Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કઈ લડત ચલાવવા ટિળક સ્વરાજ ફંડની રચના થઇ હતી ?
Anonymous Quiz
23%
સવિનય કાનૂન ભંગ
12%
દાંડીકૂચ
39%
અસહકારનું આંદોલન
27%
સ્વદેશી ચળવળ
'દિલ્હી સ્તર' ના ખડકો ગુજરાતમાં સૌથી વધુ ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
21%
જૂનાગઢ
48%
બનાસકાંઠા
25%
કચ્છ
6%
ભાવનગર
ભારતના બંધારણની નીચેની કઈ કલમ સુપ્રીમ કોર્ટની આનુષંગિક સત્તાઓ સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
32%
કલમ-૧૪૪
25%
કલમ-૧૪૦
32%
કલમ-૧૪૮
11%
કલમ-૧૫૫
જમીનમાંથી વનસ્પતિઓને કેટલાં આવશ્યક તત્વો મળે છે ?
Anonymous Quiz
29%
૧૨
30%
૧૩
36%
૧૪
5%
૧૫
ઈટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે ?
Anonymous Quiz
24%
એપિસ સરેના ઇન્ડિકા
28%
એપિસ કોરસેટા
31%
એપિસ ફ્લોરી
18%
એપિસ મેલિફેરા
OS દ્વારા ક્ષતિરહિત આઉટપુટ મેળવવા .........
Anonymous Quiz
24%
કંપાઇલર
37%
એસેમ્બ્લર
34%
ઇન્ટરપ્રિટર
5%
એકપણ નહિ
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા 'મનોદર્પણ' નામની શરૂઆત કરવામાં આવી ?
Anonymous Quiz
18%
આયુષ મંત્રાલય
50%
માનવ સંસાધન વિકાસ મંત્રાલય
22%
નીતિ આયોગ
9%
કૃષિ અને કૃષક કલ્યાણ મંત્રાલય
શબ્દસમૂહ : 'ઈન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે તેવું'
Anonymous Quiz
36%
ક્ષણિન્દ્રિય
30%
અતીન્દ્રિય
24%
ઇન્દ્રિયવી
9%
એકપણ નહિ
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - 'સાખે'
Anonymous Quiz
31%
પાસે
23%
બહેનપણી
19%
અડચણ
27%
સાક્ષીએ
સમાનાર્થી : 'બકુલ' -
Anonymous Quiz
26%
પોપટ
34%
વહાલ
30%
શાકભાજી
10%
ફૂલ