Maru_Gujarat_Official_®
2.17K subscribers
1.95K photos
65 videos
1.99K files
366 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
#GSSSB
#CCE_Group_B
📌CCE GRP B MAINS TIMING and DATE OFFICIAL

DATE = 08/06/2025
TIME = 3 PM TO 5 PM
#GSSSB
Call Letter Link out
📌લેબ ટેક - Biology
📌લેબ આસિસ્ટન્ટ  - Chemistry
5_6214973279682174548.pdf
588.1 KB
#GSSSB
📌માર્ગ અને મકાન વિભાગ હેઠળના અધિક્ષક ઈજનેરશ્રી (વિદ્યુત)ની કચેરી, ગાંધીનગર હસ્તકની વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૧/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત.
#GSSSB UPCOMING VACANCY
5_6249243549586429365
642.1 KB
#GSSSB
📌 કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મત્સ્યોદ્યોગ
નિયામકશ્રી, ગાંધીનગરની કચેરી હસ્તકની “મત્સ્ય અધિકારી(સામાન્ય)”, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાંકઃ૩૧૩/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત.
1
#CCE
#GSSSB
📌જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ –Aની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઇન ચોઇસ ફીલિંગ માટે સંભવિત તારીખ બાબત
ViewFile (66).pdf
1.8 MB
#GSSSB જા.ક્ર.૨૩૪/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet તેમજ તે સંદર્ભે વાંધા/સૂચન રજુ કરવા બાબતની અગત્યની સૂચના
ViewFile (1) (1).pdf
1.1 MB
#GSSSB
👉ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૩૨૪/ ૨૦૨૫૨૫,ગ્રંથપાલની વિગતવાર જાહેરાત.
#GSSSB
👉જા.ક્ર.૨૫૩/૨૦૨૪૨૫ – જુનિયર ઈન્સ્પેકટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની જાહેરાત.
ViewFile (7).pdf
1.2 MB
#GSSSB
#RE_FAK
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪, ગૃપ-B મુખ્ય પરીક્ષાની Revised Final Answer Key (RE-FAK) પ્રસિદ્ધ કરવા બાબત.
1
ViewFile (13).pdf
1.2 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના sports certificate અને Widow ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી.
ViewFile (13) (1).pdf
1.2 MB
#GSSSB
જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ – Aની લેખિત મુખ્ય પરીક્ષાના કામચલાઉ પરિણામ બાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ પુન:ચકાસણીની અરજીઓ અન્વયેની વિગતો પ્રસિધ્ધ કરવા બાબત
ViewFile (2).pdf
3.2 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ.
5_6062040704136254741.pdf
94 KB
#GSSSB
Group B મા Group A, સહીત વિવિધ સંવર્ગના કોમન ઉમેદવાર.
#GSSSB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ઉપડૅટ.
5_6084416938287568135.pdf
337.1 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૩૨૦/૨૦૨૫૨૬-માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
5_6084416938287568136.pdf
337 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૩૧૫/૨૦૨૫૨૬-માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
ViewFile.pdf
1.2 MB
#GSSSB
માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના મુખ્ય સ્થપતિ અને નગર નિયોજકની કચેરી,ગાંધીનગર હસ્તકના સ્થાપત્ય મદદનીશ ,વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત ક્રમાંકઃ૩૪૩/૨૦૨૫૨૬, સ્થાપત્ય મદદનીશ,વર્ગ-૩ અંગેની વિગતવાર જાહેરાત.
5_6084416938287568140.pdf
835.4 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક : ૩૨૪/૨૦૨૫૨૬ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.