Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
કર્ણાટક અને વિદર્ભ વચ્ચે આજે બરોડાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચ..

1.30 વાગ્યાથી Jio Cinema ઉપર જોવા મળશે લાઈવ..
👏92👍17💩129🤓4
#OnThisDay in 2023

આ જ દિવસે 2023 માં શુભમન ગિલ વન ડે ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે બેવડી સદી ફટકારનાર ક્રિકેટર બન્યા હતા.. (23yr 132d)

208(149b) vs NZ
(19x4s & 9x6s)
👍315🔥6341🗿30❤‍🔥9🤣7👎3😁2🤡2
કેપ્ટન રોહિત અને સિલેક્ટર વચ્ચે મિટિંગ હજુ પણ ચાલુ.. પ્રેસ કોન્ફરન્સમાં થશે મોડું..
👍209🥴3618🤔11😁6🔥4
મિટિંગ પુરી થઇ ગઈ છે.. જલ્દી જ થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ થશે ચાલુ..

Watch LIVE 👇🏻

https://www.hotstar.com/in/shows/ftb-live-india-squad-announcement/1540037352/live/watch
🥱74👍2712👎4🔥4👏1
શુભમન ગિલ બન્યા ટીમના વાઇસ કેપ્ટન.. #ChampionsTrophy
557👍70🔥45🤬25👎16🤩16🤡15😍10👌86🥰6
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની આખી ટીમ 👇🏻👇🏻

https://www.instagram.com/p/DE9kuk1S-S7/?igsh=MWRzNTdpemVyZDh5ag==
👍40
DSP સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ના મળ્યું સ્થાન..
💔605😭73🤬45👍39😢19😁14🤷‍♂13👎12🤔6😱3🥴3
👍452🔥85🤬3028🤩17👏9❤‍🔥6👎6🥰5😇2🆒1
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ વિશે જાણો બધું જ આ નવા વિડીયોમાં..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DE94_i9ypeL/?igsh=MWdjemZjYnRnZGtlbA==
👍9315💩6👏54🔥4
🚨 રણજી ટ્રોફી અપડેટ 🚨

BCCI ની નવી પોલિસી બાદ ભારતીય ટીમના પ્લેયર્સ 23 જાન્યુઆરીથી ચાલુ થનારી રણજી ટ્રોફીની મેચોમાં જોવા મળશે..

રવિન્દ્ર જાડેજા: સૌરાષ્ટ્ર
શુભમન ગિલ: પંજાબ
રિષભ પંત: દિલ્હી
રોહિત શર્મા અને જયસ્વાલ: મુંબઈ

વિરાટ કોહલી અને કે એલ રાહુલ ફિટ ના હોવાથી રણજી નહિ રમે
👍22034🔥12🏆9👏6🥰5😁2🤔2
ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ માટે ભારતીય ટીમ 🔥💥
👍272🔥37🏆3527😭11🤯7
Happy Birthday to Aksharbhai 🎉🥳
243🎉70👍17🔥8🥰5👏3
પ્રેડિક્ટ કરો અને જીતો 500/- 🤩💰

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 મેચની T20 સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 500/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Buttler
2. Shami
3. Hardik

પહેલી T20 મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍153🔥135👎4
કેપ્ટન પંત 😎💥

ઋષભ પંત ઓફિશિયલી LSGની ટીમના કેપ્ટન તરીકે જાહેર થયા..

#IPL2025
👍196🔥4314🥱7👏6
• કેવી રેહશે પહેલી T20માં Playing11?
• કયા જોવા મળશે આખી સિરીઝ લાઈવ? 👇🏻👇🏻

https://youtu.be/OSrp7AUGLVQ

જુવો બધુ જ આ નવા વીડિયોમાં..
👍10310😁5🤷‍♂4👎2
IPL 2025 માટે 7 ટીમોના કેપ્ટન નક્કી..

દિલ્લી, RCB અને KKR ના બાકી..
👍23241🕊7👏5🔥3
પહેલી T20 મેચ માટે ઇંગ્લેન્ડની Playing 11 💥
👍175🔥3110🥰3