Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
270 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
આજે ફરી વરસાદના કારણે મેચ શરૂ થશે મોડી.. 😕

ચાલુ વરસાદ અને આખું ગ્રાઉન્ડ કવરથી ઢંકાયેલું હોવાથી, લંચ પહેલા શરૂ થાય એમ લાગતુ નથી..

#INDvBAN
😭48😢14👍12🔥1
🚨 IPL BREAKING 🚨

આજે બેંગ્લોરમાં મળશે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક..

24 કલાકની અંદર કેટલા પ્લેયર રિટેન કરી શકાશે એની ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે..

આ ઉપરાંત IPL 2025 ના ઓક્શનની તારીખ અને જગ્યા બાબતે પણ અનાઉસમેન્ટ થઈ શકે છે..
👍13122🔥4👏3
સતત વરસાદને લીધે બીજો દિવસ પણ ધોવાયો..

આજે પણ નહીં રમાય મેચ.. 😫
#INDvBAN
😢62🥱12🔥5😨4👍3
IPL 2025 Retention ની અપડેટ્સ આવી ગઈ 🤩

1st Retention - 18cr.
2nd Retention - 14cr.
3rd Retention - 11cr.
4th Retention - 18cr.
5th Retention - 14cr.

Total 5 રીટેન્શન અને 1 RTM કાર્ડનો ઉપયોગ કરી શકશે..
73👍36🆒16🔥1
બાંગ્લાદેશ સામે રમાનાર 3 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત..

શુભમન ગિલ, જયસ્વાલને આપ્યો આરામ..
હાર્દિક પંડ્યાની વાપસી 🔥
👍77🔥14👎21🤔1
કાનપુર ટેસ્ટમાં ત્રીજા દિવસે પણ વરસાદના લીધે થશે મોડું..😫

લંચ ટાઈમ પછી 12 વાગે ઇન્સ્પેક્શન કરવામાં આવશે..

#INDvBAN
😭66👍22😢10👎5🔥1😁1
સતત વરસાદને લીધે કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ ધોવાયો..

આજે પણ નહીં રમાય મેચ..
#INDvBAN
😭39👍22🔥1
બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતની નવી ટીમ તૈયાર 🔥

જુવો બધું જ નવા વીડિયોમાં..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DAgGNz-tIzc/?igsh=NmtvaWF2bHZ3Ymc1
27👍9🔥2
Finally.. IPL 2025 ના Retentions અને BCCI ના બધા જ નવા નિયમ સમજાવતો વિડીયો આવી ગયો છે..

👇🏻👇🏻

https://yt.openinapp.co/6bd8g
🔥22👍8
લંચ બ્રેક | Day 4

66 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 205/6

અશ્વિને 2, બુમરાહ અને સિરાજે લીધી 1-1 વિકેટ…

#INDvBAN
🔥48👍14🥰3🤩3
બાંગ્લાદેશની ટીમ 233 રનમાં સમેટાઈ..

મોમિનુલ હક 107* રન પર અણનમ રહ્યા..

જસપ્રીત બુમરાહે લીધી 3 વિકેટ..
🔥42👍91
બાપુએ પૂરી કરી ટેસ્ટમાં 300 વિકેટ્સ 🔥💙
👍51🔥106🥰2
ભારતે આવતાની સાથે જ ચાલુ કરી મારામારી.. 🔥

રોહીત શર્માએ પહેલા જ 2 બોલ પર ફટકાર્યા 2 છગ્ગા.. 💥

1.3 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 25/0 😂
👍44🥰10🔥6😁52
3 ઓવરમાં ભારતના 50 પૂરા 🥵

FASTEST TEAM FIFTY IN TEST 🚨🔥
55🔥14😱7👍3
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ 50 ફટકારનાર ઓપનર બેટસમેન બન્યા યશસ્વી જયસ્વાલ 🔥🔥

વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો..
31 બોલમાં મારી FIFTY!
👍709😁2🔥1
કિંગ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 27000 રન પૂરા કર્યા 🔥
👍71🔥1613🗿5🥰1🤩1