સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🔘Date:-14-15-16/08/2019👇🏻*

●રાજ્યમાં MBBS પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવાના હાલના નિયમ સુધારીને કેટલા વર્ષ કરવામાં આવ્યા
*1 વર્ષ*

●પી.ટી.ઉષાને કયા વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા
*1985*

●73મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રએ વિશેષ સંગીત કયો વિડિઓ રજૂ કર્યું
*વતન*

●દુનિયાની સૌથી લાંબી LPG પાઇપલાઇન તરીકે કયા બે સ્થળોને જોડનારી 2757 km.નું નિર્માણ થશે
*ગુજરાતના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે*

●વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં ચીનમાં લજ્જા ગોસ્વામીએ શૂટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા.લજ્જા ગોસ્વામી ગુજરાતના કયા ગામની છે
*આણંદના જીટોડિયા ગામની*

●15મી ઓગસ્ટ 73મા સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ક્યાં કરવામાં આવી
*છોટા ઉદેપુર*
*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂનાગઢના વિસાવદરમાં*

●2022માં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં કઈ રમતને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું
*મહિલા ક્રિકેટ*

●FIM બાઇક રેસ વર્લ્ડકપનું વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસર કોણ બની
*ઐશ્વર્યા પિસ્સાયે*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલમાં કયા દેશની વિદેશયાત્રા કરી
*રશિયા*

●ભાષા નિર્દેશિકા એથનોલોગ અનુસાર વિશ્વમાં કુલ કેટલી ભાષાઓ વપરાય છે
*7111*
*પ્રશાંત મહાસાગર સ્થિત દ્વિતીય દેશ પાપુઆ ન્યૂ ગીનીમાં સર્વાધિક 840 ભાષાઓનો વપરાશ થાય છે*
*ભારત આ સૂચિમાં ચોથા સ્થાને છે.ભારતમાં 453 દેશી ભાષા વપરાય છે*
*અમેરિકામાં 335, ઓસ્ટ્રેલિયામાં 319*

●સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ-2019ને કયું વર્ષ ઘોષિત કરાયું છે
*દેશી ભાષાઓનું વર્ષ*

●ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ થંભાવી દીધી.

●ગુજરાતી પત્રકાર, લેખક જેમનું હાલમાં મુંબઈમાં નિધન થયું
*કાંતિ ભટ્ટ*

●ઓલ ઇન્ડિયા રેડીઓ પર ક્રિકેટ કોમેન્ટ્રીથી જાણીતા જેમનું હાલમાં નિધન થયું
*અનંત સેતલવાડ*

●બ્રિટનના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી સૂક્ષ્મ સુવર્ણનું નિર્માણ કર્યું. તેની જાડાઈ માત્ર 0.47 નેનોમીટર છે.આ સૂક્ષ્મ સુવર્ણને શું નામ અપાયું છે
*ગોલ્ડન એલગી*

●નાસાએ સૌરમંડળથી 31 પ્રકાશવર્ષ દૂર રહેલા કયા ગ્રહની શોધ કરી
*GJ357d*

●પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*કાંદીકૂપ્પા શ્રીકાંત*

●બેલ્ટ એન્ડ રોડ ચાઈના હ્યુમન ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં કોણે જીત મેળવી
*કોલકાતાના સૂર્યશેખર ગાંગુલીએ*

●ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગટે પોલેન્ડ ઓપન કુસ્તી પ્રતિયોગીતામાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડમેડલ જીત્યો
*53*

●રાજસ્થાન સરકારે ઉચ્ચ શિક્ષણના નવા મોડેલ RACEનું લોન્ચિંગ કર્યું.RACEનું ફુલ ફોર્મ શું છે
*Resource Assistance for Colleges with excelence*

●દિલ્હી સરકારે આર્કઈવ્ઝ અને આંબેડકર વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો
*મૌખિક ઈતિહાસ કાર્યક્રમ*

●મહારાષ્ટ્ર રાજ્યમાં અભિનેતા આમિર ખાને જનજાતિય પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તાલીમબદ્ધ કરતા રાજ્ય સરકારના કયા અભિયાનનું લોન્ચિંગ કર્યું
*મિશન શક્તિ અભિયાન*

●અમેરિકાએ કયા દેશને કરન્સી મેનીપ્યુલેટ ઘોષિત કર્યું
*ચીન*

●પ્રોફેશનલ્સ ક્રિકેટર્સ એસોસિએશનના 'પ્લેયર ઓફ ધ મંથ' તરીકે કયા ક્રિકેટરને પસંદ કરવામાં આવ્યા
*ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિનને*

●કાર્તિક બોઝ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે કયા પૂર્વ ભારતીય ક્રિકેટરને પસંદ કરાયા
*અરુણ લાલ*

●મોહાલીમાં ભારતની પ્રથમ કઈ થ્રિડી સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવી
*ઈંટેલાઈટ*

●ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કયા પુરસ્કારની ઘોષણા કરી
*વિક્રમ સારાભાઈ પાત્રકારિતા પુરસ્કાર*

●'વીર ચક્ર' પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા
*વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન*
*વર્ધમાને પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું*
*સ્ક્વોડ્રન મીંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ*
*શહીદ પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર*
*132 વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ*

●હાલમાં ક્રોસા વાવઝોડું કયા દેશમાં ત્રાટક્યું
*જાપાન*

●નેપાળમાં તાજેતરમાં શોધાયેલા એક તળાવે વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા તળાવનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ તળાવનું નામ શું છે
*કાજીન સરા તળાવ*
*5,200 મીટર ઊંચાઈ પર આવેલું છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:- 17-18/08/2019👇🏻*

●દેશનો સર્વોચ્ચ રમત ગમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોણે મળશે
*પહેલવાન બજરંગ પુનિયા અને પેરા એથ્લિટ દીપા મલિક*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા કોચ કોણ બન્યા
*ફરીથી રવિ શાસ્ત્રી*

●સુરતમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ (ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે) રમાશે.તે માટે સુરત ક્રિકેટ દ્વારા કયું સ્ટેડિયમ તૈયાર કરાયું
*લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ*

●વર્કે ફાઉન્ડેશનના 10 લાખ ડોલરના પુરસ્કાર વાળા 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2019' માં રનર અપ રહેનાર ભારતીય મહિલા ટીચર
*સ્વરૂપ રાવલ*

●એક દાયકામાં (1 જાન્યુઆરી, 2010 થી અત્યાર સુધી) ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટમાં 20 હજાર રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી (બેટ્સમેન) કોણ બન્યો
*વિરાટ કોહલી*

●પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર જેમને હાલમાં દેવું વધી જતાં આત્મહત્યા કરી
*વીબી ચંદ્રશેખર*

●ભારતીય ક્રિકેટ ટીમે સતત કેટલામી શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું
*નવમી*

●ગુજરાતના કયા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે
*રાજકોટના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈને*

*●ધ્યાનચંદ એવોર્ડ*
મેન્યુઅલ ફ્રેડરીક્સ (હોકી)
અરૂપ બાસક (ટેબલ ટેનિસ)
મનોજ કુમાર (કુસ્તી)
નિટ્ટેન કિરર્તાન (ટેનિસ)
લાલરેમસાન્ગ (Lalremsanga) (તીરંદાજી)

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કયા દેશના પ્રવાસે ગયા
*ભૂતાન*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપે કાર્ડ અને ભારતનું નેશનલ નોલેજ નેટવર્ક ભૂતાનમાં લોન્ચ કર્યું*
*ભૂતાનના વડાપ્રધાનડૉ. લોતે શેરિંગ*
*ભૂતાનના રાજાજીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[18/08, 11:52 am] Naresh Zala.: *⃣કોષ*⃣

શરીર નો બંધારણીય એકમ
સૌથી નાનો અને રચનાત્મક એકમ
નરી આંખે જોઈ શકાય નહીં.
શોધ રોબર્ટ હુક(કોચ) નામના વૈજ્ઞાનિક કરી .


*⃣કોષ-પેશી-અવયવ-તંત્ર-શરીર


*⃣એકકોશી સજીવ:-
જે સજીવ નું શરીર એક કોષ નું બન્યું હોઈ એ.
ઉ.દા.:-અમીબા,પેરામિશયમ
*⃣બહુકોશિય સજીવ :-
જે સજીવ નું શરીર એક કરતાં વધારે કોષ નું બન્યું હોઈ
ઉ.દા:-મનુષ્ય,વનસ્પતિ


નરેશ ઝાલા💐
[18/08, 11:56 am] Naresh Zala.: *⃣અગત્ય ના કોષ *⃣

શરીર નો સૌથી નાનો કોષ :-રુધીર કોષ

શરીર નો સૌથી મોટો કોષ :-ચેતાકોશ

પૃથ્વી પરનો સૌથી મોટો કોષ :-શાહમૃગ નું ઈંડુ

પૃથ્વી પરનો સૌથી નાનો કોષ :-માઈક્રો પ્લાઝમાં ગેલેસેપ્ટિક


નરેશ ઝાલા💐
[18/08, 12:15 pm] Naresh Zala.: *⃣પાચન તંત્ર*⃣

પાચન એટલે ખોરાક માંથી પોષક તત્વ અને પ્રવાહી અલગ કરવની ક્રિયા.

મુખ્ય અંગ:-
મુખ -અન્નનળી-જઠર-નાનું આંતરડું-મોટું આંતરડું-માળાશય

યકૃત અને સ્વાદુપિંડ

1)મુખ :-
જીભ માં લાળગ્રંથી થી ખોરાક ને નરમ બનાવે છે .
લાળગ્રંથી માં ટાયલીન નામનો અંતઃસ્ત્રાવ ઉતપન્ન થાય છે..
ખોરાક અન્નનળી મારફતે જઠર માં પહોંચે છે.

2)જઠર :-
જઠર માં HCL હાઇડ્રો ક્લોરિક એસિડ ઉતપન્ન થાય છે જે પાચન માટે જરૂરી છે.

3) નાનું આંતરડું:-
લંબાઈ 21 ફૂટ કે 7 મીટર
ખોરાક માંથી પોષક તત્વ ને અલગ કરી રુધિર માં ભેડવે છે.

4) મોટું આંતરડું:-

લંબાઈ 6 ફૂટ કે 2 મીટર
પાણી અને પ્રવહી ને અલગ કરે છે.
વધારા નો ખોરાક મળાશય માં જમા થાય છે.

5)યકૃત:-
શરીર ની સૌથી મોટી ગ્રંથી
વજન 1.5 કિ. ગ્રા
પિત્ત રસ ઉતપન્ન થાય છે.
ખોરાક ને એસિડ માંથી બેઇઝ માં રૂપાંતર કરે છે.
બાજુ માં પિતાશય આવેલું છે..જે હિપેરીન નામનો અંતઃ સ્રાવ ઉતપન્ન કરે..જે રુધીર ને પાતળું રાખે છે.

6)સ્વાદુપિંડ :-

ઇન્સ્યુલિન નામનો અંતઃ સ્ત્રાવ ઉતપન્ન કરે
જે રુધિર માં શર્કરા નું નિયમન કરે.
શર્કરા વધવાથી ડાયાબિટીસ (મધુપ્રમેહ )નામનો રોગ થાય છે.


નરેશ ઝાલા💐
[18/08, 12:40 pm] Naresh Zala.: *⃣શ્વસનતંત્ર*⃣
શ્વસનતંત્ર એટલે વાતાવરણ માંથી ઓક્સિજન ગ્રહણ કરી વતાવરણ ને CO2 પરત આપવાની ક્રિયા
મુખ્ય અંગ:-નાક-શ્વાસનળી-ફેફસાં-ઉદર પટલ

1)નાક :-
ઓક્સિજન ગ્રહણ કરે છે
નાક માં સ્લેષ્મ ગ્રંથી ચીકણો પદાર્થ ઉપન્ન કરે છે જે ધૂળ ના રજકણ અનેસૂક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશતા અટકાવે છે.

2)ફેફસાં:-
શરીર માં શંકુ આકાર ના બે ફેફસાં આવેલા છે
ડાબી બાજુનું ફેફસુ જમણી બાજુના ફેફસા કરતા નાનું હોઈ છે.
ફેફસા નું મુખ્ય કાર્ય લોહી ને શુદ્ધ કરવાનું છે.
લોહી માં CO2 દૂર કરી ને O2 ભેડવે છે.

નરેશ ઝાલા💐
[18/08, 12:53 pm] Naresh Zala.: *⃣રુધિરાભિસરણ તંત્ર*⃣

રુધિરાભિસરણ તંત્ર એટલે શરીર માં રુધિર નું પરિભ્રમણ
રુધિરાભિસરણ ની શોધ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનીકે કરી.
મુખ્ય અંગ:-હૃદય -ધમની-શીરા

1)હૃદય:-

ચાર ભાગ માં વહેચાયેલું છે
ઉપર ના બે ભાગ કર્ણક
નીચેના બે ભાગ ને ક્ષેપક કહે છે
રચના પંપ જેવી
પુખ્તવય માં 1 મિનિટ માં 72 ધબકારા થાય છે.
હૃદય નું કાર્ય અશુદ્ધ લોહીને ફેફસા સુધી પોહચાળવાનું અને શુધ્ધ લોહી ને અંગ સુધી પહોંચાડવુ.
એકમાત્ર અંગ જે 24 કલાક કાર્યરત

2)શીરા:-
અશુદ્ધ લોહી ને હૃદય સુધી લાવે છે.

3)ધમની:-
શુદ્ધ રુધિર ને અંગ સુધી લઈ જાય છે.
શીરા કે ધમની માં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટએટેક આવે છે.
બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ એ હાર્ટએટેક પછીની સારવાર પદ્ધતિ છે.


નરેશ ઝાલા 💐
[18/08, 1:11 pm] Naresh Zala.: *⃣રુધિર ના ઘટકો*⃣

1) રક્તકણો:-R.C.B.

લાલ રંગ ના બનેલા કણો જેનથી લોહી નો રંગ લાલ દેખાય છૅ.
જીવન કાળ 120 દિવસ
કાર્ય:-O2 અને CO2 નું વહન કરે છે.
રક્તકણ માં હિમોગ્લોબીન નામનું તત્વ રહેલુ છે જે ફક્ત ઓક્સિજન નું વહન કરે છે.

2)શ્વેતકણો:-W.B.C

સફેદ રંગ ના બનેલા શરીર ના સૈનિક કહેવાય
કાર્ય :- રોગ સામે રક્ષણ આપવાનું.
એઇડ્સ માં સંખ્યા ઘટી જાય છે.
પરું ના રૂપ માં જોવા મળે છે


3)ત્રાકકણો:-
રુધિર જામી જવાની ક્રિયા માં મદદ કરે છે
ડેન્ગ્યુ માં ત્રાકકણો ની સંખ્યા ઘટી જાય છે.
બ્લડ કેન્સર માપવના સાધન ને સ્ફીગ્મોમેનો મીટર કહે છે.

નરેશ ઝાલા💐
[18/08, 2:43 pm] Naresh Zala.: *⃣ચેતાતંત્ર*⃣

માનવ શરીર જુદા જુદા અંગ અને તંત્રો નું બનેલું છે,
આ તંત્રો વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમજ શરીર નું સમતોલન જાળવાનું કામ ચેતાતંત્ર કરે છે.
મુખ્ય અંગ:-મગજ -કરોડરજ્જુ-ચેતા

1)મગજ:-

પુખ્ત વય ના મનુષ્ય ના મગજ નું વજન 1300 થી 1400 ગ્રામ હોઈ છે.
મુખ્ય કાર્ય શરીર ના દરેક અંગ ને આદેશ આપવાનું અને સમતોલન જાળવવાનું છે.
મગજ નો રંગ જાંબલી
ત્રણ ભાગ માં વહેંચાયેલું છે:-

1.અગ્રમગજ:-
તે સૌથી વધારે ભાગ રોકે છે
આમા બોલવું,વિચારવું ,ઓળખવું,યાદ રાખવું અને અનુભવવું જેવી ક્રિયા ઓ

2.પશ્વ મગજ :-
નાનું મગજ કહેવાય છે.
પાચન ,શ્વસન,રુધિરાભિસરણ વગરે

3.મધ્યમગજ:-
હલન ચલન, સાથે સંકળાયેલા ક્રિયા ના કેન્દ્રો આવેલા છ
ે.


3)કરોડરજ્જુ:-
મગજ ના નીચેના ભાગે કરોડસ્તંભ માં કરોડરજ્જુ આવેલી છે.
કરોડરજ્જુનું કાર્ય આદેશ ને અંગ સુધી લઈ જવું અને સંવેદના ઓને મગજ સુધી પહોંચાડવાનું.
અચાનક બનતી ઘટના કે જેને પરિવર્તત ક્રિયા કહે છે.
ત્યારે અંગો ને આદેશ આપવાનું કામ કરોડરજ્જુ કરે છે.
પરાવર્તિત ક્રિયા ની શોધ માર્શલ હોલ નામના વૈજ્ઞાનિકે કરી .

નરેશ ઝાલા💐
[18/08, 3:04 pm] Naresh Zala.: *⃣સંવેદનગ્રાહી અંગો*⃣

1) નાક:-
નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.

2)જીભ:-
સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.

3)કાન:-
ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.
કાન માં સ
શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .

3) ચામડી:-
શરીર નું સૌથી મોટું અંગ
વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.
ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .
જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .
જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .

નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.

5)આંખ:-
વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .


*⃣પારદર્શક પટલ:-
આંખ માં આવેલો કાચ જેવો ભાગ.
કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.

*⃣કિકી:-
કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.

*⃣કણીનિકા:-
યોગ્ય પ્રમાણ માં નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.

*⃣નેત્રમણિ:-(લેન્સ)
પ્રકાશ ના કિરણ નું વક્રીભવન કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.
આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.


*⃣નેત્રપટલ:-(લેટીના)
એક પડદો છે.
પ્રતિબિંબ ઝીલે છે.
આંખ માંથી નીકળતા આંસુ માં લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..

નરેશ ઝાલા 💐
[18/08, 3:24 pm] Naresh Zala.: *⃣અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ*⃣

વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.
શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.


1)પ્રિચ્યુંટરી ગ્રંથી:-
મગજ માં આવેલી છે.
શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.
કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .
શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.
અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.


2)થાઇરોઇડ ગ્રંથી:-
ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.
રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.

3)પેરાથાઇરોઇડ ગ્રંથી:-
ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.

4)એડ્રિંનલ ગ્રંથી:-
એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
પેટ માં આવેલી ગ્રંથી
કાર્ય:-સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.

નરેશ ઝાલા💐
[18/08, 3:29 pm] Naresh Zala.: *⃣સ્નાયુતંત્ર*⃣

સ્નાયુ એ પેશી ના બનેલા છે.
શરીર માં 400 થી 500 સ્નાયુઓ આવેલા છે.
સ્નાયુતંત્ર શરીર ને લચક આપે છે ને શરીર પર પડતા ઝાટકા સહન કરવવાનું કાર્ય.
સ્નાયુ એ સ્થિતિ સ્થાપકતા નો ગુણધર્મ ધરાવે છે .
સ્નાયુ માં લેક્ટિક એસિડ જમા થવાથી વ્યક્તિ ને થાક લાગે છે ..


નરેશ ઝાલા 💐
[18/08, 3:36 pm] Naresh Zala.: *⃣કાંકલતંત્ર*⃣

શરીર ને યીગ્ય આકાર અને આધાર આપે છે.
શરીર નું બંધારણ સાચવે છે .
હાડકા કેલ્શિયમ,ફોસ્ફરસ,અને કાર્બોનેટ ના બનેલા હોઈ છે.
પુખ્ત વય માં તેની સંખ્યા 206 કે 213 હોઈ છે.
બાળક જન્મે ત્યાર તેની સંખ્યા 300 જોવા મળે.
સૌથી નાનું હાડકું કાન માં હોઈ છે જેને સ્ટેપ્સ (પૅગડું) કહે છે.
સૌથી મોટું અને મજબૂત હાડકું સાથળ નું હોઈ છે જેને ફિમર કહે છે.

નરેશ ઝાલા💐
[18/08, 3:43 pm] Naresh Zala.: *⃣હાડકા ની સંખ્યા*⃣

માથામાં કુલ હાડકા:-29
-ખોપડી માં 8
-ચેહરા માં 14
-કાનમાં 6
-અન્ય. 1


છાતી માં કુલ હાડકા:-25
-12 જોડ પોસડી
-1 અન્ય

કારોડસ્તંભ માં 33 મણકા( હાડકાં)

હાથ અને પગ માં કુલ 120 હાડકાં

નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-19/08/2019👇🏻*

●19 ઓગસ્ટવર્લ્ડ ફોટોગ્રાફી દિવસ

●રેલવે સ્ટેશન, ટ્રેન સહિત રેલવે પ્રોપર્ટી તેમજ પેસેન્જરોની સુરક્ષા માટે રેલવેએ આધુનિક હથિયારોથી સજ્જ કયા કમાન્ડો ફોર્સ તૈયાર કરી
*કોરસ*
*2008ના મુંબઈ હુમલાના 11 વર્ષે RPF એ વિશેષ ફોર્સ બનાવી*

●તાજેતરમાં કયા રાજ્યના પંચામ્રિથમ(પંચામૃત)ને GI ટેગ આપવામાં આવ્યો
*તમિલનાડુ*
*તમિલનાડુનું પંચામૃત ફેમસ છે*
*જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી નામની સંસ્થા GI ટેગ આપે છે*

●સ્વચ્છ સર્વેક્ષણ 2020નો પ્રારંભ કોણે કર્યો
*નાગરિક ઉડ્ડયન તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ*
*તેમને સ્વચ્છ નગર એપ પણ લોન્ચ કરી*

●ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટ 2019ની યજમાની કોણ કરશે
*જમ્મુ કાશ્મીર*
*તેનો આરંભ શ્રીનગરમાં 12મી ઓક્ટોબરથી થશે*

●જાપાનનું કયું જહાજ બે દિવસની સદભાવના યાત્રા અંતર્ગત કોચ્ચિ પહોંચ્યું હતું
*જે.એસ.સજાનામી*

●આર્જેન્ટિનાના ભૂતપૂર્વ ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું
*જોઝેનિસ બ્રાઉન*
*ઉત્તમ ડિફેન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી*

●વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2019માં કયું રાજ્ય વિજેતા બન્યું
*રાજસ્થાન*

●હાલમાં ફૂટબોલર વેસ્લે સ્નેઈજ્ડરે સંન્યાસની ઘોષણા કરી.તે કયા દેશનો છે
*નેધરલેન્ડ*

●કયા ભારતીય શેફને ફ્રેન્ચ સન્માન પ્રાપ્ત થયું
*પ્રિયમ ચેટર્જી*
*તેઓ પશ્ચિમ બંગાળની જૂની ડિશીઝને ફ્રેન્ચ ઢાળ આપવા માટે પ્રખ્યાત હતા*

●એએએ (એશિયન એથ્લેટિક એસોસિએશન)ના એથ્લિટ કમિશનના વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી
*પી.ટી.ઉષા*
*તેઓ મૂળ કેરળના છે*

●વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ
*સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં*
*45 દેશના 357 ખેલાડી ભાગ લેશે*
*ભારતના 19 ખેલાડીઓ ભાગ લેશે*
*આ ચેમ્પિયનશિપની 25મી સિઝન શરૂ થઈ*

*●દુનિયાની એ પાંચ રમત, જેના વર્લ્ડકપ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય છે👇🏻*
1.ફુટબોલ, 2.ક્રિકેટ, 3.ટેનિસ, 4.હોકી અને 5.બેડમિન્ટન
ટેનિસનું ડેવિસ કપની શરૂઆત 1900માં, ફિફા વર્લ્ડકપ 1930માં, હોકી અને ક્રિકેટ વર્લ્ડકપ 1975માં અને બેડમિન્ટન ચેમ્પિયનશિપ 1977માં શરૂ થઈ હતી.

●કન્કશનથી રિપ્લેસ થનારો પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કોણ બન્યો
*ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ*

●ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ સબસ્ટીટ્યુટ થનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો
*ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાને માર્નસ લબુચા*
*સ્મિથને માથામાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો*

●ટેસ્ટ ક્રિકેટમાં કન્કશન નિયમનો મતલબ શુ
*જો ટેસ્ટ મેચ દરમિયાન કોઈ ખેલાડીને માથામાં બોલ વાગવાથી ઇજા થાય અને તે મેચમાં ફરી ઉતારવાની સ્થિતિમાં ન હોય તો ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીને સામેલ કરી શકે છે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*⃣ઉત્સર્ગ તંત્ર*⃣

👉શરીર માં રહેલો વધારાનો કચરો કે બિનઉપયોગી શરીર ની બહાર કાઢવાની ક્રિયા ને ઉત્સર્જન કહેવાય.
👉જેમાં ઉત્સર્ગ તંત્ર મદદ કરે છે.

👉મુખ્ય અંગ:-
કિડની-ફેફસાં-નાક-ચામડી

નોંધ :-ફેફસા,નાક,અને ચામડી આપડે આગળ ના ટોપિક માં જોઈ ગયા છીએ .

➡️કિડની:-(મૂત્રપિંડ)

👉શરીર માં વાલ ના દાણાં જેવી બે કિડની આવેલી છે.
👉કિડની માં અસંખ્ય સુક્ષ્મ વળી આવેલી છે.જેને નેફ્રોન કહે છે.

➡️કાર્ય:-
👉ગાળણ પદ્ધતિ દ્ધારા રુધિર ને શુદ્ધ કરે છે.
👉લોહી જ્યારે ગાળવામાં આવે ત્યારે તેમાંથી યુરિયા, યુરિક એસિડ, અને એમોનિયા પદાર્થ છુટા પડે છે.
👉જે વ્યક્તિ માં કિડની કાર્ય ના કરતી હોય તેવા વ્યક્તિ એ લોહી ને શુદ્ધ કરવા માટે ડાયાલિસીસ કરાવવું જોઈએ.
👉કિડની માં જોવા મળતી પથરી એટલે કેલ્શિયમ ઓક્ઝોલેટ નો ક્ષાર.


નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-20/08/2019👇🏻*

●20 ઓગસ્ટWorld Mosquito Day (વિશ્વ મચ્છર દિવસ)

●આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસના અહેવાલ મુજબ પ્રદુષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઇડ (SO2)ના ઉત્પાદનમાં કયો દેશ પહેલા ક્રમે છે
*ભારત*
*વિશ્વના કુલ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં એકલા ભારતનો હિસ્સો 15%થી વધુ છે*
*સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ પેદા કરતા ભારતના સ્થળોમાં ગુજરાતના કચ્છનો સમાવેશ*

●સતાધાર જગ્યાના મહંત જેમનું હાલમાં અવસાન થયું
*પૂજ્ય જીવરાજ બાપુ*

●હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર જેમનું હાલમાં અવસાન થયું
*ખૈયામ સાહેબ*
*તેમનું મૂળ નામ મહમ્મદ ઝહૂર ખૈયામ હતું*
*1977માં કભી કભી અને 1982માં ઉમરાવજાન માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો*
*2010માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
*તેમને 1947માં હીર રાંઝાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી*

●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*જગન્નાથ મિશ્રા*

●એશિયાની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ યુથ ફુટબોલ ટુર્નામેન્ટ કઈ જેની હવે શરૂઆત થશે
*સુબ્રતો કપ*
*1960થી યોજાઈ રહ્યો છે*
*આ વર્ષે રેકોર્ડ 112 ટીમો ઉતરશે,જેમાં 16 વિદેશી ટીમો છે*
*ટુર્નામેન્ટમાં 3 એજ(age) ગ્રુપમાં રમાડવામાં આવશે (અંડર-14 બોયઝ,અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ)*

●સિનસિનાટી (ટેનિસ) ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું
*મેન્સમાં રશિયાનો ડેનિલ મેડવેદેવ અને વિમેન્સમાં અમેરિકન ખેલાડી મેડિસન કિસ*

●ફુટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક પર બની રહેલી ફિલ્મ કઈ
*મૈદાન : કિક્સ ઓફ ટુડે*
*અભિનેતા:-અજય દેવગણ*

●સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2019નો શુભારંભ કોણે કરાવ્યો
*ગજેન્દ્રસિંહ શેખાવત*
*તેઓ જોધપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને હાલ નવનિર્મિત જળશક્તિ મંત્રાલય સંભાળી રહ્યા છે*

●આંતરરાષ્ટ્રીય સેના સ્કાઉટ માસ્ટર્સ પ્રતિયોગીતામાં કયો દેશ વિજેતા બન્યો
*ભારત*
*આ આપણી 5મી જીત છે*
*સ્પર્ધા જેસલમેરમાં યોજાઈ હતી.*
*રશિયા,ચીન સહિત 8 દેશોએ ભાગ લીધો હતો*

●વરિષ્ઠ અભિનેત્રી વિદ્યા સિન્હાનું અવસાન થયું.મિસ બોમ્બે ટાઈટલ જીત્યા હતા

●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
*શોપી*

●કુસ્તીની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા
*દિપક પુનિયા*
*તેઓ અહીં સુધી પહોંચનારા પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે*
*તેમને રશિયાના 86 કિલોના ગેન્ડા એલિક શેબઝુકોવને ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં હરાવ્યા*

●શારીરિક વિકલાંગતા ક્રિકેટ વર્લ્ડકપમાં કયો દેશ વિજેતા બન્યો
*ભારત*
*ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું*

●ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ
*ચંદ્રિમા સાહા*
*2020-2022 સુધી કાર્યભાર સંભાળશે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*▪️શોધ અને શોધક▪️*

●ComputerCharles Babbage

●FacebookMark Zuckerberg

●Mozila Firefox Black Aaron Rozz, Dave Hyatt

●GoogleLarry Page and Sergey Brin

●G mail Paul Buchheit

●Yahoo Jerry Yang and David Filo

●Hike Kavin Bharti Mittal

●WhatsappJan Koum , Brian Acton

●Twitter Evan Williams, Jack Dorsey, Biz Stone, Noah Glass

●OrkutOrkut Buyukkokten

●You TubeChad Hurley, Jawed Karim, steve Chen

●SKYPENiklas Zennstrom

●www Tim Berners Lee

●Internet Robert E. Kahn & Vint Cerf

●wikipedia Jimmy Wales

💥Randheer💥
[20/08, 4:35 pm] Naresh Zala.: *⃣ વાવ ના પ્રકારો*⃣

Short Trick સૂત્ર: ન ભજવિ

ન- નંદા- એક મુખ- ત્રણ મજલા
ભ- ભદ્રા- બે મુખ- છ મજલા
જ-જયા- ત્રણ મુખ- નવ મજલા
વિ- વિજયા- ચાર મુખ- બાર મજલા

N.zala
[20/08, 4:35 pm] Naresh Zala.: યુનેસ્કો દ્રારા વલ્ડઁ હેરીટેઝ સાઈટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ એશિયાના વલ્ડઁ હેરીટેઝ શહેરો

શ્રીલંકા-ગાલે શહેર
નેપાળ-ભક્તપુર
ભારત-અમદાવાદ, જયપુર

N.zala
*⃣રોગ અને કારણો *⃣

*⃣પ્રજીવ દ્ધારા થતા રોગ:-

મલેરિયા:-
👉પ્લાજમોડિયમ પ્રજીવ દ્ધારા થતો રોગ
👉કે જેનો ફેલાવો માદા એનો ફિલિસ મચ્છર દ્ધારા થાય છે.
👉મલેરિયા એ ચેતાતંત્ર પર અસર કરતો રોગ છે.

પાયોરિયા:-
👉દાંત ના પેઢામાં થતો રોગ

કાલા અજાર:-
👉એક પ્રકાર નો તાવ

નિંદ્રા રોગ:-
👉ઊંઘ સાથે સંકળાયેલ રોગ


નરેશ ઝાલા 💐
*⃣બેક્ટેરિયા (જીવાણું)દ્ધારા થતા રોગ *⃣

પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.

ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.

ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.

કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.

આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.


નોંધ:-

👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ

નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-21/08/2019👇🏾*

●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*દીવ*
*વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*

●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે
*કઝાખસ્તાન*

●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
જેસન હોલ્ડરટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
શાઈ હોપવન-ડે શ્રેષ્ઠ ખેલાડી

●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*અમદાવાદ-મુંબઈ*

●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા
*શીશપાલ રાજપૂત*

●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું
*IIT ખડગપુર*

●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો
*1998*

●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે
*698*

●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તર પ્રદેશ*

●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી
*ઈન્જેતી શ્રીનિવાસન*

●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*અલજાનદરો જિયામેતી*

●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો
*22 કરોડ*
*જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*

●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી
*ઝારખંડ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
◆મહારાષ્ટ્રમાં પહેલું સહકારી ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*પ્રવટાનગર*

◆કયા દેશની સંસદનું નામ શૂરા છે
*અફઘાનિસ્તાન*

◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે
*સુંદરી*

◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે
*ગોવા*

◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે
*અમેરિકા*

◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે
*બ્રિટન*

◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં
*નવસારી*

◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી
*1944*

◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે
*માલદાંડી*

◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી
*1815*

*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
◆ભારતના પ્રથમ IPS અધિકારી જેમને એવરેસ્ટ આરોહણ કર્યું
*અતુલ કરવાલ*

◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું
*જસ્ટિસ સીકરી*

◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા
*ક્રિષ્નાસ્વામી નટરાજન*

◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા
*ક્રિસ્ટિન લેગાર્ડે*

◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે
*નોર્થ ડાકોટા*

◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો
*R-27*

◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ
*ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*

◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે
*સિરોકોઆ થાઇઝ*

◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ
*કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*

◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે
*ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*

◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે
*નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*

◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે
*બાલાસિનોર-મહીસાગર જિલ્લો*

◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ
*એડમીરલ કર્મવીર સિંહ*

*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*⃣વાયરસ(દ્ધિષાણુ) દ્ધારા થતા રોગ*⃣

વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.

1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.

2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.

3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.

4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ

5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.

6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.

7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.

નરેશ ઝાલા💐
[25/08, 1:00 am] Naresh Zala.: *કૃદંત*

*1.વર્તમાન કૃદંત*

★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.

●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં

1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?

◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.

*2.ભૂતકૃદંત*

★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.

*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)

*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)

*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.

*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.

*3.ભવિષ્યકૃદંત*

★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર

●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.

*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*

★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.

●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.

★વિધ્યર્થના બે પ્રકાર છે.

1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે

●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.

2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના

●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.

*5.સંબંધક ભૂતકૃદંત*

★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.

●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.

★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*

*6.હેત્વર્થ કૃદંત*

★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*

●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *ગુજરાતી*

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા
*સાવલી*

બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા
*નડિયાદ*

'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે
*બકુલ ત્રિપાઠી*

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે
*મહેસાણા*

સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું
*ઇટલી*

ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું
*ઇ.સ.1888માં*

સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે
*14*

ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.
*ફારસી*

'ગઝલ' નો અર્થ શું થાય
*'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*

ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું
*અનુપ્રાસ*

યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી
*ભાવનગર*

ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો
*બટુભાઈ ઉમરવાડિયાએ*

ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો
*અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*

'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે
*ડૉ.રાઘવજી માધડ*

મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*સત્તરમી સદી*

પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે
*કવિ-શિરોમણિ*

કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો
*લીંબડી*

'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે
*કુન્દનિકા કાપડિયા*

મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે
*અરબી*

જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે
*ફારસી*

હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો
*જાપાન*

ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા
*ઈ.સ
.1960માં*

હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે
*17*

હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે
*5-7-5*

હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે
*ચિત્રાત્મકતા*

ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા
*ચીખલી*

ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું
*ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*

દુહાના કુલ કેટલા ચરણ હોય છે
*ચાર*

મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો
*પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*

'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે
*અમદાવાદ*

સ્વામી આનંદનું મૂળ નામ શું હતું
*હિંમતલાલ રામચંદ્ર દવે*

સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો
*સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*

સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે
*'ધરતીની આરતી'*

ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો
*રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*

'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે
*દુલા ભાયા કાગ*

પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે
*સારસ્વત*

'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે
*વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*

અથ × ઇતિ
જહન્નમ × જન્નત
આપકર્મી × બાપકર્મી
આબાદી × બરબાદી
આધ્યાત્મિક × આધિભૌતિક
આવરો × જાવરો
તાણો × વાણો
પ્રવૃત્તિ × નિવૃત્તિ
સમ × વિષમ
સાધક × બાધક
સાવધ × ગાફેલ
સ્વાર્થ × પરમાર્થ
ઈહલોક × પરલોક
ઉત્કર્ષ × અપકર્ષ
ઉત્તરાયણ × દક્ષિણાયન
ઐહિક × પારલૌકિક
કુપિત × પ્રસન્ન
ખંડન × મંડન
ખોફ × મહેર
લાઘવ × ગૌરવ
વિનીત × ઉદ્ધત
વ્યક્તિ × સમષ્ટિ
વ્યય × સંચય
વિરાટ × વામન
વિભક્ત × અવિભક્ત
વિપત્તિ × આપત્તિ
વાદી × પ્રતિવાદી
વિધિ × નિષેધ
વાચાળ × મૂક
વકીલ × અસીલ
લક્ષ × દુર્લક્ષ
હરામખોર × હલાલખોર
હાનિ × વૃદ્ધિ
હેવાતન × રંડાપો
ક્ષય × વૃદ્ધિ
ખુશકી × તરી
ગૌણ × પ્રધાન
ચંચળ × સ્થિર
રંક × રાય
રચનાત્મક × ખંડનાત્મક
યાચક × દાતા
મ્લાન × પ્રફુલ્લ
મહાન × પામર
ભરતી × ઓટ
પ્રાણપોષક × પ્રાણઘાતક
ક્ષણિક × શાશ્વત
કૃતજ્ઞ × કૃતઘ્ન
કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
ઉછરતું × પીઢ
સંધિ × વિગ્રહ
સાકાર × નિરાકાર
સ્થાવર × જંગમ
સ્વસ્થ × બેચેન
સ્તુતિ × નિંદા
ઉગ્ર × સૌમ્ય
નેકી × બદી
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
સહધર્મી × વિધર્મી
સન્મુખ × વિમુખ
તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક

*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ્ટ*



*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવ
નારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે
*નં.8A*

મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે
*તાપી*

ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે
*દહેજ*

ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
*પંચમહાલ*

'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે
*હજીરા*

ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો
*ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*

IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી
*1969માં વડોદરા ખાતે*

મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે
*આલ્કોહોલ*

ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા
*વાલચંદ હિરાચંદ*

ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે
*ખેડા જિલ્લામાં*

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે
*ખારાઘોડા*

મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે
*શેરડી*

આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે
*હોળીનો તહેવાર*

કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે
*ડેરી ઉદ્યોગ*

'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે
*રોઝ*

પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા
*મનુ*

'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે
*બૃહદારણ્ય ઉપનિષદમાં*

'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી
*આનંદપુરમાં*

'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો
*અબ્દુલ કાદિર બદાયુનીએ*

કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા
*એડવર્ડ સાતમાના*

કર્ણની પાલક માતાનું નામ શું હતું
*અનુરાધા*

કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે
*જૈન*

ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે
*પુરુષ સુક્ત*

ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે
*તૃષ્ણા*

શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા
*ઈટેરી સ્તૂપ*

જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે
*બાવા-પ્યારાની ગુફા*

કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો
*સંત માણેકનાથ*

ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું
*ઈલ્વ દૂર્ગ*

શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું
*વાગભટ્ટ*

શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે
*અંગારશા*

સમરથપુર કોનું પ્રાચીન નામ હતું
*ગિરનાર*

વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા
*
ાશીનો દીકરો*

"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે
*શામળ*

'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે
*ઈંટોના સાત રંગ*

મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે
*કાકાની શશી*

ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે
*સંદેશક રાસ*

ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો
*હરિપ્રસાદ દેસાઈ*

નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*જ્યોતિન્દ્ર દવે*

સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી
*વડતાલ*

કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે
*ડાકોર*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે
*બ્રહ્મસાવિત્રીનું*

ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો
*શિરીન ફોજદાર*

ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું
*ખંભાત*

ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું
*સજ્જન મહેતા*

સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો
*નાદિરશાહ*

ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે
*નેમ-રાજુલ ગુફા*

ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે
*સદનશાપીર*

કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા
*ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે
*ગુણભાખરી*

મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......
*ગલિયારા*

મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે
*મહેરાબ*
[25/08, 1:10 am] Naresh Zala.: 💥 બંધારણમાં સુધારા પ્રકિયા 💥

બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.

સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.

નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐

🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.

🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.

🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.

🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.

🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.

નરેશ ઝાલા

💐💐💐💐💐💐💐💐💐