Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
270 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
પ્રેડિક્ટ કરો અને જીતો 499/- 🤩💰

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનાર T20 સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 499/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Gill
2. Pathirana
3. Gill

આવતીકાલે પહેલી T20 મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍52🏆148🔥8🥰5👎1👌1
જોયો કે નહીં વિડિયો..??
👇🏻👇🏻

https://yt.openinapp.co/35nea

જાણી લો પહેલી T20માં ભારતની Playing 11 🤩🎯
🔥19👍82
આજની મેચ:
SL vs IND 🌟

Winner Prediction:
INDIA 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀
👍225👏1
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો..

શિવમ દુબેને બદલે રિયાન પરાગનો ટીમમાં સમાવેશ..
👍23
ભારતને જોરદાર શરૂઆત અપાવ્યા બાદ ગિલ અને જયસ્વાલ થયા આઉટ..

Ind- 74/2 (6.1 Overs)
👍30🔥8😢5
આ કોણે કોણે નોટિસ કર્યું? 😃

એક જ ઓવરમાં ડાબા અને જમણા બંને હાથે બોલિંગ.. 💥
30😁16👍6👎2🤩2🤣1
કેપ્ટન સૂર્યા દાદાના 22 બોલમાં 50* પૂરા..
👍27🥰87🆒6
ભારત અને શ્રીલંકા મેચ FREE માં જોવા માટેની લિન્ક મળી ગઈ 🤩💙

https://play.google.com/store/apps/details?id=com.watch.live.cricket.sanasports

આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જુવો મેચ FREE માં 🤩
👍35🥰5🔥31
સૂર્યા - 58 (26).
પંત - 49 (33).
જયસ્વાલ - 40 (21).
ગિલ - 34 (16).

શ્રીલંકા સામે ભારતે 20 ઓવરમાં ફટકાર્યા 213 રન..
👍51👏98🥰4
એશિયા કપ જીતવા માટે આજે ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે થશે ફાઇનલ મહામુકાબલો..

હોટસ્ટાર ઉપર બપોર 3 વાગ્યાથી જોઈ શકશો લાઇવ.
👍256🔥2
Women’s Asia Cupમાં ભારતની મહિલા ટીમનું પ્રભુત્વ 🔥🤩

છેલ્લા 20 વર્ષમાં ફક્ત એક વાર બાંગ્લાદેશ જીત્યું છે બાકી દર વખતે ભારતનો દબદબો જોવા મળ્યો છે..
👍18
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શોટ જોઈને કોની યાદ આવી? 💥 #07
47👍10🔥4🥰4💩4
Asia Cupની ફાઇનલમાં ટોસ જીતીને ભારતે બેટિંગનો નિર્ણય કર્યો..
👍10
ભારતનો પહેલો મેડલ Olympic 2024માં 💙🇮🇳

મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ માં બ્રોન્ઝ મેડલ જીત્યો..
🔥3715👍5👏4