સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*▪️બેંક મિતાક્ષરી*

▪️CBS Core Banking Solution

▪️CORE Centralized Online Real-time Electronic

▪️NEFTNational Electronic Funds Transfer

▪️UTR NumberUnique Transaction Reference Number

▪️CTSCheque Truncation System

▪️SWIFTSociety For Worldwide Interbank Financial Telecomunication

▪️UPI Apps Unified Payment Interface

💥💥
▪️મેઘધનુષ્ય વર્ષાઋતુમાં સવારે વરસાદ પડી ગયા પછી કઈ દિશામાં
✔️પશ્ચિમ દિશામાં

▪️મેઘધનુષ્ય વર્ષાઋતુમાં સાંજે વરસાદ પડી ગયા પછી કઈ દિશામાં
✔️પૂર્વ દિશામાં

💥💥
*🔥CURRENT🔥*

*🗞Date:-16-17/09/2019🗞👇🏾*

બિલિયર્ડસમાં પંકજ અડવાણી કેટલાંમી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા
*22મી વખત*

વિયેતનામ ઓપન (બેડમિન્ટન) જીતનાર પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો
*સૌરભ વર્મા*

દેશની સૌથી સ્વનિર્ભર પંચાયત કઈ
*તમિલનાડુની ઓડનથુરઈ*

મેન્સ હાફ મેરેથોન (લગભગ 21 કિમી.)માં કયા ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ તોડી 58 મિનિટ 1 સેકન્ડમાં રેસ પુરી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*કેન્યાના કામ્વોરોરે*

બાસ્કેટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*સ્પેન*

દુનિયામાં સૌથી કઠિન માનવામાં આવતી એંડુરોમન ટ્રાયથલન રેસ 50 કલાક 24 મિનિટમાં જીતીને વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*ભારતીય ઍથલીટ મયંક વૈદ*
*મયંક વૈદ 463.5 કિમી.ની આ રેસ જીતનારો પહેલો એશિયન બન્યો*
*આ રેસમાં એથલીટને સ્વિમિંગ, રેસ અને સાયકલિંગ કરવી પડે છે*
*આ રેસ લંડનમાં શરૂ થાય છે, બ્રિટન-ફ્રાન્સ વચ્ચે સ્વિમિંગ રેસ અને પેરિસમાં સમાપન થાય છે*

બેલ્જિયમ ઇન્ટરનેશનલ ટાઈટલમાં કોણ વિજેતા બન્યો
*લક્ષ્ય સેન*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેટલામો જન્મદિન ઉજવાયો
*69મો*

હાઉડી મોદી ઇવેન્ટ ક્યાં યોજાશે
*અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં*

ગુજરાતની જીવાદોરી સમાન નાર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ કેટલા મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો
*138.68 મીટર*

*સરદાર સરોવર ડેમ વિશે👇🏾*
મેઈન ડેમ : 1210 મીટર લાંબો , 163 મીટર ઊંચો (પાયાના ફાઉન્ડેશનથી)
સિંચાઈ : 1.905 મિલિયન હેક્ટર (ગુજરાતમાં સિંચાઈ 1.8 મિલિયન હેક્ટર)
પીવાનું પાણી : 9490 ગામો અને 173 નગરો
હાઈડ્રોપાવર : 1450 મેગાવોટ સ્થાપિત કક્ષા (દર વર્ષે 1 અબજ કિલોવોટ)
ગુજરાતમાં કેનાલ નેટવર્ક : 75,000 કિમી.

ભારતના પિકાસો એમ.એફ.હુસૈન (1915-2011)નું પૂરું નામ શું છે
*મકબુલ ફિદા હુસૈન*

નમામિ દેવી નર્મદે મહોત્સવનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો
*કેવડિયા કોલોની, રાજપીપળા ખાતે*

ટી-20 ક્રિકેટમાં 13 હજાર રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*વેસ્ટઈન્ડિઝનો ક્રિસ ગેઈલ*

અમેરિકા અને બહામાસ પર કયુ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે
*હમ્બરતો*

ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના અહેવાલ મુજબ 60 દેશોના સૌથી સુરક્ષિત શહેરોમાં કયુ શહેર ટોચના ક્રમે છે
*ટોક્યો*
*સિંગાપુર બીજા ક્રમે*
*મુંબઈ 45 અને દિલ્હી 52મા નંબરે*

ગુજરાત સરકાર 200 કરોડના ખર્ચે નવું ચેલેન્જર-650 એરક્રાફ્ટ ખરીદશે.આ એરક્રાફ્ટ કઈ કંપની બનાવશે
*કેનેડાની બોંબાર્દીયર કંપની*

👆🏻Current affairs based on Newspaper👇🏾

https://t.me/jnrlgk

💥રણધીર💥
તાજેતરમાં હોંગકોંગમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ ચીન સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે તેનું નામ શું
*અંબ્રેલા આંદોલન*

પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાને કઈ તારીખે હોદ્દાના શપથ લીધા હતા
*18 ઓગસ્ટ,2018*

અફઘાનિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ
*અશરફ ગની*

બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના કયા મંત્રીએ તાજેતરમાં બ્રેક્ઝિટ મુદ્દે રાજીનામું આપ્યું છે
*અંબેર રૂડ*

કોરિયાનું ઉત્તર અને દક્ષિણ કોરિયા એ બે દેશનું વિભાજન કયા વર્ષમાં થયું
*1948*

માનવ લોહીના R.H.Factorના શોધકનું નામ શું છે
*લોર્ડ સ્ટેઇનર*

કયા દેશમાં યુરેનિયમનો સૌથી વધુ જથ્થો આવેલો છે
*ફ્રાન્સ*

યુરો કપ સ્પર્ધાઓ કઈ રમત સાથે સંકળાયેલી છે
*પોલો*

અંગ્રેજીમાં પ્રથમ પૂર્ણ મહાકાવ્ય આપનાર પેરેડાઈઝ લોસ્ટના કવિ કોણ
*મિલ્ટન*

'સિક્સ ક્રાઈસિસ' એ કયા અમેરિકન પ્રેસિડન્ટનું પ્રથમ પુસ્તકનું નામ છે
*રિચાર્ડ નિકસન*

1793માં ફ્રાન્સના કયા રાજાને ફાંસી આપવામાં આવી હતી
*લૂઈ-16*

ઈથિયોપિયાનું જૂનું નામ શું હતું
*એબીસિનિયા*

એઇડ્સના વિષાણુના શોધક કોણ
*રોબર્ટ ગેલો*

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપરિમેન્ટ મેડિસન્સ ક્યાં આવેલું છે
*કોલકાતા*

આધુનિક ઓલિમ્પિકના પ્રથમ રમતોત્સવનું કોણે ઉદ્દઘાટન કર્યું હતું
*ગ્રીસના રાજા કિંગ જ્યોર્જ*

*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
બિસ્માર્ક કયા દેશનો હતો
*જર્મની*

રશિયામાં બોલશેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી
*1917*

માડાગાસ્કર ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે
*હિન્દ*

ભારતના કયા વડાપ્રધાનના મંત્રીમંડળમાં બે નાયબ વડાપ્રધાન હતા
*મોરારજી દેસાઈ*

ગિદરડું એટલે કોનું બચ્ચું
*ઘેટું*

આલમ આરા ફિલ્મના નિર્દેશકનું નામ શું છે
*અરદેશર ઈરાની*

સુએજ નહેર ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર અને દક્ષિણમાં કયા સમુદ્રને જોડે છે
*રાતો*

ડેન્ગ્યુ તાવ શાને કારણે થાય છે
*વિષાણુ*

વીજન એટલે વીંઝણો અથવા પંખો. વિજન એટલે શું
*વેરાન*

*🗞અર્ધ સાપ્તાહિક : સંદેશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-18/09/2019🗞👇🏻*

◆એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર મુસાફરોની સંખ્યાના આધારે કયું એરપોર્ટ પ્રથમ સ્થાને છે
*અમેરિકાનું હાટ્સફિલ્ડ જેકસન એટલાન્ટ એરપોર્ટ(10.74 કરોડ મુસાફરો)*
*દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 12મા સ્થાને (6.99 કરોડ મુસાફરો)*
*વિમાનોની અવરજવર અર્થે દિલ્હી 13મા ક્રમે*

◆વિશ્વની સૌથી મોટી ફુટબોલ લીગ ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ થયો.આ લીગમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે
*32*

◆DRDO એ હવાથી હવામાં પ્રહાર કરનાર કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*અસ્ત્ર*
*પશ્ચિમ બંગાળના એરબેઝથી પરીક્ષણ કર્યું*
*70 કિમી. સુધી મારક ક્ષમતા*
*સુખોઈ-30MKI યુદ્ધવિમાન સાથે પરીક્ષણ કર્યું*
*પ્રથમ સ્વદેશી એર-ટુ-એર મિસાઈલ*

◆ટ્રાફિક નિયમન માટે ગૂગલ સાથે ક્યાંની ટ્રાફિક પોલીસે હાથ મિલાવ્યા
*ગુરુગ્રામ ટ્રાફિક પોલીસ*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ સંયુક્ત રીતે દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઈપલાઈનનું ઉદ્દઘાટન કર્યું.આ પાઇપલાઇન કયા બે સ્થળો વચ્ચે છે
*બિહારના મોતીહારી અને નેપાળના અમલેખગંજ વચ્ચે*

◆કયા દેશ દ્વારા આરેનબર્ગમાં TSENTR 2019 નામની એક બહુરાષ્ટ્રીય યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે
*રશિયા*
*આ કવાયતમાં ચીન, કઝાકિસ્તાન, ભારત, કિર્ગીસ્તાન, પાકિસ્તાન, તાજીકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સેના ભાગ લઈ રહી છે*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુઓમાં થતા રોગોનો અંત લાવવાના ઉદ્દેશથી ઉત્તર પ્રદેશના મથુરાથી કયો કાર્યક્રમ શરૂ કર્યો
*રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ*

◆યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને પૃથ્વીના આકારના કયા ગ્રહના વાતાવરણમાં પાણીની વરાળ શોધી કાઢી છે
*કે 2- 18 બી*
*આ ગ્રહ પૃથ્વી કરતા 8 ગણો મોટો છે*
*જેને તેનું સુપર-અર્થ કહેવામાં આવે છે*
*તે લાલ વામન તારા ફરતે ભ્રમણ કરી રહ્યો છે*

◆ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા સંચાલિત વ્યાપાર કેન્દ્ર સ્થાપવાનું ક્યાં નક્કી કર્યું છે
*કેરળના કોઝીકોળ ખાતે*

◆સંયુક્ત રાષ્ટ્ર અમિરાતમાં ભારતના રાજદૂત નવદીપસિંહ પુરીને સંયુક્ત રાષ્ટ્ર અમિરાત દ્વારા કયો એવોર્ડ એનાયત કરાયો
*ઝાયેદ એવોર્ડનો ફર્સ્ટ ક્લાસ એવોર્ડ*

◆જાણીતા ઓડિયાના લેખક જેમને 'સરલા એવોર્ડ' માટે પસંદ કરવામાં આવ્યા
*ડૉ.પ્રદીપ દશ*

◆રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની ગૌરવી સિંધવી ઈંગ્લીશ ચેનલને પાર કરનારી સૌથી યુવા ઓપન વોટર તરણવીર બની હતી.તેણે કેટલા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી
*13 કલાક 26 મિનિટ*

◆ભારતીય રેલવેએ કયા રેલવે સ્ટેશન પર પ્રથમ 'ફન ઝોન' લોન્ચ કર્યું
*વિશાખપટ્ટનમ*

◆હાલમાં રાજશેખરનું અવસાન થયું. તેઓ કોણ હતા
*તમિલ અભિનેતા, સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક*

◆દક્ષિણ એશિયાનું સૌથી મોટું સૌર ઊર્જા ફાર્મ ક્યાં બનાવામાં આવ્યું
*વિયેતનામ*

◆સ્કોર્પિયન શ્રેણીની INS ખંડેરી સબમરીન ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ સબમરીનનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું છે
*મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડ*

◆ફિટ ઇન્ડિયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યા
*શિલ્પા અગ્રવાલ*

◆હાલમાં મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલની પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*આંધ્રપ્રદેશના કૂરનુલ ખાતે*

◆સાદા સિગરેટ પેકેજીંગનું અનાવરણ કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*થાઈલેન્ડ*

◆થાઈલેન્ડ અને ભારત વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે.જેને શું નામ આપવામાં આવ્યું છે
*મૈત્રી*

◆વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2020માં કઈ યુનિવર્સિટી ટોચ પર રહી
*ઓક્સફર્ડ યુનિવર્સિટી*

◆DRDO દ્વારા નૌસેનાને કયું એર સર્વેલન્સ વિમાનની સોંપણી કરવામાં આવી
*નેત્ર*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🖥કમ્પ્યુટર🖥*

▪️બેઝ લાઈનથી ઉપર લખાયેલ શબ્દને શુ કહેવાય
*✔️સુપર સ્ક્રેપ્ટ*

▪️બેઝલાઈનથી નીચે લખાયેલ શબ્દને શુ કહેવાય
*✔️સબ સ્ક્રીપ્ટ*

▪️ફોન્ટની મિનિમમ સાઈઝ
*✔️8*

▪️ફોન્ટની મેક્સિમમ સાઈઝ
*✔️72*

▪️ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ
*✔️12*

▪️એક અક્ષરના સંગ્રહ માટે કેટલી બીટની જરૂર પડે
*✔️8*

▪️IP એડ્રેસ કેટલા બીટનો બનેલો છે
*✔️32*

▪️LAN નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચેનું અંતર
*✔️10 મીટર*

▪️WAN નેટવર્કમાં વધુમાં વધુ અંતર
*✔️1000 કિમી.*

▪️પ્રોગ્રામ ચાલુ કરવા માટેની રીતો કેટલી છે
*✔️4*

▪️પ્રોગ્રામ બંધ કરવા માટેની રીતો કેટલી છે
*✔️3*

▪️સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે
*✔️1 મિનિટ*

▪️સ્ક્રીન સેવરનો મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે
*✔️9999 મિનિટ*

▪️MS WORD, EXCEL, POWER POINT માં મેનુ સંખ્યા કેટલી હોય છે
*✔️9*

▪️MS WORD, EXCEL, POWER POINT માં બ્રેક સંખ્યા કેટલી હોય છે
*✔️7*

▪️MS WORD, EXCEL, POWER POINT માં પેજ વ્યૂ ની સંખ્યા કેટલી હોય છે
*✔️5*

▪️IP એડ્રેસ એ
*✔️કમ્પ્યુટરનું સરનામું કહે છે*

▪️URL એ
*✔️વેબસાઈટનું સરનામું કહે છે*

▪️ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ શુ હોય
*✔️હિડર*

▪️ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં નીચેની તરફ શુ હોય
*✔️ફૂટર*

▪️MS WORD માં ZOOM ઓછામાં ઓછું
*✔️10%*

▪️MS WORD માં ZOOM વધુમાં વધુ
*✔️500%*

▪️ccc@gmail.comમાં ccc શું છે
*✔️યુઝર નેમ*

▪️ccc@gmail.com માં gmail શું છે
*✔️સર્વિસ પ્રોવાઇડર*

▪️ccc@gmail.com માં .com શું છે
*✔️ડોમેઈન નેમ*
●જજિયા વેરો એટલે શું
✔️બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર

●જકાત વેરો એટલે શું
✔️મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર

●ખમ્સ વેરો એટલે શું
✔️યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર

●ખરાજ વેરો એટલે શું
✔️મહેસુલી કર
◆ગોહિલવાડહાલ ભાવનગરનો વિસ્તાર

◆ઝાલાવાડહાલ સુરેન્દ્રનગરનો વિસ્તાર

◆સોરઠહાલ જૂનાગઢનો વિસ્તાર

◆હાલારહાલ જામનગરનો વિસ્તાર

◆મધ્ય સૌરાષ્ટ્રહાલ રાજકોટનો વિસ્તાર
▪️1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ વખતના સ્થળો

★પાટનગરઅમદાવાદ

★રાજભવનશાહીબાગનો બંગલો

★વિધાનસભાસિવિલ હોસ્પિટલ

★સચિવાલયપોલીટેક્નિક કોલેજ

★હાઈકોર્ટનવરંગપુરાની ચિલ્ડ્રન હોસ્પિટલ
■ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ગુજરાતના રાજ્યપાલો

💥શ્રીનારાયણ કે વિશ્વનાથ શારદા કૃષ્ણ💥

1.શ્રીમન્નારાયણ
2.કે.કે.વિશ્વનાથન
3.કે.કે.વિશ્વનાથન
4.શારદા મુખર્જી
5.કૃષ્ણપાલસિંહ
*🔥CURRENT🔥*

*🗞Date:-19-20-21/09/2019🗞👇🏻*

◆હાલમાં ગુજરાતમાં દરિયાકાંઠા તરફ કયું વાવાઝોડું આગળ વધી રહ્યું હતું
*હિક્કા*

◆હોરર ફિલ્મોના બેતાજ બાદશાહ તરીકે જાણીતા દિગ્દર્શક જેમનું હાલમાં અવસાન થયું
*શ્યામ રામસે*

◆કયા વાવાઝોડાથી હાલમાં અમેરિકામાં વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે
*ઈલ્મેડા*

◆ભારતને GSPનો દરજ્જો પાછો આપવા અમેરિકી સાંસદોએ ભલામણ કરી છે. GSPનું ફૂલ ફોર્મ
*જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ*

◆વાયુદળના નવા વડા કોણ બનશે
*એરમાર્શલ રાકેશકુમાર ભદોરીયા*
*બી.એસ.ધનોઆનું સ્થાન લેશે*

◆રાજનાથસિંહ યુદ્ધવિમાનમાં ઉડાન ભરનારા પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા.તેમને કયા યુદ્ધવિમાનમાં ઉડાન ભરી
*તેજસ*
*બેંગલુરુ એરબેઝથી*

◆UNના રિપોર્ટ ધ ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ સ્ટોક 2019 મુજબ વિદેશમાં સ્થાયી થવા મામલે કયો દેશ સૌથી આગળ છે
*વિશ્વમાં 1.75 સાથે ભારત*

*◆ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ 2019 (આઈફા)*
મુંબઈમાં આયોજન થયું હતું
બેસ્ટ ફિલ્મ : રાજી (આલિયા ભટ્ટ)
બેસ્ટ ડાયરેક્ટર : શ્રીરામ રાધવન (અંધાધૂન ફિલ્મ)
*બેસ્ટ પર્ફોમન્સ ઇન લિડિંગ રોલ (મેલ) : રણવીરસિંહ (પદ્માવત)

◆હાલમાં ઈરાકના કયા શહેરમાં શિયા સમુદાયના તહેવાર અશૂરા દરમિયાન ભગદોડ મચતા 31 થી વધુના મોત થયા હતા
*કરબલા*
*હુસૈનની શહાદતની યાદમાં દર વર્ષે તહેવાર મનાવાય છે*

◆ઇન્ડિયન સાયબર સિક્યુરિટી રિસર્ચ એન્ડ સોફ્ટવેર ફર્મ ક્વિકહિલ રિપોર્ટ અનુસાર ભારતમાં દર મિનિટે કેટલા સાયબર હુમલા થાય છે
*1852*

◆વાયુદળને પ્રથમ રાફેલ મળ્યું. આરકેએસ ભદોરીયાના નામે કયો ટેલ નં. મળ્યો
*RB01*

◆બ્લેક કોર્ટ પર યોજાનાર વિશ્વની એકમાત્ર ટેનિસ ટુર્નામેન્ટ કઈ
*લેવર કપ*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
▪️તક્ષશિલા યુનિવર્સિટીના સ્થાપક
✔️બૌદ્ધ સાધુઓ

▪️નાલંદા યુનિવર્સિટીના સ્થાપક
✔️કુમારગુપ્ત

▪️વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક
✔️ધરસેન

▪️વિક્રમશીલા યુનિવર્સિટીના સ્થાપક
✔️ધર્મપાલ

💥💥
*🌳કુદરતી વનસ્પતિ🌳*
*ધોરણ:-9, સામાજિક વિજ્ઞાન*


🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે
*દસમું*

🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે
*ચોથું*

🌴ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે
*5000*

🌴ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફુલવાળા છોડ થાય છે
*15,000*
*જે વિશ્વના લગભગ 6% છે*

🌴હંસરાજ (ફર્ન),શેવાળ,કુંજાઈ વગેરે કેવી વનસ્પતિ છે
*અપુષ્પ વનસ્પતિ*

🌴આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે
*2000*

🌴કયા જંગલો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે
*ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો*

🌴ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે
*ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો*

🌴કયા વૃક્ષોના પાન લાંબા,અણીદાર અને ચીકાશવાળા હોય છે અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ સંઘરી રાખે છે
*શંકુદ્રુમ*

🌴સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડાંમાંથી શું બનાવામાં આવે છે
*હોડી*

🌴ચીડના રસમાંથી શું બને છે
*ટર્પેન્ટઇન*

🌴લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*સર્પગંધા*

🌴હદયરોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*અર્જુન સાદડ*

🌴ખાખરાના પાનમાંથી શુ બનાવામાં આવે છે
*પતરાળા-પડિયા*

🌴ખેરના લાકડામાંથી શુ મળે છે
*કાથો*

🌴બીડી શેનાં પાનમાંથી બનાવામાં આવે છે
*ટીમરૂના પાનમાંથી*

🌴જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી
*1952માં*

🌴સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો
*1980માં*

🌴ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી
*1988માં*

🌴1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ
*33%*

🌴ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે
*23%*

🌴ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે
*10%*

🌴I.U.C.N. નું પૂરું નામ
*ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર*

*🌴પર્યાવરણ વિષયક દિવસો🌴*
🌲21 માર્ચ વિશ્વ વન દિવસ
🌲22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ
🌲5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
🌲જુલાઈ માસ વન મહોત્સવ
🌲16 સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દિવસ

🌴વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી "વિશ્વ વન દિવસ" કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું હતું
*2011*

🌴જંગલ વિષયક સંશોધન કરનાર જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે
*દેહરાદૂન*


💥💥
*🔥CURRENT🔥*

*🗞Date:-22/09/2019🗞👇🏻*

◆નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં ગુજરાત દેશમાં કેટલામાં નંબર પર છે
*ત્રીજા*
*પ્રથમ તમિલનાડુ અને ઓડિશા બીજું*

◆વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા
*અમિત પંઘાલ*
*52 કિગ્રા.વેટ કેટેગરીમાં*
*ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના શાખેબિદીન જોઈરોવે સામે હાર્યો*

◆વિશ્વની સૌથી મુશ્કેલ અને રાતે યોજાતી એકમાત્ર F-1 ઇવેન્ટ કઈ
*સિંગાપોર ગ્રાં.પ્રિ.*

◆ભારત સહિત દુનિયાના 120 દેશોમાં 21 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવાયો
*ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લિન અપ ડે*

◆ગુજરાતે કયા સ્ટેટ સાથે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા
*ન્યુ જર્સી*
*ન્યુ જર્સીના ગવર્નર ફિલિપ મર્ફી અને મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે કરાર*

◆હાલમાં ક્રિકેટર હેમિલ્ટન મસાકાડઝાએ ક્રિકેટમાથી નિવૃત્તિ લીધી.તેઓ કયા દેશના છે
*ઝિમ્બાબ્વે*

◆ભારતીય શાકભાજી સંશોધન સંસ્થાએ ભીંડાની કઈ નવી પ્રજાતિ વિકસિત કરવામાં સફળતા મેળવી
*કાશી લાલિમા*
*લાલ રંગના ભીંડા એન્ટિ ઓક્સીડેન્ટ , આયરન અને કેલ્શિયમથી ભરપૂર*

◆સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*જયદેવ શાહ*

◆રાષ્ટ્રસંઘની પર્યાવરણ બેઠકમાં મધ્ય અમેરિકા ખંડના કયા દેશને 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' એવોર્ડ મળ્યો
*કોસ્ટા રિકા*

◆સુદામા-નારદનો વેશ કાઢનાર તેલુગુ દેશમ પાર્ટીના પૂર્વ સાંસદ જેમનું હાલમાં નિધન થયું
*એન.શિવપ્રસાદ*

👆🏾Newspaper Current👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🖥જાણીતી સમાચાર સંસ્થાઓ🖥*

●પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(PTI)ભારત

●તાસરશિયા

●યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનઅમેરિકા

●રોઈટરબ્રિટન

●અંતારાઇન્ડોનેશિયા

●બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(BBC)બ્રિટન

●એસોસિએટેડ પ્રેસ(AP)અમેરિકા

https://t.me/jnrlgk
*◆વિશ્વમાં વસતી મુખ્ય આદિવાસી જાતિઓ◆*

●ટોડાદક્ષિણ ભારતમાં નીલગિરી પર્વતમાળા

●કોલ, સંથાલ, ભીલભારતનો છોટા નાગપુર વિસ્તાર

●ગોરખાનેપાળ

●કુર્દઈરાન, ઈરાક, તુર્કી

●માસુદપાકિસ્તાન

●નિગ્રોઆફ્રિકા

●રેડ ઇન્ડિયનઉત્તર અમેરિકા

●શેરપાનેપાળ, તિબેટ

●આફ્રિદીપાકિસ્તાન

●એંગ્લો સેક્સનઅમેરિકા

●એસ્કિમોગ્રીનલેન્ડ

https://t.me/jnrlgk
■વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ
✔️કેનેડા

■વિશ્વમાં સૌથી નાની સરહદ ધરાવતો દેશ
✔️જિબ્રાલ્ટર

■વિશ્વમાં સૌથી વધુ સરહદ ધરાવતો દેશ
✔️ચીન (13 દેશ)

https://t.me/jnrlgk
*🐄વખણાતી પ્રાણીસંપત્તિ🐎*

🐄ગાયગીર, કાંકરેજી, ડાંગી

🐃ભેંસજાફરાબાદી, મહેસાણી, સુરતી

🐎ઘોડાકાઠિયાવાડી, મારવાડી

🐪ઊંટકચ્છી

🐑ઘેટાંપાટણવાડી, મારવાડી

🐐બકરીસુરતી, મહેસાણી, કચ્છી, ઝાલાવાડી, ગોહિલવાડી

https://t.me/jnrlgk