Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
SSC CGL Recruitment 2025: Short Notice Out, Employment News Paper 14-20 June 2025
uploadsmasterDataNoticeBoardsNotice_of_adv_cgl_2025.pdf
4.6 MB
Notice of Combined Graduate Level Examination, 2025
*આવનાર તારીખ 15/6/2025 ના રોજ યોજાનાર લોક રક્ષક દળ(પોલીસ કોન્સ્ટેબલ) ની પરીક્ષા નું કેન્દ્ર ગાંધીનગર આવ્યું છે તેમના માટે નિજ બોયઝ હોસ્ટેલ ગાંધીનગર ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા નિઃશુલ્ક રાખેલ છે*
*સેક્ટર 21 ચ 6 યુવા ચેતના સર્કલ પાસે સિદ્ધિ વિનાયક મંદિર ની નજીક ગાંધીનગર*
*મો. 91066 68417 સંજય સિંહ જાડેજા*
*મો. 91577 67496 મહિપાલ સિંહ ઝાલા*
*નોંધ- મેસેજ વધુ થી વધુ શેર કરો જેથી પરીક્ષાર્થી મિત્રો ને મદદ રૂપ થઈ શકે*
👍7
LRD Exam
Tech-Gr-1-Signal-Result.pdf
848.9 KB
RRB Ahmedabad Technician-I Part Panel
Upcoming_Technician_Vacancies.pdf
2 MB
RRB Technician Upcoming Draft Vacancies For 2025

Total Draft Vacancies - 6374
રેવન્યુ તલાટી કુલ 5,50,067 અરજીઓ નોંધાઈ.
5_6214973279682174548.pdf
588.1 KB
#GSSSB
📌માર્ગ અને મકાન વિભાગ હેઠળના અધિક્ષક ઈજનેરશ્રી (વિદ્યુત)ની કચેરી, ગાંધીનગર હસ્તકની વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૧/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત.
મરદ નું ફાડિયું 11:59 ભરીને આયુ

Gsssb કહેતું હશે આ મારો વાઘ આયો  😂

550067 ગેમ ઓવર

ફી પંચાયત ભરતીમાં ભેગી દઈ દેશુ 😂😂
😎1
➡️ મહેસુલ તલાટી ના ફોર્મ ભરવાની તારીખમાં વધારો. હવે તારીખ 11 -12 જૂન સુધી ભરી શકાશે ફોર્મ. ફોર્મ ભરનાર ફી તારીખ 13 મી જૂન સુધી ભરી શકશે.
ViewFile (28).pdf
1.1 MB
રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ
1
*📌 AMC School Board (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ) જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે કૉલલેટર જાહેર*

👉 Link:-
https://www.formonline.co.in/AMCSchoolBoard/LoginStud.aspx
5_6217225079495858428.pdf
380.7 KB
UPSC CSE PRELIMS 2025 RESULT
IBPS Clerk New Joinee Salary Slip

Net Pay - ₹43000 Apprx

Joining 28-4-25