એશિયાકપ ની ફાઇનલમાં શ્રીલંકા મજબૂત સ્થિતિમાં..
મેચ જીતવા 24 બોલમાં ફક્ત 34 રનની જરૂર..
શું લાગે છે?
મેચ જીતવા 24 બોલમાં ફક્ત 34 રનની જરૂર..
શું લાગે છે?
👍22
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..
શુભમન ગિલ હળવી ઈજાને લીધે થયા બહાર.. સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ..
શુભમન ગિલ હળવી ઈજાને લીધે થયા બહાર.. સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ..
😢42👍26😁3❤2
એક સમયે 130/2 હોવા છતા શ્રીલંકા 20 ઓવરમાં 161 રન પર અટક્યું..
રવિ બિશ્નોઈએ લીધી 3 વિકેટ્સ..
રવિ બિશ્નોઈએ લીધી 3 વિકેટ્સ..
👍35🥰9❤4
વરસાદ અટકી ગયો છે, કવર પણ નીકળી રહ્યા છે..
જલ્દી જ મેચ ચાલુ થાય તેવી શક્યતાઓ.. ઓવર્સ કપાશે..
જલ્દી જ મેચ ચાલુ થાય તેવી શક્યતાઓ.. ઓવર્સ કપાશે..
👍32🥰6😁4
10.45 એ શરૂ થશે મેચ.. 🌟
ભારતને જીતવા 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ..
ભારતને જીતવા 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ..
👍26❤5
ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી બીજી T20 મેચની આખી હાઇલાઇટ્સ જુવો હિન્દીમાં 👇🏻🤩
https://youtu.be/WX9JeAtb9XI?si=_zS_WLteddDjVAJY
https://youtu.be/WX9JeAtb9XI?si=_zS_WLteddDjVAJY
❤21👍5🔥3😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિકભાઈનો SWAG 💥🌟
🔥68😎14❤6👍6🤷♂4😁3🥰1