‣ 7.40 ટોસ થશે
‣ 8.00 મેચ ચાલુ થશે.
એક પણ ઓવર કપાશે નહિ..
‣ 8.00 મેચ ચાલુ થશે.
એક પણ ઓવર કપાશે નહિ..
👍66❤8👎3👏2🥰1
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
❤26👍9🖕1
સંજુ સેમસન સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ.. 😤
IND: 12/2 (2.5)
IND: 12/2 (2.5)
😭32👍8😱3🕊2🖕1
કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ OUT!
ભારત: 30/4
હવે તો વાઇસ કેપ્ટન ગિલ જ બચાવી શકે છે.. 😕
ભારત: 30/4
હવે તો વાઇસ કેપ્ટન ગિલ જ બચાવી શકે છે.. 😕
❤37😱14👍11🤷♂6😁1🖕1
શુભમન ગિલ 39(37) કરી થયા આઉટ.. Well played 🔥
ભારત: 102/6 (15.2 Overs)
ભારત: 102/6 (15.2 Overs)
👍51😢18❤6🔥2😁1🖕1
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
પ્રેડિક્ટ કરો અને જીતો 499/- 🤩💰 ભારત-શ્રીલંકા વચ્ચે રમાનાર T20 સિરીઝમાં, 1. Most Runs - 2. Most Wickets - 3. Player of the Series - ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 499/- 🤩 👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻 1. Gill 2. Pathirana 3. Gill આવતીકાલે…
આ તો કોઈએ વિચાર્યુ જ નતું.. 😇 હું અને તમે બધા ખોટા 😂
Most Runs: Nissanka
Most Wickets: Pathirana
Most Runs: Nissanka
Most Wickets: Pathirana
👍27😁8🤬2🖕1
સુંદરની 2 બોલમાં 2 વિકેટ🔥
SL: 117/4
હજુ જીતવા માટે 19 બોલમાં 21 રનની જરૂર..
પરેરાને ઉપાડવો પડે.. 😇
SL: 117/4
હજુ જીતવા માટે 19 બોલમાં 21 રનની જરૂર..
પરેરાને ઉપાડવો પડે.. 😇
👍22🔥3😁3
5 તો WIDE નાખી દીધા ખલિલ ભાઈએ.. 🙁
હવે 12 બોલમાં ફક્ત 9 રનની જરૂર..
હવે 12 બોલમાં ફક્ત 9 રનની જરૂર..
💔29😁5😢4❤2😡2👍1
રીન્કુ સિંહની એક જ ઓવરમાં 2 વિકેટ્સ..
6 બોલમાં 6 રન બાકી..
6 બોલમાં 6 રન બાકી..
🔥26❤8👍1