Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Lunch Break | Day 3

ભારતનો સ્કોર: 92/6

ન્યુઝીલેન્ડને જીતવા 4 વિકેટ અને ભારતને જીતવા 55 રનની જરૂર..
71👍14🔥10👏6😁5
😭314💔203🤬48😁20👎10🔥8😢8🌚8🕊7😇4😡4
227🍾40🔥14🖕9👍6👎5😱2🤡1
Test સિરીઝમાં મળેલી શરમજનક હાર બાદ હવે સાઉથ આફ્રિકા સામે T20 માં થશે ટક્કર 🔥🌟

8 નવેમ્બરથી શરૂ થશે પહેલી મેચ..
👍13920🔥17😁7
👍12622🥰10🆒10🤩8🔥6👏3😈3
કયા દેશના કેટલા ખેલાડીઓએ કરાવ્યું IPL Auction માટે રજીસ્ટ્રેશન..???

South Africa - 91.
Australia - 76.
England - 52.
NZ - 39.
West Indies - 33.
Afghanistan - 29.
SL - 29.
Bangladesh - 13.
Netherlands - 12.
USA - 10.
Ireland - 9.
Zimbabwe - 8.
Canada - 4.
Scotland - 2.
UAE - 1.
Italy - 1.
Pakistan - 🤡
🤡857👍18441😁23🤩12👏10💩7🥰6👎5🆒4🔥3
વિદેશી ખેલાડીઓ કે જેમણે IPL 2025ના ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખેલી છે.:

Buttler, Starc, Maxwell, Steven Smith, Bairstow, Rabada, Wood, Archer and Atkinson.

શું લાગે છે સૌથી મોઘું કોણ જવાનું છે આમાંથી..??
#IPL2025 #IPLAuction
👍141🥱22😁11👎86👏4
જાણો ભારત આફ્રિકા T20 સિરીઝ વિશે બધું જ આ વિડીયોમાં ..

https://www.instagram.com/reel/DCCOl16t0KX/?igsh=MTZ0d2syd3k4OTcyNQ==

- કેવી છે આપણી ટીમ?
- કઈ ચેનલ પર જોવા મળશે LIVE?
👍447🔥6
10 વર્ષમાં પહેલી વાર વિરાટ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગ્સના “TOP 20” માંથી થયા બહાર 💔
💔251🤣46😢20👍8🫡7😁54👏4👎3🔥2😐1
Mission BGT is ON 😎

આવતીકાલથી શરૂ થનારી IND A vs AUS A ની મેચ Star Sports ઉપર જોવા મળશે LIVE..

સવારે 5 વાગ્યાથી શરૂ થશે.. 🔥
97👍23😁4🔥3
AUS A સામે IND A ની ટીમ 161 રન પર ઓલઆઉટ..

ધ્રુવ જુરેલે સૌથી વધારે 80(186) રન ફટકાર્યા..
ઈશ્વરન અને સાંઈ સુદર્શન 0 પર આઉટ..

કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રાહુલ ફક્ત 4-4 રન કરી શક્યા.
🤣138💔61🔥17👍13🗿12😱54👎4😁4👏1
શ્રેયસ ઐયરે રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી 🔥

ઓડિશા સામે શ્રેયસે 228 બોલમાં 24 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 233 રન ફટકાર્યા..

IPL Auction આવી રહ્યું છે ભાઈ… 🤩😃
🔥205👍37🤣29🗿229❤‍🔥8🥰5💩2👏1😁1
Womens Premier League(WPL) માં કઈ ટીમ ક્યા પ્લેયરને કરશે રિટેન..?? જાણો બધું જ 5 વાગ્યાથી Jio Cinema ઉપર LIVE..
42👍9👏4
પ્રેડિક્ટ કરો અને જીતો 500/- 🤩💰

ભારત આફ્રિકા વચ્ચે રમાનાર T20 સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનારમાંથી 1 વિનરને મળશે 500/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻

1. ક્લાસેન
2. અર્શદીપ
3. હાર્દિક

પહેલી T20 મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍99🥰102
AUS A ને પહેલી ઇનિંગમાં 223 રન પર ઓલઆઉટ કર્યા બાદ ફરી બીજી ઇનિંગમાં IND Aનો ધબડકો..

58 રનમાં પડી ગઈ 5 વિકેટ્સ..

Easwaran: 17
Rahul: 10
Sudharsan: 3
Ruturaj: 11
Padikkal: 1
💔85😁59👍21👎83🥰3🤯2😱2
‣ 42 વર્ષના એન્ડરસન રમશે IPL 🔥
‣ Base Price કેવી રીતે ગણાશે?
‣ Auction કઈ ચેનલ ઉપર?

👇🏻👇🏻👇🏻
https://yt.openinapp.co/9t10o
https://yt.openinapp.co/9t10o

IPL 2025 Auction ની બધી જ Latest Updates જાણો આ વિડિયોમાં..

👇🏻👇🏻👇🏻
https://yt.openinapp.co/9t10o
https://yt.openinapp.co/9t10o
👍32🔥6
India vs South Africa T20 🔥

ટીમ તૈયાર છે Fantasy Yatra ઉપર..
આવી જાઓ.. 🤩🔥

🔗 Download App 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍26🔥8👎31🥰1👏1