*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📝દાહોદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●દાહોદ જિલ્લાનું દેવગઢબારિયા જૂનું રજવાડી શહેર છે.*
*●ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.*
*●ઇ.સ.1618માં મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો.*
*●દાહોદમાં પ્રતિવર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.*
*●દાહોદ જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી છે.*
*●દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મકાઈના ઉત્પાદન માટે જાણીતો છે.*
*●ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.*
*●2 ઓક્ટોબર-1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ દાહોદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો.*
*●રતનમહાલ રીંછ અભયારણ્ય લીમખેડા ખાતે આવેલું છે.*
*👉🏻 Continue....*
💥રણધીર💥

*📝છોટા ઉદેપુર📝*

*●વર્ષ-2013માં નવરચિત જિલ્લાઓ મુજબ છોટા ઉદેપુર જિલ્લાની રચના થઈ.*
*●1857નાં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.*
*●છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા હાંફેશ્વર સ્થળેથી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે.*
*●છોટા ઉદેપુરમાં ફ્લોરસ્પારનો મોટો જથ્થો મળી આવે છે અને કડીપાણીમાં ફ્લોરસ્પારના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.*
*●લાકડાંના કલાત્મક ફર્નિચર અને રમકડાં માટે છોટા ઉદેપુર જિલ્લાનું સંખેડા જાણીતું છે.*
*●ડોલોમાઈટ (લીલા રંગનો આરસ) છોટા ઉદેપુર જિલ્લાના છુછાપુરામાંથી મળી આવે છે.*
*👉🏻Continue....*

*📝મહિસાગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●વર્ષ-2013માં જાહેર નવરચિત સાત જિલ્લાઓ મુજબ મહિસાગર જિલ્લાની રચના થઈ.*
*●પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી મહિસાગરની રચના થઈ.*
*●મહિસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર પાસે રૈયોલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળનાં ડાયનાસોરનાં ઈંડા મળી આવ્યા છે.*
*●લોકવાયકા અનુસાર પાંડવો લુણાવાડા ખાતે આવેલા લુણેશ્વર મંદિરમાં રહ્યા હશે તેવું મનાય છે.*
*●ગોકુલનાથના પગલાં વીરપુરમાં આવેલાં છે.*

*📝સાબરકાંઠા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●હિંમતનગરનું જૂનું નામ અહમદનગર હતું.બાદશાહ, અહમદશાહે જેમ સાબરમતી નદીના કિનારે અહમદાબાદની રચના કરી હતી તેમ હાથમતી નદીના કિનારે અહમદનગરની રચના કરી હતી. જે સમયાંતરે હિંમતનગર તરીકે ઓળખાયું.*
*●ઈડર તાલુકામાં આવેલું આરસોડિયા ચિનાઈ માટી માટે જાણીતું છે.*
*●સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી કર્કવૃત પસાર થાય છે. (હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી)*
*●દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.*
*●રાજસ્થાનના પુષ્કર સિવાય બીજું એક બ્રહ્માજીનું મંદિર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલું છે.*
*●જે ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર પણ આવેલું છે, જેને અંબાજી માતાનું મૂળ સ્થાનક માનવામાં આવે છે.*
*●બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર પ્રાંતિજમાં આવેલા છે.*
*●સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતેથી શિલાલેખો મળી આવ્યા છે.*
*●સાબર ડેરી હિંમતનગરમાં આવેલી છે. (સ્થાપક - ભોળાભાઈ પટેલ)*
*●રણમલ ચોકી સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ છે.*
*●કાજીવાવ હિંમતનગરમાં આવેલી છે.*
*●જામા મસ્જિદ હિંમતનગર ખાતે આવેલી છે.*
*👉🏻Continue.....*

*📝અરવલ્લી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●15 ઓગસ્ટ, 2013નાં રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી તે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાની રચના થઈ.*
*●સૌથી પ્રાચીન મનાતી પર્વતીય શ્રેણી અરવલ્લીના નામ પરથી જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે.*
*●મેશ્વો નદીના કિનારે શામળાજી તીર્થધામ આવેલું છે. જ્યાં આદિવાસીઓનાં મેળા તરીકે ઓળખાતા શામળાજીનાં મેળાનું આયોજન થાય છે.*
*●બૌદ્ધ લોકો રહેતા હોય તેવું સ્થળ દેવની મોરી શામળાજીની નજીક આવેલું છે.*
*⭕અરવલ્લી જિલ્લાના મહત્વના સ્થળો⭕*
*●દેવાયત પંડિતની સમાધિ :- મોડાસા*
*●જૈન તીર્થ સ્થળ:- ભિલોડા*
*●હીરવાવ, વણઝારીવાવ :- મોડાસા*
*●કર્માબાઈનું તળાવ :- શામળાજી*
*●ગાંધીજીનું સમાધિ સ્થળ :- મહાદેવ બાકરોલ (ઝુમ્મર અને મેશ્વો નદીના કિનારે*
*👉🏻Continue...*

*📝અમરેલી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●અમરેલી જીલ્લામાં આવેલું લાઠી સુરતાની વાડીનો મીઠો મોરલોના કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.*
*●અમરેલી જિલ્લાનું જાફરાબાદ મત્સ્યોદ્યોગ માટે તેમજ જાફરાબાદી ભેંસો માટે જાણીતું છે.*
*●અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે તોલમાપના કાંટાનો ઉદ્યોગ વિકસેલો છે.*
*●સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જીલ્લામાં આવેલું છે.*
*●કાંતિલાલ વોરા કે જેઓ કે.લાલ જાદુગર તરીકે જાણીતા છે, તેઓ બગસરા સાથે સંબંધિત છે.*
*●અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતાનું જન્મસ્થળ છે.*
*●સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના તાબા હેઠળના અમરેલીએ સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું.*
*~⭕અમરેલી જીલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕~*
*●મહાત્મા મૂળદાસની સમાધિ - અમરેલી*
*●પાંડવ કુંડ - બાબરા*
*●ચાંચ બંગલો - રાજુલા*
*●અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી - રાજુલા*
*●શિયાળ બેટનું મંદિર - જાફરાબાદ*
*●ભુરખિયા હનુમાન મંદિર - ભુરખિયા (લાઠી)*
*●સંત વેલનાથની સમાધિ અને કુકાશાપીરની દરગાહ - ખડખડ*
*●ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય - અમરેલી*
*●ચાવંડ દરવાજો - લાઠી*
*●ખોડિયાર ડેમ - ધારી*
*👉🏻Continue...*
➿➿➿➿➿➿➿➿➿➿➿

*📝પોરબંદર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ પોરબંદર જિલ્લાની રચના થઈ.*
*●પોરબંદર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ (કીર્તિમંદિર) છે.જે કીર્તિમંદિર ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે તેને બંધાવ્યું હતું.*
*●પોરબંદરને 'બર્ડ સિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે.*
*●માણાવદરથી નવી બંદર વચ્ચેનો ભાગ ઘેડ તરીકે ઓળખાય છે. જે ઘેડનો ભાગ પોરબંદર જિલ્લામાં આવેલો છે. ઘેડ પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે.*
*●પોરબંદરને 'સુદામાપુરી' તરીકે ઓળખવામાં આવે છે.*
*~⭕પોરબંદર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕~*
*●નેહરુ પ્લેનેટોરિયમ (તારામંદિર - પોરબંદર)*
*●ગાંધી સ્મૃતિ*
*●ભારત મંદિર*
*●હર્ષદ માતાનું મંદિર - મિયાણી*
*●બાયો વિલેજ ગામ - મોછા*
*●બરડો ડુંગર*
*●માધવરાય મંદિર - માધવપુર*
*●રાજા ભોજ અને શેઠ જગડુશા સાથે સંબંધિત સ્થળ - મિયાણી*
*●સાંદિપની આશ્રમ અને સાંદિપની વિદ્યાનિકેતન*
*●સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રી - રાણા વાવ*
*●પોરબંદર પક્ષી અભયારણ્ય*

*📝બોટાદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●વર્ષ-2013માં જાહેર નવરચિત સાત જિલ્લાઓ પૈકી બોટાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો.*
*●બોટાદ જિલ્લાની રચના ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી થઈ છે.*
*●બોટાદ જિલ્લાને સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર (ગેટ વે ઓફ કાઠિયાવાડ) તરીકે ઓળખવામાં આવે છે.*
*●બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું મુખ્ય મથક છે.*
*●ચોટીલામાં જન્મ, પરંતુ બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રહેલું છે.*
*●બોટાદમાં દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે.*
*●બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળાનંદજી મહારાજે કરી હતી.*

*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-07/03/2020🗞👇🏻~*
*📝7 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*
*⭕બૃહદ પરિક્રમા : બાલમુકુંદ દવે⭕*
*➖જન્મ:-* 7 માર્ચ, 1916 , વડોદરામાં
*➖નિધન:-* 28 ફેબ્રુઆરી, 1993
➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું.
➖મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ સસ્તું સાહિત્ય કાર્યાલય સાથે જોડાયા.
➖નવજીવન સામયિક દ્વારા પણ તેઓએ લાંબો સમય પત્રકારત્વ ખેડ્યું હતું.
➖ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ 'લોકજીવન'ના સંપાદક બન્યા હતા.
➖દરમિયાન વેણીભાઈ પુરોહિતની મિત્રતાથી બાલમુકુંદની કવિ પ્રતિભા નિખરી હતી.
➖બાલમુકુંદ દવેની કવિતાના પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ પ્રધાન વિષયો રહ્યા છે.
➖ધ્રુવાખ્યાન, સોન ચંપો, ઘરમાં ગંગા, ઝરમરિયા, પરિક્રમા, પ્યાસ અને પરબ, અલ્લક દલ્લક વગેરે તેમના ગ્રંથો છે.
➖ફંફોસ્યું સૌ ફરી ફરીને હાથમાં લાગ્યું ખાસ્સું (જૂનું ઘર ખાલી કરતાં), હરિનો હંસલો, ઝાકળની પિછોડી, શ્રાવણ નિતર્યો વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.
➖તેમાં બાલમુકુંદ દવેની 'હરિનો હંસલો' ઘણી પ્રસિદ્ધ રચના છે.
⭕આજે (7 માર્ચ) નરિમાન કોન્ટ્રાકટર, કવિ અજ્ઞેયજીનો જન્મદિવસ અને ગોવિંદ વલ્લભ પંત અને વિખ્યાત ગાયિકા અમીરબાઈ કર્ણાટકીની પુણ્યતિથિ છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા❓
*✔બિમલ ઝુલકા*
●દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે❓
*✔4 માર્ચ*
●મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઈટ ખનિજ ક્યાંથી મળી આવ્યું❓
*✔ગુજરાતના કચ્છના આશાપુરાના સ્થાનક માતાના મઢમાં*
*✔બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઈટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ*
●વર્લ્ડ મેરેથોન ચેલેન્જ પુરી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યો❓
*✔આદિત્ય રાજ*
*✔આ સ્પર્ધામાં સ્પર્ધકોએ 7 દિવસમાં, 7 મહાદ્વીપમાં 7 મેરેથોનમાં હિસ્સો લેવાનો હોય છે*
●યસ બેંકમાં નાણાકીય ગેરરીતી પછી રિઝર્વ બેંકે અનેક પ્રતિબંધ લગાવ્યા છે.યસ બેન્કના સ્થાપક કોણ છે❓
*✔રાણા કપૂર*
●હુરુન રિચ લિસ્ટ 2020ની યંગેસ્ટ સેલ્ફમેન બિલિયોનરની યાદીમાં સ્થાન મેળવનાર ભારતીય❓
*✔રિતેશ અગ્રવાલ*
●પ્રથમ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો❓
*✔જમ્મુના ગુલમર્ગમાં*
●વિશ્વ પ્રસિદ્ધ સામયિક ટાઈમે સદીની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદી જાહેર કરી. જેમાં કઈ બે ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે❓
*✔અમૃતા કૌર અને ઇન્દિરા ગાંધી*
●વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢથી ખેડૂતોને દિવસે વીજળી આપવા ગુજરાત સરકારે જાહેર કરેલી કઈ યોજનાનો આરંભ કરાવશે❓
*✔દિનકર*
●તાજેતરમાં જાહેર થયેલા FIH (ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી) રેન્કિંગમાં કયો દેશ પ્રથમ નંબર પર રહ્યો❓
*✔બેલ્જિયમ*
*✔ભારતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું*
●કયા રાજ્યની વિધાનસભાને ઇ-વિધાન બનાવી દેવામાં આવ્યું❓
*✔અરૂણાચલ પ્રદેશ*
●સાઉદી અરેબિયાનું ગ્રીન કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા❓
*✔એમ.એ.યુસુફઅલી*
*✔તેઓ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન છે*
●મધ્યપ્રદેશમાં અનોખો મરચાં મહોત્સવ પ્રતિ વર્ષ કયા શહેરમાં યોજાય છે❓
*✔કસરવાદ શહેરમાં*
●મધ્યપ્રદેશના કયા અભયારણ્યને ઇકો સેન્સેટિવ જાહેર કરવામાં આવ્યો❓
*✔ચંબલ અભયારણ્ય*
●વર્લ્ડ બેંકે કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે❓
*✔1 કરોડ 20 લાખ ડોલર*
*✔એશિયન ડેવલપમેન્ટ બેંકે 40 લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે*
●108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે❓
*✔પુણે*
●અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી❓
*✔હરિયાણા*
●કયા રાજ્યની સરકારે ઓનલાઈન ફૂડ સપ્લાય પર રોક લગાવવાની જાહેરાત કરી છે❓
*✔પંજાબ*
●જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીને કયું નામ આપવામાં આવ્યું છે❓
*✔મહારાજા સૂરજમલ*
●તાજેતરમાં બૌદ્ધ ધર્મ ગુરુ શુદ્ધાનંદ મહાત્રોનું નિધન થયું હતું.
●બેડમિન્ટન ખેલાડી તસમીન મીર મહેસાણાના છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●Only Newspaper Current👇🏻
*https://t.me/jnrlgk*
●For More GK and Current Update 👇🏻
*https://t.me/gyan_ki_duniya*

*📝મોરબી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●નવરચિત સાત જિલ્લાઓ મુજબ મોરબી જિલ્લાની રચના થઈ.*
*●મોરબી જિલ્લાની રચના રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી થઈ છે.*
*●ભારતભરમાં દીવાલ ઘડિયાળો અને ચિનાઈ માટીના વાસણો તેમજ મેંગલોરી નળિયા બનાવવા માટે મોરબી જાણીતું છે. જે મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે.*
*●ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ પટેલના શાસનમાં વર્ષ 1979માં મોરબી પાસે મચ્છુ નદી પર આવેલા મચ્છુ ડેમ તૂટી ગયો હતો.*
*●અમર પેલેસ મોરબીના વાંકાનેરમાં આવેલું છે.*
*●મણિમંદિર પણ મોરબીમાં આવેલું છે.*
*●આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા પણ મોરબી જિલ્લામાં આવેલું છે.*
*●શ્રીમદ્દ રાજચંદ્રની જન્મભૂમિ વવાણિયા મોરબી જિલ્લામાં આવેલું છે.*

*📝નર્મદા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો બનાવવામાં આવ્યો.*
*●નર્મદા જિલ્લામાં નવાગામ પાસે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે.*
*●ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી.*
*●સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ પાસે આવેલું છે.*
*●નર્મદા જિલ્લાને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.*
*●એક હજાર બારીવાળો રાજમહેલ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલો છે.*
*●હરસિદ્ધ માતાનું મંદિર પણ રાજપીપળા ખાતે આવેલું છે.*

*📝તાપી📝*

*●2 ઓક્ટોબર, 2007માં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના થઈ.*
*●તાપી નદી તાપી જિલ્લાના હરણફાળ સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે.*
*●કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.*
*●તાપી જિલ્લામાં તાપી નદી પર ઉકાઈ બંધ આવેલો છે.*
*●તાપી જિલ્લાનું વાલોદ સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.*
*●ગાયકવાડનો મહેલ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલો છે.*
*●પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલો છે.*
*●વલ્લભસાગર સરોવર તાપી જિલ્લામાં આવેલ છે.*
*●જુગતરામ દવેનો આશ્રમ વેડછી તાપી જિલ્લામાં આવેલ છે.*
*●લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા પ્રેરિત અને નારાયણ દેસાઈ દ્વારા સ્થાપિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય તાપી જિલ્લાના વેડછી ખાતે આવેલ છે.*
*●લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું તાપી જિલ્લાના વાલોદ ખાતે આવેલું છે.*

*📝નવસારી📝*

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો.*
*●ભારતનાં ગ્રાન્ડ ઓલ્ડમેન દાદાભાઈ નવરોજી અને ઉદ્યોગ માંધાતા જમશેદજી તાતાનું જન્મસ્થળ નવસારી છે.*
*●અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેને નેશનલ હાઈ-વે નંબર 228 (નવો હાઈ-વે નંબર-64) અપાયો છે.*
*●ગુજરાતની પુસ્તક નગરી તરીકે નવસારીને ઓળખવામાં આવે છે.*
*●ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ પૈકી એક નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે.*
*●નવસારી જિલ્લાનું ગણદેવી ગોળ માટે જાણીતું છે.*
*●રમણીય દરિયા કિનારો ઉભરાટ નવસારી જિલ્લામાં આવેલો છે.*
*●કસ્તુરબા સેવાશ્રમ નવસારી જિલ્લાના મરોલી ખાતે આવેલો છે.*
*●સતી મંદિર નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલ છે.*
*●ગરમ પાણીના ઝરા માટેનું જાણીતું સ્થળ ઉનાઈ નવસારી જિલ્લામાં આવેલું છે.*
*●ગાંધી કુટીર સંસ્થા નવસારી જિલ્લાના કરાડી ખાતે આવેલ છે.*

*📝ડાંગ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઇ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.*
*●ડાંગ વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.*
*●ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે.*
*●ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.*
*●સાપુતારા શબ્દનો અર્થ સાપનો નિવાસ થાય છે.*
*●સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે.*
*●ડાંગ જિલ્લામાં વસતી મુખ્યત્વે આદિવાસીઓની છે.ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે.*
*●ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે.*
*●ડાંગ જિલ્લામાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.*
*●કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.*
*●પૂર્ણિમાબેન પકવાસાને 'ડાંગના દીદી' તરીકે ઓળખવામાં આવે છે.*
*●ગાંધીજીએ પૂર્ણિમાબેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી.*
*●મધમાખી ઉછેર કેન્દ્ર ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું છે.*
*●વાઘબારી, ત્રિફળા વન અને દીપકલા ઉદ્યાન પણ સાપુતારામાં આવેલું છે.*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📝ખેડા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ ભારતનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે.*
*●ખેડા જિલ્લામાં લોઅસ બેસર જમીન આવેલી હોવાથી ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના પાક માટે જાણીતો છે.*
*●ગુજરાતના સૌથી ફળદ્રુપ પ્રદેશ તરીકે ચરોતરના પ્રદેશની ગણતરી થાય છે.*
*●ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે.*
*●ચરોતર પ્રદેશને ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહે છે.*
*●ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ખેડા જિલ્લામાં થાય છે.*
*●ચરોતરનો પ્રદેશ મહી અને શેઢી નદી વચ્ચે આવેલો વિસ્તાર છે.*
*●ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી (15 ઓગસ્ટ, 1975) થઈ હતી.*
*●નડિયાદને ગુજરાતની સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે.*
*●ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી.*
*●ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.*
*●મહંમદ બેગડાએ વાત્રક નદીના કિનારે મુહમ્મદાબાદ નગર વસાવ્યું હતું, જેને હાલ મહેમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે.*
*●વર્ષ 1917માં પડેલા દુષ્કાળના કારણે 1918માં ખેડા સત્યાગ્રહ થયો હતો.*
*●નડિયાદ 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન છે.*
*●ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.*
*●સંતરામ મહારાજનું મંદિર નડિયાદ ખાતે આવેલું છે.*
*●ધર્મસિંહજી પોલીટેકનિક કોલેજ નડિયાદ ખાતે આવેલી છે.*
*●ચાંદા-સૂરજ મહેલ અને ભમ્મરિયો કૂવો ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ છે.*
*●ગોપાળદાસની હવેલી ખેડા જિલ્લાના વસો ખાતે આવેલી છે.*
*●રાણીવાવ, સીગરવાવ, કુંકાવાવ અને ઐતિહાસિક કલાત્મક તોરણ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલ છે.*
*●ભાથીજી મહારાજનું મંદિર ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે આવેલું છે.*
*●સોલંકી યુગનું ગળતેશ્વર મંદિર ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવેલું છે.*
*●ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા ખેડા જિલ્લામાં આવેલું છે.*
*👉🏾Continue...*
➿➿➿➿➿➿➿➿➿➿➿➿

*📝વડોદરા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી.*
*●વડોદરા ગાયકવાડ શાસનની રાજધાની હતી.*
*●ઇ.સ.1734માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બની હતી.*
*●ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે આવેલી છે.*
*●ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે.*
*●ગુજરાતની સૌથી મોટી લાયબ્રેરી સેન્ટ્રલ લાયબ્રેરી વડોદરા ખાતે આવેલી છે.*
*●વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.*
*●વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.*
*●વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ વગેરે જેવી શાખાઓ વિશ્વભરમાં જાણીતી છે.*
*●વડોદરા જિલ્લામાં આવેલું ચાંદોદ પિતૃ શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે જેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે.*
*●મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ.સ.1939માં વડોદરા ખાતે ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર સ્થાપ્યું હતું.*
*●મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું.*
*●ભારતને સ્વતંત્રતા મળતા વડોદરાના શાસક પ્રતાપસિંહરાવ ગાયકવાડે અલગ રાજ્યનો ગણગણાટ શરૂ કર્યો હતો. જેને પ્રજા મતે નકારી કાઢ્યો હતો.*
*●ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લિ. (IPCL) વડોદરા ખાતે1969માં સ્થપાયું હતું.*
*●મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક ઓફ બરોડાનું વડુંમથક વડોદરામાં આવેલું છે.*
*●ભારતીય સૈન્ય દ્વારા ચાલિત EME (દક્ષિણામૂર્તિ) મંદિર વડોદરામાં આવેલું છે.*
*●ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી ત્રિભુવનદાસ ગજ્જરે વડોદરામાં સ્થાપી હતી.*
*●અલકાપુરી નામક બજાર વડોદરામાં આવેલું છે.*
*~⭕વડોદરા જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖પ્રેમાનંદ સાહિત્ય સભા (પહેલા વડોદરા સાહિત્ય સભા)*
*➖નિષ્કલંક માતાનું મંદિર (ખ્રિસ્તી ધર્મ)*
*➖મકરપુરા પેલેસ*
*➖કમાટી બાગ*
*➖મુહમ્મદ તળાવ*
*➖પૂજયશ્રી મોટાનો આશ્રમ - સાવલી*
*➖ડભોઈનો ઐતિહાસિક કિલ્લો - ડભોઈ*
*➖આજવા ડેમ તેમજ આજવા તળાવ - આજવા*
*➖નજરબાગ પેલેસ*
*➖સૂરસાગર તળાવ*
*➖સાયકલ ઉદ્યોગ - વાઘોડિયા*
*➖કરનાળી અને કુબેરેશ્વર મંદિર - ચાંદોદ*
*➖હીરા ભાગોળ - ડભોઈ*
*➖શ્રીરંગ અવધૂતનો આશ્રમ - નારેશ્વર*
*➖યોગ મંદિર - કાયાવરોહણ (સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા સ્થાપિત યોગ મંદિર)*
*➖પાશુપાત સંપ્રદાયનું મુખ્યમથક અને ભગવાન લકુલીશનું જન્મસ્થળ - કાયાવારોહણ*
*➖ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની લી. - બાજવા*
*➖ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી - કોયલી*
*➖ડોંગરેજી મહારાજ સાથે સંકળાયેલુ સ્થળ - માલસર*
*➖ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર - ગોરજ*
*➖કવિ દયારામની જન્મભૂમિ - ડભોઈ*

*📝જામનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●જામરાવળે ઇ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.*
*●જામનગરને 'સૌરાષ્ટ્રના પેરિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.*
*●જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવાય છે.*
*●ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર જિલ્લાના સિક્કામાં આવેલી છે.*
*●ગુજરાતમાં ભાવનગર જિલ્લાના અલંગ સિવાય જામનગર જિલ્લાના સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે.*
*●જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની નજીક આવેલા પીરોટન ટાપુ પાસેથી મોતી આપતી માછલી પર્લફિશ મળી આવે છે.*
*●જામનગરના કંકુ, મેશ અને બાંધણી વિશ્વભરમાં જાણીતા છે.*
*●આયુર્વેદ યુનિવર્સિટી (1967) જામનગર ખાતે આવેલી છે અને ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી પણ જામનગરમાં આવેલી છે.*
*●ઝંડુ ભટ્ટજીએ જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજારાશાહીએ માંગેલો.*
*●જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પીરોટન ટાપુ વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) જાહેર કરવામાં આવ્યો છે.*
*~⭕જામનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖માણેકબાઈ મુક્તિધામ*
*➖રણમલ તળાવ*
*➖પ્રતાપ પેલેસ*
*➖લખોટા મહેલ*
*➖વિભા પેલેસ*
*➖સોલેરિયમ*
*➖નૌકાદળનું તાલીમ કેન્દ્ર - વાલસુરા*
*➖બાલા હનુમાન મંદિર (જામનગર) જ્યાં વર્ષ 1964થી સતત રામધૂન ચાલે છે.*
*➖આયુર્વેદ કોલેજ અને આયુર્વેદ યુનિવર્સિટી - જામનગર*
*➖ખંભાળિયાનો દરવાજો*
*➖વાયુદળનું તાલીમ કેન્દ્ર - બેડી*
*➖સૈનિક સ્કૂલ - બાલાછડી*

*~ગુજરાતના જિલ્લાઓ~*
➖➖➖➖➖➖➖➖➖➖
*📝ગાંધીનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●ગુજરાતની સ્થાપના પશ્ચાત જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.*
*●ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગાંધીનગર ખાતે આવેલું છે.*
*●ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે.ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું, જેના સ્થાને વર્ષ 1964માં અમદાવાદ અને મહેસાણામાંથી અલગ ગાંધીનગર જિલ્લો બન્યો અને મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઇ.સ.1971માં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું.*
*●ગાંધીનગર સુવ્યવસ્થિત શહેર (પ્લાન્ડ સિટી) છે, જેનું આયોજન ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે કર્યું હતું.*
*●ગાંધીનગર કુલ 30 સેક્ટરોમાં વિભાજીત થયેલું છે.*
*●ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્ડ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે.*
*●ગુજરાત રાજ્યની વિધાનસભા અને સચિવાલય ગાંધીનગર ખાતે આવેલા છે, ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે.*
*●ગાંધીનગર પાસે આવેલું પેથાપુર રાજા પેથાસિંહે વસાવ્યું હતું.*
*●ગાંધીનગર ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. જેને ગુજરાતના હરિયાળા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.*
*●ગાંધીનગર જિલ્લામાં મહુડી ખાતે દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા આવેલી છે. જે દેરાસર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.*
*●રાણી રૂડાબાઈએ તેના પતિ વીરસિંહના સ્મરણાર્થે અડાલજની વાવ બંધાવી હતી.જે વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા.*
*●ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઇન્ડિયન ફામર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. (IFFCO) રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે.*
*●મધુર અને મધર ડેરી ગાંધીનગર જિલ્લામાં આવેલી છે.*
*●ગાંધીનગર જિલ્લામાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર જોવાલાયક છે.*
*~⭕️ગાંધીનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕️~*
*➖ડૉ.જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય)*
*➖સ્વર્ણિમ સંકુલ - 1 (મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ઓફીસ)*
*➖સ્વર્ણિમ સંકુલ-2 (રાજયકક્ષાના મંત્રીઓની ઓફીસ)*
*➖રાજભવન*
*➖GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)*
*➖ઇન્ફોસિટી*
*➖મહાત્મા મંદિર*
*➖જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન*
*➖વનચેતના કેન્દ્ર*
*➖સરિતા ઉદ્યાન*
*➖પુનીત વન*
*➖હરણી ઉદ્યાન*
*➖બાળ ઉદ્યાન*
*➖દાદા ભગવાન સાથે સંબંધિત ત્રિમૂર્તિ મંદિર*
*➖કોટાયર્ક સૂર્ય મંદિરના અવશેષો - મહુડી*
*➖પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી - રાયસણ*
*➖ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી*
*➖ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી*
*➖ધ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન*
*➖સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી*
*➖ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર - દહેગામ*
*➖ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ - દહેગામ*
*➖વરદાયીની માતાનું મંદિર - રૂપાલ - પલ્લીનો મેળો , જ્યાં માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.*
*👉Continue...*

*📝રાજકોટ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●ઇ.સ.1610માં ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના કરી હતી.*
*●ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટમાં આવેલું છે.*
*●ગોંડલના રાજા ભગવતસિંહજીએ ભગવદ્દગોમંડળની રચના કરી હતી.*
*●રાજકોટને સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખવામાં આવે છે.*
*●ભારતભરમાં ડીઝલ એન્જીન બનાવવા માટે રાજકોટ જાણીતું છે.*
*●રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G. I. D. C. માનવામાં આવે છે*
*●સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આવેલી છે.*
*●રાજકોટ જિલ્લાના વીરપુરમાં પ્રસિદ્ધ સંત શ્રીજલારામ બાપાનું મંદિર આવેલું છે.*
*●રાજકોટ જિલ્લામાં જેતપુર સાડીઓના રંગકામના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે.*
*●વર્ષ 1947માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઇ હતી.*
*●જૂનાગઢને સ્વતંત્ર બનાવવા આરઝી હકૂમતના સશસ્ત્ર સૈનિકોએ રાજકોટમાં આવેલું જૂનાગઢ હાઉસ કબજે લીધું હતું.*
*~⭕રાજકોટ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖મહાત્મા ગાંધી હાઈસ્કૂલ - (આલ્ફ્રેડ)*
*➖કબા ગાંધીનો ડેલો*
*➖આજી ડેમ*
*➖વોટ્સન મ્યુઝિયમ*
*➖રાજકુમાર કોલેજ*
*➖રામકૃષ્ણ પરમહંસ મંદિર*
*➖નવલખા દરબાર - ગોંડલ*
*➖લાલપરી તળાવ*
*➖વૃક્ષ મંદિર*
*➖ઢીંગલી મ્યુઝિયમ*
*➖ભુવનેશ્વરી શક્તિપીઠ - ગોંડલ*
*➖રામદેવ પીરનું મંદિર - નવા રણુજા*
*➖ઘેલા સોમનાથનું મંદિર - ઘેલા સોમનાથ - જસદણ તાલુકો*
*➖રેસકોર્સ*

*📝સુરેન્દ્રનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*●સુરેન્દ્રનગરના વિસ્તારને પ્રાચીન સમયમાં ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવતો હતો.*
*●સુરેન્દ્રનગર નજીક આવેલા રજવાડી શહેર વઢવાણનું જૂનું નામ વર્ધમાનપુર હતું.*
*●સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે ગુજરાતનું મોટું કેન્દ્ર છે.*
*●ભોગાવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.*
*●સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જે માંડવની ટેકરીઓમાં ચોટીલા સૌથી ઊંચું શિખર છે.*
*●સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તરણેતરનો મેળો ભરાય છે. જ્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હોવાની માન્યતા છે.*
*●જે તરણેતરના મેળાનું આયોજન ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ થાય છે. જે મેળામાં ભરત ભરેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે.*
*●સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના રંગપુર ખાતેથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.*
*●ભગતનું ગામ (લાલજી ભગત) સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*
*●ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.*
*●વઢવાણને 'કાઠિયાવાડનો દરવાજો' કહેવામાં આવે છે.*
*●વઢવાણ ખાતે સતી થયેલા રાણક દેવીનું મંદિર આવેલું છે.*
*●સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો ગઢ વઢવાણ ખાતે આવેલો છે.*
*●મીઠા ઉત્પાદનનું સ્થળ ખારાઘોડા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*
*●પિન્ક સિટી અને પથ્થર માટે જાણીતું સ્થળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*