નીચેના પૈકી કોણ બંધારણ સભાના સભ્ય ન હતા ?
Anonymous Quiz
7%
કનૈયાલાલ મુનશી
16%
વલ્લભભાઈ પટેલ
27%
મોરારજી દેસાઈ
49%
મિનુ મસાણી
સૌરાષ્ટના દરિયાકિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખુબ મોટા જથ્થામાં મળે છે ?
Anonymous Quiz
24%
હિલસા
20%
સારડીન
16%
ઈલ
40%
પ્રોમ્ફેટ
કયા ગ્રંથમાં સૌપ્રથમ દેવકીનાં પુત્ર કૃષ્ણને અંકિત કરવામાં આવ્યા છે ?
Anonymous Quiz
21%
મહાભારત
23%
અષ્ટાધ્યાયી
38%
ભાગવત પુરાણ
17%
છાંદોગ્ય ઉપનિષદ
UNICEF ઈન્ડિયા દ્વારા #Reimagine કેમ્પેઇન માટે કોની સાથે સમજૂતી કરી છે ?
Anonymous Quiz
27%
DRDO
31%
ISRO
22%
FICCI
20%
માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કયા કેન્દ્રશાસિત પ્રદેશે ૧૮ 'અમૃત ફાર્મસી' ની સ્થાપના કરી છે ?
Anonymous Quiz
23%
પુડુચેરી
36%
લદ્દાખ
32%
જમ્મુ કાશ્મીર
10%
દીવ દમણ
લેન કાર્ડનું બીજું નામ કયું છે ?
Anonymous Quiz
16%
Internet Card
42%
Network Card
29%
NIC
14%
Router
રૂઢિપ્રયોગ : 'ધોળો હાથી બાંધવો'
Anonymous Quiz
21%
શોભયમાન વસ્તુ લાવવી
19%
કીર્તિ ફેલાવવી
51%
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
9%
ધનવાન બનવું