સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🖥કમ્પ્યુટર🖥*

▪️બેઝ લાઈનથી ઉપર લખાયેલ શબ્દને શુ કહેવાય
*✔️સુપર સ્ક્રેપ્ટ*

▪️બેઝલાઈનથી નીચે લખાયેલ શબ્દને શુ કહેવાય
*✔️સબ સ્ક્રીપ્ટ*

▪️ફોન્ટની મિનિમમ સાઈઝ
*✔️8*

▪️ફોન્ટની મેક્સિમમ સાઈઝ
*✔️72*

▪️ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ
*✔️12*

▪️એક અક્ષરના સંગ્રહ માટે કેટલી બીટની જરૂર પડે
*✔️8*

▪️IP એડ્રેસ કેટલા બીટનો બનેલો છે
*✔️32*

▪️LAN નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચેનું અંતર
*✔️10 મીટર*

▪️WAN નેટવર્કમાં વધુમાં વધુ અંતર
*✔️1000 કિમી.*

▪️પ્રોગ્રામ ચાલુ કરવા માટેની રીતો કેટલી છે
*✔️4*

▪️પ્રોગ્રામ બંધ કરવા માટેની રીતો કેટલી છે
*✔️3*

▪️સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે
*✔️1 મિનિટ*

▪️સ્ક્રીન સેવરનો મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે
*✔️9999 મિનિટ*

▪️MS WORD, EXCEL, POWER POINT માં મેનુ સંખ્યા કેટલી હોય છે
*✔️9*

▪️MS WORD, EXCEL, POWER POINT માં બ્રેક સંખ્યા કેટલી હોય છે
*✔️7*

▪️MS WORD, EXCEL, POWER POINT માં પેજ વ્યૂ ની સંખ્યા કેટલી હોય છે
*✔️5*

▪️IP એડ્રેસ એ
*✔️કમ્પ્યુટરનું સરનામું કહે છે*

▪️URL એ
*✔️વેબસાઈટનું સરનામું કહે છે*

▪️ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ શુ હોય
*✔️હિડર*

▪️ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં નીચેની તરફ શુ હોય
*✔️ફૂટર*

▪️MS WORD માં ZOOM ઓછામાં ઓછું
*✔️10%*

▪️MS WORD માં ZOOM વધુમાં વધુ
*✔️500%*

▪️ccc@gmail.comમાં ccc શું છે
*✔️યુઝર નેમ*

▪️ccc@gmail.com માં gmail શું છે
*✔️સર્વિસ પ્રોવાઇડર*

▪️ccc@gmail.com માં .com શું છે
*✔️ડોમેઈન નેમ*
●જજિયા વેરો એટલે શું
✔️બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર

●જકાત વેરો એટલે શું
✔️મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર

●ખમ્સ વેરો એટલે શું
✔️યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર

●ખરાજ વેરો એટલે શું
✔️મહેસુલી કર
◆ગોહિલવાડહાલ ભાવનગરનો વિસ્તાર

◆ઝાલાવાડહાલ સુરેન્દ્રનગરનો વિસ્તાર

◆સોરઠહાલ જૂનાગઢનો વિસ્તાર

◆હાલારહાલ જામનગરનો વિસ્તાર

◆મધ્ય સૌરાષ્ટ્રહાલ રાજકોટનો વિસ્તાર
▪️1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ વખતના સ્થળો

★પાટનગરઅમદાવાદ

★રાજભવનશાહીબાગનો બંગલો

★વિધાનસભાસિવિલ હોસ્પિટલ

★સચિવાલયપોલીટેક્નિક કોલેજ

★હાઈકોર્ટનવરંગપુરાની ચિલ્ડ્રન હોસ્પિટલ
■ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ગુજરાતના રાજ્યપાલો

💥શ્રીનારાયણ કે વિશ્વનાથ શારદા કૃષ્ણ💥

1.શ્રીમન્નારાયણ
2.કે.કે.વિશ્વનાથન
3.કે.કે.વિશ્વનાથન
4.શારદા મુખર્જી
5.કૃષ્ણપાલસિંહ
*🔥CURRENT🔥*

*🗞Date:-19-20-21/09/2019🗞👇🏻*

◆હાલમાં ગુજરાતમાં દરિયાકાંઠા તરફ કયું વાવાઝોડું આગળ વધી રહ્યું હતું
*હિક્કા*

◆હોરર ફિલ્મોના બેતાજ બાદશાહ તરીકે જાણીતા દિગ્દર્શક જેમનું હાલમાં અવસાન થયું
*શ્યામ રામસે*

◆કયા વાવાઝોડાથી હાલમાં અમેરિકામાં વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે
*ઈલ્મેડા*

◆ભારતને GSPનો દરજ્જો પાછો આપવા અમેરિકી સાંસદોએ ભલામણ કરી છે. GSPનું ફૂલ ફોર્મ
*જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ*

◆વાયુદળના નવા વડા કોણ બનશે
*એરમાર્શલ રાકેશકુમાર ભદોરીયા*
*બી.એસ.ધનોઆનું સ્થાન લેશે*

◆રાજનાથસિંહ યુદ્ધવિમાનમાં ઉડાન ભરનારા પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા.તેમને કયા યુદ્ધવિમાનમાં ઉડાન ભરી
*તેજસ*
*બેંગલુરુ એરબેઝથી*

◆UNના રિપોર્ટ ધ ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ સ્ટોક 2019 મુજબ વિદેશમાં સ્થાયી થવા મામલે કયો દેશ સૌથી આગળ છે
*વિશ્વમાં 1.75 સાથે ભારત*

*◆ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ 2019 (આઈફા)*
મુંબઈમાં આયોજન થયું હતું
બેસ્ટ ફિલ્મ : રાજી (આલિયા ભટ્ટ)
બેસ્ટ ડાયરેક્ટર : શ્રીરામ રાધવન (અંધાધૂન ફિલ્મ)
*બેસ્ટ પર્ફોમન્સ ઇન લિડિંગ રોલ (મેલ) : રણવીરસિંહ (પદ્માવત)

◆હાલમાં ઈરાકના કયા શહેરમાં શિયા સમુદાયના તહેવાર અશૂરા દરમિયાન ભગદોડ મચતા 31 થી વધુના મોત થયા હતા
*કરબલા*
*હુસૈનની શહાદતની યાદમાં દર વર્ષે તહેવાર મનાવાય છે*

◆ઇન્ડિયન સાયબર સિક્યુરિટી રિસર્ચ એન્ડ સોફ્ટવેર ફર્મ ક્વિકહિલ રિપોર્ટ અનુસાર ભારતમાં દર મિનિટે કેટલા સાયબર હુમલા થાય છે
*1852*

◆વાયુદળને પ્રથમ રાફેલ મળ્યું. આરકેએસ ભદોરીયાના નામે કયો ટેલ નં. મળ્યો
*RB01*

◆બ્લેક કોર્ટ પર યોજાનાર વિશ્વની એકમાત્ર ટેનિસ ટુર્નામેન્ટ કઈ
*લેવર કપ*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
▪️તક્ષશિલા યુનિવર્સિટીના સ્થાપક
✔️બૌદ્ધ સાધુઓ

▪️નાલંદા યુનિવર્સિટીના સ્થાપક
✔️કુમારગુપ્ત

▪️વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક
✔️ધરસેન

▪️વિક્રમશીલા યુનિવર્સિટીના સ્થાપક
✔️ધર્મપાલ

💥💥
*🌳કુદરતી વનસ્પતિ🌳*
*ધોરણ:-9, સામાજિક વિજ્ઞાન*


🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે
*દસમું*

🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે
*ચોથું*

🌴ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે
*5000*

🌴ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફુલવાળા છોડ થાય છે
*15,000*
*જે વિશ્વના લગભગ 6% છે*

🌴હંસરાજ (ફર્ન),શેવાળ,કુંજાઈ વગેરે કેવી વનસ્પતિ છે
*અપુષ્પ વનસ્પતિ*

🌴આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે
*2000*

🌴કયા જંગલો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે
*ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો*

🌴ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે
*ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો*

🌴કયા વૃક્ષોના પાન લાંબા,અણીદાર અને ચીકાશવાળા હોય છે અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ સંઘરી રાખે છે
*શંકુદ્રુમ*

🌴સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડાંમાંથી શું બનાવામાં આવે છે
*હોડી*

🌴ચીડના રસમાંથી શું બને છે
*ટર્પેન્ટઇન*

🌴લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*સર્પગંધા*

🌴હદયરોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*અર્જુન સાદડ*

🌴ખાખરાના પાનમાંથી શુ બનાવામાં આવે છે
*પતરાળા-પડિયા*

🌴ખેરના લાકડામાંથી શુ મળે છે
*કાથો*

🌴બીડી શેનાં પાનમાંથી બનાવામાં આવે છે
*ટીમરૂના પાનમાંથી*

🌴જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી
*1952માં*

🌴સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો
*1980માં*

🌴ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી
*1988માં*

🌴1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ
*33%*

🌴ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે
*23%*

🌴ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે
*10%*

🌴I.U.C.N. નું પૂરું નામ
*ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર*

*🌴પર્યાવરણ વિષયક દિવસો🌴*
🌲21 માર્ચ વિશ્વ વન દિવસ
🌲22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ
🌲5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
🌲જુલાઈ માસ વન મહોત્સવ
🌲16 સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દિવસ

🌴વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી "વિશ્વ વન દિવસ" કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું હતું
*2011*

🌴જંગલ વિષયક સંશોધન કરનાર જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે
*દેહરાદૂન*


💥💥
*🔥CURRENT🔥*

*🗞Date:-22/09/2019🗞👇🏻*

◆નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં ગુજરાત દેશમાં કેટલામાં નંબર પર છે
*ત્રીજા*
*પ્રથમ તમિલનાડુ અને ઓડિશા બીજું*

◆વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા
*અમિત પંઘાલ*
*52 કિગ્રા.વેટ કેટેગરીમાં*
*ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના શાખેબિદીન જોઈરોવે સામે હાર્યો*

◆વિશ્વની સૌથી મુશ્કેલ અને રાતે યોજાતી એકમાત્ર F-1 ઇવેન્ટ કઈ
*સિંગાપોર ગ્રાં.પ્રિ.*

◆ભારત સહિત દુનિયાના 120 દેશોમાં 21 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવાયો
*ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લિન અપ ડે*

◆ગુજરાતે કયા સ્ટેટ સાથે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા
*ન્યુ જર્સી*
*ન્યુ જર્સીના ગવર્નર ફિલિપ મર્ફી અને મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે કરાર*

◆હાલમાં ક્રિકેટર હેમિલ્ટન મસાકાડઝાએ ક્રિકેટમાથી નિવૃત્તિ લીધી.તેઓ કયા દેશના છે
*ઝિમ્બાબ્વે*

◆ભારતીય શાકભાજી સંશોધન સંસ્થાએ ભીંડાની કઈ નવી પ્રજાતિ વિકસિત કરવામાં સફળતા મેળવી
*કાશી લાલિમા*
*લાલ રંગના ભીંડા એન્ટિ ઓક્સીડેન્ટ , આયરન અને કેલ્શિયમથી ભરપૂર*

◆સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*જયદેવ શાહ*

◆રાષ્ટ્રસંઘની પર્યાવરણ બેઠકમાં મધ્ય અમેરિકા ખંડના કયા દેશને 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' એવોર્ડ મળ્યો
*કોસ્ટા રિકા*

◆સુદામા-નારદનો વેશ કાઢનાર તેલુગુ દેશમ પાર્ટીના પૂર્વ સાંસદ જેમનું હાલમાં નિધન થયું
*એન.શિવપ્રસાદ*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🖥જાણીતી સમાચાર સંસ્થાઓ🖥*

●પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(PTI)ભારત

●તાસરશિયા

●યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનઅમેરિકા

●રોઈટરબ્રિટન

●અંતારાઇન્ડોનેશિયા

●બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(BBC)બ્રિટન

●એસોસિએટેડ પ્રેસ(AP)અમેરિકા

https://t.me/jnrlgk
*◆વિશ્વમાં વસતી મુખ્ય આદિવાસી જાતિઓ◆*

●ટોડાદક્ષિણ ભારતમાં નીલગિરી પર્વતમાળા

●કોલ, સંથાલ, ભીલભારતનો છોટા નાગપુર વિસ્તાર

●ગોરખાનેપાળ

●કુર્દઈરાન, ઈરાક, તુર્કી

●માસુદપાકિસ્તાન

●નિગ્રોઆફ્રિકા

●રેડ ઇન્ડિયનઉત્તર અમેરિકા

●શેરપાનેપાળ, તિબેટ

●આફ્રિદીપાકિસ્તાન

●એંગ્લો સેક્સનઅમેરિકા

●એસ્કિમોગ્રીનલેન્ડ

https://t.me/jnrlgk
■વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ
✔️કેનેડા

■વિશ્વમાં સૌથી નાની સરહદ ધરાવતો દેશ
✔️જિબ્રાલ્ટર

■વિશ્વમાં સૌથી વધુ સરહદ ધરાવતો દેશ
✔️ચીન (13 દેશ)

https://t.me/jnrlgk
*🐄વખણાતી પ્રાણીસંપત્તિ🐎*

🐄ગાયગીર, કાંકરેજી, ડાંગી

🐃ભેંસજાફરાબાદી, મહેસાણી, સુરતી

🐎ઘોડાકાઠિયાવાડી, મારવાડી

🐪ઊંટકચ્છી

🐑ઘેટાંપાટણવાડી, મારવાડી

🐐બકરીસુરતી, મહેસાણી, કચ્છી, ઝાલાવાડી, ગોહિલવાડી

https://t.me/jnrlgk
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
*🇮🇳આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ, 1947🇮🇳*

*●જવાહરલાલ નહેરુ*
વડાપ્રધાન, વિદેશી સંબંધો, વૈજ્ઞાનિક સંશોધનો

*●સરદાર વલ્લભભાઈ પટેલ*
ગૃહ, માહિતી પ્રસારણ

*●સરદાર બલદેવસિંહ*
રક્ષા

*●સી.એચ.ભાભા*
વાણિજ્ય

*●રાજેન્દ્ર પ્રસાદ*
ખેતી અને આહાર

*●જ્હોન મથાઈ*
રેલવે અને વાહનવ્યવહાર

*●મૌલાના અબુલ કલામ આઝાદ*
શિક્ષણ

*●આર.કે.શંમુખમ શેટ્ટી*
નાણાં

*●બાબાસાહેબ આંબેડકર*
કાયદો

*●રફી અહેમદ કિડવાઇ*
સંચાર

*●રાજકુમારી અમૃત કૌર*
આરોગ્ય

*●ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી*
ઉદ્યોગો અને પુરવઠો

https://t.me/jnrlgk

💥💥
*◆ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી રાષ્ટ્રપતિ પદ શોભાવનાર◆*

*રાધા ગિરી, રામ શંકર નારાયણ હસે😁*

રાધાડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ગિરીવી.વી.ગિરી
રામઆર.વેંકટરામન
શંકરશંકર દયાળ શર્મા
નારાયણકે.આર.નારાયણ
હસેડૉ.ઝાકીર હુસૈન

https://t.me/jnrlgk

💥💥
*◆રાષ્ટ્રપતિ◆*

●સૌથી લાંબો સમયગાળો રહેનારા
*ડૉ.રાજેન્દ્ર પ્રસાદ*

●પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ તથા કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર પ્રથમ રાષ્ટ્રપતિ
*ડૉ.ઝાકીર હુસૈન*

●પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તથા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર પ્રથમ રાષ્ટ્રપતિ
*વી.વી.ગિરી*

●સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર
*ફકરુદ્દીન અલી અહેમદ*

●બિનહરીફ રાષ્ટ્રપતિ
*નિલમ સંજીવ રેડ્ડી*

●સૌથી વધુ વખત વીટો વાપરનાર
*જ્ઞાની ઝૈલસિંહ*

●પ્રથમ દલિત રાષ્ટ્રપતિ
*કે.આર.નારાયણ*

●વિજ્ઞાની અને એકમાત્ર અવિવાહિત રાષ્ટ્રપતિ
*ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ*

●પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
*પ્રતિભા પાટિલ*

https://t.me/jnrlgk

💥💥
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM