સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
[25/08, 3:38 pm] G K. Group: આપણા જગતના મુખ્ય ધર્મો જ્ઞાનગંગા ગ્રુપ દ્રારા


1.હિંદુ ધર્મ
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

2.ઈસ્લામ
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

3.ખ્રિસ્તી ધર્મ
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

4.જૈન ધર્મ
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

5.કોન્ફ્યુશિયસ ધર્મ
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

6.તાઓ ધર્મ
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

7.શિન્તો ધર્મ
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

8.બૌદ્ધ ધર્મ
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

9.જરથોસ્તી ધર્મ
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

10.યહૂદી ધર્મ
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

11.શીખ ધર્મ
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા

💊 @TALATI_PREPARATION
[25/08, 3:38 pm] G K. Group: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક વિજ્ઞાન*

@Talatipreparation

[25/08, 3:39 pm] G K. Group: *રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી*


મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
*મણિભવન*

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
*વિનોબા ભાવે*

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
*ગીતા*

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અન
ે પોશાકમાં પોતડી અપનાવી
*મદુરાઈ*

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
*ડી.જી.બિરલા*

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
*ગંગાબેન મજમુદાર*

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
*યમુના*

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*ગાંધી દર્શન ટ્રેન*
[25/08, 3:39 pm] G K. Group: *🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*
: *⭕️વાયુઓના અને તેની લાક્ષણિકતાઓ⭕️*
---------------------------------------------------------------
▪️હાઇડ્રોજનસૌથી હલકો વાયુ, દહનશીલ વાયુ

▪️ઓક્સિજનદહનપોષક વાયુ

▪️કાર્બન ડાયોક્સાઇડદહનશામક વાયુ

▪️નાઈટ્રોજનવાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ

▪️હિલિયમ, નિયોન, ઓર્ગોન, ક્રિપટોન, રેડોન, ઝેનોનનિષ્ક્રિય વાયુઓ

▪️નાઈટ્રસ ઓક્સાઇડહાસ્ય વાયુ

▪️કલોરોબેંઝાલ્મોનો નાઈટ્રાઈલઅશ્રુવાયુ

---------------------------------------------------------------
: *⭕️સંયોજન અને તેમાં રહેલા એસિડ⭕️*
---------------------------------------------------------------
▪️લીંબુ,નારંગી સાઈટ્રિક એસિડ

▪️ટામેટા ઓક્ઝેલિક એસિડ

▪️મધમાખી અને કીડીના ડંખમાં ફોર્મિક એસિડ

▪️દહીં,છાશ લેક્ટિક એસિડ

▪️વિનેગાર એસિટીક એસિડ

▪️આબલી ટાર્ટરિક એસિડ

▪️ફડ પ્રોસેસિંગ બન્ઝોઈક એસિડ

---------------------------------------------------------------
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે
*કલમ-65*

ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે
*વિરોધ પક્ષ દ્વારા*

ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે
*કલમ-32*

કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે
*સર તપાસ*

સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે
*498 (ક)*

કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે
*12 નોટિકલ માઈલ*

મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે
*506 (2)*

જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે
*507*

ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે
*કલમ-230 થી કલમ-263*

ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-232*

જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે
*કલમ-279 થી કલમ-289*

અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-228*

કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે
*અપનયન*

*સૂર્ય🌤*

પૃથ્વીથી સરેરાશ અંતર14,95,98,000 કિમી.

વ્યાસ13,90,000 કિમી.

સૂર્યના કેન્દ્રનું તાપમાન1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)

પ્રકાશમંડળનું તાપમાન5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ

પરિક્રમા સમય25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)

રાસાયણિક સંગઠન હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %

ઉંમર4.6 બિલિયન વર્ષ(લગભગ)

સૂર્યનો સંભવિત જીવનકાળ10 બિલિયન વર્ષ (લગભગ)

સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય8 મિનિટ 16.6 સેકન્ડ

પ્રકાશના કિરણની ગતિ3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
*ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
*અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
*ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
*મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
*કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
*દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
*ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
*મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
*રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
*ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
*અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
*મહારાજા મહારાવે*
[27/08, 8:06 pm] Mahi Arohi:

*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*


*નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*

*રાષ્ટ્રપતિ :* 11 મા

*સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007

*જન્મ :* 15 ઓક્ટોબર , 1931

*જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ

*નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ

*શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

*અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth

*ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ

*ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી

*ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન

*એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)

*બનાવેલ મિસાઈલો:*
યાદ રાખવા short Trick
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ

*તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*

*તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*

*જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*

*પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*

*ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ


💥રણધીર ખાંટ💥
[27/08, 8:07 pm] Mahi Arohi: *🇮🇳ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK🇮🇳*

*આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*

👆🏻ગોખી નાખો યાદ રહી જશે.

*આ*આંધ્ર પ્રદેશ
*મ*મધ્ય પ્રદેશ
*તે*તેલંગણા
*મ*મહારાષ્ટ્ર
*કે*કેરળ
*ઉ*ઉત્તર પ્રદેશ
*ઉ*ઉત્તરાખંડ
*હિ*હિમાચલ પ્રદેશ
*મ*મણિપુર
*ગો*ગોવા
*પં*પંજાબ
*જા*ઝારખંડ
*બી*બિહાર
*છ*છત્તીસગઢ
*ત્રી*ત્રિપુરા
*ઓ*ઓરિસ્સા
*અ*અરુણાચલ પ્રદેશ
*મી*મિઝોરમ
*દિ*દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*પશ્ચિમ બંગાળ
*ક*કર્ણાટક
*અ*અસમ
*મે*મેઘાલય
*ગુ*ગુજરાત
*જ*જમ્મુ-કાશ્મીર
*રા*રાજસ્થાન
*ત*તમિલનાડુ
*ના*નાગાલેન્ડ
*સિં*સિક્કિમ
*હ*હરિયાણા

*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*

[27/08, 10:47 pm] Copy: *રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી*


મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
*મણિભવન*

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
*વિનોબા ભાવે*

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
*ગીતા*

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી
*મદુરાઈ*

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
*ડી.જી.બિરલા*

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
*ગંગાબેન મજમુદાર*

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
*યમુના*

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*ગાંધી દર્શન ટ્રેન*
[27/08, 10:47 pm] Copy: *🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*
અસ્પૃશ્યતા નિવારણ માટે ગુજરાતના કયા ભક્ત કવિને યશ આપી શકાય
નરસિંહ મહેતા

ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ
1950

એઇડ્સનો રોગ શરીરના કયા કોષો પર અસર કરે છે
T-કોષો

ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફૂલ કયું છે
ગુલાબ

રામોજી ફિલ્મ સિટી કયા શહેરમાં છે
હૈદરાબાદ

રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું વાસ્તવિક નામ શું હતું
રામબોલા

કઈ દિશાને પ્રાચી કહેવામાં આવે છે
પૂર્વ

ભારતમાં સર્વિસ ટેક્સ લાદવા કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો
88મો

ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા
બલદેવસિંહ

રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે
શેતૂર

ગરીબની ગાય કયા જાનવરને કહે છે
બકરી

ભારતીય રેલવેનું સ્લોગન શું છે
રાષ્ટ્રની જીવનરેખા

શિગમોત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવાય છે
ગોવા

અંગ્રેજો સામે સૌપ્રથમ વિદ્રોહ કોના દ્વારા શરૂ કરાયેલ
સંન્યાસીઓ

શાકભાજી માટે કામ આવતા છોડોના અભ્યાસને વિજ્ઞાનને શું કહેવામાં આવે છે
ઓલેરિકલ્ચર

વિશ્વના સાતેય સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી
બુલા ચૌધરી

લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે
અનુચ્છેદ-108

પાણીની ટાંકીઓમાં શેવાળ નાબૂદ કરવા કયા રસાયણનો ઉપયોગ કરાય છે
કોપર સલ્ફેટ

સંન્યાસી વિદ્રોહ કયા ક્ષેત્રમાં થયો હતો
બંગાળ

ઉત્તર પ્રદેશમાં જૈન અને બૌદ્ધ બંને ધર્મોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ કયું છે
કૌશામ્બિ

મહારાષ્ટ્રના ધાર્મિકનગર પંઢરપુરમાં વિઠોબાના રૂપમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે
શ્રીકૃષ્ણ

પ્રસિદ્ધ પર્યટન સ્થળ 'સહેલીયો કી બાડી' રાજસ્થાનના કયા શહેરમાં છે
ઉદયપુર

સિંધુ નદી ભારતના કયા એકમાત્ર રાજ્યમાંથી વહે છે
જમ્મુ-કાશ્મીર

જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે
નર્મદા

રક્તના અભ્યાસને શું કહેવાય
હિમેટોલોજી

કયા વૃક્ષને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે
પીપળાને

કયા વિધેયક પર વિચાર કરવા માટે રાષ્ટ્રપતિએ પહેલીવાર લોકસભા અને રાજ્યસભાની સંયુકત બેઠક બોલાવી હતી
દહેજ નિષેધક વિધેયક (1961)

દીનબંધુ મિત્રનું નાટક 'નીલદર્પણ' કયા અત્યાચારોને વાચા આપતું હતું
ગળીના કારખાનાના મજૂરો પર થતા અત્યાચારો

શાહીચૂસ કાગળમાં શાહી ચૂસવાની ક્રિયા શેને આભારી છે
કેશાકર્ષણ

વિટામીન 'એ' વધુ પ્રમાણમાં લેવાથી શું થાય છે
ત્વચા ખરબચડી અને કઠણ બને છે.

BSFમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે
અર્ચના સુંદરમ

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી પ્રથમ સરકાર કેટલા દિવસ ટકી હતી
13 દિવસ

તામિલોના સૌથી પ્રાચીન દેવતા કોણ હતા
મુરૂગન

પદાર્થની ચોથી અવસ્થા કઈ છે
પ્લાઝમા

કાર્ટોગ્રાફી એટલે શું
નકશા દોરવાની કલા

જમનાપુરી કયા પ્રાણીની જાત છે
બકરી

કયા વાયરસથી હડકવાનો રોગ ફેલાય છે
રેબિસ

દારૂબંધીનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે
47

કયા વાદમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણના ભાગ તરીકે સ્વીકાર્યું
કેશવાનંદ ભારતી વાદ

ઈન્દીરા પોઇન્ટને બીજા કયા નામથી પણ ઓળખવમાં આવે છે
પીગમિલિયન પોઇન્ટ

પણજી કઈ નદીના કિનારે આવેલું છે
માન્ડોવી

વીજળીના ફ્યુઝ હોલ્ડર શેનાં બનાવવામાં આવે છે
ચિનાઈ માટીના

💥રણધીર💥
ગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન



1⃣ પ્રથમ

૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી.

રાજ્યપાલ - શ્રીમન્નારાયણ
રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ


2⃣ બીજું

૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫

ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન

રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

3⃣ ત્રીજું

૧૯૭૬

રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

4⃣ ચોથું

૧૯૮૦

રાજ્યપાલ - શારદા મુખર્જી

રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી

5⃣ પાંચમું

૧૯૯૬

રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ

રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
[30/08, 10:46 am] Naresh Zala.: *જાહેર વહીવટ*

1.'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસુફી એ લગભગ જીવનની ફિલસુફી બની જાય છે'- આવું કોણે કહ્યું છે
A. વુડ્રો વિલ્સન
B. ડવાઈટ વાલડો
C. માર્શલ ઈ. ડીમોક
D. એફ.એમ.માર્કસ

2.સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યાવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી
A. હરમન ફીનર
B. ઈ. એન.ગ્લેડન
C. ઓ.જી.સ્ટાહેલ
D. બી.ફિલપ્પો

3.વ્યવસ્થાતંત્ર અને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઉભો કરવામાં આવ્યો
A. 1952
B. 1954
C. 1956
D. 1960

4.નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken Window Syndrome' વપરાય છે
A. પોલીસ સત્તા
B. ન્યાયિક સત્તા
C. કારોબારી સત્તા
D. પ્રસાર માધ્યમ

5.'ન્યુ ડેસ્પોટીઝમ' કોણે લખ્યું
A. અર્નસ્ટ ફ્રરન્ડ
B. W.A.રોબસન
C. L.D.વાઈટ
D. લોર્ડ હેવાર્ટ

6.1961માં રાજ્યસભા દ્વારા મંજુર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી
A. 1962
B. 1963
C. 1966
D. 1968

7.ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ...........ભાષાનો શબ્દ છે.
A. સંસ્કૃત
B. ફ્રેન્ચ
C. ગ્રીક
D. લેટિન

8.લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો
A. 16-01-2013
B. 16-01-2014
C. 14-04-2013
D. 16-04-2014

9.હૈદરાબાદમાં નેશનલ પોલીસ અકાદમીની સ્થાપના ક્યારે થઈ
A. 1970
B. 1975
C. 1980
D. 1985

10.ભારતમાં 1954માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA)ના પ્રણેતા કોણ હતા
A. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
B. એસ. બંગરપ્પા
C. પં.જવાહરલાલ નહેરુ
D. સર્વપલ્લી રાધાકૃષ્ણન

11.ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ.ટ્રેઇનિંગ સેન્ટરનું નામ જણાવો.
A. આદિત્ય બિરલા IAS ટ્રેઇનિંગ સેન્ટર
B. એ.ડી.શોધન IAS ટ્રેઇનિંગ સેન્ટર
C. વિક્રમ સારાભાઈ IAS ટ્રેઇનિંગ સેન્ટર
D. એસ.રાજગોપાલાચારી IAS ટ્રેઇનિંગ સેન્ટર

12."રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામુહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે
A. ક.મા.મુનશી
B. જવાહરલાલ નહેરુ
C. બી.આર.આંબેડકર
D. લાલબહાદુર શાસ્ત્રી

13.વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે
A. સર્વાનુમતે લેવાય
B. બહુમતીથી લેવાય
C. અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય
D. ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

14.દોરવણીના મુખ્ય કેટલા તત્વો છે
A. 4
B. 3
C. 2
D. 1

15.'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે."- આ વિધાન કોણે કહ્યું હતું
A. ફેડરિક ટેલરે
B. પિટર ડકરે
C. આર્ગરિશે
D. પ્રો.ઉર્વિકે

16.માહિતીની આપ-લે.............
A. એકમાર્ગી પ્રક્રિયા છે
B. સમકક્ષ પ્રક્રિયા છે
C. દ્વિમાર્ગી પ્રક્રિયા છે
D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

17.કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવા કે ભરતી,પસંદગી,તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે
A. માહિતી પ્રેષણ
B. માહિતી સંચાર
C. અંકુશ
D. દોરવણી

18.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે
A. મુખ્ય પ્રધાન
B. રાજ્યપાલ
C. મુખ્ય સચિવ
D. પ્રભારી મંત્રી

19.જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે
A. પ્રજાનું કલ્યાણ કરવાનું
B. વહીવટદારોનું કલ્યાણ કરવાનું
C. કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
D. ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું

20.સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે
A. બી.આર.આંબેડકર
B. જગજીવનરામ
C. જવાહરલાલ નહેરુ
D. સરદાર પટેલ
[30/08, 10:47 am] Naresh Zala.: *ભારતના પર્વતો અંગેની અગત્યની માહિતી:-*

●ભારતનું સૌથી ઊંચું શિખર
*K2/ગોડવીન ઓસ્ટીન*

●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ગુરુ શિખર/માઉન્ટ આબુ*

●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*

●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*મહેન્દ્રગિરિ(ઉડિશા)*

●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*

●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*ડોડાબેટ્ટા*

●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*સારામતી*

●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*સૈડલ ચોટી*
[30/08, 10:47 am] Naresh Zala.: 1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ

2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન

3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)............માટે વપરાય છે.
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચક
ાસણી માટે
D. છબીઓ લેવા

5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે
A. નવી દિલ્હી
B. મોહાલી
C. કોચીન
D. મુંબઈ

6."Googol" શું છે
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે
A. GSAT-7
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT

8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1
C. આર્યભટ્ટ
D. ભાસ્કર

9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ
D. આકાશ

10.ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે
A. ચંદ્રયાન-2
B. ચંદ્રયાન-3
C. રોવર લેન્ડર-2
D. લ્યુનાર મિશન-2

11.'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું
A. પોખરણ-1 પરમાણુ પરીક્ષણ
B. અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C. અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણ
D. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ

12.રશિયાએ છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું
A. એપોલો
B. સ્પુટનિક
C. લાયકા
D. પ્રાબદા

13.ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે
A. INS કોલકાતા
B. INS વીરશક્તિ
C. INS વિક્રાંત
D. INS અરિહંત

14.ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે
A. ગંગોત્રી અને કરૂણા
B. દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
C. વિક્રાંત અને વિક્રમ
D. ત્રણેય માંથી એકપણ નહીં

15.આઈએનએસ (INS)વિક્રાંત શું છે
A. તોપ
B. એન્ટિ મિસાઈલ એરક્રાફટ
C. વિમાનવાહક જહાજ
D. સબમરીન

16.મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G,3G અને 4G જેવા શબ્દોમાં "G"નો અર્થ શું થાય છે
A. જનરેશન
B. ગ્રેવીટેશન
C. ગ્રાઉન્ડ કવરેજ
D. ગુગલ

17.અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે
A. નીલો
B. સફેદ
C. કાળો
D. કેસરી

18.ISRO દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે
A. અમદાવાદ
B. થુમ્બા
C. શ્રીહરિકોટા
D. બેંગલુરુ

19.'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મુક્યો છે
A. INSAT-4-A
B. METSAT
C. CARTOSAT
D. EDUSAT

20."સતીષ ધવન સ્પેસ સેન્ટર" કયા રાજ્યમાં આવેલું છે
A. ગુજરાત
B. આંધ્રપ્રદેશ
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ
*🔥CURRENT🔥*

*🔘Date:-21/08/2019👇🏻*

●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*દીવમાં*
*વાંઝા જ્ઞાતિ દ્વારા*
*દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*

●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ
*કઝાખસ્તાનમાં*

●વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ એવોર્ડ👇🏻
*ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરહોલ્ડર*
*વન-ડેના શ્રેષ્ઠ ખેલાડીશાઈ હોપ*

●અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન દોડશે.તેનું નામ શું છે
*તેજસ*

●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા
*શીશપાલ રાજપૂત*

●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડીવાઇસનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું
*IIT ખડગપુર*

●કયા રાજ્યના પલાની મંદિરના પંચતીર્થમાં GI ટેગ આપવામાં આવ્યું
*તમિલનાડુ*

●ભારતમાં કયું રાજ્ય એવું છે જેને 1998માં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે
*સિક્કિમ*

●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે દેશના કેટલા જિલ્લામાં કરવામાં આવશે
*698 જિલ્લામાં 18 હજારથી વધુ ગામોમાં*

●કયા રાજ્યની સરકારે દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તર પ્રદેશ*

●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ પદે કોની નિમણુક કરવામાં આવી છે
*ઇન્જેતી શ્રીનિવાસન*

●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ કોણ ચૂંટાયા
*અલજાનદરો જિયામેતી*

●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને એક વિશ્વવિક્રમ સ્થાપ્યો
*22 કરોડ*
*આ માટે ઉત્તર પ્રદેશ સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*

●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં ઝારખંડમાં કઈ યોજનાની શરૂઆત કરી
*મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજના*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-22/08/2019👇🏻*

●ગ્રીન ઓડિટ કરનારી ગુજરાત રાજ્યની પ્રથમ યુનિવર્સિટી કઈ બની
*એમ.એસ.યુનિવર્સિટી*
*મુખ્ય હેતુકાર્બનની માત્રા ઘટાડવાનું*

●દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોને અત્યાર સુધીની સૌથી મોટી બિલ્ડીંગનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*હૈદરાબાદમાં*

●ઓલિમ્પિક હોકી ટેસ્ટ ઈવેન્ટમાં ભારત કયા દેશને હરાવીને જીત્યું
*ન્યુઝીલેન્ડને*
*મહિલા હોકી ટીમે જાપાનને હરાવ્યું*

●G-7 સમિટનું 45મુ વાર્ષિક સમિટ ક્યાં યોજાયું
*ફ્રાન્સમાં બિયારિત્ઝમાં*

●નવી દિલ્હીમાં 19 સ્યૂટ અને 59 અત્યાધુનિક ઓરડાઓ સહિતનું ગુજરાત ભવન તૈયાર કરવામાં આવ્યું. તેનું નામ શું છે
*ગરવી ગુજરાત ભવન*

●મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*બાબુલાલ ગૌર*

●કેન્દ્રિત પ્રવાસન વિભાગે ભારતભરના 17 હેરિટેજ સ્થળોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતના કયા બે સ્થળોનો સમાવેશ થાય છે
*સોમનાથ અને ધોળાવીરા*

●દેશની પહેલી રેલવે યુનિવર્સિટી ક્યાં બનાવામાં આવશે
*વડોદરા નજીક વાઘોડિયા ખાતે*
*31 હેક્ટર જમીનમાં*

●વિશ્વ માનવતાવાદી દિવસ (વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે) ક્યારે મનાવામાં આવે છે
*19 ઓગસ્ટ*

●અંડર-12 એશિયન ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારત કયા દેશને હરાવીને વિજેતા બન્યું
*ચીન*
*કઝાખસ્તાનમાં મેચ યોજાઈ હતી*

●અંડરગ્રાઉન્ડ બંકર મ્યુઝિયમ ક્યાં બનાવામાં આવ્યું
*મુંબઈમાં*
*રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્દઘાટન કર્યું*
*15,000 હજાર ચોરસ ફૂટમાં બંકર બનાવામાં આવ્યું*
*19મી સદીમાં વર્ચ્યુઅલ ટાઈમ ટ્રાવેલ કરી શકાશે*

●બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કોચ કોણે બનાવવામાં આવ્યા
*દક્ષિણ આફ્રિકાના રસેલ ડોમિંગોને*

●ઓડિશા સરકારે કયા બે સરોવરના સંરક્ષણની યોજનાનો આરંભ કર્યો
*ચિલ્કા અને અંસુપા*
*ચિલ્કા ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે.તેનું ક્ષેત્રફળ 3560 ચો.કિ.મી. છે*

●ચેક રિપબ્લિક ખાતે એથ્લેટિક મિન્ટિક રિટર ઇવેન્ટમાં હિમા દાસે 300 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો.હિમા દાસ કયા રાજ્યની છે
*આસામ*
*બીજી જુલાઈથી અત્યાર સુધીમાં હિમા દાસનો છઠ્ઠો ગોલ્ડ મેડલ*

●કયા રાજ્યમાં માછલીઓની 5 નવી પ્રજાતિઓ મળી આવી
*અરુણાચલ પ્રદેશ*

●કેરળની કઈ સોપારીને GI ટેગ આપવામાં આવ્યો
*તિરુર*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-23-24/08/2019👇🏻*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી
*વિક્રમ રાઠૌર*
*બોલિંગ કોચબી.અરુણ*
*ફિલ્ડિંગ કોચશ્રીધર*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કયા ત્રણ દેશોની મુલાકાતે ગયા
*ફ્રાન્સ,UAE અને બેહરિન*

●ત્રિપલ તલાકના કાયદા હેઠળ ગુજરાત રાજ્યમાં પહેલો ગુનો કયા શહેરમાં નોંધાયો
*સુરત*

●ગુજરાત સરકાર અને રેલવે તંત્રની સંયુક્ત ભાગીદારીમાં ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા "ગરૂડ" નામની કંપની બનાવાયેલી છે.તેના નવા એમડી તરીકે કોની નિમણુક થઈ
*એસ.રાઠૌર*

●2000 હજાર થી પણ વધુ રાજપુતાણીઓનો તલવારબાજીનો વર્લ્ડ રેકોર્ડ ક્યાં થયો
*જામનગરના ધ્રોલમાં*
*ધ્રોલમાં ભૂચરમોરીનું યુદ્ધ ખેલાયું હતું*

●અમદાવાદ શહેરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેક્સ રેશિયો કેટલો છે
*શહેરમાં 1000 છોકરાઓએ 907 છોકરીઓ અને ગ્રામ્યમાં 1000 છોકરાઓએ 944 છોકરીઓ*

●મોદી બેહરિનની મુલાકાત લેનાર કેટલામાં ભારતીય પ્રધાન મંત્રી બન્યા
*પહેલા*

●રશિયાએ મનુષ્ય જેવા તેનો પ્રથમ કયો રોબોટ અંતરિક્ષમાં મોકલ્યો
*ફેડોર*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEના કયા સર્વોચ્ચ એવોર્ડથી નવાજવામાં આવ્યા
*ઓર્ડર ઓફ ઝાયેદ*

●ભારતને કયા દેશ તરફથી રાફેલ લડાયક વિમાન મળશે
*ફ્રાન્સ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-25-26-27/08/2019👇🏻*

●ભારતના પૂર્વ નાણાંમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*અરુણ જેટલી*
*જન્મ:-28 ડિસેમ્બર,1952*
*નિધન:-24 ઓગસ્ટ,2019*

●અરુણ જેટલીએ દત્તક લીધેલું ગામ કયું
*વડોદરા જિલ્લાનું ડભોઈનું કરનાળી*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી કૃષ્ણના 200 વર્ષ જુના મંદિરના પુનઃનિર્માણની શરૂઆત ક્યાં કરી
*બહેરીનની રાજધાની મનામામાં*

●વોટર મેનેજમેન્ટમાં કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ આવ્યું
*ગુજરાત*

●બેડમિન્ટનમાં પ્રથમ ભારતીય વર્લ્ડ ચેમ્પિયન કોણ બની
*પીવી સિંધુ*
*જાપાનની ઓકુહારાને હરાવી*

●પીવી સિંધુના ફર્સ્ટ ટાઈમ : પહેલી ભારતીય બનવાના સિંધુના સાત રેકોર્ડ👇🏻
1.ઓલિમ્પિક (રિયો-2016)માં સિલ્વર
2.BWF વર્લ્ડ ટુર ફાઇનલ (2018)
3.2013માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ
4.2014માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ
5.2017માં કોરિયા ઓપન સુપર સિરીઝમાં જીત
6.2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર
7.2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-28/08/2019👇🏻*

●ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને શુ કરવામાં આવશે
*અરુણ જેટલી સ્ટેડિયમ*

●યુ એસ ઓપન(ટેનિસ)માં ફેડરર સામે સેટ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*22 વર્ષનો સુમિત નાગલે*

●હાલમાં શૂટિંગ વર્લ્ડકપની શરૂઆત ક્યાં થઈ
*રિયો-ડી-જાનેરો(બ્રાઝીલ)*
*ભારતના 34 ખેલાડીઓ રમશે*
*66 દેશના 518 શૂટર ભાગ લઈ રહ્યા છે*

●રશિયાનો પ્રથમ રોબોટ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને પહોંચ્યો.તેનું નામ શું છે
*સ્કાયબોટ એફ 850*

●દેશના પ્રથમ મહિલા DGP જેમનું હાલમાં અવસાન થયું
*કંચન ચૌધરી*
*કિરણ બેદી પછી બીજા મહિલા IPS બન્યા હતા*
*80ના દાયકામાં તેમના જીવન પર આધારિત TV સિરિયલ 'ઉડાન' બની હતી*

●કયા રાજ્યની કેબિનેટમાં પહેલીવાર 3 ડેપ્યુટી મુખ્યમંત્રીની નિમણુક કરવામાં આવી
*કર્ણાટક*

●UAEના સંસ્થાપક
*શેખ જાવેદ બિન સુલતાન અલ નાહ્યા*

●ભારત તેની જરૂરિયાતનું કેટલું ઓઇલ UAE પાસેથી મેળવે છે
*8%*

●ગ્રીન પીસ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ વિશ્વમાં સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધુ ઉત્સર્જન ભારતમાં થાય છે. આ વિગતો ક્યાંથી એકત્રિત કરવામાં આવી
*નાસાના ઓઝોન મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપગ્રહ દ્વારા*

●લખનઉ હઝરત ચૌહાણનું નામ બદલીને શુ કરવામાં આવ્યું
*અટલ ચોક*

●કયા રાજ્યની સરકારે નિકોટીન કાર્તિઝ તથા ઈ-સિગારેટના અવૈદ્ય વેચાણ પર સખ્તાઈ વર્તવા માટે નિકોટીનને ઝેરી તત્ત્વની શ્રેણીમાં મૂક્યું
*કર્ણાટક સરકારે*

●મણિપુરમાં સરકારી શાળાઓમાં માળખાગત સુવિધા સુધારવા માટે કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો
*સ્કૂલ ફગદબા કાર્યક્રમ*

●મશહૂર સંગીતકાર મોહમ્મદ જહુર ખય્યામ હાશમીનું નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો
*ઉમરાવજાન*

●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન થયું. તેઓ કેટલી વખત બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા હતા
*ત્રણ વખત*

●કુષ્ઠ રોગીઓની સેવામાં જીવન સમર્પિત કરનાર સમાજ સેવક જેમનું હાલમાં નિધન થયું
*દામોદર ગણેશ બાપટ*

●હાલમાં રંજીત ગુરુનું નિધન થયું. તેઓ કોણ હતા
*જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ*

●ઉપન્યાસકાર રઝિયા રહેમાનનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*બાંગ્લાદેશ*

●જાણીતા પત્રકાર અને સાહિત્યકાર મદન મણિ દીક્ષિતનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*નેપાળ*

●ગુજરાતમાં દેશના સૌપ્રથમ કેન્દ્રિત કેમિકલ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી સંસ્થાનની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ સંસ્થાનની સ્થાપના કયા શહેરમાં થઈ શકે છે
*અમદાવાદ અથવા સુરત*

●લોકોમાં ઘર સુધી સરકારી સેવાઓ પહોંચાડવા માટે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ સરકારના ફ્લેગશીપ કાર્યક્રમ વિલેજ વૉલન્ટીયર સિસ્ટમનું લોન્ચિંગ કર્યું.

●સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના મુખ્ય વૈજ્ઞાનિક જેમને જે.સી.બોઝ ફેલોશિપ પ્રદાન કરવામાં આવ્યું
*ડૉ. કે.થંગરાજને*

●ઈસરોના પ્રમુખ ડૉ.કે.સિવાનને તમિલનાડુ સરકારે કયા એવોર્ડથી સન્માનિત કર્યા
*ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડ*

●નવા પ્રત્યક્ષકર કોડના નિર્માણ માટેની ટાસ્કફોર્સમાં બોર્ડના સદસ્ય જેમને પ્રમુખ બનાવામાં આવ્યા
*અખિલેશ રંજન*

●બાળકોને યૌનશોષણથી બચાવવા અને તેનામાં જાગૃતિ સર્જવા રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગે કોની સાથે મળીને એક ઇન્ટરેક્ટિવ કીટ બનાવી છે
*IIT કાનપુર*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-29/08/2019👇🏻*

●29 ઓગસ્ટસ્પોર્ટ્સ ડે

●પશ્ચિમ રેલવેના કયા બે સ્ટેશનને શ્રેષ્ઠ પર્યાવરણ માટે ISO સર્ટિફિકેટ મળ્યું
*અમદાવાદ અને ગાંધીધામ સ્ટેશનને*

●ગુજરાતના સ્યુસાઈડ પ્રિવેંશનની બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યા
*પીવી સિંધુ (પુસરલા વેંકટ સિંધુ)*
*સ્યુસાઈડ પ્રિવેંશન ટોલ ફ્રી 104 હેલ્પલાઈનનો પ્રારંભ કરાવશે*

●ટાઈમ મેગેઝીને વર્ષ 2019ના વિશ્વના 100 સૌથી મહાન સ્થળોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કર્યો
*સરદાર સ્ટેચ્યુ*

●શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
*અજંતા મેન્ડીસ*

●વેસ્ટઇન્ડિઝના 85 વર્ષના ક્રિકેટર જેમને હાલમાં સંન્યાસ લીધો
*સેસીલ રાઈટ*
*60 વર્ષની કરિયરમાં 7 હજાર વિકેટ લીધી*

●દેશમાં સૌથી વધુ અનામત કયા રાજ્યમાં છે
*છત્તીસગઢમાં 82%*
*છત્તીસગઢના મુખ્યમંત્રી:-ભુપેશ બઘેલ*

●દક્ષિણ અમેરિકી દેશ કે જ્યાંથી 227 બાળકોના અવશેષો મળ્યા
*પેરુની રાજધાની લીમામાં*

●સુદાનના નવા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા
*અબ્દુલ્લા હમદોક*
*સુદાન આફ્રિકામાં આવેલો દેશ છે*

●ભારતીય પ્રાણી સર્વેક્ષણના વિજ્ઞાનીઓએ પાણી પર ચાલી શકતા જંતુઓની સાત પ્રજાતિ શોધી કાઢી છે.આ જંતુઓની સાઈઝ કેટલી છે
*1.4 મીમીથી 4.5 મીમી*

●એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું 73મો સભ્ય દેશ કયો બન્યો
*સર્બીયા*
*આ બેંક 2016માં શરૂ થઈ હતી*

●મેંગ્રોવ વાઘના દુનિયાના એકમાત્ર નિવાસસ્થાનને બચાવવા માટે ડિસ્કવરી ઇન્ડિયા અને WWF ઇન્ડિયાએ કોની સાથે મળીને ઝુંબેશ હાથ ધરી છે
*વન નિર્દેશાલય,પશ્ચિમ બંગાળ સરકાર અને સુંદરવનના સ્થાનિક સમુદાયો સાથે*

●ભારતીય એક્સા લાઈફ ઈન્સ્યોરન્સે સરકારી સ્કૂલના બાળકો માટે ભોજન કાર્યક્રમમાં સમર્થન તથા યોગદાન દેવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. અક્ષયપાત્ર સંસ્થાનું કાર્ય શુ છે
*સરકારી સ્કૂલના બાળકોને મફતમાં પૌષ્ટિક મધ્યાહન ભોજન પૂરું પાડે છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-30/08/2019👇🏻*

●તાજેતરમાં પાકિસ્તાને પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું
*ગઝનવી*
*આ મિસાઈલ 290 કિમી. સુધી હુમલો કરી શકે છે*

●સુરતના ટેબલ ટેનિસ ખેલાડી જેમને હાલમાં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*હરમીત દેસાઈ*
*5 લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત*

●ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા પેરા એથ્લિટ કોણ બની
*દીપા મલિક*

●સિનિયર વર્લ્ડકપમાં એલાવેનિલ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો.તે ગુજરાતના કયા શહેરની છે
*અમદાવાદ*
*સિનિયર વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર ત્રીજી મહિલા શૂટર બની*

●તાજેતરમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*ડોરિયન*

●ચીને મુસ્લિમ બહુમતી વાળા શિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદ પ્રતિરોધક વિશેષ કમાન્ડોની યુનિટની રચના કરી.તેનું નામ શું રાખવામાં આવ્યું છે
*માઉન્ટેન ઈગલ કમાન્ડો*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAEનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝાયેદ આપવામાં આવ્યું.આ સન્માન મેળવનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.આ પહેલા આ સન્માન કોણે કોણે મળ્યું છે
*2007માં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને*
*2010માં બ્રિટનના મહારાણી એલિઝાબેથને*
*2016માં સાઉદીના શાહ સલમાન બિન અબ્દુલ્લા અઝીઝ અલ સઉદને*
*2018માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આપવામાં આવ્યું હતું*

https://t.me/jnrlgk

💥રણધીર💥