સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🔘Date:-20-21/07/2019👇🏻*

●20 જુલાઈઇન્ટરનેશનલ ચેસ ડે

●સચિન તેંડુલકર ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર કેટલામો ભારતીય ક્રિકેટર બન્યો
*છઠ્ઠો*
*સચિન તેંડુલકર 2013માં નિવૃત્ત થયો હતો*
*આ પહેલા કિશનસિંઘ બેદી,સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે*

●ICC હોલ ઓફ ફેમમાં કોણે સ્થાન મળી શકે છે
*ટેસ્ટ કે વન-ડે માંથી એક ફોર્મેટમાં ઓછામાં ઓછા 8,000 રન કર્યા હોય*
*કોઈ બોલરને ટેસ્ટ કે વન-ડેમાં 200 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય અને તેનો સ્ટ્રાઈક રેટ ટેસ્ટમાં 50 અને વન-ડેમાં 30 નો હોય*
*નિવૃત્તિના 5 વર્ષનો સમય પસાર થઈ જાય પછી હોલ ઓફ ફેમમાં સ્થાન મળે*

●ભારતનો ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ ક્યાંનો છે
*સુરત*

●દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમનું હાલમાં નિધન થયું
*શીલા દીક્ષિત*
*તેઓ સતત 15 વર્ષ સુધી સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર દેશના એકમાત્ર મહિલા*
*જન્મ:-31 માર્ચ, 1938માં પંજાબના કપૂરથલામાં*
*1984માં પહેલીવાર કન્નોજથી સાંસદ ચૂંટાયા હતા*

●હાલમાં 6 રાજ્યોમાં થયેલી રાજ્યપાલોની નિમણૂક👇🏻
*1.આનંદીબેન પટેલઉત્તરપ્રદેશ*
*2.લાલજી ટંડનમધ્યપ્રદેશ*
*3.પશ્ચિમ બંગાળજગદીપ ધનખડ*
*4.ફાગુ ચૌહાણબિહાર*
*5.રમેશ બૈસત્રિપુરા*
*6.આર.એન.રવિનાગાલેન્ડ*

●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક થઈ
*અજય ભાદુ*

●પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા
*શિવ થાપા*

●આફ્રિકા નેશન્સ ફુટબોલ કપ કઈ ટીમ જીતી
*અલ્જીરિયાએ સેનેગલને હરાવી*

●બ્રિટિશ ફર્મના રેન્કિંગ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં 20 સૌથી લોકપ્રિય પુરુષોમાં કેટલામાં નંબરના સૌથી લોકપ્રિય નેતા
*છઠ્ઠા*
*બિલ ગેટ્સ પ્રથમ*
*મહિલાઓમાં મિશેલ ઓબામા પ્રથમ*

●હાલમાં ICCએ કયા દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી મેમ્બરશીપ પણ રદ કરી
*ઝિમ્બાબ્વે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
1.નળ સરોવર ક્યાં આવેલું છે
A. ભાલપ્રદેશ
B. કચ્છ
C. આહવા
D. ચરોતર

2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે
A. જામનગર
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ

3.કયા પાક માટે સુરત જાણીતું છે
A. દ્રાક્ષ
B. કેળા
C. ચીકુ
D. હાફૂસ કેરી

4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
A. માંડવી
B. ધારી
C. ભૂજ
D. અબડાસા

5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે
A. અંબાજી
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર

6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા

7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે
A. વડોદરા
B. વિરમગામ
C. સુરત
D. જામનગર

8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા
C. પંચમહાલ
D. નર્મદા

9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
A. 1965
B. 1951
C. 1961
D. 1960

10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
A. વડોદરા
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર

11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે
A. મીઠું
B. કોલસો
C. રેતી
D. ચૂનાના પથ્થર

12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
A. આઠ
B. સાત
C. ચાર
D. નવ

13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે
A. ગિરનાર
B. ચોટીલા
C. પાવાગઢ
D. શેત્રુંજય

14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા
D. કચ્છ

15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક
D. બોક્સાઇટ

16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે
A. ગોમતી
B. પુષ્પાવતી
C. સરસ્વતી
D. બનાસકાંઠા

17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ

18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી
D. ખદીર

19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન

20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર
D. પાનધ્રો-કચ્છ

21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ

23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા

24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે
A. સુરત
B. કોચિન
C. કંડલા
D. મુંબઈ

25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
A. વડોદરા
B. સાબરકાંઠા
C. જામનગર
D. મહેસાણા

26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા
A. ત્રિભુવનદાસ પટેલ
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં

27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા
D. કોડીનાર

28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે
A. અંબાજી
B. આંબાડુંગર
C. આંબાઘાટ
D. આંબાબેરી

29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ

30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર
D. વડોદરા

https://t.me/jnrlgk

💥રણધીર💥
★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા
*વાસુદેવ બળવંત ફડકે*

★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા
*એડવિન લ્યુટિન*

★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક
*રાજા રામમોહન રાય*

★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે
*WPI (Wholesale Price Index)*

★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી
*રાસબિહારી ઘોષ*

★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું
*અમેરિકા*

★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*અનંતશયન આયંગર*

★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો
*દાદાભાઈ નવરોજી*

★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે
*સંસદને*

★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ
*હેન્રી ડ્યુનેન્ટ*

★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*

★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે
*3જી મે*

★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે
*તમિલ*

★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ
*મધર ટેરેસા*

★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે
*વિલિયમ ડેલરીમ્પલ*

★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે
*6*

★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે
*વિશ્વ આરોગ્ય દિવસ*

★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે
*કોલસો*

★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી
*વ્રજભાષા*

★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે
*જેલમ*

★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે
*એમ.સી.ચાગલા*

★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું
*1411*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-22-23-24-25/07/2019👇🏻*

●સોલર સહેલી પ્રોજેકટ કયા રાજ્યનો છે
*રાજસ્થાન*

●હિમા દાસે ચેક રિપબ્લિક નોવે મેસ્ટોમાં યોજાયેલી એથ્લેટીક્સ મીટમાં 400 મીટરની દોડ કેટલી સેકન્ડ પુરી કરી 5મો ગોલ્ડ મેડલ મેળવ્યો
*52.9 સેકન્ડ*

●ઇન્ડોનેશિયા ઓપન ફાઇનલમાં કોની સામે પી.વી.સિંધુની હાર થઈ
*જાપાનની યામાગુચી સામે*

●100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 5મા વર્લ્ડ રેકોર્ડ સાથે 57 થી ઓછી સેકન્ડમાં રેસ પુરી કરનાર વિશ્વનો સૌપ્રથમ સ્વિમર કોણ બન્યો
*બ્રિટનનો એડમ પૅટી*

●દેવવ્રત આચાર્યએ ગુજરાતના કેટલામાં રાજ્યપાલ તરીકે શપથ લીધા
*20મા*
*સંસ્કૃતમાં શપથ લીધા*

●ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી
GSLV-MK-3M-1 રોકેટ દ્વારા
વજન:-3850 કિલો
ખર્ચ:-978 કરોડ રૂપિયા

●ગુજરાત રાજ્ય પ્રત્યેક બિમાર વ્યક્તિની માંદગીની સારવાર પાછળ વાર્ષિક માથાદીઠ કેટલા રૂપિયાનો ખર્ચ ઉઠાવે છે
*1239 ૱*
*દેશમાં માથાદીઠ આરોગ્ય સેવામાં ગુજરાત 7મા ક્રમે*
*દેશમાં હિમાચલ પ્રદેશ સૌથી વધુ નાગરિકની બિમારીની સારવાર પાછળ ૱2316 નો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે*

●વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદે કોની નિમણુક કરવામાં આવી
*શાલિની અગ્રવાલ*

●IMF દ્વારા ભારતનો વર્ષ 2019માં GDP ગ્રોથ ઘટાડી કેટલો કરાયો
*7%*
*2020માં 7.2% રહેશે*

●બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*બોરિસ જોનસન*
*બ્રિટનના 77મા વડાપ્રધાન બનશે*

●વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ગુજરાતનો 15 વર્ષીય સ્વિમર જે ભારતના 70 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા સ્વિમર બનશે
*આર્યન નેહરા*

●ક્રિકેટ ટી-20 મેચની શરૂઆત ક્યારે થઈ હતી
*17 ફેબ્રુઆરી,2005*

●સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75% અનામત આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*આંધ્ર પ્રદેશ*

●હાલ ગુજરાતના માથે કેટલા રૂપિયાનું દેવું છે
*૱2,43,146 કરોડ*
*દેશમાં છઠ્ઠા ક્રમનું રાજ્ય*
*સૌથી વધુ દેવું ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 4,14,415 કરોડ રૂપિયા સાથે મોખરે*

●ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા, વૃદ્ધ અને બિમાર પ્રવાસીઓને રોમિયો પરેશાન ન કરે તે માટે રેલવે પોલીસે કઈ એપ બનાવી છે કે જેનું એક બટન દબાવતા જ પોલીસ હાજર થઈ જશે
*રેલ સુરક્ષા જીઆરપી*

●ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને ડેવલપ કરવામાં આવશે
*દ્વારકા પાસે શિવરાજપુર બીચને*

●ભારતની 2019માં માથાદીઠ આવક
*10,534*

●ભારતમાં જન્મ સમયનું સરેરાશ આયુષ્ય
*68.3 વર્ષ*

●ગુજરાતના IAS જેમની નિમણુક ટોકિયોમાં ભારતીય દૂતવાસમાં થઈ
*મોના ખંધાર*

●બાળ સખા યોજના મુજબ જન્મથી કેટલા દિવસ સુધી બાળકને તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે
*28 દિવસ*

●દેશની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર
*પ્રિયંકા દાસ*

●મેલબોર્નની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા કયા બોલિવૂડ અભિનેતાને માનદ ડૉક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા
*શાહરૂખ ખાન*
*વંચિત બાળકો માટે તથા મહિલા સશક્તિકરણની કામગીરી બદલ*

●મહારાષ્ટ્ર સરકારે શહીદો અને શારીરિક રીતે અક્ષમ થયેલા સૈનિકોને અપાતી આર્થિક સહાયતા રાશિમાં કેટલો વધારો કર્યો
*શહીદના પરિવારને અગાઉ ૱25 લાખ અપાતા હતા હવે ૱1 કરોડ અપાશે*
*ઇજાગ્રસ્ત જવાનોને ૱8.5 થી 15 લાખ અપાતા હતા આ રકમ હવે ૱20 થી 60 લાખ કરવામાં આવી*

●ભારતે છોડેલ ચંદ્રયાન-2ના લેન્ડર અને રોવરનું અનુક્રમે શું નામ રાખવામાં આવ્યું છે
*વિક્રમ અને પ્રજ્ઞાન*

●કેનેડામાં ભારતીય હાઈ કમિશનર પ્રવાસી ભારતીય વિભાગના સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે
*વિકાસ સ્વરૂપ*
*તેમને 'Q & A' પુસ્તક લખ્યું છે. જેના પરથી 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મ બનેલી*

●વિશ્વ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ
*ભારતીય સ્ટેટ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અંશુલા કાન્ત*

●ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જેમને સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરાયા
*જસ્ટિસ સિકરી*

●ઇલેક્ટ્રોનિક સિગારેટ દ્વારા મસ્તિષ્કના કયા ભાગને નુકશાન થતું હોવાનું અમેરિકાના સંશોધકોએ પુરવાર કર્યું
*સ્ટેમ સેલ*

●બ્લેક હોલ,ન્યુટ્રોન સ્ટાર તથા ચુંબકીય ક્ષેત્રના સંશોધન માટે રશિયાએ જર્મનીના સહયોગથી એક શક્તિશાળી એક્સ-રે લોન્ચ કર્યું.તેનું નામ શું છે
*Spektr-RG*

●ભારતીય સર્જન એસોસિએશનના પ્રમુખ ડૉ. પી.રઘુરામને પટાયામાં કયું સન્માન મળ્યું
*ઓનરટી ફેલોશિપ ઓફ ધ રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ થાઈલેન્ડ*

●પાણીમાંથી આર્સેનિકને જુદા કરતા ઓછી કિંમતના ફિલ્ટરનો આવિષ્કાર કઈ યુનિવર્સિટીએ કર્યો
*આસામની તેજપુર યુનિવર્સિટી*

●60 અને 70ના દાયકાના બંગાળી સિનેમાના મુખ્ય અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*સ્વરૂપ દત્તા*

●કેરળ રાજ્યનો શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટેનો એવોર્ડ 7 વખત જીતેલા મલયાલમ સિનેમેટોગ્રાફર જેમનું હાલમાં નિધન થયું
*એમ.જે.રાધાકૃષ્ણ*

●ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII) 2019ની રેન્કિંગમાં ભારતનું સ્થાન
*52મુ*
*2018માં 57મુ હતું*

●20
0 મીટર બટરફલાયમાં માઈકલ ફ્લેપ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ જીતનાર સ્વિમર
*હંગેરીનો સ્વિમર ક્રિસ્ટોફ મિલાક*
*50.73 સેકન્ડમાં*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
*જગતના મુખ્ય ધર્મો*

*1.હિંદુ ધર્મ*
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા


💥રણધીર ખાંટ💥
go into-માં જવું

go byપસાર થવું

go forપસંદ કરવું

run intoઆકસ્મિક ભટકાઈ જવું

run forદોડવું

run offનાસી જવું

take forસમજવું

take outબહાર લઈ જવું

take offઉતારવું

put inસમય આપવો/મહેનત કરવી

put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

put outઓલવવું

put offમુલતવી રાખવું
[29/07, 7:19 pm] Naresh Zala.: *⃣મૂળભૂત અધિકારો જો નાગરિક ને ના મળે તો તે નાગરિક

અનુ..32

અને

અનુ..139
અંતર્ગત સર્વોચ્ચ અદાલતમાં

અને

અનુ..226 અંતર્ગત વડી
અદાલત માં દાદ માંગી શકે છે..


Naresh zala
[29/07, 7:25 pm] Naresh Zala.: *⃣મૂળભૂત ફરજો(51 a) *⃣

રશિયા થી પ્રભાવિત

કુલ મૂળ બંધારણ માં 10

11 મી ફરજ પ્રાથમિક શિક્ષણ આપવા બાબત (200૬ માં 86 માં સુધરા દ્વારા ઉમેરવામાં આવી )

વર્તમાન કુલ 11 ફરજો

સુવર્ણ શ્રી ની સમિતિ દ્વારા 42 માં બંધરણીય સુધારા 1976 થી સમાવેશ થયો .


Naresh zala
[29/07, 7:31 pm] Naresh Zala.: *⃣કટોકટી*⃣

રાષ્ટ્રીય કટોકટી

અનુ.352

1 વર્ષ માટે (દર 6 મહિને મંજૂરી )

બંધારણીય કટોકટી(રાષ્ટ્પતિ સાશન )

અનુ..356

3 વર્ષ માટે (દર 6 મહીને મંજૂરી)

નાણાંકીય કટોકટી

અનુ..360


Naresh zala
[29/07, 10:09 pm] Naresh Zala.: *⃣રાષ્ટ્રપતિની કારોબારી સત્તા:-

કારોબારી તંત્ર ના વડાં
દેશ નો વહીવટ તેમના નામેં ચાલે
દેશ ના સર્વોચ પદાધિકરીઓની નિમણુંક કરે

1.વડાપ્રધાન
2.કેબિનેટ કક્ષાના મંત્રી
3.રાજ્યકક્ષા ના રાજ્યપાલ
4.H.C ના ન્યાયાધીશો
5.એટર્ની જનરલ
6.C.A.G
7.ત્રણેય સેના ના સેનાપતિ
8.U.P.S.Cના સભ્યો

નોંધ:-) વડાપ્રધાન ની સલાહ મુજબ કરે છે...



Naresh zala
[29/07, 10:25 pm] Naresh Zala.: સંસદ ના સભ્ય બનાવની લાયકાત:-

લોક સભા ના સભ્ય બનવા માટે 25 વર્ષ

રાજ્ય સભા ના સભ્ય બનાવ માટે 30 વર્ષ


નરેશ ઝાલા
[29/07, 10:45 pm] Naresh Zala.: *⃣પ્રોટેમ સ્પીકર*⃣

લોકસભા ની પ્રથમ બેઠક ના નવા અધ્યક્ષ પહેલા હંગામી ધોરણે લોકસભા ના વરિસ્થ સંસદ ને અનિશ્ચિત કાળ માટે ગૃહનું સંચાલન કરવા રાસ્ટ્રપતિ નિમણુંક અને શપથ અપવે છે..જને પ્રોટેમ સ્પીકર કેહવાય છે ....

નોંધ:-
લોકસભા ના અધ્યક્ષ ની પસંદગી થતા પ્રોટેમ સ્પીકર નું પદ આપોઆપ રદ થઈ જશે..

નરેશ ઝાલા.
[30/07, 12:28 am] Naresh Zala.: *⃣A.G એટરની જનરલ
(મહાન્યાય વિદ)

અનુ.76
નિમણુંક:-રાષ્ટ્રપતિ
સમયગાળો:-રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી
શપથ :-ઉલ્લેખ નથી.
રાજીનામુ:-રાષ્ટ્રપતિને ઉલ્લેખી ને


કાર્યો:-

રાષ્ટ્રપતિ +સરકાર ને બંધારણીય સલાહ અપવાનું
સંસદ માં સભ્ય નથી છતાં ખરડા પર ચર્ચા કરી શકે છે પરંતુ ખરડા પર મતદાન કરી સકતા નથી.
સરકાર ની વકીલાત કરી શકશે .

નોધ:-

દેશ ના પ્રથમ કાયદા અધિકારી તરીકે ઓળખાય છે.

સૌ પ્રથમ :- M.C.સેતલવાડ

આત્યર ના :-K.K.વેણુગોપાલ

નરેશ ઝાલા
[30/07, 12:31 am] Naresh Zala.: *⃣CAG
કંપટ્રોલર ઓડિટર જનરલ
(મહાલેખા અને નિયંત્રણ અધિકારી)

અનુ..148
નિમણુંક:-રાષ્ટ્રપતિ
સમયગાળો:-6/65 વર્ષ વયમર્યાદા
શપથ :-ઉલ્લેખ નથી.
રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધીને


*⃣કાર્યો:-

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાંકીય સલાહ આપવાનું
નાણાંકીય વ્યવહારો પર ધ્યાન આપવાનું
સંસદ માં ઓડિટ રિપોર્ટ મુકવાંનું


*⃣નોંધ:-
જાહેર મિલકત ના વાલી તરીકે ઓળખાય છે ...

સૌ પ્રથમ :-V.નરહરિ રાવ
હાલ ના :-રાજીવ મહર્ષિ


નરેશ ઝાલા
[30/07, 12:44 am] Naresh Zala.: *⃣નાણાંપંચ*⃣

અનુ..280
સભ્યો:-1+4=5
નિમણુંક:-રાષ્ટ્રપતિ
શપથ:-ઉલ્લેખ નથી.
રાજીનામુ:-રાષ્ટ્રપતિ ને સંબોધીને


*⃣કાર્યો:-

કેન્દ્ર અને સભ્યો વચ્ચે નાણાકીય બાબતો પર ચુકાદા આપવાનુ કાર્ય
જરૂર જણાય તો CAG ની મદદ લેવી .



સૌ પ્રથમ :-K.C.નિયોગી
વર્તમાન:-N.K.સિંઘ

નરેશ ઝાલા
[30/07, 1:13 am] Naresh Zala.: *⃣ચૂંટણીપંચ*⃣

અનુ..324
સમયગાળો:-5 વર્ષ
શપથ :-ઉલ્લેખ નથી .
રાજીનામું:-રાષ્ટ્રપતિ ને ઉલ્લેખીને


*⃣કાર્યો:-

સમયાંતરે ચૂંટણી યોજવી
મતદાતા નું ફોર્મ તૈયાર કરવું
જાહેરનામું બાર પાડવું.
વિસ્તાર નક્કી કરવો .
પક્ષ ના ચિહ્નો નક્કી કરવા .



હાલ ના:-સુનિલ અરોરા

નરેશ ઝાલા
[30/07, 1:23 am] Naresh Zala.: *⃣મહાભિયોગ ની પ્રક્રિયા *⃣

કોઈપણ બંધારણિય પદાધિકરી ને પદ પરથી મુક્ત કરવાની પ્રક્રિયા છે..

જેમાં
રાષ્ટ્પતિ
ઉપરાષ્ટ્રપતિ
s.C ના ન્યાયાધીશો
H.C ના ન્યાયાધીશો
cAG
નાણાપંચ e.t.c....

*⃣નોંધ:-રાષ્ટ્રપતિ ને એમના પદ માં મહાભીયોગ ની પ્રક્રિયા માં અનુ..61 અંતર્ગત સંસદ માં લાવામાં આવે છે.

કોઈપણ ગૃહ માં 1/4 સહી સાથે પ્રસ્તાવ લાદવામાં આવે છે.
14 દિવસ ની નોટીસ થી ખુલાસો
પદાધિકારી આવા કૃત્ય માં સમન્ડોવાયલ હોઈ તો રાજીનામુ આપશે.



ખુલશો હકરાત્મક હોઈ તો 2/3 બહુમતી સાથે પસાર થઈ જાય તો પદાધિકારી એ પદમુક્ત થવું ફરજીયાત રહેશે.

*⃣નોંધ:-રાજ્યપાલ ...એટર્ની જનરલ ...એડવોકેટ જનરલ પર મહાભીયોગ નો પ્રસ્તાવ લાગુ પડતો નથી ...


નરેશ ઝાલા
[30/07, 1:29 am] Naresh Zala.: *⃣સોલિસિટર જનરલ *⃣


નિમણુંક:-ભારત સરકાર દ્વારા
સમયગાળો:-3 વર્ષ


*⃣કાર્યો:-સરકાર ના દરેક સામન્ય કેસો
દીવાની કે ફોજદારી કેસ લડશે ..


*⃣નોંધ:-

દેશ ના પ્રથમ વકીલ તરીકે ઓળખાય છે ..

એટર્ની જનરલ નું પદ એ બંધારણીય પદ છે
જ્યારે
સોલિસીટર જનરલ નું પદ એ કાયદા નિર્મિત છે ..


નરેશ ઝાલા
[30/07, 1:45 am] Naresh Zala.: *⃣લોકસભાના સ્પીકર*⃣

લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટની માં લોકસભા ના સભ્યો નો સમાવેશ થાય છે.
લોકસભા ના અધ્યક્ષ ની શપથ વિધિ નો ઉલ્લેખ બંધારણ માં થયેલ નથી .
લોકસભા માં અધ્યક્ષ ની ગેરહાજરી માં ઉપાધ્યક્ષ ફરજ બજાવશે .

*⃣નોંધ :-લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટણી નું જાહેરનામું રાષ્ટ્રપતિ મંજુર કરશે.


*⃣સત્તાઓ:-

ગૃહ ની કમગીરી ના નિયમો ને કાયદા નું સંચાલન
ગૃહ માં તે ભારત ના બંધારણ.કામકજ ની પ્રકિયા ના નિયમો નો અંતિમ વિવેચક હશે.
ગણપૂર્તિ (કોરમ)નો અભાવ હોય તો ગૃહ મુલતવી રાખી શકાય છે.
(ગણપૂર્તિ એટલે ગૃહ ની સભ્ય સનખ્યાં નો 10 મો ભાગ જે ગૃહ ચલાવવા જરૂરી છે.)
પોતે મત આપી શકતો નથી પણ સરખા મત પડે તો મત આપી શકે છે.
સંયુક્ત બેઠક ની અધ્યક્ષતા ક
રે છે.
નાણાં વિધેયક છે કે નહીં તે અધ્યક્ષ નક્કી કરે છે.


સૌ પ્રથમ:- ગણેશ વસુદેવ માડવાનકર
હાલ માં :-ઓમ બિરલા

નરેશ ઝાલા
[30/07, 1:49 am] Naresh Zala.: *⃣લોકસભા ના ઉપાધ્યક્ષ*⃣

લોકસભા ના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
લોકસભા અધ્યક્ષ નું પદ ખાલી હોઈ તો ઉપાધ્યક્ષ ફરજ બજાવશે.


નરેશ ઝાલા
[30/07, 1:59 am] Naresh Zala.: *⃣સંસદીય કાર્ય પદ્ધતિ*⃣

1)પ્રશ્ન કાળ :-
સંસદ ના પ્રથમ કલાક ને પ્રશ્નકાળ તરીકે ઓળખવમાં આવે છે .
કુલ ત્રણ પ્રકાર ના પ્રશ્નો નો ઉલ્લેખ છે.

1)તારાંકીત પ્રશ્ન :-(મૌખિક જવાબ )
2))અતારાંકીત પ્રશ્ન:-(લેખિત જવાબ)
3)અલ્પસુચનાઓ પ્રશ્ન :-(10 દિવસ ની સૂચના અન્વયે જવાબ)

2)શૂન્ય કાળ :-

સંસદ ની કાર્યવહી નિયમ માં શૂન્યકાળ નો ઉલ્લેખ થયેલ નથી.
પરંતુ પ્રશ્નકાળ પછી નો સમય શૂન્યકાળ તરીકે ઓળખાય છે.
આ સમય દરમિયાન સંપૂર્ણ દિવસ નો કર્યક્રમ નકકી કરવમાં આવે છે .


નરેશ ઝાલા
[30/07, 2:05 am] Naresh Zala.: *⃣સંસદ ની સંયુક્ત બેઠક*⃣

જયારે કોઈપણ ખરડા પર બન્ને ગૃહ માં મતભેદ ઉતપન્ન થાય તેમજ તે ખરડા ને કાયદો બનાવવો દેશ માટે અનિવાર્ય થાય તો રાષ્ટ્રપતિ એ બન્ને ગૃહ ની સયુંકત બેઠક બોલાવે છે .

ગૃહ ની સયુક્ત બેઠક ની અધ્યક્ષતા લોકસભા ના અધક્ષ કરે છે.

અત્યારસુધી 3 વખત સંયક્ત બેઠક નું અયોજન થયેલ છે.

1)દહેજ પ્રતિબન્ધન ખરડો -1960
2)બેન્કિંગ સેવા આયોજન -1977
3)આંતકવાદ વિરોધી વિધેયક -2000



નરેશ ઝાલા
[30/07, 3:39 pm] Naresh Zala.: *⃣વડાપ્રધાન*⃣

અનુ..74
વડાપ્રધાન એ કારોબારી શાખા ના વાસ્તવિક વડા છે.
25 વર્ષ જોઈ એ
શપથ :-રાષ્ટ્રપતિ દ્વારા

*⃣નોંધ:-બંધારણ ના પરિશિષ્ઠ-3 અનુસાર શપથ વિધિ નો નમૂનો આપવામાં આવે છે.

સમયગાળો:-5 વર્ષ
મહાભીયોગ ની પ્રક્રિયા દ્વારા
કે રાજીનામું દ્વારા
રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધીને આપશે .



નરેશ ઝાલા
[30/07, 4:58 pm] Naresh Zala.: *⃣ઉપરાષ્ટ્રપતિ*⃣

અનુ..63
અનુ..64 અંતર્ગત હોદ્દા ની રૂ એ રાજ્યસભા ના સભાપતિ ની ફરજ
અનુ..65 અંતર્ગત જો રાષ્ટ્રપતિ નો હોદ્દો પ્રસન્ગોપાત ખાલી હોઈ તો ગેરહાજરી દરમિયાન ફરજ બજવશે.
લાયકાત:-35 વર્ષ પૂર્ણ



*⃣નોંધ:-
ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી પ્રક્રિયા માં જો કોઈ મતભેદ ઉતપન્ન થાય તો આખરી નિર્ણય S.C નો રહેશે..
(અનુ.71)(રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અનુ..-71 લાગુ પડે.)

રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધી ને આપશે.



નરેશ ઝાલા
[30/07, 5:12 pm] Naresh Zala.: *⃣રાષ્ટ્રપતિ*⃣(PRESIDENT)

અનુ..52
દેશ ના સર્વોચ્ચ બંધારણીય વડા
કારોબારી શાખા ના વડા અને વહીવટી શાખાના વડા તરીકે ફરજ બજાવે છે.
ત્રણેય પાંખો ના સરસેનપતિ તરીકે ફરજ બજાવે છે.
દેશ ના પ્રથમ નાગરિક કહેવાય છે.
લાયકાત:-૩5 વર્ષ


*⃣ચૂંટણી પ્રકિયા:-
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ ની ચૂંટણી નું આયોજન થાય છે.
જેમાં રજયસભા..લોકસભા અને વિધાનસભા ના ચૂંટયેલા સભ્યો નો સંમાવેશ થાય છે.

*⃣નોંધ:-રાષ્ટ્પતિ ની ચુંટણી પ્રક્રિયા માં જો કોઈ વિવાદ ઉપન્ન થાય તો આખરી નિર્ણય સર્વોચ અદાલત નો રહેશે..(71)

શપથ:-સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ( સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ )

*⃣નોંધ :-સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયાધીશ ની ગેરહાજરી માં વરિષ્ઠ નાયયધીસ દ્વારા શપથ આપવામાં આવશે.
રાજીનામું:-ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપશે.


નરેશ ઝાલા
[30/07, 5:34 pm] Naresh Zala.: *⃣બંધારણનો ઇતિહાસ*⃣

સૌ પ્રથમ ખ્યાલ :- ગાંધીજી
વાસ્તવિક ખ્યાલ :- એમ.એન.રોય(માનવીન્દ્ર નાથ રોય )
1946 માં કેબિનેટ મિશન ભારત માં આવ્યું
જેમાં
1.સ્ટેફર્ડ ક્રિપ્સ
2.A.V એલેક્ઝાન્ડર
3.પેથીક લોરેન્સ

પ્રથમ બંધારણીય સભા:-9 ડિસે.1946(ઝંડા દિવસ)
અસ્થાયી અધ્યક્ષ :- સચિદાનન્દ સિંહા

બીજી બંધારણીય સભા:-11 ડિસે.1946
સ્થાયી અધ્યક્ષ:- ડો.રાજેન્દ્ર પ્રસાદ
કુલ સભાઓ:-166

દ્રાફટિંગ કમિટીની રચના :-
અધ્યક્ષ :- ડો.બી.આર.આંબેડકર
7 સભ્યો હતા

જેમાં એક માત્ર ગુજરાતી ક.માં મુનશી હતા.

સમય:-2 વર્ષ 11મહીના 18 દિવસ

*⃣નોંધ :-
26 નવે.ને કાયદા દિન
ડો.બી.આર.આંબેડકર ને બનાધરણ ના પિતા કહેવાય છે
દ્રફ્તીગ કમિટી ના અન્ય નામ:-
પ્રારૂપ સમિતિ
ખરડા સમિતિ
મુસદ્દા સમિતિ


નરેશ ઝાલા
*🔥CURRENT🔥*

*🔘Date:-26-27-28-29-30/07/2019👇🏻*

●ભારતીય ટીમનું નવું જર્સી સ્પોન્સર કોણ બન્યું
*બાયજૂસ*
*બાયજૂસ લર્નિંગ એપ્લિકેશન છે*
*ઓપ્પોના સ્થાને*

●બ્રિટનની નવી સરકાર જોનસન કેબિનેટમાં 31 મંત્રી છે જેમાંથી 3 ભારતીય મૂળના કોની કોની પસંદગી થઈ
*1.પ્રીતિ પટેલ (તારાપુરના વતની)ગૃહમંત્રી*
*2.ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકમહેસુલ મંત્રી*
*3.આલોક શર્માઆંતરરાષ્ટ્રીય વિકાસ રાજ્ય મંત્રી*

●અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે કોની પસંદગી થઈ
*રામસિંહ પરમારચેરમેન*
*રાજેન્દ્રસિંહ પરમારવાઈસ ચેરમેન*

●કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*બી.એસ.યેદિયુરપ્પા*
*ચોથી વખત*

●બ્રિટનના નવા બનેલા વડાપ્રધાન બોરિસ જોનસનનો જન્મ ક્યાં થયો હતો
*અમેરિકા*

●ગુજરાત 11.61% વન્ય વૃક્ષાચ્છાદિત વિસ્તાર સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*છઠ્ઠા*

●એર ચીફ માર્શલબીરેન્દ્ર ધનોઆ
●સેના પ્રમુખજનરલ વીપીન રાવત
●નેવીના વડાએડમિરલ કરમબીર સિંહ

●વર્લ્ડ સ્વિમિંગમાં 100 મીટર બટરફ્લાયમાં માઈકલ ફ્લેપ્સનો વર્લ્ડ રેકોર્ડ કોણે તોડ્યો
*અમેરિકાના ડ્રેસલ કેલેબે*
*49.50 સેકન્ડમાં*

●કોંગ્રેસ નેતા અને કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં નિધન થયું
*એસ.જયપાલ રેડ્ડી*

●લુકુ કયા દેશનું લોકનૃત્ય છે
*તિબેટ*

●એક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ (6 ગોલ્ડ, 2 સિલ્વર) જીતનારો સૌપ્રથમ પુરુષ સ્વિમર કોણ બન્યો
*અમેરિકાના ડ્રેસર કેલેબ*

●મહિલા ટી-20 ક્રિકેટ મેચમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કઈ મહિલા ક્રિકેટરે કર્યો
*ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ (133 રન)*

●29 જુલાઈઇન્ટરનેશનલ ટાઇગર ડે

●ઓનલાઈન એપ્લિકેશન એપ બાઈજુના ફાઉન્ડર અને CEO જે હાલમાં દેશના નવા અબજપતિ બન્યા
*બાયજુ રવિન્દ્રન*

●હાલમાં રસગુલ્લાને કયા રાજ્યનું જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન (GI) ટેગ મળ્યું
*ઓડિશા*

●ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં 1000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની
*ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી*

●પોરબંદરના ભૂતપૂર્વ સાંસદ જેમનું હાલમાં નિધન થયું
*વિઠ્ઠલ રાદડિયા*

●ભારત રશિયા પાસેથી કઈ મિસાઈલો ખરીદશે
*R-27*

●વિમેન્સ 400 મીટર હર્ડલ રેસને 52.40 સેકન્ડમાં પુરી કરી ટ્રેક એન્ડ ફિલ્ડનો રેકોર્ડ કોણે તોડ્યો
*દલીલાહ*

●સ્વયંસેવક સંઘની પ્રથમ સૈનિક સ્કૂલ ક્યાં ખુલશે
*ઉત્તર પ્રદેશના બુલંદ શહર જિલ્લાના શિકારપુરમાં*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

ફોર્મિક ઍસિડલાલકીડી,મધમાખી

બેંજોઈક ઍસિડઘાસ,પાંદડા,મૂત્ર

એસિટિક ઍસિડફળોના રસમાં

લેક્ટિક ઍસિડદૂધમાં

સાઈટ્રીક ઍસિડખાટાં ફળોમાં

ઓકર્જલિક ઍસિડવૃક્ષોમાં

ટાર્ટરીક ઍસિડચામડી,દ્રાક્ષ

ગ્લુટેમિક ઍસિડઘઉં

*🔥CURRENT🔥*

*🔘Date:-31/07/2019👇🏻*

●ત્રણ તલાકને ગુનો ગણનારા ત્રણ તલાક બિલ સંસદે પાસ કર્યું.ત્રિપલ તલાક નામે ઓળખાતા આ બિલનું સત્તાવાર નામ શું છે
*ધ મુસ્લિમ વુમન (પ્રોટેકશન ઓફ રાઈટ્સ ઓફ મેરેજ) બિલ-2019*
*બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા*
*કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં રજૂ કર્યું*
*દોષી પતિને 3 વર્ષની સજા થશે*

●વિમ્બલડન ચેમ્પિયન ટેનિસ સ્ટાર સિમોના હાલેપને તેના દેશ રોમાનિયાએ કયું સન્માન આપ્યું
*ઓર્ડર ઓફ ધ સ્ટાર*

●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*માર્કસનો પ્રતિષ્ઠિત લેજન્ડ એવોર્ડ*

●1 થી 7 ઓગસ્ટવિશ્વ સ્તનપાન સપ્તાહ

●ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુર દ્વારા વૃદ્ધોને સહાયતા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે
*CARE4U*

●દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે જેણે ખાનગી ઉદ્યોગોમાં 75% નોકરી સ્થાનિક ઉમેદવારો માટે આરક્ષિત કરી છે
*આંધ્રપ્રદેશ*

●દેશના નાના શહેરોને બહેતર રેલ સુવિધાથી જોડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સમક્ષ કયો પ્રસ્તાવ રાખ્યો છે
*લાઈટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે મેટ્રોલાઈટ*

●કયા રાજ્યની સરકારે પત્રકારોની નોકરીની સુરક્ષા માટે વિધેયક લાવવાની ઘોષણા કરી છે
*પશ્ચિમ બંગાળ*

●અંતરિક્ષ ક્ષેત્રે કામ કરવા ઉત્સુક સ્ટાર્ટઅપ માટે કયા રાજ્યની સરકારે અત્યાધુનિક 'સ્પેસ સિસ્ટમ પાર્ક' માટે 20.01 એકર જમીન ફાળવી છે
*કેરળ સરકારે તિરૂવનંતપુરમમાં*

●21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ અને પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો
*મહિલામાં અયહિકા મુખર્જી અને પુરુષમાં હરમીત દેસીએ જીત્યો*

●પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો
*શિવ થાપા*

●કયા ભારતીય બોડી બિલ્ડરે કાઠમંડુમાં મિસ્ટર સાઉથ એશિયાનો ખિતાબ જીત્યો
*રવિંદરકુમાર મલિક*

●ફુટબોલની રમત માટે સુપ્રસિદ્ધ મોહન બાગાન રત્ન એવોર્ડ-2019 પ્રથમ વખત કયા હોકીના ખેલાડીને મળ્યો
*કેશવ દત્ત*

●મ્યુઝિક એકેડેમીના સંગીત કલાનિધિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે
*કર્ણાટક શૈલીના પ્રસિદ્ધ ગાયિકા એમ.સૌમ્યા*

●ભારતીય સેનાના ઉપાધ્યાય તરીકે કોની નિયુક્તિ થઈ
*લેફ્ટનન્ટ જનરલ મુકુંદ નરવાને*

●એશિયાઈ મુક્કાબાજી સંગઠનના પ્રતિયોગીતા આયોગના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ
*કિશન નરસી*

●ફરજના સ્થળે યૌનશોષણને રોકવા બનાવવામાં આવેલા પુનર્ગઠિત મંત્રીસમૂહના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ
*ગૃહમંત્રી અમિત શાહ*

●કોમનવેલ્થ ટેબલ ટેનિસ ફેડરેશનના ચેરમેન તરીકે કોની જીત થઈ
*ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનના મહાસચિવ વિવેક કોહલીની*
*તેમને આ પદ માટેની ચૂંટણીમાં ઈંગ્લેન્ડના એલન રેનસમને હરાવ્યા*

●આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના પ્રમુખ જેમનું હાલમાં નિધન થયું
*યુકિયા અમાનો*

●ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરતા અગ્નિકોપ્ટરનો આવિષ્કાર કોણે કર્યો
*IIT, ચેન્નઈ*

●1 દિવસમાં 30 માનવીય જીનોમનું સિકવેનસિંગ કરતી નેક્સ્ટ જનરેશન સિકવેનસિંગ ફેસિલિટીનો આરંભ ક્યાં થયો
*હૈદરાબાદ*

●ક્રિપટોકરન્સી અને બ્લોક ચેઇનની માન્યતા અંગે વિશ્લેષણ કરવા બનેલી સમિતિએ ભારતમાં ખાનગી ડિજિટલ કરન્સી ઉપર પ્રતિબંધ લગાવવાનો અભિપ્રાય આપ્યો છે. આ પેનલના અધ્યક્ષ કોણ છે
*સુભાષચંદ્ર ગર્ગ*

●કેન્દ્ર સરકારે પશુ આહારમાં વપરાતી કઈ દવાનો પ્રતિબંધ લગાવ્યો છે
*એન્ટિબાયોટિક્સ કોલિસ્ટિન*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[05/07, 5:17 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-01-02/07/2019👇🏻*

●1 જુલાઈડોક્ટર ડે

●કોસ્ટ ગાર્ડના નવા વડા કોણ બન્યું
*કૃષ્ણા સ્વામી નટરાજન*
*23માં વડા બન્યા*

●74 વર્ષમાં પહેલીવાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કયા દેશના પ્રવાસે જનાર પહેલા પ્રમુખ બન્યા
*ઉત્તર કોરિયા*
*ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન*

●કયા રાજ્યની સરકાર મહિલાઓને 10 લાખ ૱નું હેલ્થ કવર આપશે
*ઓડિશા*
*ઓડિશાના મુખ્યમંત્રી:-નવીન પટનાયક*

●રશિયા સાથે ભારતે 200 કરોડના કઈ એન્ટિ ટેક મિસાઈલનો સોદો કર્યો
*સ્ત્રમ અટાકા*
*આ પહેલા એસ-400 મિસાઈલ ડિફેન્સનો પણ સોદો કર્યો છે*
*એસ-400 એ લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે*

●MI-35 એ શું છે
*ભારતીય વાયુદળનું હુમલાખોર ચોપર*

●હાલમાં કઈ તારીખે GST લાગુ થયાના બે વર્ષ પુરા થયા
*1 જુલાઈ*
*1 જુલાઈ,2017 થી GST લાગુ પડેલ*

●સ્વિસ બેંકમાં ભારતીયોના નાણાં રકમના 0.07% સાથે કેટલામાં સ્થાને છે
*74મા*
*26% સાથે બ્રિટન પ્રથમ ક્રમે*
*2004માં ભારત 37મા ક્રમે હતું*

●DRDO ના વિજ્ઞાનીઓએ કયા રોગની દવા બનાવી
*સફેદ દાગ*

● ગુજરાતના બીજા ગાંધી રવિશંકર મહારાજનો નિર્વાણ દિન કઈ તારીખે હતો
*1 જુલાઈ*
*1984માં બોરસદ ખાતે અવસાન થયું હતું*

●રાજ્યમાં નળ જોડાણથી પીવાના પાણીની યોજના
*નલ સે જલ*
*2019-20 થી 2023-24 સુધી દરેક ઘરોમાં નળ*

●રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર કોણ નિમાયા
*એન.એસ.વિશ્વનાથન*
*ફરી વખત 1 વર્ષ માટે નિમાયા*

●મેડિકલ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ થતા સંશોધન અને અદ્યતન ટેકનોલોજીની જાણકારીની સાથે ફિઝિશિયનથી લઈને નિષ્ણાત સર્જન અને એક્સપર્ટ ડોક્ટરો વાર્તાલાપ કરી શકે એ માટેની એપ
*સારથિ*

●વર્લ્ડકપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ છે
*આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ (20 વર્ષ,196 દિવસ)*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[06/07, 6:48 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-03/07/2019👇🏻🔘*

●વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત તરફથી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોણે કર્યો
*રોહિત શર્મા અને કે.એલ.રાહુલ (180 રન)*
*બાંગ્લાદેશ સામે*

●એક વર્લ્ડકપમાં 500થી વધુ રન અને 10 વિકેટ લેનાર પહેલો ખેલાડી કોણ બન્યો
*બાંગ્લાદેશનો શાકીબ અલ હસન*

●એક વર્લ્ડકપમાં 4 સદી નોંધાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*રોહિત શર્મા*

●એપલના ચીફ ડિઝાઇન ઓફિસર જેમને હાલમાં એપલ કંપની છોડવાની જાહેરાત કરી
*જોની આઈવે*

●નાણાંમંત્રી તરીકે નીતિન પટેલે કેટલામી વાર રાજ્યનું બજેટ જાહેર કર્યું
*7મી વાર*

*●વ્હાલી દીકરી યોજના*
દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4 હજાર રૂપિયા
ધોરણ-9માં પ્રવેશ વખતે 6 હજાર રૂપિયા
દીકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા અપાશે
વાર્ષિક 2 લાખ રૂપિયા આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ અપાશે

●બાકી કરવેરાની વસુલાત માટે કઈ યોજના
*સમાધાન*

*●નવી સોલાર રૂફટોપ યોજના*
3 કિલોવોટ સુધીની સિસ્ટમ લગાવનારને 40% તથા 10 કિલોવોટ સુધીની સિસ્ટમ બેસાડનારને 20%ની સબસીડી

●ઔદ્યોગિક એકમોના સ્વ-ઉત્પાદિત વીજ વપરાશ પર યુનિટ દીઠ વેરો 55 પૈસાથી વધારીને કેટલા પૈસા કરવામાં આવ્યો
*70 પૈસા*

●સોગંદનામા,નોટરીના લખાણના લેખો માટે 20 રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી વધારીને કેટલી કરવામાં આવી
*50 રૂપિયા*

●દત્તકપત્ર,લગ્ન નોંધણી, ભાગીદારી લેખ,વારસાગત મિલકતમાં હક જતો કરવાના લેખ પરની સ્ટેમ્પ ડ્યૂટી 100 રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી
*200 રૂપિયા*
*અન્ય તમામ ફિક્સ રકમના લેખ પરની સ્ટેમ્પ ડ્યુટીમાં ૱100 માંથી વધારો કરી ૱300 ની દરખાસ્ત*

● રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા સૌથી વધુ કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
*30,000 કરોડ*
*રૂપાણી સરકારનું કુલ 2,04,815 લાખ કરોડનું બજેટ*

●બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*રાજપીપળા*

●લાભાર્થી વિધવા બહેનોના કેસમાં પુખ્તવયના પુત્રની શરત રદ કરીને મહિને ૱1000ને બદલે કેટલા રૂપિયા પેન્શન મળશે
*૱1250*

●માનસિક દિવ્યાંગ બહેનો માટે દિવ્યાંગ કલ્યાણ સંસ્થા ક્યાં શરૂ કરવામાં આવશે
*રાજકોટ*

●સૌરઊર્જાથી ચાલતી હોય તેવી ભારતની સૌપ્રથમ બોટ કયા રાજયમાં તૈયાર થઈ
*કેરળમાં*
*ડિસેમ્બર-2019માં અલપૂઝા ખાતે શરૂ થશે*

●ભારતીય એન્જિનિયર નિતેશકુમાર જાગીડે પ્રિમેચ્યોર બાળકોને શ્વાસ લેવા માટે સસ્તા દરની ડિવાઇસ બનાવવા બદલ કયો એવોર્ડ જીત્યો
*કોમનવેલ્થ જનરલ ઇનોવેશન ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ*

●ટ્રીબ્યુનલ ન્યૂઝ સર્વિસની પત્રકાર જેમને હાલમાં રેડ ઇન્કનો જર્નાલિસ્ટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો
*રચના ખેરા*

●અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ક્યોરોસિટી રોવરે કયા ગ્રહ પર સૌથી વિશાળ મિથેન ભંડારની માહિતી પ્રાપ્ત કરી
*મંગળ*

●આતંકી ફન્ડિંગ રોકવામાં નિષ્ફળ પાકિસ્તાનને ફાયનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સ દ્વારા ક્યારથી ગ્રે લિસ્ટમાં મૂક્યું છે
*જૂન-2018થી*

●જાપાનમાં યોજાયેલ જી-20 શિખર સંમેલનની થીમ શુ
ં હતી
*માનવ કેન્દ્રિત ભવિષ્ય સમાજ*

●ભારતમાં જી-20 સંમેલન કયા વર્ષે યોજાશે
*2022*

●કયા દેશમાં ભારતીય ચેનલ ડીડી ઇન્ડિયાનું પ્રસારણ થશે
*બાંગ્લાદેશ અને દક્ષિણ કોરિયા*
*ભારત સરકારે દક્ષિણ કોરિયાની ચેનલ KBS વર્લ્ડના પ્રસારણને લીલીઝંડી આપી*

●તેલંગણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*રાઘવેન્દ્રસિંહ ચૌહાણ*

●ભારતીય સાંસ્કૃતિક પરિષદના નેજા હેઠળ લંડનના નહેરુ કેન્દ્રના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*જાણીતા લેખક અમિષ ત્રિપાઠી*
*1992માં સ્થપાયેલું કેન્દ્ર*

●પ્રત્યેક પરિવારને ૱5 લાખનું સ્વાસ્થ્ય વીમા કવર આપતી સરબત સેહત વીમાયોજના કયા રાજયમાં શરૂ થઈ
*પંજાબ*

●એશિયાઈ આર્ટિસ્ટિક જીમનાસ્ટિક ચેમ્પિયનશિપની વોલ્ટ ઇવેન્ટમાં કઈ ભારતીય ખેલાડીએ કાંસ્યચંદ્રક જીત્યો
*પશ્ચિમ બંગાળની પ્રણતિ નાયકે*

●જર્મનીમાં યોજાયેલ બ્લેક ફોરેસ્ટ કપમાં ભારતીય જુનિયર મહિલા ટીમને મોખરાનો ખિતાબ મેળવ્યો.ભારતીય મહિલા ટીમે કુલ કેટલા પદક મેળવ્યા
*5 ગોલ્ડ સહિત 7 પદક*

●ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાનને કેટલામી વાર હરાવ્યું
*7મી વાર*

●તમિલનાડુ સરકાર દ્વારા પુરસ્કૃત તંજાવુર રામમૂર્તિનું ત્રિચી ખાતે નિધન થયું.તેઓ કયું વાદ્ય વગાડતા હતા
*મૃદંગ*

●ગોવાની સ્વતંત્રતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સેનાની જેમનું હાલમાં નિધન થયું
*મોહન રાનડે*

●સાઉદી અરબે ભારતના હજ ક્વોટામાં કેટલા હજયાત્રીઓનો વધારો કર્યો
*30,000*
*હવે 2 લાખ ભારતીયો હજયાત્રા કરી શકશે*

●રિઝર્વ બેન્ક દ્વારા 20 ૱ની નવી નોટ બહાર પાડવામાં આવશે. જેમાં શેનું ચિત્રાંકન હશે
*ઈલોરાની ગુફા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
[07/07, 6:23 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-04-05-06/07/2019👇🏻*

●સેન્ચ્યુરી ટેક્સટાઈલ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*બી.કે.બિરલા*

●ભારતીય ક્રિકેટર જેમને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
*અંબાતી રાયડુ*

●દેશની પ્રથમ LED ટ્રાફિક લાઈટ ક્યાં લગાવાઈ
*હૈદરાબાદ*

●અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી
*142મી*

●ડાકોરમાં કેટલામી રથયાત્રા નીકળી
*247મી*

●કયા રાજ્યને AFSPA(અફસ્પા) ના કાયદા અંતર્ગત છ મહિના સુધી અશાંત જાહેર કરાયું
*નાગાલેન્ડ*
*AFSPAધ આર્મડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ*

●ભારતના કયા ત્રણ શહેરોનું સંચાલન અદાણી કરશે
*અમદાવાદ, લખનઉ અને મેંગલુરું*

●કયા એરપોર્ટ પર કરન્સી ચેન્જ કર્યા વગર ડ્યૂટી-ફ્રી શોપિંગ (ભારતીય કરન્સીમાં ખરીદી)કરી શકાશે
*દુબઈ*

●અમદાવાદમાં પાટણના પટોળાના શોરૂમનું કોના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*પરિમલ નથવાણી*

●હિમાદાસે પોલેન્ડમાં 200 મીટર રેસમાં કયો મેડલ જીત્યો
*ગોલ્ડ*

●લાલ બહાદુર શાસ્ત્રીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું નરેન્દ્ર મોદી અનાવરણ કરશે
*178 ફૂટ*
*મૂર્તિ રામસુથારે બનાવી છે*

●ટ્રેનમાં ફૂડનો વધુ ચાર્જ લેનારા સામે પેસેન્જર કયા નંબર પર ફરિયાદ કરી શકશે
*182*
*'નો બિલ નો પેમેન્ટ' અભિયાન હેઠળ જાગૃતિ*

●અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
*4 જુલાઈ*

●અમેરિકામાં 70ના દાયકાથી 20 લાખ વાચક ધરાવતા વ્યંગ્ય મેગેઝીન જેનું પ્રકાશન ઓગસ્ટથી બંધ થશે
*મેડ (MAD)*

●સરકાર કયા મૂલ્યના નવા સિક્કા બહાર પાડશે
*1,2,5,10 અને 20*

●હાલમાં અર્જેન રોબેને ફુટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી. તે કયા દેશનો ફુટબોલર છે
*નેધરલેન્ડ*

*●બજેટ ઊડતી નજરે*
ઇન્દિરા ગાંધી બાદ બજેટ રજૂ કરનારા નિર્મલા સિતારમન બીજા મહિલા નાણામંત્રી
પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કર્યું
ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ કરીને તેનો લક્ષ્યાંક 5 ટ્રીલિયન ડોલરનો
બજેટ નહીં હવે 'ખાતા વહી', ગુલામીની પરંપરામાંથી મુક્તિ
ફ્રેન્ચ ભાષામાંથી 'બગેટ' માંથી 'બજેટ' શબ્દ આવ્યો
45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા માટે હોમલોનના વ્યાજ પર 3.5 લાખ સુધી કર કપાત. પહેલા આ મર્યાદા 2 લાખની હતી.આ મુક્તિ 31 માર્ચ,2020 સુધી ખરીદાયેલા મકાનોને જ મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં તમામને વીજળી,LPG કનેકશન સાથે મકાન
જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ પરિવારોને 2024 સુધીમાં પાઈપ દ્વારા પાણી આપવાનું વચન
વર્ષે 1.5 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને 3 હજાર રૂપિયાનું પેન્શન
જુના વેરાઓની માફી માટે સબકા વિશ્વાસ નામે માફી યોજના
50 લાખથી વધુ પ્રોફેશનલ ફી પર 5% TDS, નાણામંત્રીએ આ માટે આવકવેરા ધારાની કલમ 194 (એમ) નવી દાખલ કરી

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર,1947ના રોજ સન્મુખમ શેટ્ટી દ્વારા, પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ જ્હોન મંથાઈ દ્વારા
ઇન્દિરા ગાંધીએ 1970માં બજેટ રજૂ કર્યું હતું

https://t.me/jnrlgk

💥રણધીર💥
[10/07, 4:54 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-07-08-09/07/2019👇🏻*

●ક્રિકેટ વર્લ્ડકપમાં એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો વિક્રમ કોણે કર્યો
*ભારતના રોહિત શર્માએ(5 સદી)*
*વર્લ્ડકપ
માં 6 સદીની સચિન તેંડુલકરની બરાબરી કરી*

●ડાંગની કરાડીઆંબા ગામની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં 400 મીટરની દોડ કેટલી સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો
*54.21 સેકન્ડ*

●બાંધવગઢ ટાઇગર રિઝર્વ ક્યાં આવેલું છે
*મધ્યપ્રદેશ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા એરપોર્ટ પર લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કર્યું
*વારાણસીના કાબતપુર એરપોર્ટ પર*

●તાજેતરમાં ભારતના કયા શહેરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપ્યો
*રાજસ્થાનના પિંક સિટી જયપુરને*
*રાજસ્થાનના કુલ 37 વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન પામેલા સ્થળો*
*બાકૂ (અજરબૈજાન) ખાતે મળેલી 43માં સત્રની બેઠકમાં*
*જયપુરની સ્થાપના સવાઈ જયસિંહ દ્વિતીયના સંરક્ષણમાં થઈ હતી*

●મ્યાનમારના કયા પેંગોડાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું
*બાગાન શહેર નજીક આવેલા પ્રાચીન દામ્મયાંગી પેંગોડાને*

●કયા વર્ષના ઓપરેશન ગાઈડલાઈન અંતર્ગત દર વર્ષે એક રાજ્યમાંથી માત્ર એક જ સ્થળને વૈશ્વિક ધરોહર જાહેર કરવા પ્રસ્તાવિત કરી શકાય
*2017*

●અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં કયા અભિયાન હેઠળ 10 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે
*મિશન મિલિયન ટ્રી અભિયાન*

●હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2019 મુજબ 199 દેશમાં કયા દેશના પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી
*જાપાન અને સિંગાપોર*
*ભારત 86મા સ્થાને*
*જે દેશના પાસપોર્ટ થકી સૌથી વધુ દેશોમાં વિઝા વિના આવનજાવન કરી શકાય તે પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી ગણાય*

●ભારત કયા દેશ પાસેથી 'એક્સ કેલીબર એમ્યુનિશન'ના હથિયારો-તોપગોળાની ખરીદી કરશે
*અમેરિકા*

●નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલ AMFFR ઇન્ડેક્સમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું
*મહારાષ્ટ્ર*

●AMFFRનું પૂરું નામ
*એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રીફોર્મ્સ*

●21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ ક્યાં થયો
*ઓડિશા*
*14 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*

●તાજેતરમાં બરુન હલદરનું અવસાન થયું.તેઓ કોણ હતા
*જાણીતા ન્યૂઝ રીડર*

●યુનેસ્કોના અહેવાલ પ્રમાણે ભારતમાં કેટલા ટકા વિકલાંગ બાળકોને સ્કૂલે મોકલવામાં આવતા નથી
*27%*

●પોલેન્ડમાં એથ્લેટિક્સ ગ્રા પ્રી.માં 200 મીટર દોડમાં હિમાદાસે સુવર્ણ પદક જીત્યો. તે કયા રાજ્યની છે
*આસામ*

●IMF ના વચગાળાના પ્રમુખ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ડેવિડ લિપટન*

●ભારત અને ફ્રાન્સ વચ્ચે છઠ્ઠો સંયુકત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગરૂડ*

●હાલમાં શાકંભરી ઉત્સવ ક્યાં યોજાયો
*તેલંગણાના વારંગલમાં*
*શાકંભરી એટલે લીલા શાકભાજીની દેવી*

●વિશ્વની 150 શ્રેષ્ઠ યંગ યુનિવર્સિટીની યાદીમાં ભારતની કેટલી યુનિવર્સિટીઓને સમાવિષ્ટ કરવામાં આવી છે
*ત્રણ*
*IIT ગુવાહાટી, અન્ના યુનિવર્સિટી અને જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી*

●હાલમાં તાપીમાતાની જન્મજયંતી ક્યારે ઉજવાઈ
*અષાઢ સુદ સપ્તમીના રોજ*

●રશિયાના સોલાર વિમાને કેટલા કિલોમીટરની પ્રથમ ઉડાન ભરી
*1700 કિમી.*
*મોસ્કોથી ક્રિમિયા સુધી*

●ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કઈ કલમમાં સુધારો કરીને વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યો
*કલમ-67-ક*

●ભારત કેટલામી વખત વન ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં રમશે
*સાતમી વખત*

●તાજેતરમાં પોખરણમાં કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*નાગ*
*42 કિલો વજન, 230 કિમી. પ્રતિકલાક ઝડપ*

●કઈ ગુજરાતી ફિલ્મને જાપાન ખાતે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો
*બાવરી*

●કોપા અમેરિકા કપ ફુટબોલ ટુર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની
*બ્રાઝિલ*
*કુલ નવ વખત કોપા અમેરિકા કપ જીત્યું*
*પેરુને હરાવ્યું*

●ફિફા વુમન્સ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*અમેરિકા સતત બીજી વખત*
*નેધરલેન્ડને હરાવ્યું*

●એમેઝોનના 5 જુલાઈએ કેટલા વર્ષ પુરા થયા
*25*
*સ્થાપના:-5 જુલાઈ, 1994*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[11/07, 8:50 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-10/07/2019👇🏻*

●ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ હેલ્થ ATM ક્યાં શરૂ થશે
*ભાવનગર*

●ગુજરાતમાં કેટલા બાળકો કુપોષણનો શિકાર છે
*1.42 લાખ*
*દાહોદમાં સૌથી વધુ 14,191 બાળકો કુપોષિત*

●મહેન્દ્રસિંહ ધોનીએ કેટલી વન ડે મેચ પુરી કરનાર ભારતનો બીજો અને વિશ્વનો દસમો ક્રિકેટર બન્યો
*350*

●ઉત્તરી અમેરિકાના પર્વત દેનાલી (20,310 ફૂટ) ઉપર સફળતાપૂર્વક આરોહણ કરી સાત મહાદ્વિપોના સૌથી ઊંચા પર્વતને સર કરી 'સેવન સમિટ ચેલેન્જ'ને પૂર્ણ કરનાર પ્રથમ IPS ઓફિસર કોણ બન્યું
*અપર્ણા કુમાર*

●ભારતમાં કયા વર્ષ સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય છે
*2025*
*ભારતે વિશ્વ બેંક સાથે 400 મિલિયન ડોલરની સમજુતીના હસ્તાક્ષર કર્યા*

●IIT કાનપુર દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રીથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ભારતના રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ*

●વિદેશોમાં ઇન્ટેલિજન્સનું કામ કરતી ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW-રૉ)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થ

*અનિલ ધસ્માના*
*તેમની સાથે સામંતકુમાર ગોયલની નિયુક્તિ થઈ*

●ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનિઝેશન્સ (FIEO)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ
*શરદકુમાર શરાફ*

●ઇન્ટેલિજન્સ બ્યુરોના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ થઈ
*અરવિંદ કુમાર*

●નેશનલ હાઉસિંગ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિયુક્તિ થઈ
*શારદા કુમાર હોટા*
*આ બેંક સરકારની 100% હિસ્સેદારી છે*

●જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લા પ્રશાસને 312 પંચાયતોને તંબાકુ મુક્ત બનાવવા માટે કયું અભિયાન શરૂ કર્યું
*ઓપરેશન ખુમાર*

●ઉત્તર પ્રદેશ સરકારે યુનિસેફની સહાયતાથી એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ તથા જાપાની એન્સેફેલાટીસ રોગ સામે કયું અભિયાન શરૂ કર્યું
*દસ્તક*

●દેશની કૃષિ વીમા કંપનીના સહયોગથી પશ્ચિમ બંગાળ સરકારે કિસાનો માટે નિઃશુલ્ક ફસલ વીમા યોજના શરૂ કરી છે. જેનું નામ શું છે
*બાંગ્લા શસ્ય વીમા*

●કયા રાજ્યની સરકાર દ્વારા વૈદિક શિક્ષા બોર્ડની સ્થાપના કરવાની ઘોષણા કરી
*રાજસ્થાન*
*મુખ્યમંત્રી:-અશોક ગેહલોત*

●સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત સુપ્રસિદ્ધ તેલુગુ લેખિકા અબ્બુરી છાયા દેવીનું નિધન થયું. તેમને કયા પુસ્તક માટે આ એવોર્ડ મળ્યો હતો
*થાના માર્ગમ*

●'ભારત છોડો' આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ઓરિસ્સાના પ્રસિદ્ધ સ્વતંત્ર સેનાની જેમનું હાલમાં નિધન થયું
*મોહમ્મદ બાઝી*

●હાલમાં વિજયા નિર્મલાનું નિધન થયું. તેઓ કયા ક્ષેત્રે જાણીતા હતા
*ફિલ્મક્ષેત્રે જાણીતા નિર્દેશક*

●સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગઠબંધનના પ્રથમ સંયુક્ત સુરક્ષા અભ્યાસનો આરંભ થયો. તેનું મુખ્યાલય અબુધાબી છે.આ સંગઠનમાં કેટલા દેશો છે
*9*

●દેશમાં યુવા પ્રતિભાઓની શોધ માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા સ્ટ્રાઈડ (STRIDE)લોન્ચ કરવામાં આવ્યું. તેનું ફૂલ ફોર્મ શું છે
*Scheme for Trans-Disciplinary Research for India's Developing Economy*

●પ્રથમ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ ટ્રેક ફેરનું આયોજન ક્યાં થશે
*નવી દિલ્હી*

●ધૂંધળા વાતાવરણમાં પણ રેલવે ટ્રેક ઉપરના કોઈપણ અવરોધનો નિહાળી શકે તેવી ત્રિનેત્ર ટેકનોલોજીનું ભારતીય રેલવે પરીક્ષણ કરી રહ્યું છે. ત્રિનેત્ર એટલે શું
*Train Imaging For Drivers Infrared, Enhanced, Optical and Radar Assisted*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[15/07, 7:41 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-11-12-13-14/07/2019👇🏻*

●11 જુલાઈવિશ્વ વસતી દિવસ

●વર્લ્ડકપ સેમીફાઇનલમાં ભારત કયા દેશ સામે હાર્યું
*ન્યૂઝીલેન્ડ*

●ફ્રાન્સની રાજધાની જ્યાં ક્લાઈમેટ ઇમરજન્સી લગાવાઈ
*પેરિસ*

●IGP મરિન ટાસ્કફોર્સ હવે કયા નામે ઓળખાશે
*IGP કમાન્ડો ફોર્સ*

●બાળ મૃત્યુદરમાં ગુજરાત ભારતમાં કેટલામાં ક્રમે છે
*11મા*
*ગુજરાતમાં દર 1000 એ 30 બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે*

●સૌથી ઓછો બાળમૃત્યુદર કયા રાજયમાં છે
*કેરળ*
*ત્યારબાદ દિલ્હી*

●ઈટાલીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ગ્લોબલ ઈવેન્ટમાં દુતી ચંદે 100 મીટર રેસ કેટલી સેકન્ડમાં પુરી કરી આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની
*11.32 સેકન્ડ*

●અમિત જેઠવા હત્યાકેસમાં કયા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થઈ
*દિનુ બોઘા સોલંકી*

●ગુજરાતમાં આરોગ્ય વન કયા જિલ્લામાં બની રહ્યું છે
*દાહોદ જિલ્લામાં*
*આ વનમાં 71 પ્રકારની કુલ 3446 ઔષધિયો રોપવામાં આવી*

●ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિમણુક થઈ
*ડૉ.નલિન સિંઘલ*

●હાયાબૂસા અંતરિક્ષ યાન કયા દેશનું છે
*જાપાન*

●લક્ષ્મણ ઝુલા પુલ ક્યાં આવેલો છે જેને બંધ કરાયો
*ૠષિકેશ (દેહરાદૂન)*

●ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ 2020ના 5 સભ્યોના જજમાં સામેલ એકમાત્ર ભારતીય કોણ
*જીત થાઈલ*

●હાલમાં રશિયા પાસેથી કયા દેશે એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી
*તુર્કી*

●મિશન ચંદ્રયાન-2
ભારત પહેલીવાર ચંદ્ર પર રોવર ઉતારશે
સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી
GSLV માર્ક-3 રોકેટ દ્વારા
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે
કુલ વજન-3877 કિલો

●ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલ અમદાવાદની PRLના વિજ્ઞાની
*ડૉ.મેઘા યુ.ભટ્ટ*

●વિમ્બલડન જીતનારી રોમાનિયાની પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બની
*સિમોના હાલેપ*

●જળ નીતિને મંજૂરી આપનારું ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું
*મેઘાલય*

●પોબિતોરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી કયા રાજયમાં આવેલ છે
*આસામ*

●ભારતીય બેંકર જેમને હાલમાં વિશ્વબેન્ક જૂથના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરપદે નિયુક્તિ કરવામાં આવી
*અંશુલા કાંત*

●હાલમાં પ્રસ્તુત થયેલ આંકડા મુજબ ભારતમાં સરેરાશ અપેક્ષિત આયુ કેટલું છે
*68.7 વર્ષ*
*કેરળ 75.1 વર્ષ સાથે મોખરાનું રાજ્ય*

●ગુજરાતમાં એક વ્યક્તિની સરેરાશ અપેક્ષિત આયુ કેટલા વર્ષ છે
*69.5 વર્ષ*
*દેશમાં 10મા સ્થાનનું રાજ્ય*
*ગુજરાતમાં પુરુષો સરેરાશ 67 વર્ષ 4 મહિના અને મહિલાઓ 71 વર્ષ
8 મહિના જીવે છે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[15/07, 8:32 pm] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🔘Date:-15/07/2019👇🏻*

●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી
*માઈક સ્નાઈડર*

●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો
*ઈંગ્લેન્ડ*
*ન્યૂઝીલેન્ડને હરાવ્યું*

●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું
*સરબિયાનો જોકોવિચ*
*સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*

●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો
*વીનેશ ફોગટ*

●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે
*ચીન*

●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું
*અમેરિકા*

●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર
*ત્રીજા*

●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું
*બ્રિટનના લુઈસ હેમિલ્ટન*

●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે
*બ્રાઝીલમાં*
*24 ટીમ ભાગ લઈ રહી છે*

●ફિફાનું ફુલ ફોર્મ
*ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*

●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે
*ટેલર સ્વિફ્ટ*
*તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*

●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*યુક્રેન*

●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા
*મહેન્દ્રસિંહ ધોની*
*પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*

●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું
*કેરળ*

●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી
*મ્યાનમાર*

●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે
*કેરળના કોચી ખાતે*

●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું
*લંડન*

●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે
*27.1 કરોડ*
*ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*

●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો
*ત્રિપુરા*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
[17/07, 7:47 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*🔘Date:-16-17/07/2019👇🏻🔘*

●પોસ્ટ વિભાગે ગુજરાતની પહેલી અને દેશની પાંચમી ફોરિન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરી
*અમદાવાદ(શાહીબાગ)*
*અત્યાર સુધી દિલ્હી,મુંબઇ,કોલકાતા અને ચેન્નઈ ખાતે જ ફોરિન પોસ્ટ ઓફીસ હતી*

●ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા
*આચાર્ય દેવવ્રત*

●કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવા નિમિત્તે 10 જેટલી ટ્રેનને વિશેષ સજાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં જવા રવાના થઈ
*દિલ્હીથી બનારસ*

●બ્રિટનની 50 પાઉન્ડની નવી નોટ પર કયા મહાન ગણિતશાસ્ત્રીની તસવીર છાપવામાં આવશે
*એલન ટ્યુરિંગ*

●NIA નું ફૂલ ફોર્મ
*નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી*

●છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*અનસુઇયા ઉઈક*

●આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*વિશ્વભૂષણ હરિચંદન*

●બ્રાન્ડ સ્ટ્રેટેજી સ્પેશ્યાલિસ્ટ હરીશ બિજુરે કેટલા કલાક ભાષણ આપી રેકોર્ડ સર્જ્યો
*15,000 કલાક*

●18મી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ
*દક્ષિણ કોરિયા*

●યુએનના રિપોર્ટ મુજબ 2004-'06 સુધી ભારતમાં 25.3 કરોડ લોકો કુપોષિત હતા. 2016-'18માં તે ઘટીને કેટલા થઈ ગયા
*19.4 કરોડ*
*હાલ દુનિયામાં 14.9 કરોડ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.*
*એશિયના 12% લોકો કુપોષિત*

●નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની નવી ઈમારત કેટલા એકર જમીન પર તૈયાર કરવામાં આવી
*12.19 એકર*
*1400 કિલોવોટ વીજળી સૌરઉર્જામાંથી પેદા થશે*
*૱855 કરોડના ખર્ચે તૈયાર*

●એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન કોણ બન્યો
*ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન (578 રન)*

●જૂન-2019 પ્રમાણે ભારત 10.83 mbpsની સ્પીડ સાથે સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*126*
*સાઉથ કોરિયા 90.06 mbps સાથે ટોચના સ્થાને, નોર્વે 64.80 સાથે બીજા સ્થાને*

●બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડમાં ભારતનો ક્રમ
*74 (29.06 સ્પીડ mbps માં)*
*બ્રોડબેન્ડમાં સિંગાપોર 195.88 mbps સાથે ટોચના સ્થાને*

●તારીખ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે
*ગરુડેશ્વર*
*આઠમો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે*

●ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન
*17 જુલાઈ*
*22 ફેબ્રુઆરી,1892માં નડિયાદના ઝઘડિયા પોળમાં જન્મ*

●પ્રો કબડ્ડી લીગ (PKL)નો સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતનું ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનું નવું સ્લોગન શું છે
*ઇસ બાર છોડના નહીં*

●જર્મનીના શૂલ ખાતે રમાયેલ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવી ટોચના સ્થાને રહ્યું
*14 મ