સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
👆યોજનાઓ
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક
*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ
*💥ઈલોરાની ગુફાઓ💥*
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આ ગુફાઓ આવેલી છે. જેમાં બૌદ્ધ,હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ નીચે મુજબ વર્ણિત છે.
(1)બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.
(2)હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.
(3)જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.

ગુફા નંબર 10 વિશ્વકર્માને સમર્પિત છે.
ગુફા નંબર 14 "રાવણની ખીણ" કથાનક આધારિત છે.
ગુફા નંબર 15 દશાવતાર ગુફા છે.
ગુફા નંબર 16 કૈલાશ મંદિર છે.જેને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમના સમયે પથ્થરને કોતરી નિર્મિત કરવામાં આવી.

💥💥
*▪️હાથીદાંતની શિલ્પકલા▪️*

▪️કેરળહાથીદાંત પર ચિત્રકારી માટે જાણીતું છે.

▪️જોધપુરહાથીદાંતમાંથી બનાવેલી બંગડી માટે જાણીતું છે.

▪️જયપુરઘર અને નાની કલાકૃતિઓ હાથીદાંતના જાળીકામ માટે જાણીતું છે.

💥💥
*💥રાગ અને સમય💥*

▪️ભૈરવસવાર
▪️હિંડોળપરોઢ
▪️દિપકરાત
▪️મેઘબપોર
▪️શ્રીસંધ્યા
▪️માનકંસમધ્યરાત્રી

https://t.me/jnrlgk

💥💥
*💥સંગીતમાં રસ💥*

▪️આરંભમાં આઠ રસ હતા પણ કાળક્રમે 9 રસ થયા ('ગૌરસ' બનાવવા માટે એક વધારે શાંતરસ જોડવામાં આવ્યો.)

*💥રસના પ્રકાર અને મનોભાવના💥*

1.શૃંગારમનોભાવના
2.હાસ્યહાસ્ય-હંસી
3.કરુણકરુણા
4.રુદ્રક્રોધ
5.ભયંકરઆતંક
6.વીરવીરતા
7.અદ્ભૂતવિસ્મય
8.બિભસ્તધૃણા
9.શાંતશાંતિપૂર્ણ કે શાંત

https://t.me/jnrlgk

💥💥
*વીર સાવરકર*

નામ : વિનાયક દામોદર સાવરકર

જન્મ : ૨૮ મે,૧૮૯૩

નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬

જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)

મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.

સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'

જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? પૂનામાં

કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?1937માં

*💥રાગનો સમય 💥*

▪️પ્રત્યેક રાગનો એક વિશિષ્ટ સમય છે. દિવસમાં 24 કલાકના બે ભાગમાં વહેંચવામાં આવે છે.

*▪️પૂર્વા રાગ*
બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના ભાગને પૂર્વાભાગ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગને પૂર્વારાગ કહેવામાં આવે છે. પૂર્વ રાગમાં સપ્તકના 'સા, રે, ગ, મ' નો સમાવેશ થાય છે.

*▪️ઉત્તર રાગ*
રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના ભાગને ઉત્તર ભાગ કહેવાય છે અને આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગોને ઉત્તર રાગ કહેવામાં આવે છે. ઉત્તર રાગમાં સપ્તકન 'પા, ધ, ની, સા' નો સમાવેશ થાય છે.

https://t.me/jnrlgk

💥💥
*👨🏻‍🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:અમદાવાદ

■ બ.ક.ઠાકોર:ભરૂચ

■ કલાપી:લાઠી

■ દલપતરામ:અમદાવાદ

■ પંડિત સુખલાલજી:લીંબડી

■ રણજિતરામ મહેતા:સુરત

■ કાકાસાહેબ કાલેલકર:સતારા

■ રામનારાયણ.વિ.પાઠક:ગાણોલ

■ સ્વામી આનંદ:શિયાણી

■ ક.મા.મુનશી:ભરૂચ

■ ર.વ.દેસાઈ:શિનોર

■ ગૌરીશંકર જોશી:વીરપુર

■ ઝવેરચંદ મેઘાણી:ચોટીલા

■ રસિકલાલ પરીખ:સાદરા

■ જયંતિ દલાલ:અમદાવાદ

■ હેમચંદ્રાચાર્ય:ધંધુકા

■ નરસિંહ મહેતા:તળાજા

■ મીરાંબાઈ:મેડતા

■ અખો:જેતલપુર

■ પ્રેમાનંદ:વડોદરા

■ શામળ:અમદાવાદ

■ દયારામ:ડભોઇ

■ રમણભાઈ નીલકંઠ:અમદાવાદ

■ મણિશંકર ભટ્ટ:ચાવંડ

■ નરસિંહરાવ દિવેટિયા:અમદાવાદ

■ મણિલાલ દ્વિવેદી:નડિયાદ

■ ગોવર્ધનરામ ત્રિપાઠી:નડિયાદ

■ નર્મદ:સુરત

■ એલેકઝેન્ડર ફાર્બ્સ:લંડન

■ દલપતરામ:વઢવાણ
*---------------------------------
*💥ગુજરાત💥*
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.
▪️અદ્વૈતવાદશંકરાચાર્ય
▪️વિશિષ્ટ દ્વૈતવાદરામાનુજાચાર્ય
▪️દ્વૈતા દ્વૈત/ભેદભાવનિમ્બકાચાર્ય
▪️શુદ્ધ દ્વૈતવાદ/પુષ્ટિમાર્ગવલ્લભાચાર્ય
▪️અજાતવાદગૌન્ડપાદાચાર્ય

https://t.me/jnrlgk

💥💥
*🔥CURRENT🔥*

*🔘Date:-11-12-13-14/07/2019👇🏻*

●11 જુલાઈવિશ્વ વસતી દિવસ

●વર્લ્ડકપ સેમીફાઇનલમાં ભારત કયા દેશ સામે હાર્યું
*ન્યૂઝીલેન્ડ*

●ફ્રાન્સની રાજધાની જ્યાં ક્લાઈમેટ ઇમરજન્સી લગાવાઈ
*પેરિસ*

●IGP મરિન ટાસ્કફોર્સ હવે કયા નામે ઓળખાશે
*IGP કમાન્ડો ફોર્સ*

●બાળ મૃત્યુદરમાં ગુજરાત ભારતમાં કેટલામાં ક્રમે છે
*11મા*
*ગુજરાતમાં દર 1000 એ 30 બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે*

●સૌથી ઓછો બાળમૃત્યુદર કયા રાજયમાં છે
*કેરળ*
*ત્યારબાદ દિલ્હી*

●ઈટાલીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ગ્લોબલ ઈવેન્ટમાં દુતી ચંદે 100 મીટર રેસ કેટલી સેકન્ડમાં પુરી કરી આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની
*11.32 સેકન્ડ*

●અમિત જેઠવા હત્યાકેસમાં કયા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થઈ
*દિનુ બોઘા સોલંકી*

●ગુજરાતમાં આરોગ્ય વન કયા જિલ્લામાં બની રહ્યું છે
*દાહોદ જિલ્લામાં*
*આ વનમાં 71 પ્રકારની કુલ 3446 ઔષધિયો રોપવામાં આવી*

●ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિમણુક થઈ
*ડૉ.નલિન સિંઘલ*

●હાયાબૂસા અંતરિક્ષ યાન કયા દેશનું છે
*જાપાન*

●લક્ષ્મણ ઝુલા પુલ ક્યાં આવેલો છે જેને બંધ કરાયો
*ૠષિકેશ (દેહરાદૂન)*

●ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ 2020ના 5 સભ્યોના જજમાં સામેલ એકમાત્ર ભારતીય કોણ
*જીત થાઈલ*

●હાલમાં રશિયા પાસેથી કયા દેશે એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી
*તુર્કી*

●મિશન ચંદ્રયાન-2
ભારત પહેલીવાર ચંદ્ર પર રોવર ઉતારશે
સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી
GSLV માર્ક-3 રોકેટ દ્વારા
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે
કુલ વજન-3877 કિલો

●ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલ અમદાવાદની PRLના વિજ્ઞાની
*ડૉ.મેઘા યુ.ભટ્ટ*

●વિમ્બલડન જીતનારી રોમાનિયાની પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બની
*સિમોના હાલેપ*

●જળ નીતિને મંજૂરી આપનારું ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું
*મેઘાલય*

●પોબિતોરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી કયા રાજયમાં આવેલ છે
*આસામ*

●ભારતીય બેંકર જેમને હાલમાં વિશ્વબેન્ક જૂથના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરપદે નિયુક્તિ કરવામાં આવી
*અંશુલા કાંત*

●હાલમાં પ્રસ્તુત થયેલ આંકડા મુજબ ભારતમાં સરેરાશ અપેક્ષિત આયુ કેટલું છે
*68.7 વર્ષ*
*કેરળ 75.1 વર્ષ સાથે મોખરાનું રાજ્ય*

●ગુજરાતમાં એક વ્યક્તિની સરેરાશ અપેક્ષિત આયુ કેટલા વર્ષ છે
*69.5 વર્ષ*
*દેશમાં 10મા સ્થાનનું રાજ્ય*
*ગુજરાતમાં પુરુષો સરેરાશ 67 વર્ષ 4 મહિના અને મહિલાઓ 71 વર્ષ 8 મહિના જીવે છે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥