Indian Express ના રિપોર્ટ્ પ્રમાણે રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે જ રહેવાના છે..
મુંબઈની ટીમ રોહિતની સાથે હાર્દિક, સૂર્યા અને બુમરાહને પણ રિટેન કરી લેવાની છે..
હાર્દિક પંડ્યા જ કેપ્ટન રહેવાના છે..
Times of India ના રિપોર્ટ્ અનુસાર દિલ્હી કેપિટલ્સ ઋષભ પંતને રિટેન તો કરી લેશે પણ તેઓ નવા કેપ્ટનની શોધમાં છે..
અક્ષર પટેલના નામ તરીકે પણ વિચારી શકે છે..
કઈ ટીમ ક્યા પ્લેયર્સને રિટેન કરવાની છે…??
MI:
Rohit, Hardik, Bumrah, Surya
SRH:
Klaasen, Cummins, Abhishek, Head
LSG:
Badoni, Mohsin, Pooran
RR:
Sanju, Jaiswal, Parag
DC:
Pant, Axar, Kuldeep Yadav
PBKS:
Arshdeep, Shashank, Ashutosh

👍103❤15🔥11🤯8😁1
36 માં ઓલઆઉટ પછી પણ કમબેક કર્યું હતું ઓસ્ટ્રેલિયામાં.. *New Video*
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DBOJqvqy4Uq/?igsh=MTJ4dnNqN2duZTlnbQ==

👍22😢1
👇🏻 નવો યુટ્યુબ વીડિયો..👇🏻
https://yt.openinapp.co/s9d4n
IPL 2025 ના Retention ની બધી જ Latest Updates 🔥

🔥21👍9❤2👎2
એશિયાની 8 ટીમોના યુવા ક્રિકેટર્સ વચ્ચે આજથી ચાલુ થયો ઇમર્જિંગ એશિયા કપ 2024.
T20 ફોર્મેટમાં રમાનાર આ ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે રમાશે...
સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર ઉપર બધી જ મેચો જોવા મળવાની છે..
તિલક વર્મા ભારતીય ટીમના કેપ્ટન રહેશે.. આ ઉપરાંત સાંઈ કિશોર, અભિષેક શર્મા જેવા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે..

👍45❤4