Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.25K photos
67 videos
2.07K files
398 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
LIC AAO MARCH SALARY SLIP
Joining - 2023
કોન્સ્ટેબલના કોલલેટર આજે બપોરે 1 વાગ્યાથી નીકળશે..
સ્પોર્ટ્સ_ઓથોરિટીઓફ_ગુજરાતની_ભરતી.pdf
6.3 MB
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
વિવિધ સંવર્ગ ની કુલ 163 જગ્યાની સીધી ભરતી.
Central-Bank-Apprentice-Recruitment-2025.pdf
1.1 MB
Central Bank of India Apprentice Recruitment 2025
RPF SI PET PMT Admit Card will be available today from 5:00 PM.

Link - https://rrb.digialm.com/EForms/configuredHtml/1181/91610/login.html
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 233 5500 શરૂ કરાશે...

આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે...

વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે...
public-notice-for-schedule-of-ugc-net-june-2025.pdf
1.2 MB
Examination Schedule of UGC-NET June 2025
પોલીસ કોન્સ્ટેબલના કોલલેટર download



https://ojas.gujarat.gov.in/ojas2/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
સુત્રો થી મળતી માહિતી મુજબ બધાં ને ગુજરાત માં જ નંબર આવેલ છે
🥳
Thank you
નો કહેતા કોઈ
7
આવતી કાલે CCE Group B ની મેઈન્સ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને
👍 Best Of Luck 👍
📌પાઠ્યપુસ્તક મંડળે 9227717483 વોટ્સએપ નંબર જાહેર કર્યો.

📌વિદ્યાર્થીઓ અને વાલીઓ 9227717483 નંબર પરથી ઘરે બેઠા પાઠ્યપુસ્તકો મગાવી શકશે.

📌 ડિલિવરીનો ચાર્જ નહિ લેવાય.

📌પાઠયપુસ્તકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો મંડળનો દાવો.
CCE Group B A series.pdf
9.5 MB
આજ રોજ આયોજીત CCE Group B ની પરીક્ષાનું Question Paper.
લાગે છે હવે પેપર સેટર ની એકાદી ભરતી કરી નાખવી જોઈએ
😂 😂
SSC CGL 2025 Notification Will be Released Tomorrow

Expected Vacancies 16k - 18k
3
GSSSB ગ્રુપ B OMR Out

https://www.gsssb.co.in/viewomr/
થાઇલેન્ડ પ્રધાનમંત્રી પેટોંગટાર્ન શિનાવાત્રા એ પવિત્ર ગ્રંથ "વર્લ્ડ ત્રી-પિટક: સજ્જયા ફોનેટીક એડિશન"  નરેન્દ્ર મોદીને ભેટમાં આપ્યા..

પવિત્ર ગ્રંથો ભગવાન બુદ્ધના ઉપદેશોનું સંકલન છે

💫 છઠ્ઠી BIMSTEC (2025) સમિટ થાઇલેન્ડના બેંગકોક માં યોજાય.

BIMSTEC માં સામેલ દેશો -
1.બાંગ્લાદેશ.
2.ઇન્ડિયા.
3.મ્યાનમાર.
4.શ્રીલંકા .
5.થાઇલેન્ડ.
6.નેપાળ.
7.ભૂટાન
4