સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
▪️આનર્તઉત્તર ગુજરાત
▪️લાટદક્ષિણ ગુજરાત
▪️ત્રણ દેશોની સરહદ ધરાવતા ભારતના રાજ્યો (Short Trick:- SPA)

Sસિક્કિમ
Pપશ્ચિમ બંગાળ
Aઅરુણાચલ પ્રદેશ

💥💥
▪️ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર
✔️વુલર સરોવર
✔️જમ્મુ કાશ્મીરમાં
✔️260 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર
✔️ચિલ્કા
✔️ઓરિસ્સા
✔️1165 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી મોટું માનવનિર્મિત સરોવર
✔️શિવસાગર
✔️મહારાષ્ટ્ર
✔️891.7 ચો.કિ.મી. ક્ષેત્રફળ

▪️ભારતનું સૌથી લાંબું સરોવર
✔️વેમ્બનાદ
✔️કેરાલા
✔️96.5 કિમી.

▪️ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર
✔️ત્સંગમો
✔️સિક્કિમ
✔️5330 મીટર ઊંચાઈ પર

▪️ભારતનું સૌથી ઊંડું સરોવર
✔️ગોવિંદ સાગર
✔️હિમાચલ પ્રદેશ
✔️163 મીટર ઊંડાઈ

👆હું બનું વિશ્વમાનવી ભાગ-2 માંથી👆

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥સામાન્ય જ્ઞાન🔥*

ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો
*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*

સ્વતંત્ર ભારતની સનદી અધિકારીઓની સૌપ્રથમ બૅચને 21 એપ્રિલ,1947ના રોજ મુંબઈના મેટકલીફ હાઉસમાં સંબોધન કરનાર કયા મહાનુભાવ હતા
*સરદાર વલ્લભભાઈ પટેલ*

ગુજરાતમાં સનદી સેવાઓની પરીક્ષા માટે તાલીમ આપતી સ્પીપાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી
*1992*

23 એપ્રિલને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે
*વિશ્વ પુસ્તક દિવસ*

ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કયા અણુવિજ્ઞાનીનું નામ જાણીતું છે
*ડૉ.હોમી જહાંગીર ભાભા*

ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે
*રાજસ્થાન*

ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે
*સિક્કિમ*

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઇ.સ.1940માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં કેવા પ્રધાન હતા
*કાયદા પ્રધાન*

લોહરી તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે
*શીખ*

'મધ્ય રાત્રિનો સૂર્ય'ના નામે કયો દેશ ઓળખાય છે
*નોર્વે*

કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઉડે છે
*સ્વીફ્ટ*

શ્રીમતી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન કઈ એક જ તારીખે આવે છે
*31 ઓકટોબર*

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું ગણાય છે
*સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા*

કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે
*આર્યભટ્ટને*

'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' કઈ તારીખે ઉજવાય છે
*24 ડિસેમ્બર*

https://t.me/jnrlgk

💥R.K💥
વિશ્વના ત્રીજા અને દેશના પ્રથમ એવા ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં ખુલ્લું મુકાયું
*મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે*
*52 હેક્ટર વિસ્તારમાં*
*1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ વખતે અવશેષો મળ્યા હતા*
*ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળ્યા હતા*
સામાજિક,શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને દામ્પત્ય જીવનની શરૂઆતના પ્રસંગે અપાતી સહાયની યોજના
*માઇ રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન (સાત ફેરા સમૂહલગ્ન)*

કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગાર મેળવવા તથા આત્મનિર્ભર બનવા નાના સાધન/ટૂલ કિટ્સ સ્વરૂપે આપવામાં આવે છે
*માનવ ગરિમા યોજના*

ડૉ.બાબાસાહેબની 125મી જન્મજયંતિના ભાગ રૂપે સામાજિક,શૈક્ષણિક કે આર્થિક પછાત વર્ગના લાભાર્થીઓને વ્યાજ માફ કરવા માટેની યોજના
*વન ટાઈમ સેટલમેન્ટ*

અનુસૂચિત જાતિના અતિ પછાત વ્યક્તિઓને કુટુંબીજનના મૃત્યુ સમયે આર્થિક કટોકટી અનુભવવી ન પડે તે માટે કફન કાઠી માટે ૱5000ની આર્થિક સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે
*સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના*

💥💥
રાજ્યકક્ષાનો 70મો વન મહોત્સવ
અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાયો
8.55 હેક્ટર માં
અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન
2017 સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને 11.61% છે
*🔥CURRENT🔥*

*🗞Date:-13/09/2019🗞👇🏻*

◆ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નવું નામકરણ શુ કરવામાં આવ્યું
*અરુણ જેટલી સ્ટેડિયમ*

◆બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં કયા બે સ્ટેશનો વચ્ચે થશે
*સુરત-બીલીમોરા*

◆ક્રિકેટમાં બે વખત હેટ્રિક ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની
*ઓસ્ટ્રેલિયાની મેગન સ્કટ*

◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૱465 કરોડના ખર્ચે વિધાનસભાની નવી ઈમારતનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું
*ઝારખંડ(રાંચી ખાતે)માં*
*આ દેશની પહેલી વિધાનસભા છે જ્યાં વાઈ-ફાઈ સુવિધા છે ઉપરાંત ટેબલ ઉપર લેપટોપ અપાશે*
*દેશની પહેલી પેપરલેસ વિધાનસભા પણ હશે*

◆PM મોદીએ ઝારખંડમાં કઈ નદી પર બનેલા સાહિબગંજ મલ્ટીમોડલ બંદરનું ઉદ્દઘાટન કર્યું
*ગંગા નદી પર*

◆ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ ત્રણ મોટી યોજનાઓ પણ શરૂ કરી
*1.રિટેલ દુકાનદાર પેન્શન યોજના:-*
તેમાં વાર્ષિક 1.5 કરોડથી ઓછો વેપાર કરતા તમામ દુકાનદાર ,રિટેલરો અને સ્વરોજગાર કરનારા નોંધણી કરાવી શકશે
18 થી 40 વર્ષના દુકાનદારો લાભ ઉઠાવી શકશે
60 વર્ષની ઉંમર પછી દર મહિને ૱3000 પેન્શન મળશે

*2.એકલવ્ય વિદ્યાલય યોજના:-*
દેશમાં 462 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય શરૂ થવાના છે.
ઝારખંડના 13 જિલ્લામાં 69 સ્કૂલ સ્કૂલ શરૂ કરાશે
તેમાં છઠ્ઠાથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરી શકાશે
એક બાળક પર વાર્ષિક ૱1 લાખનો ખર્ચ કરાશે

*3.વડાપ્રધાન કિસાન માનધન યોજના:-*
18 થી 40 વર્ષના ખેડૂત નોંધણી કરાવી શકશે
60 વર્ષની ઉંમર પછી ૱3000 પેન્શન મળશે

◆ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે જ્યાં પૂજા કરી હતી તથા દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન ગણેશનો ચહેરો મનુષ્ય જેવો છે તે મંદિર ક્યાં આવેલું છે
*તમિલનાડુનું તિલતર્પણ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*▪️ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટ*

✔️આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટ વિકસાવવા માટે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશન સાથે કરાર કરવામાં આવ્યો.

✔️સાબરકાંઠાના દેવની મોરીને મહત્વનું ગ્લોબલ બુદ્ધિસ્ટ સ્પિરિચ્યુયલ સ્થળ રૂપે વિકસાવવામાં આવશે.

✔️ગુજરાતના કુલ 13 બુદ્ધિસ્ટ સ્થળોને વર્લ્ડકલાસ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનું આયોજન છે.આ 13 સ્થળ નીચે મુજબ છે:-
1.જૂનાગઢનો ઉપરકોટ
2.બાબા પ્યારેની ગુફાઓ
3.ખાપરા કોડિયાના મહેલ
4.અશોક શિલાલેખ
5.ગીર સોમનાથની સાના ગુફાઓ
6.પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ
7.ભરૂચનું કડિયા ડુંગર
8.કચ્છની સિયોત ગુફાઓ
9.ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ
10.રાજકોટના ગોંડલ નજીક આવેલી ખંભાલિડા ગુફાઓ
11.વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ
12.મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓ
13.મેશ્વો નદીના કિનારે વિકસેલા પ્રાચીન દેવની મોરી

💥💥
Photo from Mahi Arohi
Photo from Mahi Arohi
Photo from Mahi Arohi
▪️મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "ટૂંકું ને ટચ" પુસ્તકનું વિમોચમ કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ છે
*✔️શ્રી પુલક ત્રિવેદી*

▪️રાજ્યમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવા ૱3.90 કરોડના ખર્ચે કયા દેશની બનાવટની અદ્યતન લેઝર ટેકનોલોજી આધારિત નવી 39 સ્પીડ ગન ખરીદવામાં આવી છે
*✔️અમેરિકાની બનાવટ*

💥
*🔥CURRENT🔥*

*🗞Date:-14/09/2019🗞👇🏻*

◆ઇન્ટરનેશનલ મોનીટરી ફંડે(IMF) ભારતનો આર્થિક વિકાસ દર 7.3%થી ઘટાડીને કેટલો કર્યો છે
*7%*

◆અમદાવાદ એરપોર્ટનું સંચાલન 2020માં કયું ગ્રુપ સંભાળશે
*અદાણી ગ્રુપ*

◆2020માં ઓલિમ્પિક ગેમ્સ ક્યાં રમાશે
*જાપાન*
*કુલ 33 રમતોને સામેલ કરવામાં આવી*

◆અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ-2020 કયા દેશમાં રમાશે
*ભારત*

◆મધર્સ હેન્ડબોલ ટીમની કેપ્ટન પૂજા દેસાઈએ કયો એવોર્ડ જીત્યો
*મિસિસ ઇન્ડિયા:પ્રાઈડ ઓફ નેશન એવોર્ડ*

◆ભારત અને શ્રીલંકાની નૌસેનાએ બંગાળની ખાડીમાં સંયુક્ત કયો યુદ્ધ અભ્યાસ શરૂ થયો
*સ્લીનેક્સ 2019*

◆જાપાનમાં ટાઈફુન ફાકસાઇ કેટલા કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો
*216*

◆તાજેતરમાં 'સાવરકર : ઇકોઝ ફ્રોમ ફરગોટન પાસ્ટ 1883 ટુ 1924' પુસ્તકનું વિમોચન થયું.આ પુસ્તકના લેખક કોણ છે
*વિક્રમ સંપત*

◆હીરો મોટો કોર્પના મેનેજિંગ ડિરેક્ટર પવન મુંજાલને કયું સન્માન આપવામાં આવ્યું
*એશિયા પેસિફિક ગોલ્ફ ઓફ ફેઈમ*

◆જેકી બોયકોટ અને એન્ડ્રુ સ્ટ્રોસને નાઈટહુડ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા.બંને કયા દેશના નિવૃત્ત ક્રિકેટર છે
*ઈંગ્લેન્ડ*

◆દિલ્હીમાં આંગન આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. આંગનનું ફૂલ ફોર્મ શું છે
*ઓગમેન્ટિંગ નેચર બાય ગ્રીન અફોર્ડબલ ન્યુ હેબિટેટ*

◆કયા રાજ્ય દ્વારા ભારતનું સર્વપ્રથમ ઇન્ટરનેશનલ વિમેન્સ ટ્રેડ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું
*કેરળ*

◆હાલમાં વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*10મી સપ્ટેમ્બરે*
*WHOના રિપોર્ટ અનુસાર દર 40 સેકન્ડે એક વ્યક્તિ સ્યુસાઈડ કરે છે*

◆હાલમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*8મી સપ્ટેમ્બર*

◆24મી વિશ્વ ઊર્જા કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી
*અબુધાબીમાં*

◆કયા રેલવે સ્ટેશન પર ફન ઝોન સ્થાપિત કરવામાં આવ્યો
*વિશાખાપટ્ટનમ*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-15/09/2017🗞👇🏻*

◆વેચાણવેરો, વેટ, કેન્દ્રીય વેચાણવેરો, મોટર સ્પિરિટ ટેક્સ, શેરડી ઉપરનો ખરીદવેરો અને એન્ટ્રી ટેક્સ કાયદાઓ પૈકી કોઈ કાયદા હેઠળ રકમ ભરપાઈ બાકી છે તો તેના દંડ અને વ્યાજમાંથી મુક્તિ માટેની યોજના કઈ
*વેરા સમાધાન યોજના-2019*
*અરજી કરવાનો સમયગાળો તારીખ 15-09-2019 થી 15-11-2019*
*100 કરોડથી ઓછું ટર્ન ઓવર કરતા વેપારી ઉદ્યોગને લાભ*

◆ભારતીય નૌકાદળના કાફલામાં સ્કોર્પિયન શ્રેણીની અત્યાધુનિક કઈ સબમરીન સપ્ટેમ્બર મહિનામાં જોડાશે
*ખાંદેરી સબમરીન*
*આ સબમરીનની ખાસિયત એ છે કે અન્ય જહાજના રડાર પર એ દેખાતી નથી*

◆ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વાર એશિયા કપ જીત્યો
*7મી વખત*
*ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું*

◆ભારત અને અમેરિકા વચ્ચે 15મી સંયુક્ત લશ્કરી કવાયત ચાલી રહી છે. તેને શું નામ આપવામાં આવ્યું છે
*યુદ્ધ અભ્યાસ 2019*

◆એશિયાનું સૌથી ગરમ શહેર કયું
*પાકિસ્તાનમાં આવેલું જકોબાબાદ*

◆હસ્નાપુર ડેમ ક્યાં આવેલો છે
*જૂનાગઢ*

◆ગુરુગ્રામ પોલીસે કોની સાથે સમજુતી કરી
*ગૂગલ સાથે*

👉🏻Current affairs based on Newspaper👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર💥
Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
*~🔥સામાન્ય જ્ઞાન કસોટી🔥~*

"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા"આ સૂત્ર આઝાદીની લડત સમયે કોણે આપ્યું હતું
A. સુભાષચંદ્ર બોઝ
B. લોકમાન્ય ટિળક
C. ચંદ્રશેખર આઝાદ
D. વીર સાવરકર

"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ."આ મંત્ર કોનો છે
A. લાલ,બાલ,પાલની ત્રિપુટીનો
B.વીર ભગતસિંહ
C. લોકમાન્ય ટિળક
D. ખુદીરામ બોઝ

'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્યસંગ્રામની કઈ લડતમાં ગૂંજ્યું હતું
A. દાંડીમાર્ગ
B. હિન્દ છોડો ચળવળ
C. સવિનય કાનૂન ભંગ
D. અસહકાર આંદોલન

ન્યાયાલયમાં પોતાનું નામ 'આઝાદ', પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું સરનામું 'જેલ' આપવાની હિંમત કયા ક્રાંતિવીરે બતાવી
A. તાત્યાટોપે
B. ચંદ્રશેખર
C. પ્રફુલ્લ ચાકી
D. સુખદેવ

'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...' દેશભક્તિની આ ભાવના કોના દિલમાં હતી
A. ખુદીરામ બોઝ
B. મદનલાલ ધીંગરા
C. બિસ્મિલ
D. ભગતસિંહ

પૂનામાં 1901માં 'મિત્રમેલા' નામની સંસ્થાની સ્થાપના કયા ક્રાંતિવીરે કરી હતી
A. સરદાર ભગતસિંહ
B.શ્યામજી કૃષ્ણ વર્મા
C. વિનાયક સાવરકર
D. ચંદ્રશેખર આઝાદ

કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા
A. સરદારસિંહ રાણા
B.શ્યામજી કૃષ્ણ વર્મા
C.વીર સાવરકર
D. ફિરોજશાહ મહેતા

13 એપ્રિલ,1919માં અમૃતસરના 'જલિયાંવાલા બાગ' હત્યાકાંડથી કોણે 'નાઈટહુડ'ની ઉપાધિ ત્યજી દીધી
A. કવિવર રવીન્દ્રનાથ ટાગોર
B. સુરેન્દ્રનાથ બેનરજી
C. ચિત્તરંજનદાસ
D. શ્યામજી કૃષ્ણ વર્મા

અંગ્રેજ સરકારે આપેલો 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો
A. વિનાયક સાવરકરે
B. ગોપાલકૃષ્ણ ગોખલેએ
C. મદનલાલ ધીંગરાએ
D. બાલગંગાધર ટીળકે

કયા ક્રાંતિકારીએ 1926માં લાહોરમાં 'નવજુવાન સભા'ની સ્થાપના કરી હતી
A. સાવરકર
B.અશ્વિનીકુમાર દત્ત
C. વીર ભગતસિંહ
D. ગોપાલકૃષ્ણ ગોખલે

ઇ.સ.1971માં બાંગ્લાદેશની આઝાદી વેળા ચાલતા યુદ્ધમાં દારૂગોળાની પેટીઓ શત્રુ સૈન્યના હાથમાં ના આવી જાય તે માટે કયા વિદ્યાર્થીનું બલિદાન ઉત્તમ ગણાયું
A. અનંત કન્હેરે
B. તાત્યાટોપે
C. ચુરકા મુરમુ
D. પ્રફુલ્લ ચાકી

લોકમાન્ય ટીળકે આઝાદી સંગ્રામમાં 'ભારતના હીરો, મહારાષ્ટ્રના રત્ન અને કાર્યકર્તાઓના રાજકુમાર' તરીકે કોને શ્રદ્ધાંજલિ આપી હતી
A. લાલા લજપતરાય
B. બાલગંગાધર ટિળક
C. બીપીનચંદ્ર પાલ
D. ગોપાલકૃષ્ણ ગોખલે

'પંજાબ કેસરી' તરીકે કોણ ઓળખાય છે
A. મંગલ પાંડે
B. વીર સાવરકર
C. લાલા લજપતરાય
D. લોકમાન્ય ટિળક

'બારડોલી સત્યાગ્રહ' ક્યારે થયો હતો
A. 1922
B. 1928
C. 1929
D. 1930

ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું
A. સરોજિની નાયડુ
B. અબ્બાસ તૈયબજી
C. મૌલાના આઝાદ
D. દુર્ગાબાઈ દેશમુખ

ગાંધીજીને 'બાપુ'નું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન પ્રાપ્ત થયું હતું
A. બારડોલી સત્યાગ્રહ
B. ધરાસણા સત્યાગ્રહ
C. દાંડીકૂચ
D. ચંપારણ સત્યાગ્રહ

ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું
A. કાનપુર
B. કોલકાતા
C. ચેન્નઈ
D. જમશેદપુર

કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો
A. ઔરંગઝેબ
B. અકબર
C. બાબર
D. હુમાયુ

સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે
A. કથ્થક
B. ભરતનાટ્યમ
C. કથકલી
D. કુચિપુડી

ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે
A. ઉમાશંકર જોશી
B. કે.કા.શાસ્ત્રી
C. રઘુવીર ચૌધરી
D. રાજેન્દ્ર શાહ

15 જાન્યુઆરીથી 4 માર્ચ 2019 દરમિયાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
A. નાસિક
B. મથુરા
C. પ્રયાગરાજ
D. લખનૌ

'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે
A. મકરંદ દવે
B. ન્હાનાલાલ
C. નાનાભાઈ ભટ્ટ
D. સુંદરમ

'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે
A. ઉમાશંકર જોશી
B. પન્નાલાલ પટેલ
C. સૂર્યકાન્ત ત્રિપાઠી
D. બકુલ ત્રિપાઠી

પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલું છે
A. તાપી
B. નવસારી
C. પોરબંદર
D. ખેડા

ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે
A. ઉસ્તાદ ફૈયાઝખાં
B. અસાઈત ઠાકર
C. આદિત્યરામ વ્યાસ
D. પંડિત ઓમકારનાથ

કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઓફ મદ્રાસ' છે
A. આનંદ બક્ષી
B. અનુ મલિક
C. એ.આર.રહેમાન
D. બાબા સહેગલ

ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે
A. હરમનપ્રીત કૌર
B. મિતાલી રાજ
C. ઝૂલન ગોસ્વામી
D. સ્મૃતિ મંધાતા

હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું
A. મલેશિયા
B. ભારત
C. ચીન
D. જાપાન

'ઇન્ટરનેશનલ ટી ડે' ક્યારે ઉજવાય છે
A. 18 સપ્ટેમ્બર
B. 24 નવેમ્બર
C. 10 જાન્યુઆરી
D. 15 ડિસેમ્બર

નીચેનામાંથી કયા ગુજરાતી લેખકે પોતાને મળેલું સન્માન 'રણજિતરામ સુવર્ણચંદ્રક' પરત કર્યું હતું
A. ઝવેરચંદ મેઘાણી
B. ધૂમકેતુ
C. પન્નાલાલ પટેલ
D. સ્નેહરશ્મિ

'યુદ્ધની શરૂઆત માનવીના મનમાં થાય છે' - આ વિધાન કયા વેદનું છે
A. સામવેદ
B. ઋગ્વેદ
C. અથર્વવેદ
D. યજુર્વેદ

વિશ્વમાં સૌથી લાંબું રાષ્ટ્રગીત કયા દેશનું છે
A. ગ્રીસ
B. યુગાન્ડા
C. ચીન
D. નોર્વે

રાજસ્થાન રાજ્યની હાઈકોર્ટ કયા શહેરમાં આવેલી છે
A. જયપુર
B. જોધપુર
C. જેસલમેર
D. અજમેર

મહાદેવના ડમરૂમાંથી શિવસૂત્રો પ્રાપ્ત કરનાર ઋષિ કોણ હતા
A. પતંજલિ
B. વસિષ્ઠ
C. ગૌતમ
D. દુર્વાસા

ગુજરાતની સૌપ્રથમ AIMS (એઇમ્સ) કયા શહેરમાં બનનાર છે
A. અમદાવાદ
B. વડોદરા
C. સુરત
D. રાજકોટ
પંકજ અડવાણીએ બિલિયર્ડસની રમતમાં કુલ કેટલા વર્લ્ડ ટાઈટલ જીત્યા છે
A. 19
B. 24
C. 21
D. 17

'સરદાર એટલે લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું.'- આ કથન કયા સ્વતંત્રસેનાનીનું છે
A. જવાહરલાલ નહેરુ
B. સરોજિની નાયડુ
C. વિજયાલક્ષ્મી પંડિત
D. ગાંધીજી

ભારતમાં 'પરાક્રમ પર્વ'ની ઉજવણી ક્યારે થાય છે
A. 14 ઓક્ટોબર
B. 29 સપ્ટેમ્બર
C. 25 માર્ચ
D. 18 જુલાઈ

એન્ટીકરપ્સન બ્યુરો (ACB)નો હેલ્પલાઇન નંબર કયો છે
A. 1098
B. 1095
C. 1064
D. 1068

'ટેકવાંડો' એ કયા દેશની માર્શલ આર્ટ છે
A. સિંગાપોર
B. કોરિયા
C. ચીન
D. જાપાન

ભારતમાં 'તરુણ ભારત' સંસ્થાના સ્થાપક કોણ હતા
A. ખુદીરામ બોઝ
B. લાલા લજપતરાય
C. વીર સાવરકર
D. ભગતસિંહ

ઝીકા વાઈરસની શોધ ઇ.સ.1947માં કયા દેશમાં થઈ હતી
A. વેસ્ટઇન્ડિઝ
B. દક્ષિણ આફ્રિકા
C. યુગાન્ડા
D. ઈરાન

સિનેમાનો 'નંદી એવોર્ડ' કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે
A. મધ્યપ્રદેશ
B. ઓરિસ્સા
C. બિહાર
D. આંધ્રપ્રદેશ

ભારતમાં 'ત્રિચી એરપોર્ટ' કયા રાજયમાં આવેલું છે
A. તમિલનાડુ
B. આંધ્રપ્રદેશ
C. કેરળ
D. કર્ણાટક

Every student go to school .............Sunday.
A. expect
B. Than
C. Accept
D. Except

I'm a afraid, I'm not hungry. I've..............eaten lunch.
A. Still
B.already
C. Ever
D. Yet

He was killed............Mohan.........a gun.
A. By , with
B. With , by
C. To , with
D. By , by

I think Saputara is..........exciting...........
Mount Abu.
A. So , than
B. As , than
C. So , as
D. As , as

The number of the buses ............Increasing.
A. are
B. has
C. have
D. is

💥રણધીર💥
કયા વર્ષથી દર વર્ષે 21 જુનના રોજ "આંતરરાષ્ટ્રીય યોગ" દિવસની ઉજવણી થાય છે
*2015*

2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂને ક્યાં યોગ કર્યા હતા
*ઝારખંડના રાંચી ખાતે*

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાં યોગ કર્યા હતા
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડિયા*
*▪️ગુજરાતમાં આવેલા જળધોધ▪️*

▪️નિનાઈ ધોધજિ.નર્મદા (ડેડિયાપાડા)
▪️ઝરવાણી ધોધજિ.નર્મદા (કેવડિયા કોલોની)
▪️ત્રમ્બક ધોધજિ. ભાવનગર
▪️ગીરા ધોધજિ. ડાંગ
▪️હાથણીમાતાજિ. પંચમહાલ(જાંબુઘોડા)
▪️જમજીરજિ. ગીર સોમનાથ

💥💥