂજાનો ઉત્સવ
દશેરાના દિવસે કયા દેવી ની પૂજા કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
વિદ્યાની દેવી સરસ્વતી
23%
અનાજની દેવી કનસૂરી
27%
ધનની દેવી લક્ષ્મી
40%
વહાણવટીની દેવી સિકોતર
'જીવન' અને 'મોજ મજાહ' ફિલ્મી સામાયિક કોના દ્વારા શરુ કરવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
26%
ગુણવંત આચાર્ય
36%
ચુનીલાલ શાહ
24%
ઝવેરચંદ મેઘાણી
14%
ધ્રુવ ભટ્ટ
નીચેના પૈકી કયા સરોવરમાં ૧૬ મી. ઊંચું ભગવાન બુદ્ધનું સ્ટેચ્યૂ આવેલ છે ?
Anonymous Quiz
26%
ચિલ્કા સરોવર
32%
પુષ્કર સરોવર
26%
હુસેન સરોવર
17%
દાલ સરોવર
નીચેનામાંથી કયા અક્ષરો સામાન્ય રીતે ફ્લોપી ડ્રાઈવ માટે અનામત રાખવામાં આવે છે ?
Anonymous Quiz
36%
A અથવા B
20%
C
18%
E
27%
D અથવા F