સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*પંચાયતની સ્થાપના*

રાજ્યની વસતી20 લાખથી ઓછીદ્વિ-સ્તરીય પંચાયતી રાજ

રાજ્યની વસતી20 લાખથી વધુત્રિ-સ્તરીય પંચાયતી રાજ

https://t.me/jnrlgk

💥💥
*નગરપાલિકાઓનું બંધારણ આઠ પ્રકારનું છે.*

1.નગર પંચાયત
2.નગરપાલિકા
3.મહાનગરપાલિકા
4.નગર ક્ષેત્રીય સમિતિ
5.છાવણી પરિષદ
6.નગરિય ક્ષેત્ર
7.પોર્ટ ટ્રસ્ટ
8.વિશેષ હેતુ માટેની સંસ્થા

https://t.me/jnrlgk

💥💥
*🔥CURRENT🔥*

*🔘Date:-01-02/07/2019👇🏻*

●1 જુલાઈડોક્ટર ડે

●કોસ્ટ ગાર્ડના નવા વડા કોણ બન્યું
*કૃષ્ણા સ્વામી નટરાજન*
*23માં વડા બન્યા*

●74 વર્ષમાં પહેલીવાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કયા દેશના પ્રવાસે જનાર પહેલા પ્રમુખ બન્યા
*ઉત્તર કોરિયા*
*ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન*

●કયા રાજ્યની સરકાર મહિલાઓને 10 લાખ ૱નું હેલ્થ કવર આપશે
*ઓડિશા*
*ઓડિશાના મુખ્યમંત્રી:-નવીન પટનાયક*

●રશિયા સાથે ભારતે 200 કરોડના કઈ એન્ટિ ટેક મિસાઈલનો સોદો કર્યો
*સ્ત્રમ અટાકા*
*આ પહેલા એસ-400 મિસાઈલ ડિફેન્સનો પણ સોદો કર્યો છે*
*એસ-400 એ લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે*

●MI-35 એ શું છે
*ભારતીય વાયુદળનું હુમલાખોર ચોપર*

●હાલમાં કઈ તારીખે GST લાગુ થયાના બે વર્ષ પુરા થયા
*1 જુલાઈ*
*1 જુલાઈ,2017 થી GST લાગુ પડેલ*

●સ્વિસ બેંકમાં ભારતીયોના નાણાં રકમના 0.07% સાથે કેટલામાં સ્થાને છે
*74મા*
*26% સાથે બ્રિટન પ્રથમ ક્રમે*
*2004માં ભારત 37મા ક્રમે હતું*

●DRDO ના વિજ્ઞાનીઓએ કયા રોગની દવા બનાવી
*સફેદ દાગ*

● ગુજરાતના બીજા ગાંધી રવિશંકર મહારાજનો નિર્વાણ દિન કઈ તારીખે હતો
*1 જુલાઈ*
*1984માં બોરસદ ખાતે અવસાન થયું હતું*

●રાજ્યમાં નળ જોડાણથી પીવાના પાણીની યોજના
*નલ સે જલ*
*2019-20 થી 2023-24 સુધી દરેક ઘરોમાં નળ*

●રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર કોણ નિમાયા
*એન.એસ.વિશ્વનાથન*
*ફરી વખત 1 વર્ષ માટે નિમાયા*

●મેડિકલ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ થતા સંશોધન અને અદ્યતન ટેકનોલોજીની જાણકારીની સાથે ફિઝિશિયનથી લઈને નિષ્ણાત સર્જન અને એક્સપર્ટ ડોક્ટરો વાર્તાલાપ કરી શકે એ માટેની એપ
*સારથિ*

●વર્લ્ડકપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ છે
*આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ (20 વર્ષ,196 દિવસ)*

https://t.me/jnrlgk

💥રણધીર💥
1.ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા
A. દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર
B. કલકત્તામાં મેટ્રો કંડકટર
C. મુંબઈમાં બસ ડ્રાઈવર
D. થાઈલેન્ડમાં હોટેલ વેઈટર

2.વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ના સ્થાપક કોણ હતા
A. બાબાસાહેબ આંબેડકર
B. વીર સાવરકર
C. પૂ.ગુરુજી
D. ડૉ.હેડગેવાર

3.કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે
A. દેડકું
B. ભૂંડ
C. ઉંદર
D. ગરોળી

4.ગુજરાતમાં સૌપ્રથમ રેડીયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું
A. રાજકોટ
B. અમરેલી
C. અમદાવાદ
D. વડોદરા

5.સ્માર્ટ ફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે
A. ટ્રુકોલર
B. જી.પી.એસ.
C. વોટ્સએપ
D. ફેસબુક

6.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી"નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા
A. અનિતા દેસાઈ
B. સુમિત્રા મહાજન
C. સ્મૃતિ ઈરાની
D. જયા બચ્ચન

7.આતંકવાદી સંગઠન ISIS નું પૂરું નામ શું છે
A. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરીયા
B. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા
C. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
D. ઈસ્લામ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ સિક્યુરિટી

8.ભારતના કયા રાજયમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઇ હતી
A. ઝારખંડ
B. રાજસ્થાન
C. ગુજરાત
D. મધ્યપ્રદેશ

9.આમાં નવું નામ કોને ન મળ્યું
A. કલકત્તા
B. મદ્રાસ
C. અમદાવાદ
D. બોમ્બે

10.આમાંની કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે
A. VPP
B. VIP
C. VIIP
D. VVIP

11.બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે
A. પોલાદ
B. એલ્યુમિનિઅમ
C. જસત
D. તાંબું

12.લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે
A. પિત્તળ
B. પેટ્રોલ
C. લોખંડ
D. સમાજસેવા

13.કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે
A. વરુ
B. જંગલી કૂતરો
C. ઝરખ
D. ગીધ

14.કયા ભારતીય પક્ષીને ,પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે
A. ગરૂડ
B. કાળો કોશી
C. સમડી
D. ઘુવડ

15.શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે
A. ઘરેલુ હિંસા અટકાવવા માટે
B. બાળ લગ્ન અટકાવવા માટે
C. સ્ત્રી સશક્તિકરણ માટે
D. છૂટાછેડા અટકાવવા માટે

16.ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે
A. યતકિંચિત
B. ગુજરાત
C. દ્રષ્ટિ
D. આરંભ

17.1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી
A. સાણંદ
B. કલોલ
C. દહેગામ
D. બારેજડી

18.નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે
A. જોરહટ
B. બેંગ્લોર
C. કોલકાતા
D. નવી મુંબઈ

19. 2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો
A. પારસી
B. જૈન
C. ખ્રિસ્તી
D. શીખ

20.ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે
A. આમળાં
B. આદુ
C. મીઢી આવળ
D. પુવાડ

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-03/07/2019👇🏻🔘*

●વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત તરફથી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોણે કર્યો
*રોહિત શર્મા અને કે.એલ.રાહુલ (180 રન)*
*બાંગ્લાદેશ સામે*

●એક વર્લ્ડકપમાં 500થી વધુ રન અને 10 વિકેટ લેનાર પહેલો ખેલાડી કોણ બન્યો
*બાંગ્લાદેશનો શાકીબ અલ હસન*

●એક વર્લ્ડકપમાં 4 સદી નોંધાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો
*રોહિત શર્મા*

●એપલના ચીફ ડિઝાઇન ઓફિસર જેમને હાલમાં એપલ કંપની છોડવાની જાહેરાત કરી
*જોની આઈવે*

●નાણાંમંત્રી તરીકે નીતિન પટેલે કેટલામી વાર રાજ્યનું બજેટ જાહેર કર્યું
*7મી વાર*

*●વ્હાલી દીકરી યોજના*
દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4 હજાર રૂપિયા
ધોરણ-9માં પ્રવેશ વખતે 6 હજાર રૂપિયા
દીકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા અપાશે
વાર્ષિક 2 લાખ રૂપિયા આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ અપાશે

●બાકી કરવેરાની વસુલાત માટે કઈ યોજના
*સમાધાન*

*●નવી સોલાર રૂફટોપ યોજના*
3 કિલોવોટ સુધીની સિસ્ટમ લગાવનારને 40% તથા 10 કિલોવોટ સુધીની સિસ્ટમ બેસાડનારને 20%ની સબસીડી

●ઔદ્યોગિક એકમોના સ્વ-ઉત્પાદિત વીજ વપરાશ પર યુનિટ દીઠ વેરો 55 પૈસાથી વધારીને કેટલા પૈસા કરવામાં આવ્યો
*70 પૈસા*

●સોગંદનામા,નોટરીના લખાણના લેખો માટે 20 રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી વધારીને કેટલી કરવામાં આવી
*50 રૂપિયા*

●દત્તકપત્ર,લગ્ન નોંધણી, ભાગીદારી લેખ,વારસાગત મિલકતમાં હક જતો કરવાના લેખ પરની સ્ટેમ્પ ડ્યૂટી 100 રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી
*200 રૂપિયા*
*અન્ય તમામ ફિક્સ રકમના લેખ પરની સ્ટેમ્પ ડ્યુટીમાં ૱100 માંથી વધારો કરી ૱300 ની દરખાસ્ત*

● રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા સૌથી વધુ કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
*30,000 કરોડ*
*રૂપાણી સરકારનું કુલ 2,04,815 લાખ કરોડનું બજેટ*

●બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*રાજપીપળા*

●લાભાર્થી વિધવા બહેનોના કેસમાં પુખ્તવયના પુત્રની શરત રદ કરીને મહિને ૱1000ને બદલે કેટલા રૂપિયા પેન્શન મળશે
*૱1250*

●માનસિક દિવ્યાંગ બહેનો માટે દિવ્યાંગ કલ્યાણ સંસ્થા ક્યાં શરૂ કરવામાં આવશે
*રાજકોટ*

●સૌરઊર્જાથી ચાલતી હોય તેવી ભારતની સૌપ્રથમ બોટ કયા રાજયમાં તૈયાર થઈ
*કેરળમાં*
*ડિસેમ્બર-2019માં અલપૂઝા ખાતે શરૂ થશે*

●ભારતીય એન્જિનિયર નિતેશકુમાર જાગીડે પ્રિમેચ્યોર બાળકોને શ્વાસ લેવા માટે સસ્તા દરની ડિવાઇસ બનાવવા બદલ કયો એવોર્ડ જીત્યો
*કોમનવેલ્થ જનરલ ઇનોવેશન ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ*

●ટ્રીબ્યુનલ ન્યૂઝ સર્વિસની પત્રકાર જેમને હાલમાં રેડ ઇન્કનો જર્નાલિસ્ટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો
*રચના ખેરા*

●અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ક્યોરોસિટી રોવરે કયા ગ્રહ પર સૌથી વિશાળ મિથેન ભંડારની માહિતી પ્રાપ્ત કરી
*મંગળ*

●આતંકી ફન્ડિંગ રોકવામાં નિષ્ફળ પાકિસ્તાનને ફાયનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સ દ્વારા ક્યારથી ગ્રે લિસ્ટમાં મૂક્યું છે
*જૂન-2018થી*

●જાપાનમાં યોજાયેલ જી-20 શિખર સંમેલનની થીમ શું હતી
*માનવ કેન્દ્રિત ભવિષ્ય સમાજ*

●ભારતમાં જી-20 સંમેલન કયા વર્ષે યોજાશે
*2022*

●કયા દેશમાં ભારતીય ચેનલ ડીડી ઇન્ડિયાનું પ્રસારણ થશે
*બાંગ્લાદેશ અને દક્ષિણ કોરિયા*
*ભારત સરકારે દક્ષિણ કોરિયાની ચેનલ KBS વર્લ્ડના પ્રસારણને લીલીઝંડી આપી*

●તેલંગણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*રાઘવેન્દ્રસિંહ ચૌહાણ*

●ભારતીય સાંસ્કૃતિક પરિષદના નેજા હેઠળ લંડનના નહેરુ કેન્દ્રના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*જાણીતા લેખક અમિષ ત્રિપાઠી*
*1992માં સ્થપાયેલું કેન્દ્ર*

●પ્રત્યેક પરિવારને ૱5 લાખનું સ્વાસ્થ્ય વીમા કવર આપતી સરબત સેહત વીમાયોજના કયા રાજયમાં શરૂ થઈ
*પંજાબ*

●એશિયાઈ આર્ટિસ્ટિક જીમનાસ્ટિક ચેમ્પિયનશિપની વોલ્ટ ઇવેન્ટમાં કઈ ભારતીય ખેલાડીએ કાંસ્યચંદ્રક જીત્યો
*પશ્ચિમ બંગાળની પ્રણતિ નાયકે*

●જર્મનીમાં યોજાયેલ બ્લેક ફોરેસ્ટ કપમાં ભારતીય જુનિયર મહિલા ટીમને મોખરાનો ખિતાબ મેળવ્યો.ભારતીય મહિલા ટીમે કુલ કેટલા પદક મેળવ્યા
*5 ગોલ્ડ સહિત 7 પદક*

●ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાનને કેટલામી વાર હરાવ્યું
*7મી વાર*

●તમિલનાડુ સરકાર દ્વારા પુરસ્કૃત તંજાવુર રામમૂર્તિનું ત્રિચી ખાતે નિધન થયું.તેઓ કયું વાદ્ય વગાડતા હતા
*મૃદંગ*

●ગોવાની સ્વતંત્રતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સેનાની જેમનું હાલમાં નિધન થયું
*મોહન રાનડે*

●સાઉદી અરબે ભારતના હજ ક્વોટામાં કેટલા હજયાત્રીઓનો વધારો કર્યો
*30,000*
*હવે 2 લાખ ભારતીયો હજયાત્રા કરી શકશે*

●રિઝર્વ બેન્ક દ્વારા 20 ૱ની નવી નોટ બહાર પાડવામાં આવશે. જેમાં શેનું ચિત્રાંકન હશે
*ઈલોરાની ગુફા*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-04-05-06/07/2019👇🏻*

●સેન્ચ્યુરી ટેક્સટાઈલ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*બી.કે.બિરલા*

●ભારતીય ક્રિકેટર જેમને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
*અંબાતી રાયડુ*

●દેશની પ્રથમ LED ટ્રાફિક લાઈટ ક્યાં લગાવાઈ
*હૈદરાબાદ*

●અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી
*142મી*

●ડાકોરમાં કેટલામી રથયાત્રા નીકળી
*247મી*

●કયા રાજ્યને AFSPA(અફસ્પા) ના કાયદા અંતર્ગત છ મહિના સુધી અશાંત જાહેર કરાયું
*નાગાલેન્ડ*
*AFSPAધ આર્મડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ*

●ભારતના કયા ત્રણ શહેરોનું સંચાલન અદાણી કરશે
*અમદાવાદ, લખનઉ અને મેંગલુરું*

●કયા એરપોર્ટ પર કરન્સી ચેન્જ કર્યા વગર ડ્યૂટી-ફ્રી શોપિંગ (ભારતીય કરન્સીમાં ખરીદી)કરી શકાશે
*દુબઈ*

●અમદાવાદમાં પાટણના પટોળાના શોરૂમનું કોના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*પરિમલ નથવાણી*

●હિમાદાસે પોલેન્ડમાં 200 મીટર રેસમાં કયો મેડલ જીત્યો
*ગોલ્ડ*

●લાલ બહાદુર શાસ્ત્રીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું નરેન્દ્ર મોદી અનાવરણ કરશે
*178 ફૂટ*
*મૂર્તિ રામસુથારે બનાવી છે*

●ટ્રેનમાં ફૂડનો વધુ ચાર્જ લેનારા સામે પેસેન્જર કયા નંબર પર ફરિયાદ કરી શકશે
*182*
*'નો બિલ નો પેમેન્ટ' અભિયાન હેઠળ જાગૃતિ*

●અમેરિકાનો સ્વતંત્રતા દિવસ
*4 જુલાઈ*

●અમેરિકામાં 70ના દાયકાથી 20 લાખ વાચક ધરાવતા વ્યંગ્ય મેગેઝીન જેનું પ્રકાશન ઓગસ્ટથી બંધ થશે
*મેડ (MAD)*

●સરકાર કયા મૂલ્યના નવા સિક્કા બહાર પાડશે
*1,2,5,10 અને 20*

●હાલમાં અર્જેન રોબેને ફુટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી. તે કયા દેશનો ફુટબોલર છે
*નેધરલેન્ડ*

*●બજેટ ઊડતી નજરે*
ઇન્દિરા ગાંધી બાદ બજેટ રજૂ કરનારા નિર્મલા સિતારમન બીજા મહિલા નાણામંત્રી
પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કર્યું
ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ કરીને તેનો લક્ષ્યાંક 5 ટ્રીલિયન ડોલરનો
બજેટ નહીં હવે 'ખાતા વહી', ગુલામીની પરંપરામાંથી મુક્તિ
ફ્રેન્ચ ભાષામાંથી 'બગેટ' માંથી 'બજેટ' શબ્દ આવ્યો
45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા માટે હોમલોનના વ્યાજ પર 3.5 લાખ સુધી કર કપાત. પહેલા આ મર્યાદા 2 લાખની હતી.આ મુક્તિ 31 માર્ચ,2020 સુધી ખરીદાયેલા મકાનોને જ મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં તમામને વીજળી,LPG કનેકશન સાથે મકાન
જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ પરિવારોને 2024 સુધીમાં પાઈપ દ્વારા પાણી આપવાનું વચન
વર્ષે 1.5 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને 3 હજાર રૂપિયાનું પેન્શન
જુના વેરાઓની માફી માટે સબકા વિશ્વાસ નામે માફી યોજના
50 લાખથી વધુ પ્રોફેશનલ ફી પર 5% TDS, નાણામંત્રીએ આ માટે આવકવેરા ધારાની કલમ 194 (એમ) નવી દાખલ કરી

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર,1947ના રોજ સન્મુખમ શેટ્ટી દ્વારા, પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ જ્હોન મંથાઈ દ્વારા
ઇન્દિરા ગાંધીએ 1970માં બજેટ રજૂ કર્યું હતું

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🏆ક્રિકેટ વર્લ્ડકપ🏆*

🏆ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત કયા કપથી થઈ હતી
*પ્રુડેન્શીયલ કપ*

🏆પ્રથમ બે ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર દેશ કયો હતો
*વેસ્ટઇન્ડિઝ*

🏆1975ની પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*ક્લાઈવ લૉઇડને*

🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં સૌપ્રથમ 'સદી' નોંધાવનાર ખેલાડી કોણ
*ઈંગ્લેન્ડના ડેનિસ એમિસ*

🏆1979 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં સદી કરનાર ખેલાડી કોણ હતો
*વેસ્ટઇન્ડિઝના વિવ રિચાર્ડસ*

🏆1975 તેમજ 1979 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા
*એસ.વેંકટરાઘવન*

🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં ઓપનર તરીકે સૌપ્રથમ અણનમ શતક નોંધાવવાનું ઐતિહાસિક ગૌરવ કોણ ધરાવે છે
*ન્યૂઝીલેન્ડના કેપ્ટન ગ્લેન ટર્નર*

🏆1983ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતે વેસ્ટઇન્ડિઝ સામે કેટલા રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો
*43 રનથી*

🏆ક્રિકેટ વર્લ્ડકપના ઈતિહાસમાં એક ઓવરમાં છ છગ્ગાઓ સૌપ્રથમ ફાટકારવાનું ઐતિહાસિક ગૌરવ કયો ખેલાડી ધરાવે છે
*દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં તેમજ ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ખેલાડી કોણ
*ભારતના મોહિન્દર અમરનાથ*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમવાર માત્ર ચાર દડામાં ચાર વિકેટ ઝડપવાનું ગૌરવ ધરાવનાર ખેલાડી કોણ
*શ્રીલંકાના લસિથ મલિંગા*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ એલ.બી.ડબલ્યુથી આઉટ કરવાનું ઐતિહાસિક ગૌરવ કયા ખેલાડીને જાય છે
*ભારતના આબિદઅલીને*

🏆ક્રિકેટ વર્લ્ડકપમાં સૌપ્રથમ ક્લીન બોલ્ડ થનાર ખેલાડી કોણ
*ઈંગ્લેન્ડના કિથ ફ્લેચર*

🏆અત્યાર સુધીમાં ક્રિકેટ વર્લ્ડકપ જીતવાની 'હેટ્રિક' કરનાર એકમાત્ર દેશ કયો છે
*ઓસ્ટ્રેલિયા*

🏆1996ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*શ્રીલંકાના અરવિંદ ડિ'સિલ્વાને*

🏆2007 ક્રિકેટ વર્લ્ડકપમાં કયા ખેલાડીની પસંદગી 'પ્લેયર ઓફ ટુર્નામેન્ટ' તરીકે કરવામાં આવી હતી
*ઓસ્ટ્રેલિયાના મેકગ્રાની*

🏆અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ક્યારે પહોંચ્યું હતું
*2015માં*

🏆2015 ક્રિકેટ વર્લ્ડકપના 'બ્રાન્ડ એમ્બેસેડર' કોણ હતા
*ભારતના સચિન તેંડુલકર*

🏆1999ની ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ કયા ખેલાડીને એનાયત થયો હતો
*ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને*

🏆2015 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડને કેટલા વિકેટથી હરાવીને વિજેતા બની હતી
*7 વિકેટથી હરાવીને*

🏆અત્યાર સુધીમાં કયા ખેલાડીના નામે ક્રિકેટ વર્લ્ડકપમાં દસ ગ્રામ વજનનો સોનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો
*સચિન તેંડુલકર*

🏆2011 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં કયા ખેલાડીએ 'સિક્સ' લગાવી ભારતને વિજય અપાવ્યો હતો
*મહેન્દ્રસિંહ ધોની*

🏆એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ સદી કરનાર ખેલાડી કોણ છે
*ભારતનો રોહિત શર્મા*

🏆એક ક્રિકેટ વર્લ્ડકપમાં 500+ રન અને 10+ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી કોણ છે
*બાંગ્લાદેશના શાકીબ અલ હસન*

🏆વર્લ્ડકપમાં ભારત તરફથી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોના નામે છે
*રોહિત શર્મા અને કે.એલ.રાહુલ (189 રન)*
*બંને ખેલાડી પ્રથમ ઓપનર બન્યા જેમને વર્લ્ડકપમાં ભારત તરફથી સદી ફટકારી હોય*

🏆અત્યાર સુધીના ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ
*વિરાટ કોહલી*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટે