Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
405 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
ગ્રાન્ટેડ ઉચ્ચતર dv લિસ્ટ 👆👆👆👆
શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું Revised General list પ્રસિધ્ધ કરેલ છે.
શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list પ્રસિધ્ધ કરેલ છે.
રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે.
શિક્ષણ સહાયક ભરતી - ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના Document Verification કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
સરકારી ઉચ્ચતર જનરલ મેરીટ લિસ્ટ માટે :

https://hgv.gserc.in/HGV/HGVGeneralMerit.aspx

ગ્રાન્ટેડ ઉચ્ચતર જનરલ લિસ્ટ માટે :

https://hgr.gserc.in/HGR/HGRGeneralMerit.aspx
5_6244592963293288768.pdf
576.6 KB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. ૨૩૬/૨૦૨૪૨૫, ફાયરમેન-કમ-ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત.
India Post GDS Recruitment 2025: Application Status Link Activated for 21413 Posts, Check Form Accept or Reject

https://indiapostgdsonline.gov.in/reg_status_validation.aspx
5_6249265947840877457.pdf
652.5 KB
AMC Only Called for DV With Marks
New Doc 03-16-2025 12.10.pdf
8.5 MB
📌 આજે GPSC દ્વારા યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર (GS)
WPL ફાઇનલ : દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈએ બીજીવાર ટાઇટલ પર કબજો કર્યો
આજે યોજવામાં આવેલ તમામ પરીક્ષાઓની OMR અપલોડ કરવામાં આવી📌
સુનિતા વિલિયમ્સ 9 મહિના સુધી અવકાશમાં અટવાયા,

બોઇંગ સ્ટારલાઇનરમાં ખામી સર્જાતા સુનિતા અને બૂચ વિલ્મોર ISS પર રોકાયા,
कोई फर्क नहीं पड़ता कितने प्री, मैंस, इंटरव्यू दिये,
परीक्षा देने कितने शहर गये,
कितनी यात्रायें की या,
लाइब्रेरी में कितने घंटे बिताये,
कितने नोट्स बनाये या,
पढ़ डाली कितनी किताबें,
कितनी रातें जगकर बिता थे दी या,
भूखे पेट सोये कितने दिन,
अगर रिजल्ट वाले दिन तुम्हारा रोल नंबर
तुम्हारे फेवर में न रहा तो
कोई फर्क नहीं पड़ता
तुम्हारी मेहनत और तुम्हारी कोशिशों का ये ध्यान रखना
दोस्त......

आखिर में सफलता ही देखी जाती है.....
👍3
શિયાળે PSI ભલી ....
ઉનાળે કોન્સ્ટેબલ .....
ચોમાસે તલાટી / CCE ભલી ... ને

GPSC બારેમાસ

વચ્ચે ક્યારેક ક્યારેક માવઠું આવ્યા કરે
AMC/BMC/JMC/VMC/સચિવાલય/ssc etc. સ્વરૂપે

😅🤣
👍2
5_6251119505401976708.pdf
35 KB
SSC CGL 2024: ASO in CSS DV Process is scheduled to start tentatively from the first week of April, 2025
ISSUE - 6 (16-3-2025) Low-2.pdf
5.1 MB
ગુજરાત પાક્ષિક માર્ચ