▪️અંગુઠા પાસેની આંગળી
✔️તર્જની
▪️તર્જની પાસેની આંગળી
✔️મધ્યમા (સૌથી વચ્ચેની આંગળી)
▪️મધ્યમા પાસેની આંગળી
✔️અનામિકા
▪️અનામિકા પાસેની આંગળી
✔️કનિશ્ઠીકા (સૌથી નાની- ટચલી આંગળી)
✔️તર્જની
▪️તર્જની પાસેની આંગળી
✔️મધ્યમા (સૌથી વચ્ચેની આંગળી)
▪️મધ્યમા પાસેની આંગળી
✔️અનામિકા
▪️અનામિકા પાસેની આંગળી
✔️કનિશ્ઠીકા (સૌથી નાની- ટચલી આંગળી)
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :- 07/09/2021 થી 09/09/2021🗞️*
⭕હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલો પાંચ દિવસીય યુદ્ધાભ્યાસ❓
*✔️ઓસીઇન્ડેક્સ*
⭕5 થી 17 સપ્ટેમ્બર દરમિયાન શિક્ષક પર્વ 2021 યોજાઈ રહ્યો છે. જેની થીમ શું છે❓
*✔️ક્વોલિટી એન્ડ સસ્ટેઈનેબલ સ્કૂલ્સ : લર્નિંગ ફ્રોમ સ્કૂલ ઇન ઇન્ડિયા*
⭕8 સપ્ટેમ્બર➖વિશ્વ સાક્ષરતા દિવસ
⭕અફઘાનિસ્તાનમાં વડાપ્રધાન તરીકે કોણે જાહેર કરાયા❓
*✔️મુલ્લા મોહમ્મદ હસન અખુંદ*
⭕12 સપ્ટેમ્બર➖વીડિયો ગેમ્સ ડે
⭕આસામમાં રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓
*✔️ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન*
⭕લેખક વિશ્રામ બેડેકરનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે❓
*✔️બેટલફિલ્ડ*
⭕ટી-20 ક્રિકેટમાં 7 વિકેટ ઝડપનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની❓
*✔️નેધરલેન્ડની ફાસ્ટ બોલર ફ્રેડરિક ઓવરડીક*
⭕વિશ્વનું સૌથી ઊંચું સિનેમાઘર ક્યાં બનાવવામાં આવ્યું❓
*✔️લડાખ*
⭕કયા રાજ્યની સરકારે 2032ની ઓલિમ્પિક સુધી ભારતીય કુસ્તીને દત્તક લીધી❓
*✔️ઉત્તર પ્રદેશ*
⭕તાજેતરમાં ફેસબુકે કઈ નવી એપ્લિકેશન લોન્ચ કરી❓
*✔️હોરાઈઝન વર્કરૂમ*
⭕હાલમાં કયા રાજયમાં સૂકુન નામની માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન શરૂ કરી❓
*✔️જમ્મુ કાશ્મીરમાં*
⭕આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલનની યજમાની કયો દેશ કરશે❓
*✔️ભારત*
⭕બાર્સિલોના ઓપન શતરંજના વિજેતા કોણ બન્યા❓
*✔️એસ.પી.સેતુરમણ*
⭕ચીન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને મોંગોલિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજશે.જેનું શીર્ષક શું છે❓
*✔️શેર્ડ ડેસ્ટિની 2021*
⭕પાકિસ્તાને કયા સ્વદેશી રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું❓
*✔️ફત્તહ-1*
⭕ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે 75% અનામતનું બિલ પસાર કરનાર ત્રીજું રાજ્ય કયું બન્યું❓
*✔️ઝારખંડ*
*✔️આંધ્રપ્રદેશ અને હરિયાણા પછી ત્રીજા નંબરનું રાજ્ય બન્યું.*
⭕ભારત કયા દેશ પાસેથી ટ્વીન ટર્બોપ્રોવ સી-295 વિમાન ખરીદશે❓
*✔️સ્પેન (એરબસ કંપની પાસેથી)*
⭕NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી)માં છોકરીઓને પહેલીવાર એડમિશન અપાશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥

▪️રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના
✔️1992
▪️યુનાઈટેડ નેશને કયા વર્ષને મહિલા વર્ષ જાહેર કરેલ
✔️1975
▪️યુનાઈટેડ નેશને કયા દશકાને મહિલા દશકા તરીકે જાહેર કરેલ
✔️1975 થી 1985
▪️યુનાઈટેડ નેશને કયા વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવ્યું હતું
✔️2002
▪️મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના
✔️2001

⭕️અશોકના પાંચ સ્તૂપ :-
1.સાંચીનો સ્તૂપ➖મધ્યપ્રદેશ
2.સારનાથનો સ્તૂપ➖ઉત્તરપ્રદેશ
3.બેરતનો સ્તૂપ➖રાજસ્થાન
4.નંદીગઢનો સ્તૂપ➖બિહાર
5.દેવની મોરીનો સ્તૂપ➖ગુજરાત
💥💥
1.સાંચીનો સ્તૂપ➖મધ્યપ્રદેશ
2.સારનાથનો સ્તૂપ➖ઉત્તરપ્રદેશ
3.બેરતનો સ્તૂપ➖રાજસ્થાન
4.નંદીગઢનો સ્તૂપ➖બિહાર
5.દેવની મોરીનો સ્તૂપ➖ગુજરાત
💥💥
■લોકસભાની મુદત 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવામાં આવી
✔️42મો બંધારણીય સુધારો, 1976 , ઈન્દિરા ગાંધી
■લોકસભાની મુદત 6 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી
✔️44મો બંધારણીય સુધારો, 1978, મોરારજી દેસાઈ
✔️42મો બંધારણીય સુધારો, 1976 , ઈન્દિરા ગાંધી
■લોકસભાની મુદત 6 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી
✔️44મો બંધારણીય સુધારો, 1978, મોરારજી દેસાઈ
●INCના પ્રથમ મહિલા પ્રમુખ
✔️એની બેસન્ટ, 1917, 33મુ અધિવેશન
●INCના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ
✔️સરોજિની નાયડુ, 1925, 41મુ અધિવેશન
✔️એની બેસન્ટ, 1917, 33મુ અધિવેશન
●INCના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ
✔️સરોજિની નાયડુ, 1925, 41મુ અધિવેશન
"ઉપમા *કાલિદાસ* ની,
*ભારવી* નું અર્થગૌરવ,
*દંડી* નું પદલાલિત્ય,
*માઘ* માં તે ત્રણેય ગુણો."
*ભારવી* નું અર્થગૌરવ,
*દંડી* નું પદલાલિત્ય,
*માઘ* માં તે ત્રણેય ગુણો."
◆ત્રણ દેશોની સરહદ ધરાવતા રાજ્યો :-
💥શોર્ટ ટ્રીક :- SPA
S➖સિક્કિમ
P➖પશ્ચિમ બંગાળ
A➖અરૂણાચલ પ્રદેશ
💥શોર્ટ ટ્રીક :- SPA
S➖સિક્કિમ
P➖પશ્ચિમ બંગાળ
A➖અરૂણાચલ પ્રદેશ
◆ગુજરાતમાં કોંગ્રેસના 4 અધિવેશન :-
1. 1902 - અમદાવાદ
✔️અધ્યક્ષ :- સુરેન્દ્રનાથ બેનર્જી
2. 1907 - સુરત
✔️અધ્યક્ષ :- રાસબિહારી ઘોષ
3. 1921 - અમદાવાદ
✔️અધ્યક્ષ :- ચિત્તરંજન દાસ
4. 1938 - હરિપુરા (સુરત)
✔️અધ્યક્ષ :- સુભાષચંદ્ર બોઝ
★અનુક્રમે ચાર અધ્યક્ષ નામ યાદ રાખવાની શોર્ટ ટ્રીક :-
👉🏿સુરા ચિત્તચંદ્ર
સુ - સુરેન્દ્રનાથ બેનર્જી
રા - રાસબિહારી ઘોષ
ચિત્ત - ચિત્તરંજન દાસ
ચંદ્ર - સુભાષચંદ્ર બોઝ