Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
🚨BREAKING NEWS 🚨

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ રમાશે..

ICC એ જાહેર કરી મોટી અપડેટ:

2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચો ત્રીજા દેશમાં રમાશે..

2027 સુધી થનારી ICC ની બધી જ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચો Hybrid Model માં રમાશે..

#ChampionsTrophy
👍271🤣53🗿16🥰1311🤡11🔥8👏32🌚1🤨1
Group A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ..

Group B માં ઓસ્ટ્રેલિયા, સાઉથ અફ્રીકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન..

#ChampionsTrophy
76👍17🏆13
શુભમન ગિલ બન્યા ટીમના વાઇસ કેપ્ટન.. #ChampionsTrophy
557👍70🔥45🤬25👎16🤩16🤡15😍10👌86🥰6
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જાય તેવી શક્યતાઓ..

સ્મિથ અથવા ટ્રેવિસ હેડ બની શકે કેપ્ટન..

#ChampionsTrophy
😁136👍23🖕108😢6
LALA is Back 😍🔥

જુવો શામીભાઈએ તોડેલા જોરદાર રેકોર્ડ્સ આ વિડીયોમાં.. 👇🏻👇🏻

https://www.youtube.com/shorts/vVcFi-kCMCM?feature=share
🔥8810👍10😁2😱2💩2❤‍🔥1
કંઈક નવું ટ્રાય કર્યું છે…
🇮🇳🔥👇🏻

https://youtube.com/shorts/z-AQEJPe1E0?si=1Me2eze6QmlOc5QG

કેવો લાગ્યો વિડિયો જોઈને કેજો હો..
🔥78👍238😁8❤‍🔥5