#SomeimpQuiz
🎯મત અને પ્રવાર્તકો🎯
📌 આદેઈત્વવાદ 〰 શંકરાચાર્ય
📌 દ્વેતાદ્વૈતવાદ 〰 નિમ્બાર્ક આચાર્ય
📌 દ્વૈત વાદ 〰 માનવ આચાર્ય
📌 વિશિષ્ટાદ્વૈત વાદ 〰 રામાનુજાચાર્ય
📌શુદ્ધ દ્વૈત વાદ 〰 વલ્લભાચાર્ય
🌺 વનરાજ ચાવડાના પુત્રનું નામ શું હતું ?
✨ યોગીરાજ
🌺 યોગીરાજના પુત્રનું નામ શું હતું ?
✨ ક્ષેમરાજ
🌺 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
✨ સામતસિંહ
🌺 સામતસિંહની બહેનનું નામ શું હતું ?
✨ લીલાદેવી
🌺 મૂળરાજ સોલંકીની માતાનું નામ શું હતું ?
✨ લીલાદેવી
🌳 ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી ?
🍃 જયશિખરી
🌳 જયશિખરીની પત્નીનું નામ શું હતું ?
🍃 રાણી રૂપસુંદરી
🌳 વનરાજ ચાવડા કોના પુત્ર હતા ?
🍃 રાણી રૂપસુંદરી
🌳 વનરાજ ચાવડાનું ઉપનામ શું હતું ?
🍃 ચાપોઉત્કટ
🌳 પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં કોણી મૂર્તિ મુકવામાં આવી હતી ?
🍃 વનરાજ ચાવડા
🍃 શીલગુણ સુરીજી
સવાલ જવાબ કરંટ ગ્રુપ
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
☘ ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.
🌷 ભાવના પરીખ
☘ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?
🌷 અપર્ણા પોપટ
☘ એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
🌷 દિનેશ ભીલ
☘ ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?
🌷 જામ દુલિપસિંહ
☘ ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?
🌷 સુધીર ભાસ્કર
સવાલ જવાબ કરંટ ગ્રુપ
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
🌷શૈલેષભાઇ - 🌷
🛡️હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે?
♨️ વાઉચર
🛡️ગંગા નદીના કિનારે વસેલા શહેરો?
♨️ વારાણસી, પટણા અને હરદ્વાર
🛡️ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી?
♨️ વનરાજ ચાવડા
🛡️હિન્દીને રાજભાષા તરીકે કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવી છે?
♨️ અનુચ્છેદ ૩૪૩
🛡️હઠીસીંહના દેરા ક્યાં આવેલા છે?
♨️ અસારવા, અમદાવાદ
🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ
🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના દિવા
🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?
✨ ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા
🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?
✨ ૪૫૬૫૦ ચોરસ કિ.મિ
🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?
✨ બાણગંગા
🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?
✨ ૪
🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?
✨ કચ્છ મ્યુઝિયમ
🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?
✨ ૪૦૬ કિ.મિ

🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસ
▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓
*✔કચ્છ*
▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*
▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*
▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*
▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*
▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*
▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*
▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*
▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*
▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*
▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*
▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*
▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*
▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*
▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*
▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*
▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*
▪રણના સ
ૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*
▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*
▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*
▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*
▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔