સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-23/09/2019🗞👇🏻*

◆આવકવેરા વિભાગ ઈ-એસેસમેન્ટ નેશનલ સેન્ટર ક્યાં શરૂ કરશે
*દિલ્હીમાં*

◆અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયું સન્માન આપવામાં આવ્યું
*કિ ઓફ હ્યુસ્ટન*

◆30 મેટ્રો-સેમિ. મેટ્રો શહેરો વચ્ચે થયેલી સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને કઈ કેટેગરીમાં બેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ એનાયત કર્યો
*કેટેગરી-1*

◆ફોર્ચ્યુન ઇન્ડિયા 2019ની ટોપ 50 શક્તિશાળી મહિલાઓની યાદીમાં કઈ અભિનેત્રીનો સમાવેશ થયો
*અનુષ્કા શર્મા (39મો નંબર)*
*આ યાદીમાં સામેલ થનાર સૌથી ઓછી વયની મહિલા બની*
*જિયા મોદી આ યાદીમાં ટોચ પર*

◆ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે
*50 ફૂટ*

◆ભારતના કુસ્તીબાજોએ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા
*5*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-24/09/2019🗞👇🏻*

◆વર્ષ 2021ની વસતી ગણતરી કેટલી ભાષામાં કરવામાં આવશે
*16*
*2021ની વસતી ગણતરીમાં પહેલીવાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) તૈયાર કરવામાં આવશે*
*દેશમાં 1865 પછી 16મી વસતી ગણતરી*

◆એક જ ટેસ્ટ શ્રેણીમાં 400+ રન નોંધાવનાર પ્રથમ ભારતીય ઓપનર જેમનું હાલમાં નિધન થયું
*માધવ આપ્ટે*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા ક્યાં પહોંચ્યા
*ન્યૂયોર્ક*

◆હાલમાં દક્ષિણ કોરિયામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*તપહ*

◆બ્રિટનની 178 વર્ષ જૂની કઈ ટ્રાવેલ કંપનીએ પોતાનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી
*થોમસ કૂક*

◆વિજય હઝારે વન-ડે ટ્રોફી (ક્રિકેટ)માં પહેલી વખત કેટલી ટીમો રમશે
*38 ટીમો*

◆લેવર કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*ટીમ યુરોપ*
*સતત ત્રીજી વખત ચેમ્પિયન*
*ટીમ વર્લ્ડને હરાવી*

◆આપઘાત કરવા જતા લોકોને અટકાવવા માટે ગુજરાત સરકાર કયો હેલ્પલાઇન નંબર શરૂ કરશે
*104*

◆લદાખના કયા નૃત્યએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
*શોન્ડોલ નૃત્ય*
*વાર્ષિક મહોત્સવ નારોપા નિમિત્તે 408 મહિલા કલાકારોએ પારંપરિક વેશભૂષામાં આ નૃત્ય પ્રસ્તુત કર્યું*

◆તાજેતરમાં ફુટબોલ ખેલાડી ફર્નાન્ડો રિકસેનનું નિધન થયું. તે કયા દેશનો ખેલાડી છે
*હોલેન્ડ*

◆ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*મોંગોલિયા*

◆દર વર્ષે વાંસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
*18 સપ્ટેમ્બર*
*ભારતમાં વાંસની 130થી વધુ પ્રજાતિ મળી આવે છે*
*ભારત ચીન પછી વાંસનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે*

◆2022ની ઓલિમ્પિક માટે મેસ્કોટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું
*બેઇજિંગ*

◆USના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*રોબર્ટ ઓબ્રાયન*

◆કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે દેશનું પ્રથમ વોટર મ્યુઝિયમ ક્યાં શરૂ કરવાની ઘોષણા કરી છે
*દિલ્હીમાં*

◆સુપર 30 ફિલ્મના રિયલ હીરો આનંદ કુમારને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ-2019*

◆બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના પ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે
*જયશ્રી વ્યાસ*

👆🏾 Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-25/09/2019🗞👇🏻*

◆વર્ષ 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોણે આપવામાં આવશે
*અમિતાભ બચ્ચન*

◆અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે વર્ષ 2019ની ટોપ-250 પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જારી કરી. એમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ થયો છે
*17*
*ભારતની કમ્પ્યૂટર સર્વિસ કંપની ઇન્ફોસીસ (બેંગલુરુ) ત્રીજા નંબરની પ્રતિષ્ઠિત કંપની*
*અમેરિકાની પેમેન્ટ વીસા પ્રથમ સ્થાને*

◆બેસ્ટ ફિફા ફૂટબોલ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોણે મળ્યો
*બાર્સેલોનાનો લિયોનેલ મેસ્સીને*
*છઠ્ઠી વખત એવોર્ડ જીત્યો*

◆મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ કઈ વાન મૂકાશે
*નિર્ભયા વાન*

◆અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોટહોલ કે રોડ બાબતની ફરિયાદના 24 કલાકમાં જ નિકાલ માટે કયો ટોલ ફ્રી નંબર જારી કર્યો છે
*155303*

◆સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણુક થતા ન્યાયાધીશોની સંખ્યા વધીને કેટલી થઈ
*34*

*4 નવા જજ👇🏻*

*1.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી*
*2.રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.રવિન્દ્ર ભટ્ટ*
*3.હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી.રામસુબ્રહ્મણયમ*
*4.કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ૠષિકેશ રોય*

◆રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો.5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. RTI એક્ટની કઈ કલમમાં આ નવો સુધારો કરવામાં આવ્યો
*કલમ-16*
*નાપાસ થનાર વિદ્યાર્થીને ફરી 2 માસ ભણાવવામાં આવશે અને પાસ થવા માટે વધુ એક તક આપતી પરીક્ષા લેવાશે*

◆વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે મનાવામાં આવે છે
*27 સપ્ટેમ્બર*

◆વિદેશમાં ભારતીય મિશનમાં તહેનાત ભારતની પ્રથમ મહિલા લશ્કરી રાજદ્વારી કોણ બન્યા
*વિંગ કમાન્ડર અંજલિ સિંઘ*
*તેમને રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેશે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા*

◆તેલંગણા સરકારે 2020ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે
*આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ*

◆બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા
*ડૉ.કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ 2019*

◆ભારતીય ફોટોગ્રાફર રઘુ રાયની કયા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે
*Academiedes Beaux arts Photography Award William Klein*
*રઘુ રાયને 1,20,000 યુરોની ઈનામી રકમ આપવામાં આવશે*

◆ભારતીય નૌકાદળ, સિંગાપોર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય યુદ્ધ કવાયત ચાલી છે.તેને શું નામ આપવામાં આવ્યું છે
*STIMEX*
*પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબારમાં ચાલી રહી છે*

◆ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં કઈ યોજના શરૂ કરી
*મુખ્યમંત્રી દાળ પૌષ્ટિક યોજના*

◆હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે મુખ્ય પ્રધાન સેવા સંકલ્પ માટેનો કયો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો
*1100*

◆કયા રાજ્યની સરકારે પ્રાણીઓને માનવ વસાહતોમાં પ્રવેશતા અટકાવવાનો બાયોફેન્સિંગ ગોઠવવાનો નિર્ણય લીધો છે
*ઉત્તરાખંડ*

◆કરણ વંદના કયા પાકની નવી જાત છે
*ઘઉં*
*પ્રોટીન અને આયર્નથી ભરપૂર*
*વધુ ગરમી સહન કરવા માટે સક્ષમ*

◆તાજેતરમાં આંધ્રપ્રદેશના પ્રથમ લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા
*જસ્ટિસ પી.લક્ષ્મણ રેડ્ડી*

◆શાહજહાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 30 ઓક્ટોબરથી 9 નવેમ્બર, 2019 સુધી યોજાશે. યુનેસ્કોએ શાહજાહને 2019 માટે 'વર્લ્ડ બુક કેપિટલ' જાહેર કર્યું છે. આ પુસ્તક મેળાની થીમ શું છે
*પુસ્તક ખોલો, મન ખોલો*

◆દક્ષિણ એશિયામાં સૌથી ઊંચા કમળ ટાવરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું
*શ્રીલંકાની રાજધાની કોલંબોમાં*
*આ ટાવરની ઊંચાઈ 356 મીટર છે*

◆કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ઓરિજિનનું પ્રમાણપત્ર આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કોણ કરી શકશે
*નિકાસકારો*

◆ભારતીય વાયુસેનાએ ચાંગલાંગ જિલ્લાના અરુણાચલ પ્રદેશમાં વિજયનગર એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG)નું ઉદ્દઘાટન કર્યું.વિજયનગર ભારતનું સૌથી પૂર્વીય ગામ છે.

◆જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા સાથરનું નિધન.

👆🏾Newspaper Current Affairs👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*★મહાન દાર્શનિક પ્લેટોનો જન્મ અને નિધન ક્યાં થયા હતા*
21 મે, 429 BC-એથેન્સ-ગ્રીસમાં નિધન

*★તાજેતરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વખત એશિયા કપ જીત્યો*
7મી વખત

*★તાજેતરમાં સાઉદીની કઈ ઓઇલ રિફાઇનરી ઉપર યમનના લાડાકુઓએ ડ્રોન હુમલો કર્યો*
અરામકોની અબકીક રિફાઇનરી

*★પૃથ્વી પરનું સૌથી ગરમ શહેર કયું ગણાય છે*
પાકિસ્તાનનું જેકોબાબાદ

*★"આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે*
કનૈયાલાલ મુનશી

*★રાજકોટના રામકૃષ્ણ મિશનની સ્થાપના કયા વર્ષમાં અને કોની સખાવતથી થયેલી*
ઇ.સ.1927માં મોરબીના મહારાજા લખધીરજીની

*★કોણે કહેલું કે આપની સભ્યતાનો નાશ થશે કે તે અસફળ રહેશે તો તેનું મુખ્ય કારણ આપના વહીવટની અસફળતા કહેવાશે*
ડાનેહામ

*★ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરાયું*
26 નવેમ્બર, 1950

*★વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે ઘર છોડવું પડ્યું હતું*
કરશનદાસ મૂળજી

*★સૌપ્રથમ વિશ્વકપ હોકી 1971માં આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું*
સ્પેન

*★નોનસ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ હોય છે*
ટેફલોન

*★'ફ્લિટ રીવ્યુ' શબ્દ કોની સાથે સંકળાયેલો છે*
નૌકાદળની કવાયત

*★ઇ.સ. 1572 થી 1752માં ભારતમાં કઈ મુસ્લિમ સલ્ટનતનું શાસન હતું*
મુઘલ

*🗞કળશ : દિવ્ય ભાસ્કર🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-26/09/2019🗞👇🏻*

◆કેન્દ્ર સરકાર તરફથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતાનો પ્રથમ પુરસ્કાર 31 ઓક્ટોબરે અપાશે.
આ પુરસ્કાર કેવા કાર્યમાં યોગદાન બફાલ આપવામાં આવશે
*કોઈ વ્યક્તિ કે સંસ્થાને રાષ્ટ્રીય એકતામાં યોગદાન બદલ*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ ફોરમની બેઠકમાં ભારતના વિકાસના ચાર મુખ્ય પરિબળ તરીકે 4ડી (4D) ગણાવ્યા છે.આ 4ડી શું છે
*ડેમોક્રેસી (લોકશાહી) , ડેમોગ્રાફી (વસતી) , ડિમાન્ડ (માંગ) , ડીસીસિવનેસ (નિર્ણયશક્તિ)*

◆અમેરિકામાં એસીડીટી દૂર કરવા માટે વપરાતી કઈ દવામાં કેન્સરકારક પદાર્થ મળ્યા
*રેનિટિડીન*

◆17મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ
*દોહાના ખલીફા સ્ટેડિયમમાં*
*209 દેશોના 1972 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*
*ભારતના 26 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*

◆ભારતની કઈ જોડીએ વર્લ્ડ ટીમ સ્નુકર ટાઈટલ જીત્યું
*પંકજ અડવાણી અને આદિત્ય મહેતા*

◆ભારતનું કયું પેટ્રોલિંગ જહાજ કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું
*ICGS વરાહ*
*આ જહાજનો ઓપરેશન એરિયા ન્યુ મેન્ગલુરુંથી કન્યાકુમારી સુધીનો છે*
*સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચેન્નાઈના પોર્ટ ટ્રસ્ટમાં જળાવરણ કર્યું*

◆બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને નરેન્દ્રભાઈ મોદીને કયા એવોર્ડથી સન્માનિત કર્યા
*ગ્લોબલ ગોલકીપર એવોર્ડ*
*આ એવોર્ડ સતત વિકાસના લક્ષ્ય સિદ્ધ કરવા માટે વૈશ્વિક નેતાઓને અપાય છે(મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે)*
*મોદીની સાથે રાજસ્થાનની પાયલ જાંગિડને ચેન્જમેકર એવોર્ડથી સન્માનિત કરાયા હતા*

◆નરેન્દ્ર મોદીએ 150મી ગાંધી જયંતિ નિમિત્તે યુએન હેડક્વાર્ટરમાં કેટલા કિલોવોટના ગાંધી સોલાર પાર્કનું ઉદ્દઘાટન કર્યું
*50 કિલોવોટ*

◆વિશ્વના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ સ્પેસશિપને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફરે સફળતાપૂર્વક કયા દેશે મોકલ્યું
*જાપાને*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોના જૂથને કેટલા કરોડ ડોલરની લોન આપી
*15 કરોડ ડોલર*

◆ગુજરાત સરકાર કયા રાજ્યની પેટર્ન પર પ્લાસ્ટિકના પ્રતિબંધની માર્ગદર્શિકા ઘડશે
*મહારાષ્ટ્ર*

◆મુકેશ અંબાણી ૱3.80 લાખ કરોડની સંપત્તિ સાથે કેટલામી વાર સૌથી ધનિક ભારતીય વ્યક્તિ બન્યા
*આઠમી વાર*

👆🏾Newspaper Current affairs👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
👨‍🏫 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને તાજેતર માં મળેલ મહત્વના એવોર્ડ 🖋

▪️ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ - રશિયા

▪️ ફિલિપ કૉટલર પ્રેસીદેન્શિયલ એવોર્ડ

▪️ સોલ પીસ પ્રાઈઝ - દક્ષિણ કોરિયા

▪️ યુ. એન ચેમ્પિયનશિપ ઓફ અર્થ - UN

▪️ ગ્રાન્ડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલિસ્તન - પેલેસ્ટાઈન

▪️ અમીર અબ્દુલ્લા ખાન એવોર્ડ - અફઘાનિસ્તાન

▪️ કિંગ અબ્દુલ અઝીઝ સાસ એવોર્ડ - સાઉદી અરેબિયા

▪️ નિશાન ઇજ્જુદ્દીન - માલદીવ
▪️ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતાશ્રી મોતીભાઈ અમીન

▪️વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતાશ્રી છોટુભાઈ પુરાણી



▪️'ભારત રત્ન' મેળવનાર પ્રથમ ગુજરાતીશ્રી મોરારજી દેસાઈ

▪️પાકિસ્તાનનો 'નિશાને પાક' એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીશ્રી મોરારજી દેસાઈ



▪️ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટીગુજરાત યુનિવર્સિટી (સ્થાપના-1949)

▪️ગુજરાતમાં પ્રથમ કોલેજગુજરાત કોલેજ (1856)



▪️પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રીમતી ભાગ મહેતા

▪️પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રી વી.એલ.મહેતા

▪️પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતીશ્રી ગગન વિહારી મહેતા



▪️પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી ખેલાડીસુધીર પરબ (ખો-ખો-1970)

▪️અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરકિરણ મોરે



▪️પ્રથમ સરકારી શાળા1826માં અમદાવાદમાં

▪️પ્રથમ અંગ્રેજી શાળા1842માં સુરતમાં



▪️પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મનરસિંહ મહેતા

▪️પ્રથમ મૂક ગુજરાતી ચલચિત્રશેઠ સગાળશા



▪️સૌપ્રથમ આયુર્વેદ કોલેજપાટણમાં (1923)

▪️પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીજામનગરમાં (1968)



▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતીવીરચંદ રાઘવજી ગાંધી

▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે વિશ્વધર્મ પરિષદમાં હિન્દૂ ધર્મના પ્રતિનિધિત્વ માટે આમંત્રણ પ્રાપ્ત કરનાર ગુજરાતીમણિભાઈ નભુભાઈ દ્વિવેદી



▪️રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષસામ પિત્રોડા

▪️રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષસામ પિત્રોડા



▪️ગુજરાતી રંગભૂમિના પિતારણછોડભાઈ ઉદયરામ

▪️ભવાઈના પ્રણેતાઅસાઈત



▪️આદિ કવિનરસિંહ મહેતા

▪️મહાકવિ પ્રેમાનંદ

▪️કવિવરન્હાનાલાલ



▪️ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ ફરદુનજી મર્ઝબાન

▪️નિર્ભય પત્રકારનર્મદ


💥રણધીર ખાંટ💥
▪️મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિરડભોઈ

▪️શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડારવડોદરા



▪️સરદાર સંગ્રહાલયસુરત

▪️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકઅમદાવાદ



▪️ઔદ્યોગિક નગરીવાપી

▪️ઉદ્યાનનગરીગાંધીનગર



▪️સંસ્કાર નગરીવડોદરા

▪️સૌરાષ્ટ્રની સંસ્કાર નગરીભાવનગર



▪️કચ્છનું પેરિસમુંદ્રા

▪️સૌરાષ્ટ્રનું પેરિસજામનગર



▪️સોનાની મૂરતસુરત

▪️સોનાની નગરીદ્વારકા



▪️માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળસિદ્ધપુર

▪️પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળચાંદોદ



▪️મસાલા રિસર્ચ સેન્ટરજગુદણ

▪️પોટેટો સંશોધન કેન્દ્રડીસા

▪️મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્રગોધરા

▪️ડાંગર સંશોધન કેન્દ્રનવાગામ



▪️ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છેપેટલાદમાં

▪️ખ્રિસ્તી તીર્થધામનિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છેવડોદરામાં



▪️ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતુંકર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે

▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતુંઅમીર ઇત્તિમાદખાન



▪️ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતુંમહી નદીની ઉત્તરનો પ્રદેશ

▪️ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતુંમહી નદીની દક્ષિણનો પ્રદેશ



▪️બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતીદરબાર ગોપાળદાસ

▪️બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતીવલ્લભભાઈ પટેલ



▪️મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતોમૂળરાજ બીજો

▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યુંકરણદેવ વાઘેલા



▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યુંઅબુલ ફઝલ

▪️અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતુંજહાંગીર



▪️અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનારમૃણાલિની સારાભાઈ

▪️અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનારકુમુદીની લાખિયા

▪️અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનારઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર

▪️અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનારસ્મિતા શાસ્ત્રી



▪️શક સંવતનો પ્રથમ મહિનોચૈત્ર

▪️વિક્રમ સંવતનો પ્રથમ મહિનોકારતક



▪️દેવઉઠી અગિયારસ ક્યારે આવે છેકારતક સુદ અગિયારસ

▪️દેવપોઢી અગિયારસ ક્યારે આવે છેઅષાઢ સુદ અગિયારસ



▪️મહાવીર જયંતી ક્યારે ઉજવાયચૈત્ર સુદ તેરસ

▪️બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાયવૈશાખ પૂર્ણિમા



▪️ડભોઈનો કિલ્લો બંધાવનારવીરધવલ વિસલદેવ

▪️વડનગરનો કિલ્લો બંધાવનારકુમારપાળ



💥રણધીર💥
▪️મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિરડભોઈ

▪️શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડારવડોદરા



▪️સરદાર સંગ્રહાલયસુરત

▪️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકઅમદાવાદ



▪️ઔદ્યોગિક નગરીવાપી

▪️ઉદ્યાનનગરીગાંધીનગર



▪️સંસ્કાર નગરીવડોદરા

▪️સૌરાષ્ટ્રની સંસ્કાર નગરીભાવનગર



▪️કચ્છનું પેરિસમુંદ્રા

▪️સૌરાષ્ટ્રનું પેરિસજામનગર



▪️સોનાની મૂરતસુરત

▪️સોનાની નગરીદ્વારકા



▪️માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળસિદ્ધપુર

▪️પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળચાંદોદ



▪️મસાલા રિસર્ચ સેન્ટરજગુદણ

▪️પોટેટો સંશોધન કેન્દ્રડીસા

▪️મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્રગોધરા

▪️ડાંગર સંશોધન કેન્દ્રનવાગામ



▪️ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છેપેટલાદમાં

▪️ખ્રિસ્તી તીર્થધામનિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છેવડોદરામાં



▪️ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતુંકર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે

▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતુંઅમીર ઇત્તિમાદખાન



▪️ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતુંમહી નદીની ઉત્તરનો પ્રદેશ

▪️ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતુંમહી નદીની દક્ષિણનો પ્રદેશ



▪️બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતીદરબાર ગોપાળદાસ

▪️બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતીવલ્લભભાઈ પટેલ



▪️મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતોમૂળરાજ બીજો

▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યુંકરણદેવ વાઘેલા



▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યુંઅબુલ ફઝલ

▪️અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતુંજહાંગીર



▪️અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનારમૃણાલિની સારાભાઈ

▪️અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનારકુમુદીની લાખિયા

▪️અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનારઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર

▪️અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનારસ્મિતા શાસ્ત્રી



▪️શક સંવતનો પ્રથમ મહિનોચૈત્ર

▪️વિક્રમ સંવતનો પ્રથમ મહિનોકારતક



▪️દેવઉઠી અગિયારસ ક્યારે આવે છેકારતક સુદ અગિયારસ

▪️દેવપોઢી અગિયારસ ક્યારે આવે છેઅષાઢ સુદ અગિયારસ



▪️મહાવીર જયંતી ક્યારે ઉજવાયચૈત્ર સુદ તેરસ

▪️બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાયવૈશાખ પૂર્ણિમા



💥રણધીર💥
▪️ભારતની પ્રાચીન વિદ્યાપીઠો▪️

💢નાલંદા વિદ્યાપીઠબિહાર (સ્થાપક:-કુમાર ગુપ્ત)

💢વલ્લભી વિદ્યાપીઠગુજરાત (સ્થાપક:-મૈત્રક વંશ)

💢વિક્રમશીલા વિદ્યાપીઠપશ્ચિમ બંગાળ (હાલ બિહારમાં)(સ્થાપક:-પાલ વંશના રાજા ધર્મરાજ)

💢તક્ષશીલા વિદ્યાપીઠપાકિસ્તાન (સ્થાપક:-તક્ષ અને પુસ્કરે (ચાણક્ય ભણ્યા બાદ આચાર્ય બન્યા હતા)

💢ઉદાંતપુરી વિદ્યાપીઠબિહાર (સ્થાપક:-પાલવંશના રાજા)

💢પુષ્પગીર વિદ્યાપીઠઓરિસ્સા (સ્થાપક:-કલિંગના રાજા)

💢સોમપુરા વિદ્યાપીઠબાંગ્લાદેશ (સ્થાપક:-પાલવંશના રાજા)

💢કાંચીપુરમ વિદ્યાપીઠતમિલનાડુ



💥રણધીર💥
▪️મહત્વના દશક▪️

💢1981-90 :આંતરરાષ્ટ્રીય પેય જળ દશક

💢1991-2000 :આંતરરાષ્ટ્રીય કુદરતી આપદા નિવારણ દશક

💢2005-2014 :સતત વિકાસ પ્રશિક્ષણ દશક

💢2005-2015 :જીવન માટે જળ દશક

💢2010-2020 :UN જૈવ વિવિધતા દશક

💢2010-2020 :Un રણ અટકાવો દશક



💥રણધીર💥
▪️સંસદની સંયુક્ત બેઠક

સંયુક્ત બેઠક સામાન્ય ખરડા કે નાણાકીય ખરડા માટે બોલાવવામાં આવે છે, બંધારણીય સુધારા માટે નહીં.
તેની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે.
અત્યાર સુધીમાં ત્રણ વખત સંયુક્ત બેઠક બોલાવાઈ છે.

1.દહેજ પ્રતિબંધક વિધેયક- 1960 માટે

2.બેન્કિંગ સેવા આયોગ વિધેયક-1977 માટે

3.આતંકવાદ વિરોધી વિધેયક- 2000 માટે

💥💥
🌤સૂર્યની આસપાસ ફરતા લાગતો સમય🌤

▪️બુધ88 દિવસ

▪️શુક્ર224.70 દિવસ

▪️પૃથ્વી365.26 દિવસ

▪️મંગળ1.88 વર્ષ

▪️ગુરૂ11.68 વર્ષ

▪️શનિ29.46 વર્ષ

▪️યુરેનસ84 વર્ષ

▪️નેપચ્યુન165 વર્ષ

💥💥
*▪️ફાઈલમાં તૈયાર થતા એક્ષટેંશન▪️*

▪️MS Word .doc

▪️Notepad .txt

▪️Paint .bmp

▪️એક્સેલ .xls

▪️પાવર પોઇન્ટ .ppt

▪️પ્રોજેક્ટ .mpp

▪️સાઉન્ડમાં .wav

▪️મુવી .avi

▪️ફોટો .jpg



💥રણધીર💥
*📚ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું...📚*

●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*

●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*

●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*

●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*

●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*

●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*

●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*

●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*

●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*

●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*

●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*

●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*

●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*

●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*

●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*

●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*

●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*

●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*

●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*

●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*

●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*

●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*

●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*

● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*

●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*

●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*

●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*

●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*

●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*

●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*

●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*

●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*

●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*

●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*

●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*

●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*

●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*

●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*

●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*

●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*

●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*

●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*

●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*

●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*

●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*

●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*

●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*

👉🏻 Continue..........

https://t.me/jnrlgk

💥રણધીર💥
@GyaanGangaOneLiner1
*સામાન્ય જ્ઞાન*

વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે
*અરવલ્લી*

કોને 'સોનેરી નગરી' કહે છે
*જેસલમેર*

સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે
*આડંદી*

બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે
*મેંગેનીઝ*

જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે
*ઋષભદેવ(આદિનાથ)*

'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે
*બૌદ્ધ*

ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો
*હર્ષવર્ધન*

હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા
*વ્યોમેશચંદ્ર બેનરજી*

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા
*શ્રી કેશવરાવ હેડગેવાર*

ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ
*1950*

હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે
*રૂપનારાયણપુર*

એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી
*ભારત-લંડન*

'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે
*લોખંડ અને પોલાદ*

કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા
*1996*

કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું
*1966*

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા
*શ્રી રાજીવ ગાંધી*

રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે
*દહેરાદૂન*

નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે
*કોલકાતા*

ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે
*CBFC*

ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે
*જૈન*

મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે
*ઉનાવા*

ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો
*બહાદુરશાહ*

ગુજરાતનું પ્રથમ સામયિક કયું
*બુદ્ધિપ્રકાશ*

બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે
*મેનામ*

ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી
*ઈંગ્લેન્ડ*

સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........
*જ્યોર્જ વોશિંગટન*

ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા
*ચીન*

તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે
*બૌદ્ધ*

સૌથી વધુ બેટવાળો દેશ કયો છે
*ઇન્ડોનેશિયા*

હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે
*નાઇટ્રોજન*

પપૈયામાંથી કયું વિટામિન મળે છે
*એ*

'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર
*વાગભટ્ટ*

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે
*લખનૌ*

યુ.એન.નો સ્થાપના દિન કયો છે
*24 ઓક્ટોબર*

યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા
*ટ્રીગ્વેલી*

ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો
*જવાહરલાલ નહેરુ*

મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે
*ઍરેબિક*

ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ
*20.22 મીટર*

કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે
*સી.કે.નાયડુ*

'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે
*A*

'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે
*A/c*

કાળું નાણું એટલે......
*બિનહિસાબી નાણું*

મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે
*જમણેરી*

કોને 'વૉક-આઉટ' કહે છે
*વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*

ફૂટબોલની રમતમાં પ્રત્યેક દા notવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે
*પ્લેસ કીક*

જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે
*ટેમ્પલટન*

કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે
*આંતરરાષ્ટ્રીય*

ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે
*જાવા*

વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે
*કોબોલ*


💥રણધીર💥
Forwarded from @ Junagadh_Education @
🔰અમારી ટેલિગ્રામ ચેનલ
👉 https://t.me/junagadheducation
*📚ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું...📚*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી*

●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા*

●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા*

●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ*

●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન*

●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ*

●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'*

●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર*

●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર*

●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી*

●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ*

●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી*

●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર*

●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર*

●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય*

●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર*

●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ*

●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી*

●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર*

●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા*

●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી*

●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ*

●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી*

●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ*

●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી*

●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા*

●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ*

●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા*

●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર*

●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા*

●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા*

●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે*

●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ*

●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ*

https://t.me/jnrlgk

💥રણધીર💥