સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Forwarded from Gujarat Forest
1

1 જાન્યુઆરી

નાગાલેંડ દિન

2

11 જાન્યુઆરી

લાલ બહાદુર શાશ્ત્રિ પુણ્યતીથિ

3

12 જાન્યુઆરી

સ્વામી વિવેકાનન્દ દિન

4

21 જાન્યુઆરી

મેઘલય, મણીપુર ,ત્રિપુરા દિન

5

23 જાન્યુઆરી

સુભાશચન્દ્ર બોઝ જન્મ દિન

6

26 જાન્યુઆરી

પ્રજાસત્તાક દિન

7

30 જાન્યુઆરી

શહીદ દિન, મહાત્મા ગાંધી દિન

 

 

 

1

1 ફેબ્રુઆરી

તટ રક્ષક દિન

2

6 ફેબ્રુઆરી

જમ્મુ અને કાશમીર દિન     

3

14 ફેબ્રુઆરી

વેલેંટાઇન ડે

4

18 ફેબ્રુઆરી

રામક્રિષ્ણા પરમહંસ જન્મ દિન       

5

28 ફેબ્રુઆરી

રાષ્ટ્રિય વિગ્યાન દિન 

6

29 ફેબ્રુઆરી

મોરારજી દેસાઇ દિન

 

 

 

1

4 માર્ચ

રાષ્ટ્રિય સુરક્ષા દિન   

2

8 માર્ચ

વિશ્વ મહિલા દિન, વિશ્વ શાક્ષરતા દિન       

3

11 માર્ચ

અંદમાન નિકોબાર દિન       

4

12 માર્ચ

દાંડી યાત્રા દિન      

5

15 માર્ચ

વિશ્વ વિકલાંગ દિન

6

21 માર્ચ

વિશ્વ વન દિન

7

22 માર્ચ

વિશ્વ જળ દિન

8

23 માર્ચ

શહિદ ભગતસિન્હ પુણ્યતિથી 

9

30 માર્ચ

રાજસ્થાન દિન

 

 

 

1

1 એપ્રિલ

એપ્રિલ ફુલ દિન, ઓરિસ્સા દિન      

2

5 એપ્રિલ

નેશનલ મેરિટાઇમ દિન      

3

7 એપ્રિલ

વિશ્વ આરોગ્ય દિન    

4

10 એપ્રિલ

વિશ્વ કેંસર દિન       

5

13 એપ્રિલ

જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન    

6

14 એપ્રિલ

ડો. આંબેડકર જયંતી  

7

15 એપ્રિલ

હિમાચલ પ્રદેશ દિન  

8

23 એપ્રિલ

વિશ્વ પુસ્તક દિન      

9

30 એપ્રિલ

બાળ મજુરી વિરોધી દિન

 

 

 

1

5 જુન

વિશ્વ પર્યાવરણ દિન

2

12 જુન

વિશ્વ બાળમજુરી વિરોધી દિન

3

23 જુન

વિશ્વ ઓલિમ્પિક દિન

4

27 જુન

વિશ્વ ડાયાબીટીસ દિન

5

28 જુન

ફાધર્સ ડે

 

 

 

1

1 જુલાઇ

ડોક્ટર દિન   

2

4 જુલાઇ

સ્વામી વિવેકાનંદ પુણ્યતિથી

3

11 જુલાઇ

વિશ્વ વસ્તી દિન      

4

19 જુલાઇ

બેંકો નુ રાષ્ટ્રિયકરણ દિન     

5

23 જુલાઇ

લોક્માન્ય ટિળક જયંતી      

6

25 જુલાઇ

પેરેંટ્સ ડે        

7

26 જુલાઇ

કારગિલ વિજય દિન  

 

 

 

1

1 ઓગષ્ટ

લોક્માન્ય ટિળક ની પુણ્યતિથી       

2

7 ઓગષ્ટ

રવિન્દ્રનાથ ટગોરે ની પુણ્યતિથી

3

9 ઓગષ્ટ

હિન્દ છોડો આંદોલન દિન    

4

14 ઓગષ્ટ

પાકિસ્તાન નો સ્વાતંત્રદિન   

5

15 ઓગષ્ટ

ભારત્ નો સ્વાતંત્રદિન

6

29 ઓગષ્ટ

મેજર ધ્યાનચંદ નો જન્મદિન 

 

 

 

1

5 સપ્ટેમ્બર

શિક્ષક  દિન

2

8 સપ્ટેમ્બર

વિશ્વ શાક્ષરતા દિન

3

11 સપ્ટેમ્બર

દેશ ભક્તી દિન

4

14 સપ્ટેમ્બર

અંધજન દિન

5

25 સપ્ટેમ્બર

વિશ્વ નૌકાદિન

6

26 સપ્ટેમ્બર

વિશ્વ બધિર દિન

7

27 સપ્ટેમ્બર

વિશ્વ પ્રવાસન દિન

 

 

 

1

1 ઓકટોબર

સ્વૈચ્છિક રક્તદાન દિન       

2

2 ઓકટોબર

મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાશ્ત્રિ દિન   

3

3 ઓકટોબર

વિશ્વ પશુ દિન

4

6 ઓકટોબર

વિશ્વ શાકાહારી દિન

5

8 ઓકટોબર

ભારતિય વાયુસેના દિન      

6

9 ઓકટોબર

વિશ્વ ટપાલ દિન      

7

16 ઓકટોબર

વિશ્વા ખાદ્યદિન

8

17 ઓકટોબર

વિશ્વ ગરીબી નાબુદી દિન    

9

24 ઓકટોબર

સંયુક્ત રાષ્ટ્રિયદિન   

10

31 ઓકટોબર

રાષ્ટ્રિય એકતા દિન

 

 

 

1

1 નવેમ્બર

હરીયાણા દિન, છત્તિસગઢ સ્થાપના દિન

2

7 નવેમ્બર

રાષ્ટ્રિય કેંસર જાગ્રુતી દિન    

3

9 નવેમ્બર

રાષ્ટ્રિય ન્યાય સેવા દિન     

4

14 નવેમ્બર

બાલદિન      

5

15 નવેમ્બર

ઝારખંડ સ્થાપના દિન

6

20 નવેમ્બર

બાળ અધિકાર દિન   

7

24 નવેમ્બર

એન.સી.સી. સ્થાપના દિન    

8

26 નવેમ્બર

રાષ્ટ્રિય બંધારણ દિન

 

 

 

1

1 ડીસેમ્બર

વિશ્વ એઇડસ દિન     

2

3 ડીસેમ્બર

વિશ્વ વિકલાંગ દિન   

3

4 ડીસેમ્બર

નૌસેના દિન  

4

6 ડીસેમ્બર

નાગરીક સુરક્ષા દિન 

5

10 ડીસેમ્બર

વિશ્વ માનવ અધિકાર દિન    

6

15 ડીસેમ્બર

સરદાર પટેલ પુણ્યતિથિ

7

24 ડીસેમ્બર

રાષ્ટ્રિય ગ્રાહક દિન
@learngujarat
*🔥CURRENT🔥*

*🔘Date:-07-08-09/07/2019👇🏻*

●ક્રિકેટ વર્લ્ડકપમાં એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો વિક્રમ કોણે કર્યો
*ભારતના રોહિત શર્માએ(5 સદી)*
*વર્લ્ડકપમાં 6 સદીની સચિન તેંડુલકરની બરાબરી કરી*

●ડાંગની કરાડીઆંબા ગામની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં 400 મીટરની દોડ કેટલી સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો
*54.21 સેકન્ડ*

●બાંધવગઢ ટાઇગર રિઝર્વ ક્યાં આવેલું છે
*મધ્યપ્રદેશ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા એરપોર્ટ પર લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કર્યું
*વારાણસીના કાબતપુર એરપોર્ટ પર*

●તાજેતરમાં ભારતના કયા શહેરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપ્યો
*રાજસ્થાનના પિંક સિટી જયપુરને*
*રાજસ્થાનના કુલ 37 વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન પામેલા સ્થળો*
*બાકૂ (અજરબૈજાન) ખાતે મળેલી 43માં સત્રની બેઠકમાં*
*જયપુરની સ્થાપના સવાઈ જયસિંહ દ્વિતીયના સંરક્ષણમાં થઈ હતી*

●મ્યાનમારના કયા પેંગોડાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું
*બાગાન શહેર નજીક આવેલા પ્રાચીન દામ્મયાંગી પેંગોડાને*

●કયા વર્ષના ઓપરેશન ગાઈડલાઈન અંતર્ગત દર વર્ષે એક રાજ્યમાંથી માત્ર એક જ સ્થળને વૈશ્વિક ધરોહર જાહેર કરવા પ્રસ્તાવિત કરી શકાય
*2017*

●અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં કયા અભિયાન હેઠળ 10 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે
*મિશન મિલિયન ટ્રી અભિયાન*

●હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2019 મુજબ 199 દેશમાં કયા દેશના પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી
*જાપાન અને સિંગાપોર*
*ભારત 86મા સ્થાને*
*જે દેશના પાસપોર્ટ થકી સૌથી વધુ દેશોમાં વિઝા વિના આવનજાવન કરી શકાય તે પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી ગણાય*

●ભારત કયા દેશ પાસેથી 'એક્સ કેલીબર એમ્યુનિશન'ના હથિયારો-તોપગોળાની ખરીદી કરશે
*અમેરિકા*

●નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલ AMFFR ઇન્ડેક્સમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું
*મહારાષ્ટ્ર*

●AMFFRનું પૂરું નામ
*એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રીફોર્મ્સ*

●21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ ક્યાં થયો
*ઓડિશા*
*14 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*

●તાજેતરમાં બરુન હલદરનું અવસાન થયું.તેઓ કોણ હતા
*જાણીતા ન્યૂઝ રીડર*

●યુનેસ્કોના અહેવાલ પ્રમાણે ભારતમાં કેટલા ટકા વિકલાંગ બાળકોને સ્કૂલે મોકલવામાં આવતા નથી
*27%*

●પોલેન્ડમાં એથ્લેટિક્સ ગ્રા પ્રી.માં 200 મીટર દોડમાં હિમાદાસે સુવર્ણ પદક જીત્યો. તે કયા રાજ્યની છે
*આસામ*

●IMF ના વચગાળાના પ્રમુખ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ડેવિડ લિપટન*

●ભારત અને ફ્રાન્સ વચ્ચે છઠ્ઠો સંયુકત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગરૂડ*

●હાલમાં શાકંભરી ઉત્સવ ક્યાં યોજાયો
*તેલંગણાના વારંગલમાં*
*શાકંભરી એટલે લીલા શાકભાજીની દેવી*

●વિશ્વની 150 શ્રેષ્ઠ યંગ યુનિવર્સિટીની યાદીમાં ભારતની કેટલી યુનિવર્સિટીઓને સમાવિષ્ટ કરવામાં આવી છે
*ત્રણ*
*IIT ગુવાહાટી, અન્ના યુનિવર્સિટી અને જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી*

●હાલમાં તાપીમાતાની જન્મજયંતી ક્યારે ઉજવાઈ
*અષાઢ સુદ સપ્તમીના રોજ*

●રશિયાના સોલાર વિમાને કેટલા કિલોમીટરની પ્રથમ ઉડાન ભરી
*1700 કિમી.*
*મોસ્કોથી ક્રિમિયા સુધી*

●ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કઈ કલમમાં સુધારો કરીને વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યો
*કલમ-67-ક*

●ભારત કેટલામી વખત વન ડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં રમશે
*સાતમી વખત*

●તાજેતરમાં પોખરણમાં કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*નાગ*
*42 કિલો વજન, 230 કિમી. પ્રતિકલાક ઝડપ*

●કઈ ગુજરાતી ફિલ્મને જાપાન ખાતે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો
*બાવરી*

●કોપા અમેરિકા કપ ફુટબોલ ટુર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની
*બ્રાઝિલ*
*કુલ નવ વખત કોપા અમેરિકા કપ જીત્યું*
*પેરુને હરાવ્યું*

●ફિફા વુમન્સ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*અમેરિકા સતત બીજી વખત*
*નેધરલેન્ડને હરાવ્યું*

●એમેઝોનના 5 જુલાઈએ કેટલા વર્ષ પુરા થયા
*25*
*સ્થાપના:-5 જુલાઈ, 1994*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*🔘Date:-10/07/2019👇🏻*

●ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ હેલ્થ ATM ક્યાં શરૂ થશે
*ભાવનગર*

●ગુજરાતમાં કેટલા બાળકો કુપોષણનો શિકાર છે
*1.42 લાખ*
*દાહોદમાં સૌથી વધુ 14,191 બાળકો કુપોષિત*

●મહેન્દ્રસિંહ ધોનીએ કેટલી વન ડે મેચ પુરી કરનાર ભારતનો બીજો અને વિશ્વનો દસમો ક્રિકેટર બન્યો
*350*

●ઉત્તરી અમેરિકાના પર્વત દેનાલી (20,310 ફૂટ) ઉપર સફળતાપૂર્વક આરોહણ કરી સાત મહાદ્વિપોના સૌથી ઊંચા પર્વતને સર કરી 'સેવન સમિટ ચેલેન્જ'ને પૂર્ણ કરનાર પ્રથમ IPS ઓફિસર કોણ બન્યું
*અપર્ણા કુમાર*

●ભારતમાં કયા વર્ષ સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય છે
*2025*
*ભારતે વિશ્વ બેંક સાથે 400 મિલિયન ડોલરની સમજુતીના હસ્તાક્ષર કર્યા*

●IIT કાનપુર દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રીથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ભારતના રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ*

●વિદેશોમાં ઇન્ટેલિજન્સનું કામ કરતી ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW-રૉ)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ
*અનિલ ધસ્માના*
*તેમની સાથે સામંતકુમાર ગોયલની નિયુક્તિ થઈ*

●ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનિઝેશન્સ (FIEO)ના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ
*શરદકુમાર શરાફ*

●ઇન્ટેલિજન્સ બ્યુરોના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ થઈ
*અરવિંદ કુમાર*

●નેશનલ હાઉસિંગ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિયુક્તિ થઈ
*શારદા કુમાર હોટા*
*આ બેંક સરકારની 100% હિસ્સેદારી છે*

●જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લા પ્રશાસને 312 પંચાયતોને તંબાકુ મુક્ત બનાવવા માટે કયું અભિયાન શરૂ કર્યું
*ઓપરેશન ખુમાર*

●ઉત્તર પ્રદેશ સરકારે યુનિસેફની સહાયતાથી એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ તથા જાપાની એન્સેફેલાટીસ રોગ સામે કયું અભિયાન શરૂ કર્યું
*દસ્તક*

●દેશની કૃષિ વીમા કંપનીના સહયોગથી પશ્ચિમ બંગાળ સરકારે કિસાનો માટે નિઃશુલ્ક ફસલ વીમા યોજના શરૂ કરી છે. જેનું નામ શું છે
*બાંગ્લા શસ્ય વીમા*

●કયા રાજ્યની સરકાર દ્વારા વૈદિક શિક્ષા બોર્ડની સ્થાપના કરવાની ઘોષણા કરી
*રાજસ્થાન*
*મુખ્યમંત્રી:-અશોક ગેહલોત*

●સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત સુપ્રસિદ્ધ તેલુગુ લેખિકા અબ્બુરી છાયા દેવીનું નિધન થયું. તેમને કયા પુસ્તક માટે આ એવોર્ડ મળ્યો હતો
*થાના માર્ગમ*

●'ભારત છોડો' આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ઓરિસ્સાના પ્રસિદ્ધ સ્વતંત્ર સેનાની જેમનું હાલમાં નિધન થયું
*મોહમ્મદ બાઝી*

●હાલમાં વિજયા નિર્મલાનું નિધન થયું. તેઓ કયા ક્ષેત્રે જાણીતા હતા
*ફિલ્મક્ષેત્રે જાણીતા નિર્દેશક*

●સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગઠબંધનના પ્રથમ સંયુક્ત સુરક્ષા અભ્યાસનો આરંભ થયો. તેનું મુખ્યાલય અબુધાબી છે.આ સંગઠનમાં કેટલા દેશો છે
*9*

●દેશમાં યુવા પ્રતિભાઓની શોધ માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા સ્ટ્રાઈડ (STRIDE)લોન્ચ કરવામાં આવ્યું. તેનું ફૂલ ફોર્મ શું છે
*Scheme for Trans-Disciplinary Research for India's Developing Economy*

●પ્રથમ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ ટ્રેક ફેરનું આયોજન ક્યાં થશે
*નવી દિલ્હી*

●ધૂંધળા વાતાવરણમાં પણ રેલવે ટ્રેક ઉપરના કોઈપણ અવરોધનો નિહાળી શકે તેવી ત્રિનેત્ર ટેકનોલોજીનું ભારતીય રેલવે પરીક્ષણ કરી રહ્યું છે. ત્રિનેત્ર એટલે શું
*Train Imaging For Drivers Infrared, Enhanced, Optical and Radar Assisted*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🏆ક્રિકેટ વર્લ્ડકપ🏆*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ 'બોલ્ડ' કરવાનું ઐતિહાસિક ગૌરવ કયા બોલરને જાય છે
*ભારતના આબિદ અલીને*

🏆1979ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*વિવ રિચાર્ડસન*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં એલ.બી.ડબલ્યુ.થી આઉટ થનાર સૌપ્રથમ ખેલાડી કોણ
*ઈંગ્લેન્ડના ટોની ગ્રેગ*

🏆અત્યાર સુધીમાં(2015 સુધીમાં) સૌથી વધુ પાંચ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર દેશ કયો છે
*ઓસ્ટ્રેલિયા*

🏆ભારતીય ક્રિકેટ ટીમ કયા ક્રિકેટ વર્લ્ડકપમાં ઉપવિજેતા (રનર્સ અપ) રહી હતી
*2003*

🏆1987ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂનને*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમવાર 66 દડામાં સદી કરનાર ખેલાડી કોણ
*ઓસ્ટ્રેલિયાના મૈથ્યુ હેડન*

🏆વર્ષ 2011માં કેટલા વર્ષ પછી ભારતે બીજીવાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો
*28 વર્ષ બાદ*

🏆1992ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*પાકિસ્તાનના વસીમ અક્રમને*

🏆2007ના ક્રિકેટ વર્લ્ડકપમાં કયા દેશની પસંદગી પહેલી જ વાર થઈ હતી
*બર્મૂડા*

🏆2011ના ક્રિકેટ વર્લ્ડકપમાં કયા ખેલાડીની પસંદગી 'પ્લેયર ઓફ ટુર્નામેન્ટ' તરીકે કરવામાં આવી હતી
*ભારતના યુવરાજસિંઘ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
👆યોજનાઓ
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક
*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ
*💥ઈલોરાની ગુફાઓ💥*
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં આ ગુફાઓ આવેલી છે. જેમાં બૌદ્ધ,હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ નીચે મુજબ વર્ણિત છે.
(1)બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.
(2)હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.
(3)જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.

ગુફા નંબર 10 વિશ્વકર્માને સમર્પિત છે.
ગુફા નંબર 14 "રાવણની ખીણ" કથાનક આધારિત છે.
ગુફા નંબર 15 દશાવતાર ગુફા છે.
ગુફા નંબર 16 કૈલાશ મંદિર છે.જેને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમના સમયે પથ્થરને કોતરી નિર્મિત કરવામાં આવી.

💥💥
*▪️હાથીદાંતની શિલ્પકલા▪️*

▪️કેરળહાથીદાંત પર ચિત્રકારી માટે જાણીતું છે.

▪️જોધપુરહાથીદાંતમાંથી બનાવેલી બંગડી માટે જાણીતું છે.

▪️જયપુરઘર અને નાની કલાકૃતિઓ હાથીદાંતના જાળીકામ માટે જાણીતું છે.

💥💥
*💥રાગ અને સમય💥*

▪️ભૈરવસવાર
▪️હિંડોળપરોઢ
▪️દિપકરાત
▪️મેઘબપોર
▪️શ્રીસંધ્યા
▪️માનકંસમધ્યરાત્રી

https://t.me/jnrlgk

💥💥
*💥સંગીતમાં રસ💥*

▪️આરંભમાં આઠ રસ હતા પણ કાળક્રમે 9 રસ થયા ('ગૌરસ' બનાવવા માટે એક વધારે શાંતરસ જોડવામાં આવ્યો.)

*💥રસના પ્રકાર અને મનોભાવના💥*

1.શૃંગારમનોભાવના
2.હાસ્યહાસ્ય-હંસી
3.કરુણકરુણા
4.રુદ્રક્રોધ
5.ભયંકરઆતંક
6.વીરવીરતા
7.અદ્ભૂતવિસ્મય
8.બિભસ્તધૃણા
9.શાંતશાંતિપૂર્ણ કે શાંત

https://t.me/jnrlgk

💥💥