Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વિરાટ કોહલીના બાળપણના કોચે દૈનિક જાગરણને કહ્યું,

“વિરાટ હજુ 5 વર્ષ ક્રિકેટ રમશે..

2027ના વનડે વર્લ્ડકપમાં પણ વિરાટ કોહલી રમતા જોવા મળશે..”
👍318🏆8238❤‍🔥21🥰17👎6👏5🔥4🍌3😁2💩2
🔥24155🥰15👍9👏6🤩5💩1
🚨BREAKING NEWS 🚨

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ રમાશે..

ICC એ જાહેર કરી મોટી અપડેટ:

2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચો ત્રીજા દેશમાં રમાશે..

2027 સુધી થનારી ICC ની બધી જ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચો Hybrid Model માં રમાશે..

#ChampionsTrophy
👍271🤣53🗿16🥰1311🤡11🔥8👏32🌚1🤨1
ચોથી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર..
#AUSvIND
104👎61🤣23👍22💩19😁17🔥9🥰9🍌9😎5
New Look 🥶🔥
🔥412💩5526👍16👏8🤮8🥰6🤩5👌1
Punjab New Captain Ready 🔥 #IPL2025
206🔥46👍21👏11👎9🥰4
આકાશ ચોપરાએ કહ્યું, "આપણે શુભમન ગિલ વિશે વાત કરવી પડશે.

એશિયાની બહાર છેલ્લી 16 ઇનિંગ્સમાં શુભમન ગિલ 40 રનથી ઉપર નથી કરી શક્યા.

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર 3 પર બેટિંગ કરનારનું આવું ફોર્મ ખરેખર એક સમસ્યા છે.."
🔥205😢129💩35👍3418💯11👎10🤯8🤔7🖕5😁4
આવતીકાલથી શરૂ થશે 50 ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ - વિજય હઝારે ટ્રોફી 2024 🤩

Sports18, Jio Cinema ઉપર જોવા મળશે અમુક મેચો LIVE 🔥
👍15013🔥8👏7🤔2
વિજય હઝારેમાં પોતાની પહેલી મેચમાં ગુજરાતે હરિયાણાને 7 વિકેટથી હરાવ્યું..

હરિયાણાને 260 માં ઓલઆઉટ કરી 37 જ ઓવરમાં કર્યો ટાર્ગેટ ચેઝ..

ઉર્વિલ પટેલ બન્યા પ્લેયર ઓફ ધ મેચ..
174👍43🗿15🔥10👏8😁4🥰2💩1
વિજય હઝારેમાં ઋતુ-રાજ 🔥👑

મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 74 બોલમાં 16 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે ફટકાર્યા અણનમ 148* રન..
🔥251🤡88👍34💩1612🥰9🥱4😈42👏2🤬2
Finally BCCI એ જાહેર કરી મોહમ્મદ શામીને લઈને મોટી અપડેટ..

👇🏻👇🏻

https://youtube.com/shorts/42tOwls6nkE?si=VVMT7-86rih5LXKT
😱84💔55😢38👍16😭5😡3👎2
જાણો BOXING DAY TEST વિશે બધું જ ગુજરાતીમાં..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DD8piTCSxJr/?igsh=MXRodjUwZ3E1c293MA==
👍55❤‍🔥5💩21
બરોડામાં ભારત-વેસ્ટઇન્ડિઝ મહિલા ટીમ વચ્ચે આજે બીજી વનડે 🔥

🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍363🔥1👏1
ઠંડીમાં વહેલા ઉઠવા ફરી તૈયારને..?? 😇😃

26 ડિસેમ્બરથી ચાલુ થનાર બોક્સિંગ ડે ટેસ્ટના ટાઈમિંગ..

Toss: 4.30 am IST.

1st Session:
5 am to 7 am IST.

2nd Session:
7.40 am to 9.40 am IST.

3rd Session:
10 am to 12 pm IST.
👍124🔥205😁2
🚨 BREAKING 🚨

ચેમ્પિયન ટ્રોફી 2025નું ટાઈમટેબલ આ પ્રમાણે હોઈ શકે તેવી શક્યતાઓ..

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે.. 🤩🔥

ભારતની ટીમ પાકિસ્તાન ટ્રાવેલ નહિ કરે એટલે ટીમ ઇન્ડિયાની બધી મેચો દુબઈમાં રમાશે..

#ChampionsTrophy2025
🔥80👍18😎13😁5👏3
ITS TIME FOR INDIA vs PAKISTAN 💥😍

🚨 સેવ કરી લેજો તારીખ.. 🚨


દુબઈમાં 23 ફેબ્રુઆરીએ થશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર 🤩🔥
👍94🔥22😁5❤‍🔥4
Group A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ..

Group B માં ઓસ્ટ્રેલિયા, સાઉથ અફ્રીકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન..

#ChampionsTrophy
76👍17🏆13