સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-10-11/11/2019🗞👇🏻*

●અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો. સુનાવણી કરનાર 5 જજ👇🏻
*1.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ*
*2.જસ્ટિસ એસ.એ.બોબડે*
*3.જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ*
*4.જસ્ટિસ અશોક ભૂષણ*
*જસ્ટિસ એસ.એ.નજીર*

●નળ સે જળ યોજના અંતર્ગત કયા વર્ષ સુધીમાં રાજ્યમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી મળશે
*2022*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*ગુરદાસપુર*

●ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બનશે
*ગુરુપ્રસાદ મહાપાત્રા*

●ચૂંટણી સુધારાના પ્રણેતા માજી ચૂંટણી કમિશનર જેમનું હાલમાં નિધન થયું
*ટી.એન.શેષન*
*ચૂંટણી ઓળખપત્રની શરૂઆત તેમને કરી હતી*
*10મા ચૂંટણી કમિશનર તરીકે તેઓ 12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર, 1996 સુધી આ પદ પર રહ્યા હતા*

●વિશ્વનું સૌપ્રથમ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ટર્મિનલ 1900 કરોડના ખર્ચે ક્યાં બનશે
*ભાવનગર*
*યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની ફોરસાઈટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ કંપની અને અમદાવાદની પદ્મનામ મફતલાલ ગ્રુપને ટર્મિનલ બનાવવા મંજૂરી આપવામાં આવી*

●ટી-20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*દિપક ચાહર*
*બાંગ્લાદેશ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી*

●ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં પ્રથમ હેટ્રિક ઝડપનાર ખેલાડીઓ👇🏻
*ટેસ્ટ મેચમાં:- હરભજન સિંઘ Vs. ઓસ્ટ્રેલિયા (2001માં)*
*વન-ડે મેચમાં:- ચેતન શર્મા Vs. ન્યુઝીલેન્ડ (1987માં)*
*ટી-20 મેચમાં :- દિપક ચાહર Vs. બાંગ્લાદેશ (2019માં)*

●ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની વયે અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ બન્યું
*મહિલા ખેલાડી શેફાલી વર્મા*
*15 વર્ષ 285 દિવસમાં*
*વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ*
*સચિન તેંડુલકરનો 16 વર્ષ 214 દિવસનો રેકોર્ડ તોડ્યો(1989માં પાકિસ્તાન વિરુદ્ધ)*

●ફેડ કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*ફ્રાન્સ*
*ઓસ્ટ્રેલિયાને હરાવ્યું*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
●ગિજુભાઈ બધેકાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે
*બાળસાહિત્ય*

●તિરુવનંતપુરમ એ કયા રાજ્યની રાજધાની છે
*કેરળ*

●ઇસ્ટોનિયાનું પાટનગર કયું
*તાલ્લીન*

●ભારત-ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયા હતા
*1954*

●ઈરાનની પાર્લામેન્ટનું નામ
*મજલિસ*

●વિજયનગરના સામ્રાજ્યના પ્રાચીન ખંડેરો ક્યાં છે
*હમ્પી*

●દુનિયાનું બ્રેડ બાસ્કેટ એટલે કયો પ્રદેશ
*પ્રેરીઝ*

●પોસ્ટલ સેવામાં પીનકોડની શરૂઆત ક્યારે થઈ
*1972*

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-12/11/2019🗞👇🏻*

●દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાના રાષ્ટ્રપતિ જેમને હાલમાં ચૂંટણી ગરબડ કરવાના આક્ષેપો થયા બાદ રાજીનામુ આપ્યું
*ઈવો મોરાલેસ*

●હન્ડ્રેડ ડ્રમ્સ વાંગ્લા ફેસ્ટિવલ હાલમાં કયા રાજયમાં ઉજવાયો
*મેઘાલય*

●14 થી 20 નવેમ્બરરાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ

●11મી બ્રિક્સ સમિટ ક્યાં યોજાશે
*બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં*

●બ્રિટનની સંસદ(હાઉસ ઓફ કોમન્સ)માં ચૂંટાયેલા અને સતત 8 ટર્મથી ચૂંટાતા રહેતા સૌથી લાંબા સમય સુધી સાંસદ રહેનારા ભારતીય મૂળના વ્યક્તિ જેમને હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી
*કીઝ વાથ*

●અમેરિકાએ કોમ્યુનિસ્ટ પાર્ટી પફ ઇન્ડિયા (માઓવાદી)ને દુનિયાનું કેટલામાં ક્રમનું સૌથી મોટું આતંકવાદી સંગઠન જાહેર કર્યું
*છઠ્ઠા ક્રમનું*

●ઇન્ડિયન એરફોર્સમાં સ્ક્વોડ્રન લીડર જેમને બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા બદલ 'યુદ્ધ સેવા મેડલ'થી નવાજવામાં આવ્યા
*મિન્ટી અગ્રવાલ*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-13/11/2019🗞👇🏻*

●મહારાષ્ટ્રમાં કેટલામી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું
*ત્રીજીવાર*
*પહેલીવાર 1980 અને બીજીવાર 2014માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું*

●કયા દેશની સંસદમાં મેચ ફિક્સિંગમાં સીધી કે આડકતરી રીતે સામેલગીરી બદલ 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરતું બિલ પસાર થયું
*શ્રીલંકા*
*આ બિલ પસાર કરનાર એશિયાનો પ્રથમ દેશ બન્યો*

●કયા દેશમાંથી 14,000 વર્ષ જુના હાથી દાંત મળ્યા
*મેક્સિકો*
*ટુલ્ટપેક શહેરની ખીણમાંથી*

●ગુજરાતમાં સૌપ્રથમ કયા ઝૂ માં હમદ્રયાસ બબૂન વાનરનું આગમન થયું
*રાજકોટ*
*પંજાબથી લવાયા*

●એમએસ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે ભુજના કયા વિસ્તારમાં 2017માં મળેલા આદિમાનવના અવશેષો 1.14 લાખ વર્ષ જુના હોવાના કહે છે
*સાંધવ*

●હાલમાં રાષ્ટ્રીય કેન્સર દિવસ કઈ તારીખે ઊજવાયો
*7મી નવેમ્બર*

●UAEના પુનઃરાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*શેખ ખલિફા*

●કલકત્તાના ખ્યાતનામ કવયિત્રી, નવલકથાકાર અને કેળવણીકાર તથા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના પત્ની જેમનું હાલમાં નિધન થયું
*નવનીતા સેન*

●ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ થયો.આ અભ્યાસનું નામ શું રાખવામાં આવ્યું
*સમુદ્રશક્તિ*

●લેખક અભિષેક સરકારને ઢાકા લિટરેચર ફેસ્ટિવલમાં પુરસ્કૃત કરવામાં આવ્યા.

●નો મની ફોર ટેરર સંમેલન 2019 ક્યાં યોજાયું
*ઓસ્ટ્રેલિયા*

●યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવા માટેનો જાગૃકતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*8મી નવેમ્બર*

●કયા રેલવે સ્ટેશન પર સૌપ્રથમ હેલ્થ ATMની શરૂઆત થઈ
*લખનઉ*

●ISSFમાં ગોલ્ડ મેડલ મેળવનારી સૌથી નાની વયની ભારતીય મહિલા શૂટર
*મનુ ભાકરે*

●ભગવાન રામનું ડિજિટલ સંગ્રહાલય ક્યાં બનાવામાં આવ્યું
*અયોધ્યા*

●ટી-20 વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું
*અભિનેત્રી કરીના કપૂર*

●ભારત અને જાપાન વચ્ચે થયેલા સૈન્ય અભ્યાસનું નામ
*ધર્મ સંરક્ષક*

●મુંબઇ UCCNનું સદસ્ય બન્યું.એનું ફૂલ ફોર્મ શું
*યુનેસ્કો ક્રિએટિવ સાઇટ્સ નેટવર્ક*
*UCCNની સ્થાપના:- 2004માં*

●પૂજા ગેહલોત કઈ રમત સાથે સંકળાયેલા છે
*કુસ્તી*

●યુનેસ્કોએ વિશ્વ સિટી દિવસ નિમિત્તે 'ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી'નું બિરુદ કઈ સિટીનેઆપ્યું
*હૈદરાબાદ*

●યુનેસ્કોએ મુંબઈને કયું બિરુદ આપ્યું
*'ક્રિએટિવ સિટી ઓફ ફિલ્મ્સ*

●બેલ્જિયમના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*સોફી વિલિયમ્સ*

●મલયાલમ ભાષા અને સાહિત્યમાં ફાળો આપવા બદલ કયા લેખકની પસંદગી કેરળ સરકારના 27મી ઇઝુથાચન એવોર્ડ 2019 માટે પસંદ કરવામાં આવ્યા છે
*લેખક આનંદની*

●સિંગલ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં બાફ્ટા સ્કોટલેન્ડ એવોર્ડ્સ 2019 કોણે જીત્યો
*રિયલ કાશ્મીર ફુટબોલ ક્લબ*

●ભાવિ સમયની બેટરી સિસ્ટમ વિકસાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકારનો 'અર્લી કરિયર રિસર્ચર ધ યર' 2019 એવોર્ડ કોણે જીત્યો
*ભારતીય મૂળના સંશોધનકાર ડૉ.નિરજ શર્માએ*

●કલા અને સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન બદલ ડૉ.કે.પી. નંદકુમારને કયો એવોર્ડ એનાયત થશે
*સસ્થા રામ એવોર્ડ 2019*

●કઈ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ પ્રથમ ભારતીય બ્રેઇન એટલાસ બનાવ્યું
*હૈદરાબાદની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (IIIT-H)*

●દિવ્યાંગો માટે 'એરાઈઝ-એ-સ્ટેન્ડિંગ વ્હીલચેર' કોણે રજૂ કરી
*IIT મદ્રાસ*

●IIT દિલ્હીએ ઈસરો સાથે મળીને અંતરિક્ષ ટેકનોલોજી સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો.

●ભારતના લેન્ડ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*આદિત્ય મિશ્રા*

●ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે પહેલી સંયુક્ત લશ્કરી કવાયત તાશ્કંદ નજીક ચર્ચિત તાલીમ વિસ્તારમાં યોજવામાં આવી.આ કવાયતનું નામ
*દુશ્તીક 2019*

●ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત રાજસ્થાનના બિકાનેરમાં શરૂ થઈ. આ કવાયતનું નામ
*શક્તિ*

●કોમનવેલ્થ કાયદા પ્રધાનોનું સંમેલન ક્યાં યોજાયું
*શ્રીલંકાની રાજધાની કોલંબોમાં*
*કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું*

●કયા ભારતીય રેતી કલાકારને ઇટાલિયન ગોલ્ડન સેન્ડ આર્ટ એવોર્ડ 2019 માટે પસંદ થયા
*સુદર્શન પટનાયક*

●ડાયટ યોજના અંતર્ગત કયા રાજયમાં 1 કિલો પ્લાસ્ટિક કચરાના બદલામાં મફત ખોરાક આપવામાં આવે છે
*ઓડિશા*

●તાજેતરમાં નાગાલેન્ડ રાજ્યની સરકારે રાજ્યની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કઈ યોજના શરૂ કરી
*નાગાલેન્ડ એક્સ ગ્રેસીયા*

●કયા રાજ્યની સરકારે સજા પુરી કરી ચૂકેલા અને પ્રત્યાર્પણની પ્રતીક્ષા કરી રહેલા વિદેશી કેદીઓ માટે 'સલામત ઘર' બનાવવાનો નિર્ણય લીધો
*પશ્ચિમ બંગાળ*

●અમેરિકાના જાણીતા અભિનેતા અને હાસ્ય કલાકાર જ્હોન વિથરસ્પૂનનું નિધન.

●મરાઠી લેખિકા ગિરિજા કીરનું નિધન.

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-14/11/2019🗞👇🏻*

●14 નવેમ્બરપંડિત જવાહરલાલ નહેરુની 130મી જન્મજયંતી

●14 થી 20 નવેમ્બરઆંતરરાષ્ટ્રીય બાળ અધિકાર સપ્તાહ

●14 નવેમ્બરવર્લ્ડ ડાયાબીટીસ અને ચિલ્ડ્રન ડે

●અયોધ્યા રામ મંદિર કેસમાં ઐતિહાસિક વિજય અપાવનાર વકીલ
*93 વર્ષીય કે.પરાસરન*
*કે.પરાસરન 1983 થી 1989 દરમ્યાન ભારતના એટર્ની જનરલ રહી ચૂક્યા છે*
*2003માં પદ્મભૂષણ અને 2011માં પદ્મવિભૂષણથી સન્માનિત*

●અયોધ્યા રામ મંદિર કેસમાં રામાયણમાં બતાવેલી અયોધ્યાની 14 જગ્યાઓના ખોદકામ અને સંશોધન કરી કોર્ટમાં પુરાવાઓ રજૂ કરનાર
*બ્રજ બાસી લાલ (બી.બી.લાલ)*

●ગુજરાત સરકારે ખેડૂતો સામે આફત સામે કેટલા કરોડની સહાયની જાહેરાત કરી
*700 કરોડ*
*33% થી વધારે નુકસાન સામે સહાય*
*પિયત જમીન માટે હેક્ટર દીઠ 13,500 અને બિન પિયત જમીન માટે હેક્ટર દીઠ 6,800 મળશે*
*12 દિવસના કમોસમી વરસાદમાં થયેલું નુકસાન ધ્યાને લેવાશે*

●મુંબઈથી દીવ વચ્ચેની ક્રુઝનો આરંભ

●મ્યુઝિયમના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ટ્રસ્ટી કોણ બન્યા
*નીતા અંબાણી*
*ન્યુયોર્કના ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના માનદ ટ્રસ્ટી જાહેર કરાયા*

●ફુટબોલર અને વર્લ્ડ ચેમ્પિયન ડેવિડ વિલાની નિવૃત્તિ.તેઓ કયા દેશના છે
*સ્પેન*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-15-16-17-18/11/2019🗞👇🏻*

●વાયુસેનાના પ્રમુખ રાકેશ ભદૌરિયાએ હાલમાં કયુ વિમાન ઉડાવ્યું
*એચટીટી 40 એડવાન્સ ટ્રેનર એરક્રાફ્ટ*
*તેઓ કોઈપણ વિમાનના પ્રોટોટાઈમમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ વાયુસેના પ્રમુખ બન્યા*

●મૂડીઝે ભારતનો વૃદ્ધિદર 5.8% થી ઘટાડી કેટલા ટકા કર્યો
*5.6%*

●આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતને પડકાર ફેંકનાર વરિષ્ઠ વૈજ્ઞાનિક જેમનું હાલમાં નિધન થયું
*ડૉ.વશિષ્ટ નારાયણસિંહ*
*કેલિફોર્નિયાની બર્કલે યુનિવર્સિટીએ તેમને જીનીયસોના જીનિયસ કહ્યા હતા*
*સ્કિત્ઝોફ્રેનિયાથી પીડિત હતા*
*તેમની તુલના અમેરિકાના વિખ્યાત ગણિતશાસ્ત્રી જૉન નેશ સાથે થાય છે*

●દૂધસાગર ડેરી,મહેસાણાના આદ્યસ્થાપક જેમની હાલમાં 101મી જન્મજયંતી ઉજવાઈ
*સ્વ.શ્રી માનસિંહભાઈ પૃ.પટેલ*

●દેશનું એકમાત્ર માટીના ભગવાનનું મંદિર જ્યાં હાલમાં પદ્મનામ ભગવાનનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે તે સ્થળ
*પાટણ*

●ઘર આંગણે સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 250 વિકેટ લેનાર બોલર કોણ બન્યો
*ભારતનો આર.અશ્વિન*
*42 મેચમાં*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં કેટલામા પુસ્તક મેળાને ખુલ્લો મુક્યો
*8મો*

●ગુજરાતની તમામ 16 ચેકપોસ્ટ કઈ તારીખથી નાબૂદ કરાશે
*20 નવેમ્બર*

●ભારતીય સૈન્યએ જેસલમેરના રણમાં પાકિસ્તાન સરહદે યુદ્ધ અભ્યાસ કર્યો. તેનું નામ
*સુદર્શન શક્તિ*

●સુપ્રીમ કોર્ટના 47મા ચીફ જસ્ટિસ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*જસ્ટિસ શરદ અરવિંદ બોબડે*
*જસ્ટિસ બોબડે કોલેજકાળમાં લોન ટેનિસના સારા ખેલાડી હતા*

●હોંગકોંગના લોકોને ચીનની તાનાશાહી વિરુદ્ધ એકજુથ કરનાર યુવાન
*એડવર્ડ લુઈંગ*

●ભારતે તાજેતરમાં ઓડિશાના બાલાસોર ખાતે રાત્રે પણ 2 હજાર કિમી સુધી હુમલો કરવાનો ક્ષમતા વાળી કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
*અગ્નિ-2*
*લંબાઈ-20 મીટર, વજન-16 ટન*

●નેશનલ હેલ્થ રિપોર્ટમાં સ્વાસ્થ્ય બાબતે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*ચોથા*
*દેશના 21 શહેરોમાં પાણીની શુદ્ધતામાં ગાંધીનગર 14મા સ્થાને*
*ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ હેલ્થ સમિટ યોજાઈ હતી*

●શિખાઉ લાઇસન્સની કામગીરી રાજ્યની કેટલી ITI દ્વારા હાથ ધરવામાં આવશે
*221*

●પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાની ટેગ લાઈન
*અચ્છી દવાઈ, સસ્તી દવાઈ*

●ભારતને કયા વર્ષ સુધીમાં ટીબીથી મુક્ત થવાનું લક્ષ્યાંક છે
*2025*

●કયા દેશમાં શીખોના પ્રદાનને માન્યતા આપતા ઠરાવને સર્વાનુમતિથી પસાર કરવામાં આવ્યું
*અમેરિકા*

●સૌથી વધુ પ્રદુષિત વિશ્વના ટોપ 10 શહેરોમાં કયું શહેર ટોચ પર છે
*દિલ્હી*
*ટોપ 10માં ભારતના 3 શહેરોનો સમાવેશ*
*કોલકાતા 5મુ અને મુંબઇ 9મા ક્રમે*

●દુનિયાના સૌથી મોટા અમીર કોણ બન્યા
*૱7.89 લાખ કરોડની સંપત્તિ સાથે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ*
*એમેઝોનના જેફ બેઝોસ 8.82 લાખ કરોડ સાથે બીજા સ્થાને*

●શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*ગોતબાયા રાજપક્ષે*

●સુપ્રીમ કોર્ટ કોલેજીયમમાં 13 વર્ષ પછી મહિલા જજને સામેલ કરવામાં આવ્યા.તેમનું નામ શું
*જસ્ટિસ આર.ભાનુમતી*

●ટેબલ ટેનિસ ઇન્ડોનેશિયા ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું
*સુરતનો ભારતીય ખેલાડી હરમીત દેસાઈ*

●પાકિસ્તાનના ખૈબર પખતુનખ્વા વિસ્તારમાં 3000 વર્ષ જૂનું શહેર મળ્યું.આ શહેરનું નામ શું છે
*બજેરા*

●યોગના આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*કર્ણાટક*

●મેચ ફિક્સિંગને ક્રાઈમ ઘોષિત કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*શ્રીલંકા*

●ટાઈમ મેગેઝીન દ્વારા વિશ્વની 100 સૌથી પ્રતિભાશાળી હસ્તીઓની સૂચિ બહાર પાડવામાં આવી. તેમાં કઇ ભારતીય મહિલા દોડવીરનો સમાવેશ કરવામાં આવ્યો છે
*દુતી ચંદ*

●તાજેતરમાં કયા રાજ્યમાં બાલિ યાત્રા ઉત્સવ યોજાયો હતો
*ઓડિશા*
*આ ઉત્સવ કટક નગરમાં મહાનદીના કિનારે ગડગડીયા ઘાટ પર યોજાયો હતો*

●મોરેશિયસના નવા પ્રમુખ તરીકે કોણે શપથ લીધા
*પ્રવિંદ જગન્નાથે*

●SBI એ 2020માં ભારતનો વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાઝ બાંધ્યો છે
*5%*

*👆🏾🗞Newspaper Current🗞👆🏾*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-19/11/2019🗞👇🏻*

●19 નવેમ્બરથી 25 નવેમ્બરવર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી થશે

●હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના કેટલામા સત્રને સંબોધિત કર્યું
*250મું*

●હાલમાં આહીર શૌર્ય દિનની ઉજવણીના ક્યાં કરવામાં આવી
*રાજકોટ*
*1962માં ચીન સામેના યુદ્ધમાં શહીદી વહોરી લેનારા આહીર સમાજના 114 વીર સૈનિકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા આ દિનની ઉજવણી કરવામાં આવી*

●એટીપી ફાઇનલ્સ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*ગ્રીસનો સ્ટેફાનોસ સિત્સિપાલ*
*ડોમિનિક થિએમને હરાવ્યો*

●ભારતમાં યોજાનારી સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કયા દેશો વચ્ચે રમાશે
*ભારત-બાંગ્લાદેશ*

●BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ડે-નાઈટ ટેસ્ટ માટેના મેસ્કોટનું અનાવરણ કર્યું.તેનું નામ શું છે
*પિંકુ-ટિંકુ*

●સૌપ્રથમ ટેસ્ટ મેચ ક્યારે રમાઈ હતી
*ઇ.સ.1877માં*

●પાકિસ્તાને હાલમાં કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું
*શાહીન-1*
*આ મિસાઈલની મારક ક્ષમતા 650 કિમી.*

●16 નવેમ્બરરાષ્ટ્રીય પ્રેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ

●પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક-વેપારી બેઠક ક્યાં મળી
*અરુણાચલ પ્રદેશ*

●તાજેતરમાં એશિયાનો સૌથી મોટો લોક ઉત્સવ કયા દેશમાં યોજાયો
*બાંગ્લાદેશ*

●તાજેતરમાં રાષ્ટ્રીય જન જાતીય મહોત્સવ ક્યાં ઉજવાયો
*નવી દિલ્હી*

●હાલમાં કયા ધ્રુપદી ગાયકીના ગાયકનું નિધન થયું
*રમાકાંત ગુંડેચા*

●10 મી નવેમ્બરવિશ્વ વિજ્ઞાન દિવસ

●ગ્રામ્ય ક્ષેત્રોમાં મોબાઈલ એટીએમની સેવા કઈ બેંકે શરૂ કરી
*કર્ણાટક ગ્રામીણ બેંક*

●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 મુજબ કયા રાજયમાં કેટલી ઝડપથી ન્યાય મળે છે તેના આધારે રિપોર્ટકાળ તૈયાર કરવામાં આવ્યો. જેમાં 1 કરોડથી વધુ વસતી વાળા રાજ્યોમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું
*મહારાષ્ટ્ર*
*1 કરોડથી ઓછી વસતીવાળા રાજ્યોમાં ગોવા ટોપ પર રહ્યું*

*👆🏾🗞Newspaper Current🗞👆🏾*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
■શ્રીનગર શહેરની શોધ કોણે કરી હતી
*અશોક*

■'શેરને માથે સવા શેર' આ અર્થ વાળી અંગ્રેજીમાં કહેવત કઈ
*ટીટ ફોર ટેટ*

■સમયની સાથે સવાર માટે a.m. લખાય છે. તેનો અર્થ
*એન્ટીમેરિડિયમ*

■જૈનોના ધાર્મિક ગ્રંથનું નામ
*કલ્પસૂત્ર*

■હજારો હાથીઓની ભૂમિ એટલે કયો દેશ
*લાઓસ*

■નેશનલ બ્યુરો ઓફ સોઈલ સેવર્સ એન્ડ યુઝ પ્લાનિંગ આ સંસ્થા મહારાષ્ટ્રના કયા શહેરમાં આવેલી છે
*નાગપુર*

■કેરીની કઈ જાત ઉત્તરપ્રદેશમાં વધુ પ્રખ્યાત છે
*દશહરી*

■1972માં પદ્મવિભૂષણનો એવોર્ડ કયા વૈજ્ઞાનિકને મળ્યો હતો
*વિક્રમ સારાભાઈ*

■સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે
*ફૂટબોલ*

*🌊સ્થળ અને તળાવ🌊*

■ભુજહમીરસર

■ધોળકામલાવ તળાવ

■ડાકોરગોમતી તળાવ

■સુરતગોપી તળાવ

■અમદાવાદકાંકરિયા તળાવ

■પાવાગઢદુધિયું

■વલસાડરાખોડિયા તળાવ

■સાબરકાંઠાહંસલેશ્વર તળાવ


*◆Fill in the blanks with an article*

You should help *the* needy.

*The* taj mahal is in Agra.

I met *the* American yesterday.

Mr.Ganeshbhai is *an* engineer.

Atharv is *an* honest man.

Look at *the* moon in *the* sky.

Khyati is *a* teacher.

English is *an* easy language to speak.

Which is *the* largest building in the world.

This is *a* car. *The* car is new.

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
●કયા દેશના કેપિટલ સિટીમાં પિંક સિટી જયપુરને યુનેસ્કોએ વિશ્વ હેરિટેજ સ્થળ જાહેર કર્યું હતું
*અઝરબેજાનના પાટનગર 'બાકુ' ખાતે*

●કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્યપાલને રાજ્યમાં વટહુકમની સત્તા મળે છે
*આર્ટિકલ-153*

●CRPF અગાઉ કઈ પોલીસ તરીકે ઓળખાતી હતી
*ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ*

●નૌકાદળના કયા પૂર્વ વડાએ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સંબંધે પુસ્તક લખ્યું છે
*એડમિરલ સુશીલકુમાર*

●ભારતીય રેલવેની 'વંદે માતરમ' એક્સપ્રેસ કયા સ્ટેશનો વચ્ચે શરૂ કરાઇ છે
*નવી દિલ્હીથી જમ્મુ કાશ્મીરના 'કટરા' વચ્ચે*

●5મી ધર્મ ધમ્મ પરિષદ 2019માં ક્યાં યોજાઈ હતી
*બિહારના 'રાજગીર'માં*

●તાજમહેલને ખૂબસુરત બનાવનારા કયા મારબલને હેરિટેજ સૂચિમાં સ્થાન મળ્યું છે
*રાજસ્થાનના મકરાણા મારબલને*

●ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 2019માં કયા આધ્યાત્મિક પુસ્તકનું વિમોચન કર્યું છે
*વિવેકદિપીની*

●આંતરરાષ્ટ્રીય ગીતા જયંતી મહોત્સવ 3 થી 8 ડિસેમ્બર દરમિયાન ક્યાં યોજાવાનો છે
*હરિયાણા-કુરુક્ષેત્ર*

●મહેમુદ ગઝનીના પિતાનું નામ શું હતું
*સુબુક્તિગીન ગઝની*

●ભારતની પ્રથમ ડ્રેગન વૃક્ષ પ્રજાતિ તાજેતરમાં ક્યાંથી મળી આવી
*આસામ રાજ્યમાં*

●દેશનું સર્વપ્રથમ કચરા કાફે ક્યાં શરૂ થયેલ છે
*છત્તીસગઢના અંબિકાપુરમાં*

●દેશનો સર્વપ્રથમ નોન મુગલ શાસક શેરશાહ સૂરીનો જન્મ ક્યાં થયો હતો
*સસારામ-બિહાર*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-20/11/2019🗞👇🏻*

●ઈન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક-2019 કોણે અપાશે
*પ્રસિદ્ધ પ્રકૃતિ વિજ્ઞાની સર ડેવિડ એટનબરો*
*તેઓ છેલ્લા પાંચ દાયકાથી જીવજંતુ પર કામ કરી રહ્યા છે*

●આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ક્યારે મનાવાય છે
*19 નવેમ્બર*

●દેશની 2021ની વસતી ગણતરી કેટલી ભાષામાં થશે
*16 ભાષામાં*
*વસતી ગણતરી માટે 8754.23 કરોડ મંજુર કરાયા*

●શૂટિંગ વર્લ્ડકપ ફાઇનલ્સ ઇવેન્ટનો પ્રારંભ ક્યાં થયો
*ચીનના પુતિયાનમાં*

●વન-ડે અને ટી-20માં કયા બોલનો ઉપયોગ કરવામાં આવે છે
*કુકાબુરા કંપનીનો*

●ટેસ્ટ મેચમાં કયા ત્રણ પ્રકારના બોલનો ઉપયોગ કરવામાં આવે છે
*ડ્યુક, એસજી અને કુકાબુરા*

●ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારના જંગલોમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગી છે
*ન્યુ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડ*

●રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કેટલા લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ પાર કરનાર દેશની પ્રથમ કંપની બની
*૱9.75 લાખ કરોડ રૂપિયા*

●હાલમાં ટી-10 મેચમાં સર્વાધિક વ્યક્તિગત રન સ્કોરનો રેકોર્ડ કોણે કર્યો
*ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિન(30 બોલમાં 91 રન)*

●2020ના ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ તરીકે કોણ આવશે
*બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બાલ્સોનારો*

●2019નો વિશ્વ કબડ્ડી કપ ક્યાં રમાશે
*પંજાબ*

●ABLF (એશિયન બિઝનેસ લીડરશીપ ફોરમ) લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*ડૉ.સાયરન પુનાવાલા*

●હાલમાં ભારતે કયા દેશ સાથે ટ્રાઈ સર્વિસ યુદ્ધ અભ્યાસ (સેનાની ત્રણેય પાંખનો અભ્યાસ) કર્યો
*અમેરિકા*

●બિઝનેસ માટે લાંચ આપવાની બાબતમાં કયો દેશ પહેલા નંબર પર આવ્યો
*બાંગ્લાદેશ*

●ફુજો ચાઈના ઓપન ટાઈટલના વિજેતા કોણ બન્યા
*બાંગ્લાદેશના બેડમિન્ટન પ્લેયર કેન્તો મોમોતા*

●તાજેતરમાં US સ્પેસ એજન્સી નાસાએ પ્રથમ પ્રાયોગિક ઇલેક્ટ્રિક વિમાનનું અનાવરણ કર્યું.આ વિમાનનું નામ શું છે
*એક્સ-55 'મેક્સવેલ'*

●નાસાના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કંપોઝિશન એક્સપ્લોરર (NICER) દ્વારા બાહ્ય અવકાશમાં એક વિશાળ એક્સ-રે વિસ્ફોટ શોધી કાઢ્યો છે.

●ઈરાનના કયા પ્રાંતમાં 53 અબજ બેરલ તેલનો ભંડાર મળી આવ્યો છે
*ખુઝેસ્તાન*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 50મી વાર્ષિક બેઠક જાન્યુઆરી 2020માં ક્યાં યોજાશે
*સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં*

●USની કઈ યુનિવર્સિટીએ આનુવંશિક પરીક્ષણ માટે દિલ્હીની એઇમ્સ અને મનિપાલની કસ્તુરબા મેડિકલ કોલેજ સાથે ભાગીદારી કરી
*મિશિગન યુનિવર્સિટી*

●વિશ્વના પ્રથમ CNG બંદર ટર્મિનલનું નિર્માણ ગુજરાતમાં ક્યાં કરવામાં આવશે
*ભાવનગર બંદર પર*

●ભારતીય મહિલા અંડર-17 હોકી ટીમના કોચનો પદભાર કોણે સંભાળ્યો
*સ્વીડનના થોમસ ડેનરબી*

●પોલેન્ડના એક ગામમાં વૈજ્ઞાનિકોએ કયા જુરાસિક દરિયાઈ શિકારી જીવના દુર્લભ વિશાળ હાડકાં મળી આવ્યા
*પ્લેયોસોર*

●સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ્યોર્જ શાલલર લાઈફટાઈમ એવોર્ડથી કોણે નવાજવામાં આવ્યા
*વન્યપ્રાણી જીવ વિજ્ઞાની ડૉ. કે.ઉલ્લાસ કારંથને*

●ABLF ગ્લોબલ એશિયન એવોર્ડ-2019 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાને*

●ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષનનું અવસાન.તેમના વિશે👇🏻
*1969માં તેઓ અણુ એનર્જી આયોગના સચિવ તરીકે નિયુક્ત થયા*
*1972 થી 1976ની વચ્ચે અવકાશ વિભાગના સંયુક્ત સચિવ હતા*
*1988માં સંરક્ષણ મંત્રાલયમાં સચિવ બન્યા*
*1989માં તેઓ દેશના 18મા કેબિનેટ સચિવ હતા*
*12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર,1996 સુધી દેશના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા*

●હાલમાં ધ્રુપદ ગાયક રમાકાંત ગુંડેચાનું નિધન થયું. તેમને ભોપાલમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી
*ગુરુકુલ ધ્રુપદ સંસ્થા*

●વાઈલ્ડલાઈફ SOS ભારતમાં પહેલું હાથી મેમોરિયલ ક્યાં સ્થાપશે
*ઉત્તરપ્રદેશના મથુરામાં*

●ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કોના નામે અંગદાન માટે પ્રોત્સાહિત કરવા માટે 'સૂરજ એવોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો
*સૂરજ સેઠી*

●14 નવેમ્બરે ચિલ્ડ્રન ડે નિમિત્તે આસામના ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેકશન કમિશને કઈ એપ શરૂ કરી
*શિશુ સુરક્ષા*

*👆🏾🗞Newspaper Current🗞👆🏾*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-21/11/2019🗞👇🏻*

●21 નવેમ્બરવર્લ્ડ ટેલિવિઝન ડે

●50મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં યોજાયો.આ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચનના હસ્તે કયા અભિનેતાને આઇકોન ઓફ ધ યર એવોર્ડ અપાયો
*રજનીકાંત*

●વર્ષ 2021માં થનારી વસતી ગણતરી કેટલામી છે
*1872 થી સળંગ ગણીએ તો 16મી અને આઝાદી પછીની 8મી વસતી ગણતરી*

●નવ વાર રિસાયકલ થાય એવા પેકેજીંગ મટીરીયલનો વિશ્વનો સૌપ્રથમ પ્લાન્ટ ક્યાં શરૂ થયો
*અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં*
*ઓસ્ટ્રીયાની કંપની કોન્સ્ટેન્ટીઆ ફ્લેકસીબલ્સ નામની કંપની દ્વારા*

●ફોર્ચ્યુને 2019ના ટોપ CEO ની યાદી જારી કરી. એમાં ફોર્ચ્યુન બિઝનેસ પર્સન ઓફ ધ યર કોણ બન્યા
*માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના CEO સત્ય નડેલા*
*અજય બાંગા અને જયશ્રી ઉલ્લાલ પણ ટોપ-20માં સામેલ*

●શ્રીલંકાના નવા બનેલા રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપકસાએ કોણે વડાપ્રધાન બનાવ્યા
*પોતાના ભાઈ મહિંદા રાજપકસાને*

●ભારતે હાલમાં પરમાણુ ક્ષમતા ધરાવતી અને સર્ફેસ ટુ સર્ફેસ પ્રહાર કરતી કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*પૃથ્વી-2*
*ઓડિશા ખાતે પરીક્ષણ કર્યું*
*300 કિમી. સુધી પ્રહાર કરવા સક્ષમ*

●ભારત અમેરિકા પાસેથી કઈ ગન ખરીદશે
*MK-45*

●બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા રેન્કિંગ મુજબ ટોપ વોટર રેન્કિંગમાં દેશભરમાં કયું શહેર પ્રથમ નંબર પર આવ્યું
*મુંબઈ*
*દિલ્હી સૌથી છેલ્લા ક્રમે*

●દુબઈમાં યોજાયેલી વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું
*24મા*
*દિવ્યાંગ ખેલાડીઓએ 9 ગોલ્ડ મેડલ જીત્યા*

●ઇન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશિપનું ટાઈટલ કોણે જીત્યું
*સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ*

●સ્પેનના ફૂટબોલર ડેવિડ વિલાએ ફુટબોલમાંથી સંન્યાસ લીધો.તેઓ કયા દેશ તરફથી રમતા હતા
*જાપાનના વેસલ કોબેમાંથી*

●હાલમાં અમ્પાયર અમિશ સાહિબાએ નિવૃત્તિ લીધી.તેઓ કયા રાજ્યના છે
*ગુજરાત*
*તેમને વર્ષ 2000માં રાજકોટ ખાતે ભારત-ઝિમ્બાબ્વે મેચમાં અમ્પાયરિંગમાં પદાર્પણ કર્યું હતું*

●હાલમાં નવા નિમાયેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેનો જન્મ ક્યાં થયો હતો
*24 એપ્રિલ, 1956માં નાગપુરમાં*
*2012માં તેમને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા*

●ભારતીય પોષણ કૃષિ કોષ કોણે લોન્ચ કર્યું
*બિલ ગેટ્સ*

●સૂક્ષ્મ સિંચાઈ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે GGRC ની કઈ વેબસાઈટ લોન્ચ કરી
*http://khedut.ggrc.co.in*
*મોબાઈલ નંબર 97633 22211નું પણ લોન્ચિંગ કર્યું*

*👆🏾🗞Newspaper Current🗞👆🏾*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
@gyaanganga
પ્રશ્ન જવાબ

1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતું

કોન્સ્ટેન્ટીનોપલ

2. 'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોને કરી

બાર્થોલોમ્યુ ડાયઝે

3. વાસકો-દ-ગામા કયા દેશનો વતની હતો

પોર્ટુગલ

4. ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો

કોલંબસે

5. વાસકો-દ-ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે કરી

ઇ.સ.1498

6.કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ

પ્લાસીના

7.કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી

સર જ્હોન શૉરની

8. સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી

નિઝામે

9. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી

સહાયકારી યોજના

10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે

વિલિયમ બેન્ટિકની

11. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ

ડેલહાઉસીના

12. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો

અન્યાયી મહેસૂલનીતિથી

13. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો

મેકોલેના

14. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ

મુંબઇ,ચેન્નઇ અને કોલકાતામાં

15. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ

ચાર્લ્સ વુડની
@gyaanganga

@gyaanganga
💥રણધીર ખાંટ💥
@gyaanganga
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*

*ગુજરાતી વ્યાકરણ*

1.સાચી જોડણી શોધો.
A. સુનમૂન
B. સૂનમૂન
C. સુનમુન
D. શુનમુન

2.રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

ઓછું આવવું

A. વધારે ન હોવું
B. ખુશ થવું
C. દુઃખ થવું
D. કરકસર કરવી

3.સંધિ જોડો.

સ + અંગ + ઉપ + અંગ

A. સંગોપાગ
B. સાંગોપાંગ
C. સંગોંપાંગ
D. સાંગઉપાંગ

4.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
A. અવલી
B. કવલી
C. સાવલી
D. ઝાવલી

5.નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખવો

નરસિંહ

A. તત્પુરુષ
B.ઉપપદ
C. કર્મધારય
D.દ્વંદ્વ

6.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

ભાઠો

A.પથરો
B. ભાલ
C. દલાલી
D.કલેડું

7.અલંકાર જણાવો.

મારા ભાઈનું બારમું પતી ગયું.

A.ઉપમા
B. વ્યતિરેક
C.શ્લેષ
D.વ્યાજસ્તુતિ

8.સમાનાર્થી શબ્દ જણાવો.

શ્રુતિ-

A.શ્વેત
B. વેદ
C. શ્રમ
D. વિલાસી

9.શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ-સૂત્ર કયું છે
A. જ સ જ સ ય લ ગા
B. ય મ ન સ ભ લ ગા
C.મ સ જ સ ત ત ગા
D.મ ર ભ ન ય ય ય

10.વિરોધાર્થી શબ્દ જણાવો.

મ્લાન

A.ભયભીત
B. નિરર્થક
C.પ્રફુલ્લ
D.નિરપેક્ષ

11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ'

A.અનુસ્વર
B. અનુસ્વાર
C.સ્વરાનુનાસીક
D.સ્વરાનુનાસિક

12.નિપાત જણાવો.

બસ ગામ બહાર જ ઉભી રહી ગઈ.

A. જ
B. રહી
C. બસ
D. ગામ

13.વિશેષણ શોધો.

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

A. શ્રદ્ધા
B. અટલ
C. દરેક
D. ઉપર

14.'અઠે દ્વારકા' એટલે....

A.દ્વારકાની યાત્રા કરવી
B.અહીં જ દ્વારકા છે
C.દ્વારકા તરફ જવું
D.લાંબા વખત ધામા નાખવા

15.'અક્ષય લેશન કરે છે.'પ્રેરક વાક્ય બનાવો.

A.અક્ષયથી લેશન કરાય છે.
B. અક્ષય લેશન કરાવશે.
C.અક્ષય લેશન કરાવે છે.
D.અક્ષય લેશન કરશે.

16.સંધિ છૂટી પાડો.

લાભાલાભ

A.લાભ + લાભ
B. લાભ + અલાભ
C. લાભા + લાભ
D. એકેય નહીં

17.છંદ જણાવો.

મને બોલાવે ઓ ગિરિવર તણો મૌન શિખરો

A. પૃથ્વી
B. શિખરિણી
C. મંદાક્રાંતા
D.અનુષ્ટુપ

18.કર્તરિ વાક્યરચના શોધો.

A. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
B. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા
C. મહારાજે તરત ભાણું તૈયાર કરવું
D. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા

19. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
B. મામાને ઘેર મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું

20. ઇન્દિરા પાણી રેડે છે. - કર્મણિ વાક્યરચના શોધો.

A. ઈન્દિરાને પાણી રેડવું છે.
B. ઇન્દિરા પાણી રેડાવે છે.
C. ઇન્દિરા પાણી રેડે
D. ઇન્દિરાથી પાણી રેડાય છે
1.Give past tense of 'seek'
A.seeked
B.sook
C.shake
D.sought

2.They.............the rebels in the market place.
A.hunged
B.hanged
C.hangs
D.none

3.Give opposite gender of : 'Monk'
A.Nun
B.prist
C.friar
D.monky

4.I am fast bowler,_____________?
A.amn't I ?
B.ain't I ?
C.are I ?
D.do I ?

5.Ramesh and I............ Neighbours.
A.am
B.is
C.be
D.are

6.Mahesh is .......... MD from ..........US university.
A.an,a
B.an,an
C.a,a
D.a,an

7.When you phoned, I .............. In the garden.
A.am working
B.was working
C.will be working
D.have been working

8.____________sugar is there in the bowl ?
A.How many
B. How much
C. How far
D.એકેય નહીં

9.Opposite gender of : 'Abbot'
A.Abbotress
B.Abbotess
C.Abbess
D.Abbotee

10. Make assertive sentence :
What an interesting story this is !

A. An interesting story this is.
B. This is interesting story.
C. This story is interesting
D. This is very interesting story

11.Select single word for the following phrase :

'Person who eats human flesh'

A.veteran
B.Cantabile
C. Cannibal
D.Trencherman

12.Change into passive voice :

They asked me my name.

A. My name is asked by them.
B. I asked my name by them.
C.I was asked my name by them.
D. I am asked my name by them.

13. The novelist and poet ...........Dead.
A.Are
B.were
C.is
D.have

14. Adjective form of enemy is.........
A. Enemity
B.enimical
C.inimical
D.enimic

15.Give plural form of 'man-servant'
A.man-servants
B.men-servant
C.men-servants
D.mans-servants

16. Make exclamatory sentence.

'It is a great pity'

A. What a pity !
B. What a great pity is it !
C. How pity is it !
D. How great it is !

17. Our freedom fighters had ................... many hardships.
A. born
B. borne
C. bourn
D. bourne

18. ; called...........
A. Comma
B. Colon
C. Semicolon
D. Inverted comma

19. This is a small ............. interesting story.
A.and
B.or
C.but
D.if

20. Ram asked me to keep this secret .................
A. In myself
B. As secret
C. Amongst us
D. Between us

21. He jumped ...........the river.
A.in
B.on
C.into
D.at

22._________bird in the hand is worth two in the bush.
A. A✔️
B. An
C. The
D. No article is required

23. Do you know who ............. TV.
A.inventor
B.invention
C.invented
D.invently

24. Walk fast...........you will miss the bus.
A.and
B.otherwise
C.but
D.so

25...............is Dwarika............ Somnath?
A. How far, from
B. How much, to
C. How, on
D. How long, to

*👆🏾અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો*

*🔥CURRENT🔥*

*🗞Date:-22-23/11/2019🗞👇🏻*

●2019માં ગુજરાત યુનિવર્સિટીનો કેટલામો સ્થાપના દિન ઉજવાશે
*71મો*

●ઉદ્યોગ ગૃહોને અપાતી વીજ શુલ્ક માફીની મંજૂરી ઓનલાઈન કેટલા કલાકમાં અપાશે
*24 કલાકમાં*
*હાલની પદ્ધતિમાં 6 માસ લાગતા હતા*
*ઉદ્યોગ શુલ્ક માફી આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું*

●પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ક્યારે અને કયા બે દેશો વચ્ચે રમાઈ હતી
*2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે*

●તલાટીઓની ઓનલાઈન હાજરી પુરવાની એપ્લિકેશન
*ઈ-ટાસ*

●લેબનોનમાં વોટ્સએપ રાજકીય ક્રાંતિ ચાલી રહી છે.ત્યાં વોટ્સએપ યુઝરે દર મહિને કેટલા ડોલર ભરવા પડતા
*6 ડોલર*

●વિશ્વમાં સમાવેશક સમૃદ્ધિના આધારે નવો સુચકાંક રજૂ કરાયો.દુનિયાના 113 શહેરોને રેન્કિંગ આપવામાં આવ્યું. જેમાં ભારતના ત્રણ શહેરો કેટલામાં ક્રમે છે
*બેંગલુરુ 83મા, દિલ્હી 101મા અને મુંબઈ 107મા ક્રમે*
*પહેલા ક્રમે સ્વિત્ઝર્લેન્ડનું જ્યૂરિક, બીજા ક્રમે વિયેના અને ત્રીજા ક્રમે કોપનહેગન*

●ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ 5000 રન કરનાર કયો ખેલાડી બન્યો
*ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી*
*53 ટેસ્ટ મેચની 86 ઇનિંગ્સમાં*
*ભારતનો આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ કેપ્ટન*

●WHOએ 146 દેશોના 16 લાખ કિશોરોની સક્રિયતા અંગેનો અભ્યાસ કર્યો. જેમાં કયા દેશના કિશોરો સૌથી આળસુ છે
*દક્ષિણ કોરિયા*
*સૌથી સક્રિય કિશોરો બાંગ્લાદેશના*
*ભારત સક્રિયતામાં 7મા ક્રમે*

●ઈ-સિગારેટ પર પ્રતિબંધ માટેનો ખરડો લોકસભામાં રજૂ કરાયો.જેમાં વેચવા કે રાખવા બદલ કેવી સજાનો ઉલ્લેખ કરાયો છે
*3 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડ*

●શહીદ નાયબ સુબેદાર ચુન્નીલાલના નામે જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં પાર્ક બનાવાયો
*ડોડા જિલ્લામાં*

●ગ્રામીણ સ્તરે સ્વચ્છતાની બાબતે ગુજરાતને દેશમાં કયો નંબર મળ્યો
*ત્રીજો*
*પ્રથમ તમિલનાડુ અને હરિયાણા બીજા નંબરે*

●UN દ્વારા આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*20મી નવેમ્બરે*

●કયા રાજયમાં વાઘની વસ્તીમાં વધારો થયો છે
*આંધ્રપ્રદેશ*
*આંધ્રપ્રદેશમાં 48 અને તેલંગણામાં 26 વાઘ જોવા મળ્યા*
*આંધ્રપ્રદેશમાં નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઇગર રિઝર્વ વાઘનું રહેઠાણ છે*

●ફિફા અંડર-17 વર્લ્ડકપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો
*બ્રાઝીલ*

●ભારતે પાકિસ્તાન સાથેની કઈ સેવાનો હાલમાં પુનઃપ્રારંભ કર્યો
*ટપાલ સેવા*

●કયો દેશ શિક્ષણમાં કેટલું વધુ રોકાણ કરે છે અને જીવન સ્તર કેટલું ગુણવત્તાપ્રદ હોય છે તેના આધારે વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ આપવામાં આવ્યું. જેમાં પહેલા નંબરે કયો દેશ છે
*સ્વિટ્ઝર્લેન્ડ*
*આ યાદીમાં ભારત 59મા ક્રમે*

●NCEARએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*4.9%*
*NCEARનું ફૂલ ફોર્મ:-નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લોઈડ ઇકોનોમિક રિસર્ચ*
*NCEARનું વડું મથક:- દિલ્હી*
*હાલના અધ્યક્ષ:-નંદન નિલકેની*

●તાજેતરમાં જારી થયેલા રિપોર્ટમાં સડક દુર્ઘટનામાં એટલે કે દેશમાં સૌથી વધુ એક્સિડન્ટ કયા રાજયમાં થાય છે
*તમિલનાડુ*
*જો કે અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થાય છે*
*મહારાષ્ટ્ર બીજા ક્રમે*

●કયા રાજ્યની સરકારે દુલ્હનોને એક તોલા સોનું આપવાની યોજના મંજુર કરી છે
*આસામ*

●ભારત અને કતાર વચ્ચે સંયુકત નૌસેના અભ્યાસ યોજાયો હતો.તેનું નામ શું છે
*જાયર અલ બહ્ર*

●19 નવેમ્બરવિશ્વ શૌચાલય દિવસ

●ભારતીય સેનાએ સિંધુ સુદર્શન સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં કર્યું હતું
*રાજસ્થાન*

●કયા દેશે ટાઈફોઈડને નાથવા માટે વિશ્વમાં સૌપ્રથમ રસી શોધી કાઢી છે
*પાકિસ્તાને*
*પ્લસ પોઇન્ટ તો શત્રુનો પણ વખાણવો પડે😜*

●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય શોટગન શૂટિંગ સ્પર્ધામાં શ્રેયાંસી સિંહ ગોલ્ડ મેડલ વિજેતા બની છે.તે ક્યાંની છે
*નવી દિલ્હી*

●પશ્ચિમ બંગાળમાં આવેલા દાર્જિલિંગની કઈ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો
*ગ્રીન અને વ્હાઇટ ટી*
*GI નું ફૂલ ફોર્મ:-જિઓગ્રાફીકલ ઇન્ડિકેશન*
*હૈદરાબાદની સંસ્થા દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવે છે*

●ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ-2019 કયા રાજયમાં યોજાયો હતો
*મેઘાલય*

●ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનમાં કયા બે દેશો જોડાશે
*ભારત અને ચીન*

●ડ્રાઇવિંગ સિટીઝ ઇન્ડેક્સમાં દેશનું કયું શહેર ટોચ પર આવ્યું
*મુંબઈ*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટના ઇતિહાસની 12મી મેચ રમશે.

પિંક બોલથી અત્યાર સુધીમાં 6 દેશમાં ટેસ્ટ રમાઈ ચુકી છે.ભારત સાતમો દેશ બનશે.

પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત 2015ની 27 મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એડીલેડ ઓવલ ખાતે રમાઈ હતી.જેમાં ઓસ્ટ્રેલિયા વિજય બન્યું હતું.
રોગો મુખ્યત્વે ફુગ,પ્રજીવ અને બેક્ટેરિયા તથા વાઈરસથી ફેલાય છે. તો આ રોગો માટે માત્ર એક સૂત્ર યાદ રાખો.

*🦟પ્રજીવથી ફેલાતા રોગો : મેમ*
મેલેરિયા
મરડો

*🐛બેક્ટેરિયાથી થતા રોગો : ધડ કોટા નફા*
ધનુર
ડિપ્થેરિયા
કોલેરા
ટાઇફોઇડ
ન્યુમોનિયા
ફાટી

*🐛વાઈરસથી થતા રોગો : ઓઅ શશી પોક*
ઓરી
અછબડા
શરદી
શીતળા
પોલિયો

*🐛ફૂગથી થતા રોગો*
દાદર
ખસ
ખરજવું
(આ ખંજવાળના રોગો છે (ચામડીના)