Maru_Gujarat_Official_®
2.14K subscribers
2.27K photos
67 videos
2.08K files
405 links
MARU_GUJARAT_OFFICIAL_®
MANAGE BY: @bhavindabhi7878
Govt job update
LRD, GPSC, UPSC, GSSSB, GPSSB, SSC, RRB, NEET, UGCNET, GSET, TET-TAT, IBPS,SPIPA,GSRTC
Update:
https://telegram.dog/maru_gujarat_official_1
Old papers:
https://telegram.dog/all_old_paper
Download Telegram
FAQ-170325.pdf
130.9 KB
Frequently Asked Questions for the GPSC Advertisements
5_6251532664075981498.pdf
272.2 KB
SSC New Update:

Important Notice-Schedule of Examination
📌વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરએ શિક્ષકોની ભરતીને લઈને આપ્યું મોટું નિવેદન...
SLB-135-202425.pdf
649.9 KB
Prelim Exam Syllabus of Advt No. 135/2024-25, Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2
અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવા માટે ₹3350 કરોડનો ખર્ચ કરવામાં આવશે...
PAK-49-202425.pdf
962.3 KB
Provisional Answer Key (Concerned Subject) of Advt No. 49/2024-25, Assistant Director, Horticulture, Class-2, Agriculture and Co-operative Department
પાટણ જિલ્લાનો 2.02 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર નર્મદા યોજના હેઠળ સિંચાઈ માટે આવરી લેવાયો…
👍2
આવનારી psi- constable ની એક્ઝામ માટે ઉપયોગી GCERT અને NCERT નું analysis ની day by day shedule મુજબની PDF નીચે આપેલ લિંક પર મુકવામાં આવી છે..

https://drive.google.com/drive/folders/1eWEmnsM8N99TP099KZn82KrHNTTr7GAS

Team: Maru_Gujarat_Official_®
https://telegram.dog/maru_gujarat_official_1

Share this msg 👍
👍2
public_noticestage2release_of_admit_cards_for_exams_scheduled_for.pdf
178.1 KB
Release of Admit Card of the Stage-II i.e. Computer Aided Test / Stenography / Skill Test for various posts in the High Court of Gujarat, District Court, Industrial Courts and Labour Courts under Recruitment Drive-2024 scheduled to be held on 22nd & 23rd March, 2025.
🔶 માધવ નેશનલ પાર્કને દેશનું 58મુ ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું, તે મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલું છે.
✍️ મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

🔸 વડાપ્રધાન મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઑફ઼ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર એન્ડ કી ઑફ ધ ઈન્ડિયન ઓશન' એનાયત, ભારત ચાગોસ દ્વીપ માટે મોરેશિયસના દાવાનું સમર્થન કરે છે.
👍1
શિયાળે કોન્સ્ટેબલ
ભલી

ઉનાળે તલાટી ભલી

ચોમાસે ફોરેસ્ટ ભલી

પાસા ફરતા મોસમી પવને ભલી ... CCE

મારી GPSC બારેમાસ
😁😁

કવિ GPSC તરફ વળ્યાં છે હવે આમા.
તેલંગાણામાં OBC અનામતમાં વધારો :

16 માર્ચ, 2025ના રોજ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવાની જાહેરાત કરવામાં હતી. આ જાહેરાતના અમલથી તેલંગાણામાં કુલ આરક્ષણ લગભગ 62% થઈ જશે.
5G ઇનોવેશન હેકાથોન:

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા 17 માર્ચ, 2025ના રોજ 5G ઇનોવેશન હેકાથોન, 2025'ની જાહેરાત કરી હતી. આ હેકાથોન સામાજિક અને ઔધોગિક પડકારોને પહોંચી વળવા માટે 5Gના વિકાસને વેગ આપવા માટેની એક પહેલ છે કે જેની અવધિ છ મહિનાની છે.
SYPT-189-2024-25.pdf
4.4 MB
Prelim Exam Syllabus (Concerned Subject) of Advt No. 189/2024-25, Assistant Professor, Sociology in Government Arts, Science & Commerce College, GES, Class-2
શિક્ષક ભરતી અપડેટ 👍
Combined Graduate Level Examination 2024 Tier II Final Answer Key Out:-

https://ssc.digialm.com/EForms/configuredHtml/32874/89490/login.html
18 Jan Final ANswer Key.pdf
1.4 MB
Ssc cgl 2024 tier 2 ans key