*•File ના કેટલાક મહત્વના Extension.*
-.ext = executable file
-.doc - word document file
-.ppt - Ms power point presentation file
-.xls - Ms excel file
-.hlp - help file
-.jpg - JPEG graphic file
-.bak - bacup data file

*~⭕પ્રખ્યાત સમાધિ સ્થળ⭕~*
➿➿➿➿➿➿➿➿➿➿➿
*🔥ગાંધી રાજ*
●મહાત્મા ગાંધી➖રાજઘાટ
*🔥રાજેન્દ્ર મહાન*
●રાજેન્દ્ર પ્રસાદ➖મહાપ્રયાણ ઘાટ
*🔥નહેરુની શાંતિ*
●જવાહરલાલ નહેરુ➖શાંતિવન
*🔥શાસ્ત્રીનો વિજય*
●લાલબહાદુર શાસ્ત્રી➖વિજયઘાટ
*🔥મોરા અભય*
●મોરારજી દેસાઈ➖અભય ઘાટ
*🔥બાબા ચૈત્રા*
●બાબાસાહેબ આંબેડકર➖ચૈત્રાભૂમિ
*🔥રામના સમ*
●જગજીવન રામ➖સમતા સ્થળ
*🔥ચરણસિંહ કિસાન*
●ચૌધરી ચરણસિંહ➖કિસાન ઘાટ
*🔥નંદા નારાયણ*
●ગુલઝારીલાલ નંદા➖નારાયણ ઘાટ
*🔥જેલ એકતા*
●જ્ઞાની ઝૈલસિંહ➖એકતા સ્થળ
*🔥શર્મા કર્મા*
●શંકરદયાળ શર્મા➖કર્મ ભૂમિ
*🔥નારાયણ ઉદય*
●કે.આર.નારાયણ➖ઉદય ભૂમિ
*🔥ઇન્દિરાની શક્તિ*
●ઇન્દિરા ગાંધી➖શક્તિ સ્થળ
*🔥રાજીવ છે વીર*
●રાજીવ ગાંધી➖વીર ભૂમિ
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥R. K.💥
➿➿➿➿➿➿➿➿➿➿➿
*🔥ગાંધી રાજ*
●મહાત્મા ગાંધી➖રાજઘાટ
*🔥રાજેન્દ્ર મહાન*
●રાજેન્દ્ર પ્રસાદ➖મહાપ્રયાણ ઘાટ
*🔥નહેરુની શાંતિ*
●જવાહરલાલ નહેરુ➖શાંતિવન
*🔥શાસ્ત્રીનો વિજય*
●લાલબહાદુર શાસ્ત્રી➖વિજયઘાટ
*🔥મોરા અભય*
●મોરારજી દેસાઈ➖અભય ઘાટ
*🔥બાબા ચૈત્રા*
●બાબાસાહેબ આંબેડકર➖ચૈત્રાભૂમિ
*🔥રામના સમ*
●જગજીવન રામ➖સમતા સ્થળ
*🔥ચરણસિંહ કિસાન*
●ચૌધરી ચરણસિંહ➖કિસાન ઘાટ
*🔥નંદા નારાયણ*
●ગુલઝારીલાલ નંદા➖નારાયણ ઘાટ
*🔥જેલ એકતા*
●જ્ઞાની ઝૈલસિંહ➖એકતા સ્થળ
*🔥શર્મા કર્મા*
●શંકરદયાળ શર્મા➖કર્મ ભૂમિ
*🔥નારાયણ ઉદય*
●કે.આર.નારાયણ➖ઉદય ભૂમિ
*🔥ઇન્દિરાની શક્તિ*
●ઇન્દિરા ગાંધી➖શક્તિ સ્થળ
*🔥રાજીવ છે વીર*
●રાજીવ ગાંધી➖વીર ભૂમિ
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥R. K.💥
●સૌપ્રથમ ટી-20 ક્રિકેટ વિશ્વકપનું આયોજન❓
*✔દક્ષિણ આફ્રિકા-2007*
●સૌપ્રથમ કોમનવેલ્થ રમતોત્સવ❓
*✔હેમિલ્ટન(કેનેડા-1930)*
●સૌપ્રથમ એશિયાડ રમતોત્સવ❓
*✔દિલ્હી (ભારત-1951)*
●સૌપ્રથમ શિયાળુ ઓલિમ્પિક❓
*✔1924 (ચેમોનિક્ષ-ફ્રાન્સ)*
●પ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ❓
*✔બેંગ્લોર (કર્ણાટક-1997)*
●પ્રથમ વિશ્વકપ ફૂટબોલ❓
*✔1930 (ઉરૂગ્વે)*
●સૌપ્રથમ હોકી વિશ્વકપનું આયોજન❓
*✔સ્પેન (1971)*
●પ્રથમ સાફ રમતોત્સવ❓
*✔કાઠમંડુ (નેપાળ-1984)*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥R. K💥
*✔દક્ષિણ આફ્રિકા-2007*
●સૌપ્રથમ કોમનવેલ્થ રમતોત્સવ❓
*✔હેમિલ્ટન(કેનેડા-1930)*
●સૌપ્રથમ એશિયાડ રમતોત્સવ❓
*✔દિલ્હી (ભારત-1951)*
●સૌપ્રથમ શિયાળુ ઓલિમ્પિક❓
*✔1924 (ચેમોનિક્ષ-ફ્રાન્સ)*
●પ્રથમ રાષ્ટ્રીય રમતોત્સવ❓
*✔બેંગ્લોર (કર્ણાટક-1997)*
●પ્રથમ વિશ્વકપ ફૂટબોલ❓
*✔1930 (ઉરૂગ્વે)*
●સૌપ્રથમ હોકી વિશ્વકપનું આયોજન❓
*✔સ્પેન (1971)*
●પ્રથમ સાફ રમતોત્સવ❓
*✔કાઠમંડુ (નેપાળ-1984)*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥R. K💥
*~🔥NEWSPAPER CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશમાંથી🗞*
*~⭕Date:-16 એપ્રિલથી 22 એપ્રિલ, 2020⭕~*
*●દુબઈની એમીરેટ્સ એરલાઈન્સ વિમાનમાં સવાર થયા પહેલા પ્રવાસીઓને કોવિડ-19 માટે રેપીડ ટેસ્ટ કરાવનારી દુનિયાની પહેલી એરલાઈન્સ બની.*
*●કોરોના વાઈરસના કેર વચ્ચે દક્ષિણ કોરિયામાં સંસદીય ચૂંટણી યોજાઈ, 62.2% વોટિંગ થયું.*
*●ભારતનું સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવવામાં અમદાવાદ ખાતે આવેલી અટીરા સફળ*
*●કેન્દ્રએ કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં સરળતા માટે કિસાન રથ મોબાઈલ એપ લોન્ચ કરી.*
*●નાસાની જેસિકા મીર, એન્ડ્રુ મોર્ગન અને રશિયન એજન્સી રોસ કોસમોસના ઓલેગ સ્ક્રીપોચકા 200 દિવસ પછી અવકાશમાંથી પાછા ફર્યા.*
*●18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે*
*●RBI એ રિવર્સ રેપોરેટ 0.25% ઘટાડી 3.75% કર્યો.*
*●જાપાન દેશના દરેક નાગરિકને 1 લાખ યેન આપશે.*
*●ઈંગ્લેન્ડના 1966ના ફુટબોલ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય નોર્મન હંટરનું નિધન*
*●RBI ૱20નો સિક્કો બહાર પાડશે.*
*➖વજન:- 8.54 ગ્રામ, 12 ખૂણા હશે, સિક્કાનો બહારનો વ્યાસ 27 મિમી હશે, સિક્કાના મુખ્ય ભાગમાં કૃષિ પ્રધાન દેશ બતાવવા અનાજ દર્શાવવામાં આવ્યું છે.*
*●કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વિશ્વ વારસા દિને નેશનલ લિસ્ટ ઓફ ધ ઇન્ટેલિજન્સ કલ્ચરલ હેરિટેજ ઓફ ધ ઇન્ટેલિજન્સ 101 ની યાદી જાહેર કરાઈ. આ યાદીમાં ગુજરાતમાંથી પાટણનું પટોળુ, સંખેડાનું લાકડાનું કામ તેમજ રાઠવા ઘેરનો સમાવેશ કરાયો.*
*●ગોવા પહેલું કોરોનામુક્ત રાજ્ય બન્યું.*
*●જગવિખ્યાત કાર્ટૂન સિરીઝ ટોમ એન્ડ જેરીના ડિરેક્ટર જિન ડાઈચનું નિધન. 'મુનરો' ફિલ્મ માટે ઓસ્કર મળ્યો હતો.*
*●BMW ગ્રુપ ઇન્ડિયાના CEO રુદ્ર તેજસિંહનું નિધન*
*●ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના પિતા આનંદ બિષ્ટનું નિધન*
*●22 એપ્રિલ➖અર્થ ડે, શરૂઆત કરનાર➖ડેનિસ હેસ, 22 એપ્રિલ, 1970 પ્રથમ અર્થ ડે નું આયોજન કર્યું હતું.*
*●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશને આઈ લીગની હાલની સિઝનની બાકી રહેલી મેચો કોરોના વાઈરસના કારણે રદ કરી, મોહન બાગાન ટીમને ચેમ્પિયન જાહેર કરી.*
*●ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ કોમામાં, તેમની બહેન કિમ યો જોંગ કમાન સંભાળશે.*
*●ઈવ વિકલીના પત્રકાર ગુલશન ઈવનું કોરોનાથી નિધન*
*●23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ*
*●ગૂગલે તાજેતરમાં તેની ફ્લેગશીપ એપ્લિકેશન ગૂગલ પે હેઠળ એક નવી સુવિધા શરૂ કરી છે, જેનું નામ 'નિયર બાય સ્પોટ' છે.આ સુવિધા વપરાશકર્તાઓને જરૂરી વસ્તુઓ વેચતા સ્થાનિક સ્ટોર્સ શોધવા અને લોકડાઉનમાં આ દુકાનો ક્યારે ખુલ્લી છે તે તપાસવામાં મદદ કરે છે.*
*●દુબઈની એર કેરિયર એમિરેટ્સે દુબઈથી રવાના થતા મુસાફરો માટે વિશ્વની પ્રથમ 10 મિનિટમાં પરીક્ષણ પરિણામ આપતા કોરોના વાઈરસ બ્લડ ટેસ્ટ શરૂ કર્યા.*
*●ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે તાજેતરમાં જ નાણાકીય વર્ષ 2020-21ના ભારતના વિકાસના અંદાજોની આગાહી કરી છે. જેમાં ભારતના GDP વૃદ્ધિના અંદાજને અગાઉના 3.5%ના અંદાજથી ઘટાડીને 1.8% કર્યો છે.*
*●નાણાં મંત્રાલયની સૂચના મુજબ ભારત સરકારે RBI સાથે પરામર્શ કર્યા પછી સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. બોન્ડ એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી છ સપ્તાહમાં આપવામાં આવશે. બોન્ડમાં વ્યક્તિ માટે લઘુત્તમ જથ્થો 1 ગ્રામ છે જ્યારે મહત્તમ જથ્થો 4 કિલો છે.*
*●તાજેતરમાં ગૃહ મંત્રાલય હેઠળ સંચાલિત સાયબર કો-ઓર્ડિનેશન સેન્ટર (સાયકોર્ડ)એ ઝૂમ એપ્લિકેશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.*
*●ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ પેરા સીટામોલના નિર્માણ અને સૂચિત ડોઝ સંયોજનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો.*
*●તાજેતરમાં દિલ્હી સરકારે ડોર-ટુ-ડોર સરવે કરવા માટે કોવિડ-19 નિયંત્રણ ક્ષેત્રમાં 'ઓસેસ કોરોના' એપ્લિકેશન શરૂ કરી.*
*●પંજાબ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રોપરના સંશોધનકારોએ 'વોર્ડબોટ' નામનો રોબોટ તૈયાર કર્યો છે. જે કોવિડ-19 દર્દીઓને વોર્ડમાં તબીબી સ્ટાફ વિના દવાઓ અને ખોરાક પહોંચાડી શકે છે.*
*●કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તાજેતરમાં કૃષિ ચીજવસ્તુઓની મફત આંતરરાજ્ય વેચાણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ કરવા એક કોલ સેન્ટર 'ઓલ ઇન્ડિયા એગ્રી ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટર'ની સ્થાપના કરી છે.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥

*●શોધ અને શોધક●*
●ફેસબુક➖માર્ક ઝુકરબર્ગ
●વિકિપીડિયા➖જિમ્મી વેલ્સ
●G-mail➖પૌલ બુશીટ
●સ્કાઈપ➖નિકલાસ ઝેનસ્ટ્રોમ
●ફેસબુક➖માર્ક ઝુકરબર્ગ
●વિકિપીડિયા➖જિમ્મી વેલ્સ
●G-mail➖પૌલ બુશીટ
●સ્કાઈપ➖નિકલાસ ઝેનસ્ટ્રોમ
*◆વાવના પ્રકાર◆*
●નંદા➖એક બાજુથી ઉતરવા માટેના પગથિયાં
●ભદ્રા➖બે બાજુથી ઉતરવા માટેના પગથિયાં
●જયા➖ત્રણ બાજુથી ઉતરવા માટેના પગથિયાં
●વિજયા➖ચાર બાજુથી ઉતરવા માટેના પગથિયાં
💥💥
●નંદા➖એક બાજુથી ઉતરવા માટેના પગથિયાં
●ભદ્રા➖બે બાજુથી ઉતરવા માટેના પગથિયાં
●જયા➖ત્રણ બાજુથી ઉતરવા માટેના પગથિયાં
●વિજયા➖ચાર બાજુથી ઉતરવા માટેના પગથિયાં
💥💥
*◆રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામો:-*
➖તેમણે સાહિત્યસર્જન કરવાની શરૂઆત *'જાત્રાળુ'* નામથી કરી.
➖વાર્તા લખવા માટે *'દ્વિરેફ'* નામ ધારણ કર્યું.
➖કવિતા લખવા માટે *'શેષ'* નામ ધારણ કર્યું.
➖નિબંધ લખવા માટે *'સ્વૈર વિહારી'* નામ ધારણ કર્યું.
💥R.K💥

*●ગ્રહ●*
●એવા ગ્રહો કે જે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.
●જેઓ મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે.
●બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે.
●આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ હોય છે.
●આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે.

*🛥️ભારતીય નેવી દ્વારા થતા સૈન્ય અભ્યાસ🛥️*
●ભારત-અમેરિકા➖સાલ્વેક્ષ
●ભારત-યુ.કે➖કોંકણ
●ભારત-રશિયા➖ઇન્દ્ર
●ભારત-ઇન્ડોનેશિયા➖CORPAT
●હિંદ મહાસાગરમાં થતો બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસ➖મિલન
●ભારત-જાપાન-અમેરિકા➖માલાબાર
●ભારત-બ્રાઝીલ-સાઉથ આફ્રિકા➖IBSAMAR
●ભારત-ફ્રાન્સ➖વરૂણ
●ભારત-સિંગાપુર➖SIMBEX

*📗જાહેર વહીવટ📗*
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર❓
*✔વુડ્રો વિલ્સન*
◆એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે❓
*✔લેટિન*
◆વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે❓
*✔રાજ્યના ઉત્પત્તિકાળથી*
◆"સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે❓
*✔હાર્વે વૉકર*
◆જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
*✔લ્યુથર ગુલીક*
◆"જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક❓
*✔વુડ્રો વિલ્સન*
◆"જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે❓
*✔ટીડ આર્ડવે*
◆જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
*✔અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર*
◆જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે❓
*✔પ્રજાનું કલ્યાણ કરવાનું*
◆સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે❓
*✔કારોબારી*
◆"અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે❓
*✔એલ.ડી.વ્હાઇટ*
◆સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર❓
*✔લ્યુથર ગ્યુલિક*
◆પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા❓
*✔રાજ્યશાસ્ત્ર*
◆'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક❓
*✔એલ.ડી.વ્હાઈટ*
◆'જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક❓
*✔ચેસ્ટર બર્નાડ*
◆મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી❓
*✔અમેરિકા*
◆ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો❓
*✔1991થી*
◆જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો❓
*✔રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે*
◆જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા❓
*✔હર્બર્ટ સાયમન*
◆'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક❓
*✔ડિવાઈટ વાલ્ડો*
◆'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે❓
*✔માનવતત્વની*
◆"નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે❓
*✔મીનોબ્રોક પરિષદ સાથે*
◆જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."❓
*✔હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન*
◆જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરીક રિગ્સ*
◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે❓
*✔હેન્રી ફેયોલ*
◆પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે❓
*✔ચાર*
◆જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું❓
*✔એલ.ડી.વ્હાઈટ*
◆'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું❓
*✔પોલ એપલીબી*
◆જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો❓
*✔અમેરિકા*
◆ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔લખનઉ વિશ્વ વિદ્યાલય*
◆ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*
◆વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે❓
*✔ફ્રેડરીક વિન્સલો ટેઈલર*
◆જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે❓
*✔લાલ પટ્ટીવાદ*
◆જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે❓
*✔ઈજરાશાહી*
◆જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો❓
*✔1887*
◆'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા❓
*✔લ્યુથર ગુલીક અને ઉરવીક*

*📝આમુખ📝*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*
*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*
➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*
➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*
➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*
➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*
➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*
➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*
➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*
➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.
*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*
➡️"આમુખ એ બંધારણનું હદય છે." ➖ *ઠાકુરદાસ ભાર્ગવ*
➡️"આમુખ રાજકીય કુંડળી છે." ➖ *કનૈયાલાલ મુનશી*
➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." ➖ *એન.એ.પાલકીવાલા*
➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ➖ *ક્રિષ્નાસ્વામી ઐયર*
➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." ➖ *એમ.હિદાયતુલ્લા*

*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો❓
*✔અમેરિકા*
◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા❓
*✔હેન્રી ટોવેન*
◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું❓
*✔રોબર્ટ હોક્સલી*
◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું❓
*✔1886*
◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ❓
*✔વૈજ્ઞાનિક સંચાલન*
◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો❓
*✔ફ્રેન્ચ*
◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો❓
*✔ગોર્ને*
◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'❓
*✔આર્થિક સ્વરૂપનું હતું*
◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે❓
*✔સંગઠનના માળખાને*
◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે❓
*✔શાસ્ત્રીય*
◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે❓
*✔લ્યુથર ગુલીક*
◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો❓
*✔શ્રમવિભાજન*
◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો❓
*✔ગુલીક અને ઉર્વીક*
◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક❓
*✔સાયમન*
◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું❓
*✔ફેડરિક વિન્સલો ટેઈલર*
◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક❓
*✔જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*
◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર❓
*✔મેરીપાર્કર ફોલેટ*
◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું❓
*✔હર્બર્ટ સાયમન*
◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક❓
*✔રોથેલીસ બર્ગર અને ડિકન*
◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક❓

*◆ગરવી ગુજરાતના કેટલાંક તળપદા શબ્દો◆*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●વેંઢારવું➖ઉપાડવું
●અડવાણા➖ઉઘાડા
●ઉભય➖બંને પક્ષ
●અક્ષત➖ચોખા
●ચોવટ➖પારકી પંચાત
●કપાણ➖મુશ્કેલી
●ચમરબંધી➖મોટો માણસ
●ઓશલો કુટવો➖છાતી કૂટવી
●કપાળે કૂવો➖વાતવાતમાં રડવું
●ગામડરે જવું➖મૃત્યુ પામવું
●વરો➖પ્રસંગ
●રોંઢો➖બપોરનું ભોજન
●ઓળીયો➖લીંપણ
●થડ બાંધવું➖વાતની શરૂઆત કરવી
●અંજળ પાણી➖લેણ-દેણ
●તરભાણું➖પૂજા વિધિનું એક પાત્ર
●સોખમણ➖સંકોચ
●મથરાવટી➖આબરૂ
●ગાતડી➖પછેડીની ફાંટ
●લાળી➖શિયાળનો અવાજ
●દોકડો➖સિક્કો
●ઝાંઝવા➖ખોટાં પાણી
●સાતા➖શાંતિ
●મલાજો➖મર્યાદા
●દંદુડી➖જીણી પાણીની ધાર
●છકેલો➖બહેકી ગયેલો
●ઝાડી નાખવું➖ઠપકો દેવો
●ફાસલો➖અંતર
●ફાંસલો➖શિકાર માટેની જાળ
●ઈમલો➖તૂટેલા મકાનનો કાટમાળ
●અગન પછેડી➖બળીને મૃત્યુ પામવું
● દેકારો➖ઘોંઘાટ, મોટો અવાજ
●ઘોંટાવું➖સુઈ જવું
●ઈતબાર➖ભરોસો
●વાજ આવી જવું➖ત્રાસી જવું
●થોથા➖પુસ્તકો (જૂના)
●વીશી➖ભોજનાલય
●ચિતારો➖ચિત્રકાર
●બૂમરેંગ➖એક હથિયાર
●ભોંઠપ➖ઝંખવાણા, શરમિંદા
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
●વેંઢારવું➖ઉપાડવું
●અડવાણા➖ઉઘાડા
●ઉભય➖બંને પક્ષ
●અક્ષત➖ચોખા
●ચોવટ➖પારકી પંચાત
●કપાણ➖મુશ્કેલી
●ચમરબંધી➖મોટો માણસ
●ઓશલો કુટવો➖છાતી કૂટવી
●કપાળે કૂવો➖વાતવાતમાં રડવું
●ગામડરે જવું➖મૃત્યુ પામવું
●વરો➖પ્રસંગ
●રોંઢો➖બપોરનું ભોજન
●ઓળીયો➖લીંપણ
●થડ બાંધવું➖વાતની શરૂઆત કરવી
●અંજળ પાણી➖લેણ-દેણ
●તરભાણું➖પૂજા વિધિનું એક પાત્ર
●સોખમણ➖સંકોચ
●મથરાવટી➖આબરૂ
●ગાતડી➖પછેડીની ફાંટ
●લાળી➖શિયાળનો અવાજ
●દોકડો➖સિક્કો
●ઝાંઝવા➖ખોટાં પાણી
●સાતા➖શાંતિ
●મલાજો➖મર્યાદા
●દંદુડી➖જીણી પાણીની ધાર
●છકેલો➖બહેકી ગયેલો
●ઝાડી નાખવું➖ઠપકો દેવો
●ફાસલો➖અંતર
●ફાંસલો➖શિકાર માટેની જાળ
●ઈમલો➖તૂટેલા મકાનનો કાટમાળ
●અગન પછેડી➖બળીને મૃત્યુ પામવું
● દેકારો➖ઘોંઘાટ, મોટો અવાજ
●ઘોંટાવું➖સુઈ જવું
●ઈતબાર➖ભરોસો
●વાજ આવી જવું➖ત્રાસી જવું
●થોથા➖પુસ્તકો (જૂના)
●વીશી➖ભોજનાલય
●ચિતારો➖ચિત્રકાર
●બૂમરેંગ➖એક હથિયાર
●ભોંઠપ➖ઝંખવાણા, શરમિંદા
💥રણધીર💥
*◆કેટલાક રૂઢિપ્રયોગો◆*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●આંતરડી કકળવી➖દુઃખ થવું, વેદના થવી
●આંબા-આંબલી બતાવવા➖ખોટું પ્રલોભન આપવું
●હૈયું પીગળી જવું➖દયા આવવી
●સમદરપેટ રાખવું➖ઉદારતા દાખવવી
●ટાંટિયા ઢીલા પડી જવા➖બેચેન થઈ જવું
●બલૌયા પહેરવા➖નામર્દાનગી બતાવવી, કાયરતા દાખવવી
●બારા હાથનું ચીભડું અને તેર હાથનું બી➖અશક્ય વસ્તુ
●સવા મણ તેલ છતાં અંધારું➖સાધનોની અછત કે ગેરવ્યવસ્થા
●તરણાને તોલે કરવું➖ગણતરીમાં ન લેવું
●સે પુરવી➖મુશ્કેલીમાં મદદગાર થવું
●તમાશાને તેડું ન હોય➖બીજાનું દુઃખ જોઈ આનંદ થવો
●છકી ગયેલો➖બહેકી ગયેલો

*●ગુજરાતમાં પાંચવાર રાષ્ટ્રપતિ શાસન અને તે સમયના રાજ્યપાલ યાદ રાખવાની શોર્ટ ટ્રીક●*
*✂️શ્રીનારાયણ વિશ્વના વિશ્વનાથને શારદાના કૃષ્ણ✂️*
*1.શ્રીનારાયણ*➖ શ્રી ડૉ.શ્રીમન્નારાયણ
*2.વિશ્વના*➖ શ્રી કે.કે.વિશ્વનાથન
*3.વિશ્વનાથ*➖ શ્રી કે.કે.વિશ્વનાથન
*4.શારદા*➖ શ્રીમતી શારદા મુખરજી
*5.કૃષ્ણ*➖શ્રી કૃષ્ણપાલ સિંહ

*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*
*~⭕Date:-23 એપ્રિલથી 30 એપ્રિલ, 2020⭕~*
*●રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે ડીલ થઈ, ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી.*
*●ડોક્ટર,નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ*
*●કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં કોવિડ-19 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરાઇ.*
*●વિખ્યાત રંગકર્મી ઉષા ગાંગુલીનું નિધન*
*➖ઉત્તરપ્રદેશના કાનપુરના નરવા ગામના રહેવાસી*
*➖40 વર્ષથી રંગમંચ સાથે કોલકાતામાં સક્રિય હતા*
*➖1976માં તેમણે રંગકર્મી થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી.*
*●મુકેશ અંબાણી એશિયના સૌથી અમીર વ્યક્તિ બન્યા. જેક મા ને પછાડ્યા, ફેસબુક ડીલથી અંબાણીની સંપત્તિ 55 હજાર કરોડથી વધી 3.73 લાખ કરોડ થઈ.*
*●પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 68.80 લાખ ગરીબ પરિવારોને 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ*
*●ઈડરના દાવડ ગામમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40 થી વધુ મૂર્તિ મળી*
*●ઝારખંડના પૂર્વ પ્રધાન એનોસ એકકાને મની લોન્ડરિંગ કેસમાં 7 વર્ષની જેલ*
*●ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.8% કર્યો.*
*●જિયો-ફેસબુક ડીલને 'પ્રોજેક્ટ રેડવુડ' નામ અપાયું.કેલિફોર્નિયામાં રેડવુડના વૃક્ષ વધુ હોવાથી*
*●24 એપ્રિલ➖પંચાયતી રાજ દિવસ*
*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાવ્યો.*
*➖ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા અને તેને લગતી માહિતી , ફંડ તેમજ સરકારી માહિતી એક જ મંચ પરથી મળી રહેશે.*
*➖સ્વામિત્વ યોજના : ગામોમાં સંપત્તિના વિવાદોના ઉકેલ માટે*
*➖આ યોજનાઓની શરૂઆત 6 રાજ્યોમાં કરવામાં આવી : ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ*
*●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશનર પદ (CVC)ના શપથ લીધા*
*●અમેરિકાનું બોલિનસ તમામ રહેવાસીઓનો કોરોના અને એન્ટીબોડી ટેસ્ટ કરનાર વિશ્વનું પ્રથમ ગામ બન્યું.*
*●સાઉદી અરબમાં કોરડા ફટકારવાની સજા નાબૂદ કરવામાં આવી.*
*●અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક*
*●કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના લીધે અવસાન*
*●દેશમાં તબલીગી જમાતના લોકોનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તેલંગણાના કરીમનગર જિલ્લામાં નોંધાયો હતો.*
*●બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020ના ટોપ20 પ્રેરણાસ્પદ લીડરની યાદીમાં સામેલ થયા.*
*●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ : 2019માં દુનિયાના સંરક્ષણ ખર્ચ ૱1.46 લાખ અબજ, ભારતનો પ્રથમવાર ટોપ 3 દેશોમાં સમાવેશ, ભારત 71.1 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*➖અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*
*●યુ-ટ્યુબ પર પ્રથમ વીડિયો 18 સેકંડનો મી એટ ધ ઝુ 23 એપ્રિલ, 2005ના રોજ પોસ્ટ કરાયો હતો.*
*●ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર લલીથા*
*●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 એપ્રિલ, 2020ના કોરોના પરિક્ષણને વેગ આપવા માટે રચાયેલી 2 હજાર પરિક્ષણની ક્ષમતાવાળી મોબાઈલ લેબનું ઉદ્દઘાટન કર્યું.તેનું નામ 'મોબાઈલ વાયરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક્સ' છે.*
*●21 એપ્રિલ, 2020ના રોજ ગોવા દેશનું પહેલું રાજ્ય બન્યું જે કોવિડ-19 થી મુક્ત થયું, પછી મણિપુર કોવિડ-19 મુક્ત બીજું રાજ્ય છે.*
*●કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવા કિસાનરથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. ખેડૂત અને વેપારીઓ એપ દ્વારા સરળતાથી પાક ખરીદી અને વેચાણ કરી શકશે.*
*●કોરોના વાઈરસનો ચેપ અટકાવવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દ્વારા E-Office નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી.*
*●મિઝોરમે 'mCOVID' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ટ્રક ડ્રાઈવરોને અન્ય રાજ્યોથી રાજ્યમાં આવશ્યક માલનું સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ બનાવે છે.*
*●22 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે DIKSHA પ્લેટફોર્મ પર વિદ્યાદાન 2.0 શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ ઇ-લર્નિંગ સામગ્રીનું યોગદાન આપવું.*
*●કર્ણાટક સરકારે કોવિડ-19 સામે લડવા માટે 'અપ્તામિત્ર' મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરી.*
*●કોરોના રોગચાળા સમયે તબીબી સ્ટાફ ઉપર થતા હિંસક હુમલા સામે હવે આકરા પગલાં લેવાશે, હિંસક ઘટનાઓ માટે 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને 50,000 થી 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ.*
*●21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે લોકડાઉન વચ્ચે સુજલામ સુફલામ જળસંચય સભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી.*
*●પૂણે મહાનગર પાલિકાએ 'સાઈએમ' મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન ક્વોરેન્ટાઇન લોકોની દેખરેખ માટે બનાવવામાં આવી છે.*
*●ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત

સોરેને 'ઝારખંડ બજાર' નામે એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે, જેનો હેતુ લોકડાઉન વચ્ચે રાજ્યના લોકોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા અને કોવિડ-19 પ્રસારને નિયંત્રિત કરવાનો છે. ઝારખંડ સરકારે કામદારોને 1000 અને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવા ઝારખંડ સહાયતા એપ શરૂ કરી હતી.*
*●ટી.એસ.તિરુમૂર્તિની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી.*
*●અભિનેતા ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી નિધન*
*➖પૂરું નામ:-સાહબજાદા ઈરફાન અલી ખાન*
*➖ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષીની લોકપ્રિય વાર્તા એક સાંજની મુલાકાત પરથી હિન્દીમાં એક શામ કી મુલાકાત નામે સિરિયલમાં અભિનય કર્યો હતો.*
*➖ઈરફાન ખાનને મળેલ એવોર્ડ:-👇🏻*
*➖2011માં પદ્મશ્રી*
*➖2013માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મ પાનસિંહ તોમર માટે*
*➖2018માં આઈફા એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ફિલ્મ હિન્દી મીડીયમ માટે અને લાઈફ ઇન અ મેટ્રો (2008)માટે*
*➖5 વખત ફિલ્મ ફેર એવોર્ડ*
*➖2014માં એશિયન ફિલ્મ એવોર્ડ ફિલ્મ લંચ બોક્સ માટે*
*➖2017માં દુબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*

*: વિરુધાર્થી શબ્દો :*
¶અલ્પોક્તિ × અત્યુક્તિ
¶ઉગ્ર × સાલસ
¶ઉલાળ × ધરાળ
¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
¶ખુશકી × તરી
¶વિનીત × ઉદ્ધત
¶હાણ × વૃદ્ધિ
¶સકકર્મી × અકકર્મી
¶સુદિ × વદિ
¶દેવાતન × રંડાપો
¶સુસાધ્ય × દુઃસાધ્ય
¶પોકળ × નક્કર
¶અંતરંગ × બહિરંગ
¶તંગી × છત
💥💥
¶અલ્પોક્તિ × અત્યુક્તિ
¶ઉગ્ર × સાલસ
¶ઉલાળ × ધરાળ
¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
¶ખુશકી × તરી
¶વિનીત × ઉદ્ધત
¶હાણ × વૃદ્ધિ
¶સકકર્મી × અકકર્મી
¶સુદિ × વદિ
¶દેવાતન × રંડાપો
¶સુસાધ્ય × દુઃસાધ્ય
¶પોકળ × નક્કર
¶અંતરંગ × બહિરંગ
¶તંગી × છત
💥💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*
*~⭕Date:-01/05/2020 થી 06/05/2020⭕~*
*●1 મે➖ગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ*
*●1 મે➖મજૂર દિન*
*●સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાનું નિધન*
*➖જન્મ:-11 જાન્યુઆરી, 1927 લીંબડી*
*➖પતિ:-મકરંદ દવે*
*➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં લીધું*
*➖1948માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. કર્યું*
*➖1955 થી 1957 સુધી 'યાત્રિક' ને 1962 થી 1980 સુધી 'નવનીત'ના સંપાદક તરીકે સેવા આપી.*
*➖તેમના અંગત મિત્રો તેમને 'કુંદન' અને નંદીગ્રામ સાહિત્ય જગતમાં 'ઈશામા' તરીકે ઓળખાતા*
*➖એમની પ્રથમ રચના 'પ્રેમના આંસુ' વાર્તા છે.*
*➖1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો.*
*●અભિનેતા ઋષિ કપૂરનું નિધન*
*➖જન્મ:-4 સપ્ટેમ્બર, 1952, નિધન:-30 એપ્રિલ, 2020*
*➖ઋષિ કપૂરની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'*
*●ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન ચુની ગોસ્વામીનું નિધન*
*●અમદાવાદના નાયબ મ્યુનિ.કમિશનર તરીકે જે.એસ.પ્રજાપતિની નિમણૂક*
*●3 મે➖વિશ્વ હાસ્ય દિવસ*
*●મહારાષ્ટ્ર રાજ્ય લોકોને મફત અને કેશલેસ વીમા કવર આપનાર પહેલું રાજ્ય બનશે.*
*●અખિલ ભારતીય વેપારી સંઘ નેશનલ ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ તરીકે દેશભરમાં 'ભારતમાર્કેટ' લોન્ચ કરશે.*
*●આઈસલેન્ડના પાવરલિફ્ટર હેફથોર જોર્નસને 501 કિલોગ્રામ વજન ઊંચકી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.*
*●લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ અજય ત્રિપાઠીનું કોરોનાથી મૃત્યુ.*
*●ચંબલ (મધ્યપ્રદેશ)ના કુખ્યાત ડાકુ મોહરસિંહનું નિધન*
*➖જયપ્રકાશ નારાયણ સામે આત્મસમર્પણ કર્યું હતું.*
*●કાશ્મીરમાં ઉત્તમ કામગીરી માટે ત્રણ ભારતીય પત્રકાર જમ્મુ કાશ્મીરના કંવલ આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીનને પુલિત્ઝર એવોર્ડ*
*●વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારતીય નૈસેનાએ આ કામગીરીને ઓપરેશન 'સમુદ્ર સેતુ' નામ આપ્યું.*
*●બાયો-કોનના સ્થાપક અને અધ્યક્ષ કિરણ મઝુમદાર શોને તાજેતરમાં 'મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020'માં સામેલ કરવામાં આવ્યા.*
*●એશિયન વિકાસ બેંકે ભારત માટે 1.5 અબજ ડોલરના કોવિડ-19 પેકેજની જાહેરાત કરી.*
*●અમેરિકાએ PAHAL (Partnership for affordable health care access and longevity) પરિયોજના અંતર્ગત ભારતને 8.9 મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી.*
*●1 મે,2020ના રોજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાએ કિસાનસભા એપ્લિકેશનનો પ્રારંભ કર્યો.*
*●ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એકમ TCS ION દ્વારા તાજેતરમાં 'કોરોના વોરિયર્સ' નામે ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન સ્વ-પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયો છે.*
*●નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન દ્વારા કોરોના સામે જાગૃતિ સર્જાય એ માટે YASH એટલે કે Year of awareness on science and health લોન્ચ કરવામાં આવ્યો.*
*●1 મે, 2020ના રોજ ગ્રાહક બાબતો , ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 'એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ' હેઠળ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકીકરણને મંજૂરી આપી છે.આ રાજ્યોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.*
*●ભારતના વડાપ્રધાને તાજેતરમાં પંચાયતી રાજ દિવસ નિમિત્તે સ્વામીત્વ યોજના શરૂ કરી હતી. હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા છ રાજ્યોમાં હાલમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.*
*●બેન્કોને મ્યુચ્યુઅલ ફંડ માટે પ્રવાહિતા વધે એ માટે RBIએ 50,000 કરોડની એક યોજના તૈયાર કરી છે. આ સ્કીમને Special liquidity for mutual funds Scheme કહેવાય છે.*
*●મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ અકુશળ કામદારોને રોજગાર અપાવવા માટેના રાજ્યોની યાદીમાં છત્તીસગઢ સૌથી આગળ છે.જે દેશના કુલ કામદારોના 24 % છે.*
*➖ રાજસ્થાન 14 % સાથે બીજા ક્રમે અને ઉત્તરપ્રદેશ 12% સાથે ત્રીજા ક્રમે*
*●અનુભવી ભારતીય વિદેશી સેવા અધિકારી ટી.એસ.તિરુમૂર્તિની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આગામી રાજદૂત અથવા કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી.*
*●સ્વાતંત્ર સેનાની અને ગાંધીવાદી સિદ્ધાંતોના અનુયાયી હેમા ભારાલીનું અવસાન*
*➖તેઓ મહિલાઓની સ્થિતિને ઉત્થાન આપવા અને સમાજના પછાતવર્ગને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી.*
*➖તેમણે 2005માં પદ્મશ્રી, 2006માં ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોમવાદી સંવાદિતા એવોર્ડ અને આસામ સરકાર તરફથી રાષ્ટ્રીય એકીકરણ માટે ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ એવોર્ડ સહિતના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપમાંથી🗞~*
*~⭕Date:-07/05/2020 થી 13/05/2020⭕~*
*●અધીર રંજન ચૌધરી સંસદની પબ્લિક એકાઉન્ટ સમિતિ (લોકલેખા)ના અધ્યક્ષ બન્યા.*
*●આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં LG કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો.*
*●ગીરપૂર્વની રેન્જમાં સિંહોમાં બેબેસિયાનો રોગચાળો*
*●વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું.*
*●ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધીનો 80 કિમીનો દુર્ગમ રસ્તો બન્યો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કર્યું.*
*●મે મહિનાનો બીજો રવિવાર➖મધર્સ ડે*
*●ઈઝરાયેલના એક રસ્તાને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપવામાં આવ્યું.*
*●મટકા કિંગ તરીકે જાણીતા થયેલા રતન ખત્રીનું અવસાન*
*●12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ ડે*
*●સુપર સ્પ્રેડરથી ફેલાતા સંક્રમણને રોકવા માટે આયોજન કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર*
*●પેરાઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા દીપા મલિકે સંન્યાસ લીધો. હવે તે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.*
*●ચીને શિયાન H-20 સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન વિકસાવ્યું.*
*●મુખ્યમંત્રી યુબા યોગા યોગ યોજના ત્રિપુરા રાજ્યની કલ્યાણકારી યોજના છે.*
*➖ત્રિપુરાના મુખ્યમંત્રી:- બીપ્લવ કુમાર દેબ*
*●ઝારખંડની રાજ્ય સરકારે તાજેતરમાં 1 વર્ષ માટે 11 પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો. તેમાં રહેલા હાનિકારક કેમિકલ મેગ્નેશિયમ કાર્બોનેટને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.*
*●મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે તાજેતરના વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનો અંદાઝ મુક્યો છે.*
*●સરકારે તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કુલ બજાર ધિરાણના લક્ષ્યાંકને વધારીને ૱12 લાખ કરોડ કર્યો છે.*
*●સંરક્ષણ મંત્રાલયે ટાટા પાવર એસઇડી સાથે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.*
*●સંયુક્ત રાષ્ટ્રના સદભાવના એમ્બેસેડર તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાના કાર્યકાળને 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.*
*●RBIની સૂચનાથી સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજને RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા.*
*●ભારતીય નૌસેનાએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કર્યું.*
*●ફોર્બ્સે જગતની 2000 શક્તિશાળી કંપનીઓનું 18મુ વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું, ચીનની 'આઇસીબીસી' આખા જગતમાં પ્રથમ ક્રમની કંપની, લિસ્ટમાં ભારતની 50 કંપનીઓનો સમાવેશ.*