'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોના મકાનમાં થઇ હતી ?
Anonymous Quiz
26%
જીવરાજ મહેતા
55%
ડાહ્યાભાઈ મહેતા
10%
નંદશંકર મહેતા
8%
તુળજાશંકર મહેતા
ઈતરડીયો અને બગાઈઓ શેનાં ઉદાહરણ છે ?
Anonymous Quiz
33%
બાહ્ય પરોપજીવી
32%
અંતઃપરોપજીવી
15%
સહજીવન
19%
પરજીવી
નાઈટ્રાઈટ અને નાઈટ્રેટની મુક્ત નાઈટ્રોજનમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
31%
નાઈટ્રીફીકેશન
26%
એમોનિફિકેશન
34%
ડિનાઇટ્રીફીકેશન
9%
નાઈટ્રોજન સ્થાપન
નીચેનામાંથી કઈ એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?
Anonymous Quiz
32%
ડેટા ફિલ્ટર
21%
સ્પેલ ચેક
34%
વર્ડ એકાઉન્ટ
12%
એકપણ નહિ
વર્ષ ૨૦૨૦નો 'વોન કર્મન પુરસ્કાર'થી કોને સન્માનિત કરવામાં આવશે ?
Anonymous Quiz
18%
સચિન બંસલ
37%
કે. સિવાન
34%
જી સતીષ રેડ્ડી
11%
નરેન્દ્ર મોદી
તાજેતરમાં આવેલી નવી શિક્ષા નીતિ એ ભારતની કયા નંબરની શિક્ષા નીતિ છે ?
Anonymous Quiz
20%
બીજી
40%
ત્રીજી
28%
ચોથી
12%
પાંચમી
રૂઢિપ્રયોગ : 'ઘોડાના ડાબલા હેઠ પડવું'
Anonymous Quiz
29%
હેરાન - પરેશાન થવું
19%
ધૂંધવાઈ ઉઠવું
17%
ચાંપલાશ કરવી
35%
આક્રમણનું નિશાન બનવું